Рет қаралды 60
જયારે જયારે મનેં આપા ની મદદની જરૂર પડી ત્યારે ત્યારે મને રસ્તો બતાવવા જરૂર આવે છે.
ક્યારેક ધ્યાનમાં ઊંડા જવાથી ત્યાં પણ પાછું આવવું મુશ્કેલ બને ત્યારે આપા j આવીને મને કહે છે દીકરી, મારી આંગળી પકડ
હજી હું છું કોઈ દીકરી ને હું આમ મારી આખ સામે પડવા નઈ દઉં.
હું હંમેશા દીકરીઓની રક્ષા કરીશ. બેટા, તારી ભકિતનું સુગંધ મારા સુધી પહોંચે છે 🙏🙏🙏
તું કાર્ય ચાલુ રાખ, હું બેઠો છું તારો બાપ અહીંયા કોઈ તને હાથ નહિ લગાડે, તું બસ તારી ભક્તિં નો રંગ સમાજ માં પાથરજે.
એટલે મારો આશીર્વાદ ભી પહોંચી જશે.
આ સાંભળીને હું આપા નું જીવન કહી રહી છું.
પ્રેમ અને શૂરવીરતા ના ધણી એવા હમીર આપા ની જઈ હો.
આ સાંભળતા સાંભળતા તમને જરૂર આપા નો અનુભવ થશે. શ્રાદ્ધ વિશ્વાસ અને શાંત મનથી બેસજો.
રામ રામ 🙏🙏🙏