શેરી ગરબા સ્પર્ધા 22 Sep 2022, ધમડાછા.

  Рет қаралды 643,014

Rohan Desai Dhamdachha

Rohan Desai Dhamdachha

Күн бұрын

Пікірлер: 60
@maheshupadhyay1832
@maheshupadhyay1832 2 жыл бұрын
શેરી ગરબાની પરંપરા જીવંત રાખવા બદલ આપ સૌને અભિનંદન.
@indiraraval2105
@indiraraval2105 2 жыл бұрын
Beauti fuL .Mataji garba .our gujrati very Proud of our mother land from root of the 🌎
@cssdsgd
@cssdsgd Жыл бұрын
Very nice on all sides.....garbo selection, action of all ladies, voice of singer...etc...etc....ખૂબ સરસ, ગરબાની પસંદગી, બધા રમનારાનો અભિનય ગાનાર બહેનનો અવાજ...બધું જ સરસ છે.....ગાનાર બહેનને થાક નહિ લાગે જો બીજી લાઈન બધી અથવા ત્રણ ચાર બહેનો ઉપાડી લેવાનું રાખે તો.....
@rameshbhaipatel7239
@rameshbhaipatel7239 2 жыл бұрын
ખરેખર આ ગરબા જોવા એક આનંદની વાત છે ધન્ય છે આવા સમયે આ ગરબા ના આયોજન કરનાર અને ભાગ લેનાર ને મારા પ્રણામ મા જગદંબા આપ સૌને દિરધાયુષ આપે
@willywonka58
@willywonka58 Жыл бұрын
સહેમત
@mimansalagni8880
@mimansalagni8880 2 жыл бұрын
આવા ગરબા ગીતો અને ઝીલી ને ગાવાની આવી પ્રથા દુર્લભ જ થઇ ગઇ. કર્ણપ્રિય અને શાંત આવા ગરબા બાળપણમાં અમે જોતાં અને રમતાં આજે આ જોઇને આનંદ થયો કે કયાંક આ સચવાયેલા છે.
@willywonka58
@willywonka58 Жыл бұрын
સાચી વાત
@kinnaridesai3812
@kinnaridesai3812 2 жыл бұрын
Aaj sacha garba,super
@kapilabensukhadia8747
@kapilabensukhadia8747 2 жыл бұрын
ખૂબજ સુંદર ગરબા.....,👌👌🌹🌺🌷🙏🙏🙏
@jignashagondaliya2751
@jignashagondaliya2751 2 жыл бұрын
પ્રાચીન ગરબા જોઈને મજા આવી ગઈ
@tarudwivedi6353
@tarudwivedi6353 2 жыл бұрын
આજ થી 100વષૅ જુની સોસાયટી મા વચે દીવડી ને માનો ફોટો રખીને અમે ગાતા અમારા વઙીલો ગાતાને અમે મસતી તો ફાન કરતા ભાવ વાલા ગરબા છે,,,,,,,,,,,,,,👌👌👌
@kantirathod6151
@kantirathod6151 2 жыл бұрын
Ekdum desi style 👌👏👏👏
@premilamaru7262
@premilamaru7262 Жыл бұрын
Junu te sonu sachi vat chhe saras bahu saras
@pinnakacha2715
@pinnakacha2715 2 жыл бұрын
ખૂબ જ સુંદર મને મારું બચપણ યાદ આવી ગયું મારી ઉંમર 62 વર્ષની છે અમે આવી રીતે ગરબા રાસ દેતા નહી તો સંગીત ને તો કોઈજાત ના પ્રદૂષણ વગરના રાસ ગરબા બહુ સુંદર છે પણ કયા ગામમાં રમો છો તે બતાવજો પ્લીઝ કમેન્ટ કરીને
@dirghdesai7773
@dirghdesai7773 2 жыл бұрын
Dhamdachha Gandevi
@rohandesaidhamdachha7128
@rohandesaidhamdachha7128 2 жыл бұрын
મુ. પો. ધમડાછા, તા. ગણદેવી, જી. નવસારી
@sujatamehta1973
@sujatamehta1973 2 жыл бұрын
Khoob saras
@neelaytrivedi4176
@neelaytrivedi4176 2 жыл бұрын
amita trivedi bhu sras
@ashokjoshi2007
@ashokjoshi2007 Жыл бұрын
Thank you. Beautiful voice. Simple but traditional well done folk dance.Beautiful colourfull treditional style saris and chandrama in background. Small village audiance. Well done Rohan Desai.
@ishwarprajapati5998
@ishwarprajapati5998 2 жыл бұрын
🙏🙏🙏saras Himatnagar sabarkatha
@simapatel1677
@simapatel1677 2 жыл бұрын
Very nice garba 🙏Jay mata ji 🙏
@mayadesai3748
@mayadesai3748 2 жыл бұрын
ખુબ જ સુંદર જય માતાજી
@mitadesai6040
@mitadesai6040 2 жыл бұрын
Khub saras gayan... Tali na tal pn saras.. Abhinandan bdhi beno ne
@mitaltannapatel6535
@mitaltannapatel6535 2 жыл бұрын
