રાજીમા ના ચહેરા ઉપર જે રાજીપો છે ને બસ એજ સફળ વ્યક્તિ ની નીશાની છે નિતીનભાઇ ❤️
@vidyavaghela41472 жыл бұрын
Hu to bav bav khus thai gai 😊❤️❤️🙏
@chavadadijitl.72812 жыл бұрын
ખજુરભાઈ તમારો નંમર આપજો અમારા ગામમાં બે ઘર બનાવવા લાયક સે ગામ અસાસણ તા લાખણી જી બનાસકાંઠા 🙏🙏🙏🙏🙏
@vidyavaghela41472 жыл бұрын
@@chavadadijitl.7281 Bhai video ma nember aapelo che jovo,
@vidyavaghela41472 жыл бұрын
Biju badhu video ma nember che Jojo bhai
@divyabarad71493 жыл бұрын
ખમમાં મારા વીર નીતિન ભાઈ માતાજી તમને ખુબ ખુબ આગળ પ્રગતિ કરાવે મારા ભાઈ તમારા માં ખરેખર ભગવાન ના દર્શન થાય 💖
@gujaratpolitics41812 жыл бұрын
Ha ho nitin bhai aak esvariy jiv ce khud kamaee aane bija loko par lutavvu atle bahu kevai mehnat thi atyare 100rupiya kamava pan aghra ce😢
@rajdipchauhan49552 жыл бұрын
Qlw
@kantibambhaniya30013 жыл бұрын
આપડે કોઇ નાં ખોટાં વખાણ કર્યા નથી પણ તમારા આવા કાર્યો જોઈને સેલયુટ છેboss
@RupeshBhatt-nk2lt5 ай бұрын
ખજુરભાઈ ગુજરાત ના મુખ્યમંત્રી બને એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
@GujjuGupshup3 жыл бұрын
Aane kevay sacho savaj dhanya chhe tamari janeta ne 🙏🙏
@RahulBhimani.3 жыл бұрын
ધન્ય છે તમારા માતાપિતાને જેને નીતિનભાઈ ને તરુણ ભાઈ જેવા દીકરા ને જન્મ આપ્યો. એમના માતાપીતા ના ચરણો માં લાખ લાખ વંદન🙏🙏🙏🙏
@dharmendradarji46393 жыл бұрын
Sachi vat ca
@shravankumarsadhu19893 жыл бұрын
🙏🙏
@gujaratmahiti3 жыл бұрын
ખૂબ સરસ નીતિનભાઈ(ખજૂર ભાઈ) અને ટીમ સદીના મહાન દાનવીર માં જમશેદજી ટાટા નું નામ આવે તેમ સૌરાષ્ટ્રમાં તોકતે કાળ તેમજ કોરોના કાળ ના મોટા દાનવીર માં નીતિનભાઈ અને તરુણ ભાઈ...નું નામ લેવાશે❤️❤️❤️❤️
@payalborisagar15433 жыл бұрын
Right
@rameshrabari253 жыл бұрын
Tata Ane ambani karta to ૧૦૦ Ghana amir ane દાનવીર છે ખજૂર ભાઈ અને tip pote jate jaine આવુ કાર્ય કરે સે wah dhanay se એમની જનેતા ને
@thakkaraditya16973 жыл бұрын
Khub j saras kaam kro cho nitin bhai hamesa avi rite j loko ni seva krta raho bhgvan tmne khub sukhi kre evi prathna🙏🙏
@keyurgaming64433 жыл бұрын
❤️❤️❤️❤️
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ3 жыл бұрын
🙏🏻👍🙏🏻
@chandankrishnani42863 жыл бұрын
વાહ નીતિન ભાઇ આખા વર્લ્ડ મા તમારું નામ થઇ ગયું છે સલ્યૂટ છે મારા ભાઇ તમને
@premik5479 Жыл бұрын
Jabarjasht speech je bhai a Nitinbhai ane Tarunbhai mate aapi....mne Raji ma bhu game maza na....ak niradhar na aadhar bani gya tme nitinbhai...God bless u
@nirajfilms10403 жыл бұрын
