રાજભા ગઢવી હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિ માટે ખૂબજ સારુ કાયઁ કરી રહયા છે જય માતાજી
@jorabhaidhananaАй бұрын
પેલા તો દિનેશભાઈ સિંધવ તમને લાખ લાખ વંદન છે ગુજરાત ના ખુબ સારા કલાકારો ને તમારા લીધે સારા સ્ટેજ મળ્યા છે 🎉
@jayshrik7058Ай бұрын
ગીર ના ટીમ્બારું તી મને પણ યાદ છે રાજ ભા ગીર ના બાળકો સારુ ગઈ છે કોઈને આગળ લાવવાની કોશિશ કરજો 🙏🙏🙏
@dasadaco-oppsocietyltd1371Ай бұрын
વાહ ખુબ સરસ...બાળકો ની કેળવણી માટે બહાર નું નહી ખાવા નો વિચાર ખુબ ગમ્યો..
@rathodchetan3411Ай бұрын
મને રાજ ભા ની એક વાત બહુ ગમી કે મોટા માણસ છે તોય તેમના દિકરા ગુજરાતી શાળા માં શિક્ષણ આપે છે
@rajeshparmar600014 күн бұрын
ટ્યુશન માટે શિક્ષક ને ઘરે બોલાવતા હશે ૧૦૦%
@dharmendratalaviyaАй бұрын
5:21 વાહ દિનેશ ભાઈ વાહ તમારી વાણી બાકી કેવી પડે હર હર મહાદેવ 🙏🙏🙏 ભગવાન તમારા 5મિલિયન સબસ્ક્રાઈબ કરી દે એવી હું પ્રાથના કરીશ 🙏🙏🙏
@SandipPankhaniya-b6h26 күн бұрын
Kon pelo chokro k "Raj bha"?
@MaheshNayi-g2yАй бұрын
મોટા કલાકાર છતાં કેટલી સરળતા છે રાજભાના વ્યકિતત્વની...વાહ..!રાજભા..!વાહ..!!
@harinvaishnav5491Ай бұрын
આજના સમયમાં ખુબ ભાગ્યે જ જોવા મળતા અસલ અને સરળ "લોકગાયક" ને તેમની સંપન્ન અને અખંડ કલા સાથે જ સ્વભાવમાં વણાયેલી નિખાલસતા, વિનમ્રતા અને સાદગી ને ખુબ રાજીપો... 💐💐🙏🏻🙏🏻💐💐
@ManojNimavatАй бұрын
દિનેશભાઈ તમારા તમામ વિડીયો એક થી એક ચડિયાતા હોય છે. તમે પણ ખુબ આગળ વધો એવી મા ભગવતીને પ્રાર્થના. જય અંબે.
@bhaveshabhai-kp8uoАй бұрын
એટલી સંસ્કૃતિ છે તે સારું કહેવાય ને ❤
@pareshbhaider5484Ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@rajubhaipatel9253Ай бұрын
Jay mogal maa jay I maata sonal maa jay dwarkadhish 🙏
@StreamingIndАй бұрын
રાજભા રાજ કરે છે લોકો ના દિલ પર - આભાર આ એપિસોડ માટે
Ati adbhut rajbhai. Singer Jyoti goswami na koti koti pranam ❤❤🙏🙏
@kirtiparmar2243Ай бұрын
રાજભા ગઢવી અઢારેય વરણ ના લાડીલા કલાકાર છે એમાંય ચારણીયા મેઘવાળ સમાજ માને છે
@umedgadhvi5310Ай бұрын
🎉 jai ho
@MansukhbhaiKakadiya-k5cАй бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાજભા ગઢવી તથા મારા વાલા મિત્ર એવા દિનેશભાઈ ને માળા થી જય શ્રી કૃષ્ણ કહેજો દિનેશભાઈ મારા પણ મહેમાન બનેલા છે સુરત મુકામે ખુબ ખુશી થઈ હતી ખૂબ ખુશી થઈ હતી મારી યાદી આપજો દિનેશભાઈ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે માં બાપ ભગવાન છે
@ritavadherkhamoshi199726 күн бұрын
Raj bha jevu vyakti aa duniya mane koi lagtu j nthi baap che bap 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tamara darek interview akdam unique che sir . Kai k nava j video hoy che je khub j informative hoy che .