👌 awesome
@vibhutijoshi3902
@vibhutijoshi3902 2 жыл бұрын
very nice
@vinodtrivedi6437
@vinodtrivedi6437 2 жыл бұрын
Very Very Nice Old Gujarati Garba
@harishkhimsuriya7889
@harishkhimsuriya7889 2 жыл бұрын
Very nice
@minaxianadkat6447
@minaxianadkat6447 2 жыл бұрын
👌
@kakupatel8747
@kakupatel8747 Жыл бұрын
Zakas
@ashapatel1058
@ashapatel1058 Жыл бұрын
Jai Mataji
@rajshreeparmar1336
@rajshreeparmar1336 Жыл бұрын
Beautiful
@shaileshmehta4893
@shaileshmehta4893 2 жыл бұрын
Nice ava j garba barabar che
@bhavnadave5850
@bhavnadave5850 2 жыл бұрын
Waah Sara's
@bhavnadave5850
@bhavnadave5850 2 жыл бұрын
hamana aava garaba koiramatu j nathi
@J22-o4p
@J22-o4p 2 жыл бұрын
Very nice
@sdnaker
@sdnaker 2 жыл бұрын
Khub saras
@bharatithaker8103
@bharatithaker8103 2 жыл бұрын
Superrrrrr Garba. Asli Garba.👏👏👏 Very Nice. 👌👌👌😀😀😀
@pushpatrivedi4729
@pushpatrivedi4729 2 жыл бұрын
ખુબજ સરસ રીતે રમે છે ગરબા ને આવા ગરબા જોવાનો પણ લાવો છે
@kajalsaha5109
@kajalsaha5109 2 жыл бұрын
🙏🏼🙏🙏🏼👍🌺🌹खुबज सुन्दर🌹🌺👍👌🙏🏼🙏🙏🏼
@hemanginiparmar3082
@hemanginiparmar3082 2 жыл бұрын
Kub j sunder
@technoblazeashish
@technoblazeashish 2 жыл бұрын
Very very nice proud to be gujrati jai maa amba
@kaushalyamistry1512
@kaushalyamistry1512 2 жыл бұрын
Jay Mataji very nice garba best 🎉❤👌👌👌👌🙏🙏
@hareshbhavsar882
@hareshbhavsar882 2 жыл бұрын
Mast Garba
@RajuPatel-te7wg
@RajuPatel-te7wg Жыл бұрын
ખૂબ સરસ છે. માતાની અને તમારી બધાની જય હો
@chaganbhai9411
@chaganbhai9411 2 жыл бұрын
ખુબ ખુબ આભાર જય માતાજી
@ashokjoshi2007
@ashokjoshi2007 Жыл бұрын
Well done to everybody.
@rekhapatel5314
@rekhapatel5314 2 жыл бұрын
Very nice traditional
@VijayPatel-lp6ry
@VijayPatel-lp6ry 2 жыл бұрын
Are wah ati sundar Aava sheri garba kya gayab thai gaya ? Hal na dhamaliya dance bilkul gamta nathi. Mane garbo Joi ne khoob j aanand thayo
@pravinathakkar5469
@pravinathakkar5469 2 жыл бұрын
બહુ જ સરસ છે 👍🏻
@kavitamistry1899
@kavitamistry1899 2 жыл бұрын
Ekdam traditional
@jyotibdesai7647
@jyotibdesai7647 2 жыл бұрын
Jai Mata di.
@ramaradadiya4503
@ramaradadiya4503 2 жыл бұрын
💐💐👌🙏👍
@dhameliyamitul6662
@dhameliyamitul6662 2 жыл бұрын
Jay mataji
@ankitapatel-qd7um
@ankitapatel-qd7um 2 жыл бұрын
Very nice garba n supper voice 🙏🙏🙏🙏
@freyajoshi
@freyajoshi 2 жыл бұрын
khub saras banavya chhe
@diptiratnakar5004
@diptiratnakar5004 2 жыл бұрын
Khub sunder 👌🙏
@govindpatel8511
@govindpatel8511 2 жыл бұрын
Ok
@gamitbachhubhai6643
@gamitbachhubhai6643 2 жыл бұрын
Best.mthe par palav hoy to ketlu fine lagat.
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,3 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 103 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
Shree Satya Sai Group, Devdha.            Sheri Garba 2022 by Lions Club of Amalsad
6:59
Nirali Nishant Naik
Рет қаралды 158 М.
Sakhi saheli mandal - Ancheli
4:27
The Lions club of Amalsad
Рет қаралды 2,4 М.
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2,3 МЛН