vaah khajoor bhai...tame dukhi ane niradhar loko na aasu lucchi rahya chho...ane amne khushi na aasu aave 6 tamaru aa kaam joi ne....thank you
@gondaliyakishandas76333 жыл бұрын
ખજૂર ભાઈ તમારા બે ભાઈઓ નુ આ કામ જોઈ તમારા પિતા ની આત્મા ને ખૂબ શાંતિ મળશે. 🤗🤗🤗🙏🙏🙏🙏🙏 તમે તમારા માતાપિતાનું નામ રોશન કર્યુ છે. 💯✔🤗
@mhendrasinhgohil62772 жыл бұрын
ધન્ય છે તમારા માતા-પિતા ને
@ashvinsheth36103 жыл бұрын
ખુબ ખુબ અનુમોદના નીતિનભાઈ મા ભવાની તમને જાજુ આપે 🙏🙏🙏
@jayjalaram20912 жыл бұрын
બહુસારુકામકરૂનીતીનભાઈ
@vipulvipul65732 жыл бұрын
Sat sat naman 🙏🙏🙏🙏🙏🙏🙏
@hansasoni45452 жыл бұрын
maliya hatina ladudi game soni na niradhar be bhai rey che aene reva aasro nthi to khajur bhai tmne vinti ke aek var aa mulakat kro 84 vars ni uamr che tmne khubj aasir vad madse temna nam mohan bhai ne babu bhai tevo niradhar to chej aene tmara jeva dikrav no aadhar che to niradhar ni sathe bimar pn che to bhai aek var mulakat kro vira jaldi
@ansabhai49802 жыл бұрын
J bump
@hasmukhpatel71752 жыл бұрын
ન ! ભાઈ તમને ધન્યવાદ છે મને લઈ લો આ હેલ્પલાઇન માં મને લઈ લ્યો
@salgotar73 жыл бұрын
આફત આવી ઓચીંતી અને થઈ ગઈતી બોવ હાની... તેદી હર બની હોકારો દીધો વાહ રે નીતીન જાની...🙏✅
Thanks ખજૂર ભાઈ અમારા દોલતી ગામ તમારું સ્વાગત સે ભાઈ અને હું તમારો જીવન ભર આભારી રહીશં
@rameshtpurohit86792 жыл бұрын
भारतीय संस्कृति को प्रणाम है जिसमे आप जैसे होनहार बालक जन्म लेते हैं भाई 🙏🏻🌹🙏🏻
@gohilkarmadipsinh77153 жыл бұрын
ખૂબ સરસ કામ છે તમારું નીતિન ભાઈ ( ખજૂર ભાઈ ) good work 👍
@Mr_medico12043 жыл бұрын
જેટલા કોઈ ફિલ્મ,કે કોમેડી વિડિયો જોવામાં મજા નથી આવતી જેટલા તમારા આ સેવાકાર્ય ના vlog માં મજા આવે છે..... salute 🔥 છે boss તમને એન્ડ તમારા આ કાર્ય ને...future પદ્મ શ્રી વિજેતા ખજૂર ભાઈ જ હોવા જોઈએ ... જય જય ગરવી ગુજરાત.......ખજૂર ભાઈ જેટલી સેવા આપડાથી ના થાય તો કંઈ નઈ પરંતુ કોઈ એમને તકલીફ પોહચે એવી કૉમેન્ટ ના કરશો અને વિડિયો dislike ના કરો ..... jai Shree Krishna
@mayamehta90913 жыл бұрын
Sachi vat khajur bhai ne kya sabda bolva a sabda nathi mari pase Bas jou 6u video to aakho bharai jay 6
@ghaghretiyavano95393 жыл бұрын
તમારો નંબર આપો ખજુર ભાઇ
@jayeshvaza14673 жыл бұрын
Yes
@mayamehta90913 жыл бұрын
@@jayeshvaza1467 👍
@androidaryan38333 жыл бұрын
Khajur Mara mummy Dhamaal Abu motor fan
@kaushikkalathiya67043 жыл бұрын
ખરેખર આપડા વડીલો એ જે સહન કર્યું છે તે આપડે ક્યારેય નહીં કર્યું હોય. અને આ માણસ જે કામ કરે છે..સલામ છે આ ભાઈ ને.
