Рет қаралды 1,343,645
#trushastaste_gujarati #trishatest #gujaratidal #dalrecipe #dalbhat #gujaratidalbhat #gujaratidalbanavanirit #khatimithigujaratidal #gujaratidalbytrusha @NehasCookBookGujarati
* ખાટી મીઠી ગુજરાતી કઢી : • થોડા ફેરફાર સાથે ગુજરા...
* લગ્ન પ્રસંગમાં હોય તેવી ગુજરાતી દાળ : • થોડા ફેરફાર સાથે ગુજરા...
INGREDIENTS :
ભાત બનાવવા :
* 3/4 કપ બાસમતી ચોખા
* 2 ગ્લાસ પાણી
* મીઠું સ્વાદ પ્રમાણે
* 1 લવિંગ
* 1 તજ નો ટુકડો
* 1 ટી સ્પૂન ઘી
દાળ બાફવા :
* 1/2 કપ તુવેરની દાળ
* 1 ગ્લાસ પાણી
* મીઠું સ્વાદ પ્રમાણે
* ચપટી હળદર
* 1 ટી સ્પૂન ઘી
દાળ નો વઘાર કરવા :
* 1 ટે સ્પૂન તેલ
* 1 ટી સ્પૂન ઘી
* 2 લવિંગ
* 1 નાનુ બાદીયું
* 1 તજ નો ટુકડો
* 1 તમાલપત્ર
* 1 સુકુ લાલ મરચું
* 1 લીલુ મરચું
* 1/2 ટી સ્પૂન રાઈ
* 1/2 ટી સ્પૂન જીરુ
* 1/4 ટી સ્પૂન હીંગ
* 1/2 ટી સ્પૂન આચાર મસાલા
* 1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
* 1 ગ્લાસ પાણી
* 3 ટે સ્પૂન સીંગદાણા
* 1/2 ઝીણું સુધારેલું ટામેટું
* 3 ટે સ્પૂન કાચી કેરીના ટુકડા
* 2 ટે સ્પૂન ગોળ
* 2 ટે સ્પૂન કુણી ડાંડલી સહિત કોથમીર
* 1 નાનો આદુનો ટુકડો
* 2-3 ટે સ્પૂન કોથમીર
આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
Hindi channel link : / trushastastehindi
Facebook link : / trushas-taste-10707216...
Thank you for your love and support 🙏🙏