@madhusolanki8601Ай бұрын
સરસ વાત કરી👌
@parmaramarsinh3404Ай бұрын
જય માતાજી 🙏
@joradesai245324 күн бұрын
ખુબ સરસ જય માતાજી જય મુરલીધર
@VishalbhaiParmar-y8yАй бұрын
દિનેશભાઈ તમે બધા નાના-નાના કલાકારોને આગળ લાવો છોઅનેતમેબવુસારૂકામકરોછોઅનેમારેપણકલાકારબનવુછે
@maheshvadgamofficialАй бұрын
વાહ દિનેશભાઈ વાહ, મે તમારાં લગભગ વીડિયોમા કોમેન્ટમા લખેલું છે કે ગુરુ મને તમારુ બોલવાનું ખૂબ જ ગમે છે. જોરદાર સ્પીચ છે 100% એટલું જ કહીશ વાહ...❤
@KSRajendrasingh777314 күн бұрын
🎉 જય માતાજી
@sangramrabariofficial27 күн бұрын
વાહ બહુ સરસ
@VANRAJGAMER_10Ай бұрын
દિનેશભાઈ સિંધવ આપ ના વિડીયો બહુ રસપ્રદ હોય વેલા જી સોલંકી વાવ બનાસકાંઠા જય માતાજી
@chauhandivy5308Ай бұрын
જય મા સોનલમા 🎉🎉
@farmerslife1011Ай бұрын
જય માતાજી દિનેશ ભાઈ
@Krishnafarm1112 күн бұрын
દીનેસ ભાઈ અમારા મેમાન થાવ ભાણુભા સાથે લાવજો 🎉❤🎉
@NakubhaiGadhavi21 күн бұрын
જય સોનબાઈ માં
@jadav8744Ай бұрын
Jay shree krishna 🙏
@rajeshgadhvi6102Ай бұрын
વાહ વાહ જોરદાર વાત કરી હો
@sureshdudhrejiya1951Ай бұрын
Rajbha gadhavi best man
@luxuriousvideo91034 күн бұрын
👌👌👌🙏🙏
@kuldipsinhsolanki6667Ай бұрын
ખૂબ સુંદર
@rohitlakumАй бұрын
Jordar gir nu hir ane vadhiyar nu hir banne ek frame ma.👍👌👍👌👍👌
@user-xk6qq1uc6hАй бұрын
જયમાતાજી🙏
@parkashasodariya3570Ай бұрын
ખુબ સરસ ભાઇ
@jyotsanagadhavigadhavi1959Ай бұрын
Jay ho
@TG_ARMY_NATIONАй бұрын
Jay mataji 🙏🙏❤️❤️....
@thanarajput6460Ай бұрын
ખુબ સરસ
@monubharvad2298Ай бұрын
ધાધાનેસ થી જયમાતાજી
@Aj_Gaming33329 күн бұрын
Rajbha ho ❤
@આપણોમલકАй бұрын
જોરદાર
@VijayMer-se1cxАй бұрын
જય માંગલ માં
@નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ26 күн бұрын
જય માતાજી
@arvindkankas7234Ай бұрын
Down to earth beautiful home with the smell of soil of forefathers ❤🎉
@charushahanchor3607Ай бұрын
લોકો ને એક સરસ એની આવડત મુજબ નું પ્લેટફોર્મ પૂરું પાડતા સુપર હીરો છો આપ 🥰👌બાકી તો નાના નાના ગામડા માં કોઈ પૂછવા વાળું ય નથી હોતું ..