@amrishs.kathiriya87932 жыл бұрын
🙏GREAT WORK....BHAGAWAN-MATAJI NI KRUPA HUMESHA TAMARI UPER RAHE AEJ PRARTHNA🙏
@Sanjay10453 жыл бұрын
Supab Khajur Bhai 5 Divas Tha Raah Jov Chu Roj Tapas Karu Tamara Naw Blok Osam Bhai 🙏🙏🙏🙏🙏
@mahendrnaliyapara17703 жыл бұрын
Good work khajurbhai and nitinbhai sachu sanskar Tamara Mata mate 👏
@gujaratpsi45993 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારી જન્મ દેનારી માતા ને જે તમે આ સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યા છો તે કદાચ એમ.એલ.એ પણ નથી કરી શકતા. તમારો જીવન હકીકતમાં સફળતા છે. આ કામ બધું ત્યાંના local એમ.એલ.એ કરવાનું હોય એ કામ તમે કરી બતાવ્યું છે. ધન્ય છે નીતીનભાઇ તમને..🙏🙏🙏 જય હિન્દ
@harshitvora7183 жыл бұрын
ખજુર ભાઈ તમે હોય ત્યાં બધા રાજી જ હોય ને🙏
@heenachauhanjsca62573 жыл бұрын
Jug jug jivo
@Ramdev.studio5503 жыл бұрын
Kala kar to duniyama bahu se pan tameto no.1 kalakar so bhai ha..mara.bhai ni seva moj ha
@rajputhmahesh46152 жыл бұрын
ખુબ સરસ કામ સર તમારું માં મોગલ તમને ગણું આપે..... જય માતાજી
@kiritdave112083 жыл бұрын
આયુષ્ય છે ત્યાં સુધી કોઈની પાછળ ચાલી નથી જવાતું, પણ એટલું ચોક્કસ છે એ 'કોઈ' માટે જીવી શકાય છે દર્દ સાથે . Wah Khajurbhai & Team Love You All.
@rajputanahimanibasandipsin65823 жыл бұрын
એક બ્રાહ્મણ ને બધા એ દાન કરવું જોઈએ પણ એક બ્રાહ્મણ ખુદ લોકો ને મદદ કરે છે ❤️❤️ love you ખજૂર ભાઇ 👍🏻👍🏻
@hidustani55023 жыл бұрын
sasi vat che bhai
@rajputanahimanibasandipsin65823 жыл бұрын
@@hidustani5502 HA
@Hari_om.d3 жыл бұрын
તમારા પંપા બે ફુલ 🌺🌸🏵️ ની પાંખડી હું હરેશ ચોહાણ શ્રધ્ધાંજલિ આપુ છું
@divyachaudhary15053 жыл бұрын
Emna jeva desh na neta hoy to koi vyakti ni jivn ma evi taqlif na aave ...... Dhany 6o khajur bhai tame 🙏🙏
@anilbhil73543 жыл бұрын
ખૂબ જ સરસ કામ કરો છો... મારા મોટા ભાઈ સમાન ખજુર ભાઈ..તમારો ખૂબ ખૂબ આભાર..
@shardabenmeghpara36823 жыл бұрын
ખજૂર ભાઈ ધન્યવાદ આવા સારા કામ કરતા રહો બધા ની દુવા અને સારા આશીર્વાદ તમને એવી પ્રાર્થના પ્રભુ પાસે ભાઈ thanks
@santoshvegad99372 жыл бұрын
ખજુર ભાઈ ને ભગવાન શ્રી કૃષ્ણ ખુશ રાખે એવી પ્રાથના
@jitendragiri52103 жыл бұрын
ભગવાન તમને ખુબ આગળ વધારે તમારા કામ માં તમને સફળતા આપે એવી ઇશ્વર ને પ્રાથના
@patelvikas10862 жыл бұрын
Salute khajur bhai. Tamne. Ane tamri tim ne.. Jay mataji.., 🙏
@rahulbhaiparegi57103 жыл бұрын
ધન્ય સે મારા ગુજરાત ના એવા ખજૂરભાઇ ને કે આવા સારા કામ્ કરે સે ભગવાન તમને આમની દુવા આપશે....
