Рет қаралды 296
રાજકોટ ખાતે, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા, તારીખ 10-1-2025 ના રોજ, શ્રી વિશ્વકર્મા જયંતિ ના ઉત્સવ ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે, તારીખ 9 અને તારીખ 10 ના રોજ, ભવ્ય કાર્યક્રમો ની વણઝાર તૈયાર કરવામાં આવી છે. જેમાં, તારીખ 9 ના સાંજે, રાજકોટ ના હ્દય સમા રેસકોસ ગ્રાઉન્ડ ખાતે, સાંસ્કૃતિ કાર્યક્રમ માં, શ્રી વિશ્વકર્મા ગૌરવ ગાથા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે, બીજે દિવસે, તારીખ 10 ના રોજ, શ્રી વિશ્વકર્મા પ્રભુજી ની ભવ્ય શોભા યાત્રા, સમૂહ લગ્નોત્સવ સાથે, મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
#rajkot #rajkotnews #gurjar_sutar #hindufestival #vishwakarmajayanti #vishwakarma
અહી તમે શ્રી વિશ્વકર્મા સમાજની તમામ "Positive" માહીતી જોવા મળશે. જેમાં ગુજરાત તથા ગુજરાત બહાર રહેતા તમામ શ્રી વિશ્વકર્મા સમાજમાં થતા કાર્યક્રમો સાથે સમાજના અગ્રણીઓ, ટેલેટેન્ડ વ્યક્તિ સાથે સીધી મુલાકાત સાથે શ્રી વિશ્વકર્મા સમાજને લગતું ઘણું એવું જે તમે નથી જાણતા..!!
તમામ માહિતી સૌ પ્રથમ જોવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો જેથી સમાજ ની સીધી મુલાકાત તમને થઈ શકે..
#sv_news #live_news #latest_news #viral_news #breking_news #sv_news_live #news #latest_news_videos #news_today #sv_news_channel #vishwakarma #vishwakarmajayanti #viral #vishwakarmayojana #sv #svnews #svnewsgujarati
અમારી સોશિયલ મીડિયા ઉપર મુલાકાત
/ @sv_newsofficial
/ svnewsofficialpage
/ sv_newsofficial
Website : www.svnews.co.in
Email : shree.v.news@gmail.com
WhatsApp Chennal : whatsapp.com/c...
#sv_news #news #sv_news_live #sv_news_india #live_news #sv_news_channel #viral_news #news_today #latest_news #latest_news_videos #Breking_News