@roshanishaikh3260Ай бұрын
Super
@chirag_BARAIYA_3030Ай бұрын
જય મુગલી માં
@tirthrajsinh_banna_officialАй бұрын
હું રાજભા નો ચાહક છું❤
@ddchavda8326Ай бұрын
ખુબ અભિનંદન
@goplabudhelia660829 күн бұрын
Jay Meldi Maa jay Mataji
@laxmanchavda7772Ай бұрын
Nice Dinesh Bhai 👍
@ParvinbhaiChavadaАй бұрын
જય મોરલીધર
@arvindtimbadiya165627 күн бұрын
🎉🎉🎉JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉
@parmardm226421 күн бұрын
Super ❤
@nature8319Ай бұрын
Vahh👍🏻👍🏻
@joshibhavesh842Ай бұрын
જય માતાજી
@fvhvhhvvbjjvgfАй бұрын
Dayra Na પૈસા થી વધારે સમય જીવન માટે સારો સમય પસાર કરી રહ્યો છે
@charushahanchor3607Ай бұрын
ક્યારેક અમારા જામનગર પણ આવજો ..અમારા મહેમાન બનજો😊
@RamjiRajput-x8pАй бұрын
Jay ma bhagvati
@gadhaviishwardan397128 күн бұрын
વાહ
@patelbharat4014Ай бұрын
Jay Mataji....
@bharatvadher2983Ай бұрын
રાજભા જય માતાજી તમારી તો વાત જ ન્યારી છે ભાઈ તમારા જેવા કલાકાર બહુ ઓછા હોય
@jaydesai2462Ай бұрын
अब तो इंतजार रहेगा गैर का दूसरा भाग....!
@રાજુજોગરાણા-ધ6પАй бұрын
દીનેશભાઈ હુ સુરેન્દ્રનગર થી રાજુ ભરવાડ છુ તો મોટાભાઈ મને પણ સીગર બનવાનો બવજ ઈછા છે અને મારો અવાજ પણ 5 કાળીનો છે તો સુ તમે મારુ ઈટરીયુ લેવા અવસો સુરેન્દ્રનગર 🙏
@KaranKatakiyaАй бұрын
Thakar jarur banavse mara bhai👍
@KaranKatakiyaАй бұрын
Instagram ma reels banavo ne
@sadhisarkar.4528 күн бұрын
Vah rajbha vah
@mahadevpavra1078Ай бұрын
Símpal.life.and.hi.thinking.jay.mataji
@arvindthakoryoutubechannel9182Ай бұрын
❤❤❤❤
@BrainBooster797224 күн бұрын
🙏🙇♂️🙌
@kapildave536129 күн бұрын
હુ પણ મારા છોકરાને આમજ રાખુ છુ ક્યારે તડાતડી પણ કરવી પડે
@nileshpandyaactor1605Ай бұрын
Vry nice..Wah..wah
@titlegaming9672Ай бұрын
દિનેશ ભાઈ ભજનીક કલાકાર માસ્ટર રાણા ની બાયોગ્રાફી આપો અને માસ્ટર રાણા નું ઇન્ટરવ્યું આપો તેમનો હુ ચાહક છું એમનું ગામ મને ખબર નથી મે તમને ચાર વાર કોમેન્ટ કરેલી છે
@VishalbhaiParmar-y8yАй бұрын
દિનેશભાઈ મારે પણ સિંગર બનવું છે મારું પણ એક સપનું છે અમારા ઘરના મહેમાન ક્યારે
@patelyug108Ай бұрын
સુરત। થી બા વીડીયા ભાઈ તમારા બોવ। ગમે સે ભાઈ
@chandubhabavda3514Ай бұрын
રાજભા, આત્મા ખોરાક ખાતો નથી..કોણ ખાય છે તે "ગીતા" માંથી શોધી કાઢજો.જય માતાજી
@musicianmahesh754727 күн бұрын
Nice 👍
@dharmendratalaviyaАй бұрын
5:08 સિંહ ને જો અડવું હોય તો દુબય જાવ તો ત્યાં સફારી મા અડવા મળે 😅😅😅
@VishalbhaiParmar-y8yАй бұрын
દિનેશભાઈ મેં તમને કેટલી કોમેન્ટો કરેલી છે અને જવાબ આપજો અને ક્યારે આવશો અમારા ઘરનામહેમાનબનસો
@charushahanchor3607Ай бұрын
ઘર મંદિર તો અહીંયા જ જોવે મળે 3:19
@HirenMakwana-p5hКүн бұрын
Hello
@palagadhvi8936Ай бұрын
રાજભા તો રાજભા છે ભાઈ
@yrdmusic858Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@KodinarkiawazjkmerАй бұрын
आपका आभार व्यक्त किया है कोडीनार कि आवाज यूट्यूब चैनल से ❤