@Sam_00073 жыл бұрын
Salute sir.....we proud of you & your family..... stay Always blessed🤗
@mayurkatariya24123 жыл бұрын
મોટી વાત તો એ છે કે તમે (ખજૂર ભાઈ) તમે શહેર ના હોવા છતાં પણ તમારી કામ કરવાની શક્તિ ઉત્તમ છે. મને નવાઈ લાગી.. અદ્દભૂત છે ભાઈ..છેલ્લે એક જ વાત કેહવાની કે તમારો ખ્યાલ રાખજો સાથે પૂરી ટીમ નો પણ ( તરૂણ ભાઈ, સોમાં કાકા, બચ્ચન સાહેબ,.) આખી ટીમ નો ખ્યાલ રાખજો. અમારે અને નિરાધાર, ગરીબ બધાને તમારી જરૂર છે. તમે બધા ને કહો છો કે salute છે. આજ હું તમને કવ છું કે salute છે. ખજૂર ભાઈ.... તમે ભગવાન નું રૂપ નઈ સ્વયમ્ ભગવાન જ છો. ,😊🙏👏👏👏
Vah. Khajurbhai khub saras karya karo chho tamara Charan ma Kota no koti vandan 🙏🏻🙏🏻🙏🏻
@abcdefghijk68182 жыл бұрын
🙏નીતિન ભાઈ આ વિડિઓ જેટલી વાર જોવ્યી છે હૈયું ભરાયી જાય છે ધન્ય છે તમને સો સો સલામ તરુણ ભાઈ 🙏નીતિન ભાઈ ને 🌹🙏🙏🙏
@mojilabhai78103 жыл бұрын
ધન્યવાદ છે નીતીનભાઇ તમને તમે ગરીબો માટે આટલું કામ કરી રહ્યા છો તમે ગરીબોના ભગવાન છો
@chiragrathva88633 жыл бұрын
સલામ છે ખજૂર ભાઈ તમને બવ સરસ કામ કરી રયા છો ભગવાન તમને આવી જ પ્રેરણા આપતાં રહે લોકો ની મદદરૂપ કરતા રહો ભગવાન તમને લાબું જીવન આપે એવી શ્રી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏🙏
@VlogWithTushaR673 жыл бұрын
Great work khajurbhai and Team. Raji ma Raji Raji Thai gaya bhai
@chayasolanki90803 жыл бұрын
Saru kame karo 6o tame khajur Bhai 👌👌
@narenrajput54893 жыл бұрын
Jay mataji ખજુરભાઇ વિડિયો જોવા માટે બહું રાહ જોવી બહુ રાહ જોવડાવી
@bakuleshmehta38932 жыл бұрын
નિતીનભાઈ તથા ટીમના તમામને ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ જ સરાહનીય કામ કરો છો. ભગવાન તમારા દરેક કાર્યમાં મદદ કરતો રહે. જયશ્રી કૃષ્ણ જય માતાજી.
@abhishekabhani41033 жыл бұрын
ભગવાન તમારા પપ્પા ને શાંતિ જ આપે એમા કોઈ શંકા ને સ્થાન જ નથી તમારા જેવા દીકરા હોય એના પપ્પા ને શાંતિ જ આપે ભગવાન તમારા પપ્પા ના આત્માને શાંતિ આપે 🏵🌸💐💐💐💐💐
Khub saras kam khajur bhai Tamr real ma Gujarat na Hiro cho....
@jaydipmakwana67283 жыл бұрын
ખજુરભાઈ તમારી તારીફ ના કોઈ શબ્દો નથી.. તમે મહાન છો.. તમે લોકો માટે ભગવાન બનીને આવયા છો.. તમને લોકો હંમેશા યાદ રાખશે.. ગ્રેટ વર્ક khajurbhai.. I love you.. Khajurbhai.. I meet you.. I am big fan..
@natvarvaghelaofficial10683 жыл бұрын
ધન્યવાદ છે ખજુર ભાઈ ને કે આવા ઉત્તમ કાર્ય કરી ખરેખર આપ ધન્યવાદ ને પાત્ર છો જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@chetanthakor52033 жыл бұрын
ખૂબ જ સરસ નિતીનભાઈ... તમારા જેવું કામ કોઈ નથી કરતુ.. 🙏🙏🙏
Jani tu jaan hai bhai in garibo ki...love u lot bro
@yogeshgajjar12543 жыл бұрын
વાહ નિતીનભાઈ ધન્ય છે તમારા માતા-પિતા 🙏
@DipaksinhRajputSnakeLover2 жыл бұрын
ખજુરભાઈ તમે તો ખરેખર ભગવાન નો અવતાર છો તમે તથા તમારી આખી ટીમ ને ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RANGILARAJAHADOL3 жыл бұрын
Jay Mataji 🙏 Jay Gurudev 🙏
@dhyeyrajsinhvala43 жыл бұрын
Good job 👍👍👍👍
@ashvinbhaiashvinbhai40432 жыл бұрын
માં.મેલડી.તમને.જાજુદે.ખજૂર ભાઈ
@yogeshmaluka45163 жыл бұрын
bhai khub saras... tamara mata - pita ne vandan chhe....
@krunalsoni093 жыл бұрын
Salute ❤️🙏 bhai tmne potana ghar loko banavama thaki jay tmra vichar ane kam ne salam che
@dilipkumarparmar15903 жыл бұрын
Title Joi Ne Paisa Vasool Thai Gaya : રાજી મા થયા રાજી ✨💯❤️
@nareshbhaijajadiya31623 жыл бұрын
Good jobs sir
@zalapruthvirajsinhpm82313 жыл бұрын
ખરેખર આવા લોકો ને આરક્ષણ ને સહાય ની જરૂર હોય છે Good work bhai 🙏
@mayurdethariyaahir63483 жыл бұрын
ભગવાન શ્રી દ્વારકાધીશ તમને આવા શારા કામ કરવાની શક્તિ આપે 🙏જય શ્રી કૃષ્ણ 🙏
@maheshprajapati90292 жыл бұрын
દિલ થી સલામ કર્ણ શ્રી જાની ભાઇ..જુગ જુગ જીઓ
@દેશીભજન11113 жыл бұрын
ભાઈ તમારી સેવા ને લાખ લાખ વંદન,,,🙏🙏🙏.
@nakranilalit15653 жыл бұрын
ગરીબ ના મસીહા એવા ખજુરભાઈ ભગવાન તમને ખુબ જ આગળ વધારે એવી પ્રાથના દિલ થી સલામ🙏🙏🙏🙏
@jaiminpatel41013 жыл бұрын
Great work Nitin Bhai and Tarun Bhai❤️👌🙏 Khajur Bhai and your team doing very great work which is really amazing and appreciated. Your support for poor and needy people's are very precious. You are real hero❤️. I hope all your dreams come true🤗.
@hjvorqjpvora50403 жыл бұрын
જય કેદારનાથ , ધન્ય છે તમારા માતા-પિતા ને જેના પરોપકારી કર્મો ને પગલે ગુજરાત ની ધરા ને તમારા જેવા વિરલા પ્રાપ્ત થયા, મહાદેવ, મહાદેવ, મહાદેવ.
@ashachintanantala93333 жыл бұрын
Nitin bhai tame ane tamari team ne koti koti pranam.bhagvan tamari team ne hamesha helthy rakhe.
@bhavnabensojitra53122 жыл бұрын
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમે બંને ભાઈ ને ભગવાન ખુશ રાખે ખુબ સુખી કરે અઢળક લક્ષ્મી આપે વાલીડા તમે બોવ મહેનત કરી ને સેવા કરી ને રાજી માનું ઘર બનાવી દીધુ છે નોંધારા ના આધાર બની ને ઉભા રહ્યા છો ને એ તમારી બોવ જ મોટી મહાનતા છે ગુજરાત નુ ઘરેણું નીતિનભાઈ તરૂણ ભાઈ તમારી જેવા હીરલા ની આ ધરતી ને ખોળે બોવ જ જરુર છે પણ જેની જનેતા ના ચોખ્ખું દુધ પીધુ હોય ને એ જ આવા સંસ્કારી ને સેવા શીલ થઈ શકે છે બાકી કોઈ નુ કામ નય કે આવી સેવા કરી શકે વાલા ભગવાન તમને ખુબ લાંબી આયુષ્ય આપે એવી દિલથી હું પ્રાર્થના કરું છું 🙏🙏🙏
એ મારા ભાઈ ખજૂર ભાઈ માતાજી ઘણૂ દેય મારા આશીવાદ છે ભાઈ🙏🙏🙏
@Anonymous-007-JB3 жыл бұрын
વંદન છે ખજૂર ભાઈ તમને 🥺😍🙏❤️
@bhavishagami94373 жыл бұрын
God bless you Nitin jani and Tarun jani 🙏🙏🥰
@mukeshbhaibavalvabavalvamu78093 жыл бұрын
ભગવાન શિવ ભોળાનાથ હંમેશા તમારી સાથે છે ભાઈ ખજૂર ભાઈ
@sagaroza13112 жыл бұрын
ખજુરભાઈ તમે ભગવાન કરતા વિશેષ છો ભગવાન તો ભક્તિ કરતા મળે છે અને તમે વગર ભક્તિએ સેવામાં ઓત પ્રોત થઈ જાય છો,ભૂદેવ તમને માતાજી ઘણુ ઘણુ આપે એવી કુળદેવીને પ્રાર્થના સાથે આપનો ખૂબ ખૂબ આભાર સહ વંદન…💐🙏🏼
@lhmavani77792 жыл бұрын
ખજૂર ભાઈ તમામ ઘરડા માજી ના એટલા આશીર્વાદ મળશે તમે મૂકશો ક્યાં જગ્યા તો છેને વાહ મારા ભાઇ વાહ
@ગોહિલસુમિત3 жыл бұрын
રાજી મા અને સવિતા મા ખૂબ જ ખુશ થયા તેનુ ઘર બની ગયું આ વરસાદ ના કારણે ખૂબ જ તકલીફો પડી હશે પણ ખજુર ભાઈ અને દોલતી ગામના લોકોના સપોટ થી આ કામ સારી રીતે થઈ ગયુ અને હજી આવા નિરાધાર મા ના ઘર બને એવી આશા છે જય માતાજી 👍👍👍
@dayalaljadav91012 жыл бұрын
ધન્યવાદ ખજૂર ભાઈ
@nikulpatel543 жыл бұрын
Love you khajur bhai♥️♥️♥️
@MADHAV_VLOGS_14 Жыл бұрын
વીરા આપને ભગવાન ભોળાનાથ શક્તિ આપે એજ પ્રાર્થના 🙏
@Bhavesh.Thakor.11113 жыл бұрын
Waa Bhai
@nileshpateledit9793 жыл бұрын
😭🙏 જય માતાજી ખજૂર ભાઈ તમારી આ સેવા એક નંબર છે આ vlog મને બોજ ગયમો
@shubhamgryll23703 жыл бұрын
જય સ્વામિનારાયણ ખજૂર ભાઈ તમે કામ તો ખુબ જ સરસ કરો છો તમે જે ઘર બનાવો છો એ અંદરથી કેવા છે એ ઘરે તમારે બધાને જોવા છે તો પ્લીઝ તમે ઘર અમને બતાવજો ને અંદરથી
@kishorkumar-ql8fc3 жыл бұрын
ખજુર ભાઈ તમારાં vilog જોવા માટે વાટ જોતાં હોય અમે કેદી આ વે
@mishvaahir17502 жыл бұрын
વાહ મારા વીરા ખમા.તને. ભગવાન લાંબુ આયુષ્ય આપે તને આવા સારા કામ કરતા રહો
@madhuravat44722 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન આવા સેવા નાં કામ કરતા રહો
@maheshnayi7432 жыл бұрын
ભાઈ આપ આ જન્મમાં તો સુખી છો પણ આવતા જન્મમાં પણ ભાથું ભેગું કરી રહ્યા છો ધન્ય છે આપને અને આપના મા-બાપ ને..!!🙏 જય જલારામ🙏🙏
@maavideonavakhal48033 жыл бұрын
અમારા માં વિડીયો તરફથી તરફથી તમારાં પિતાજી ને શ્રધ્ધાંજલી ભગવાન તેમનિ આત્મા ને શાંતિ આપે
@hetgamingstar44153 жыл бұрын
You really doing well job, I so impressed your attitude and willingness. I am so proud I belongs to Brahmins for your kind nature, salute you and your parents
@pbhai18773 жыл бұрын
🙏Ma Mogal Apani Badhi Mano kamna puri karse Khajur Bhai (Jay Ma Mogal)🙏
@tejalrajput4632 жыл бұрын
Mari pase aavi aa tmari Seva mate koi shabd j nthi.. Khajur bhai.. Dhanya chhe tmara Maa baap ne.. Jemne aava Mota jigar wali santan.. Dukhi Loko na aashra mate j Aapi.. Aava Niradhar n Gharda Loko ni Sachi seva ane saharo bni Tme aa kaliyug MA devta rup dhri aavya chho.. Khub khub Antar MA Ashirvad aapne
@heroharsh93593 жыл бұрын
Bhai bhai shaacha karm vir cho ,Nitin bhai ,Tarun bhai ,shomaa kaaka,all tim member ,tamey cho amaara prriya khajur bhai ,🙏🙏🙏🌄
@solankishakti50873 жыл бұрын
Hu to roj vlog ni vat jov su kyare upload Kare vlog ane khajurbhai ni biji channel na video roj jov su ❤️ love you khajurbhai
@jayjalajay72803 жыл бұрын
Khjur bhai I'm big fan of you from jamjodhpur 👍👌❤️ Super khajur Bhai
@solankirajubhai85182 жыл бұрын
સરસ ખજુરભાઈ્્્તમૅ ગરીબૉ ના દાતા હૉ... ધન્યવાદ. ખૂબ ખુબ આભાર.ભયલા...