સરમીયું એ ખૂબ જ જૂની વાનગી છે કાઠિયાવાડની.. હાલના સમયમાં કાઠિયાવાડ અને હાલાર,ઘેડ,સોરઠ,ઝાલાવાડ બધું કાઠિયાવાડ તરીકે જ ઓળખાય છે.. અમે વર્ષોથી મોસ્ટલી શિયાળામાં સરમીયું બનાવીએ છીએ જો રાત્રીના જમવામાં સરમીયું હોય તો એમાં જુવાર નો લોટ જતો નથી અને રાત્રીના જમવામાં સરમીયું અને રાબ બનાવમાં આવે છે તે ઘઉં કે બાજરીના લોટની એમાં દેસી ઘી ,અજમો,વરિયાળી,દેસી ગોળવાળી માથે સૂંઠ પાવડર છાંટેલી હોય એની સાથે વાળુ કરવામાં આવે છે.. અને જો સવારમાં એટલે કે શિરામણમાં સરમીયું હોય તો રાત્રે બનાવેલા સરમીયા ઉપર સવારે થીણું ઘી અને રાયતા મરચાં અને ચા સાથે ખાવા માં આવે છે..💞
@hiteshkorat84552 жыл бұрын
આનંદભાઇ રાજકોટ માં Tea Street ના સવાર ના ગરમ ગાઠીયા 1 નંબર આભાર આવી સરસ જગ્યા નો વિડિયો બનાવવા બદલ
@chetanjagani33055 ай бұрын
Nice❤😊 Anand Bhai👍😊
@sarvaiyamehul50502 жыл бұрын
Khub j saras.
@eklavyamilan28662 жыл бұрын
बहुत बढ़िया है, जबरदस्त काठीयावाद स्वाद से भरपूर और मेघाव्रत भाई का जबरदस्त सोच मॉर्निंग के साथ इवनिंग भी चा नास्ता के लिए बढ़िया जगह. 👌👌🙏🙏
@hirengor29092 жыл бұрын
Beautiful place , very very mouth watering food varieties. Thanks Anand Bhai for sharing the information.
@atulshukla97572 жыл бұрын
Wah meghavrat bahu saras
@zariyashital2 жыл бұрын
Wow wow wow wow awesome food , i will try soon this place.✌️🥰😍😋😋😋😋
@vishnukumarijadejarajkot76832 жыл бұрын
Thanks for giving us information 🙏 Very nice video 👌
@Himoli.Mashruwala2 жыл бұрын
Everything looks so mouth watering. ..Nice place...khichu is my all time favorite snack.. Can't get this kind of breakfast and ambiance here in Canada 😞
@dineshkotecha4150 Жыл бұрын
All items 👍 But prices 10 to 20 high che Pan chale
@grvspintex67712 жыл бұрын
We r living exactly opposite to this cafe and visits every sunday in the evening. Really it’s amazing to have this kind of place near by. Must visit.
@neetagandhi9963 Жыл бұрын
Wha gujrat vala advance Thai Gaya 👍
@natwarupadhyay3093 Жыл бұрын
Nice video bhai
@mukeshkumar-sj4ln2 жыл бұрын
Beautifull resipi brother testi
@Makwanasanjay2402 жыл бұрын
Wah. Wah Anand Bhai.Jalso. Padi Gyo
@dipikapatel27792 жыл бұрын
Every items are fantastic 😊🙂🙂
@sunilmansata65672 жыл бұрын
વાહ આનંદ ભાઈ સરસ મોજેમોજ
@chandnithakkar2940 Жыл бұрын
આનંદ. ભાઈ. તમે કય. સોસા ટી રહો તમારા મમી જેવી છુ મારેમળવુ છે
@poojachavda60132 жыл бұрын
Superb place for group n Enjoyment 🥰😍
@markushchristian41602 жыл бұрын
Vry nice All foods....😋😋😋
@jaydavda7052 жыл бұрын
Saras video ho anandbhai 👍
@chetnadhanak490 Жыл бұрын
Ame jay aaviya hooo
@ramsibhajgotar69162 жыл бұрын
સરસવિડીયો આનંદભાઈ
@trishasanghvi69972 жыл бұрын
Very nice place and very nice video
@ramsibhajgotar69162 жыл бұрын
my favourite ફાફડા વણેલાજલેબી
@dkmakwana71462 жыл бұрын
Woow Anandbhai yammy yammy😋😋😋
@hetalrami35332 жыл бұрын
Mane pan bhai khichu bahu j bhave
@bhaviksharmabhaviksharma68378 ай бұрын
Hallo sir Apde A VA Alg Alg khavana na video Tama mane rooj KZbin ma mane moklta reju ne sir ok sir
@havoveegandhi39472 жыл бұрын
Excellent video and excellent restaurant.
@kumudmehta5297 Жыл бұрын
સેન્ડવીચ અને સરમીયું કેવીરીતે બને છે તે બતાવો તો સારૂ.
@tarunsinhrathod410 Жыл бұрын
🙏❤️🚩
@parthdhagat68182 жыл бұрын
Excellent nd
@ramsibhajgotar69162 жыл бұрын
જય હિન્દ જય ભારત
@binduvaidya12192 жыл бұрын
Superb video...
@malavjani10 ай бұрын
bau maja aai
@bhaveshsing3101 Жыл бұрын
Sars
@bajarangvlogs12 жыл бұрын
Enjoy your Life
@ektatim34032 жыл бұрын
Hello like💝
@parthpanchal66362 жыл бұрын
Try Sandwiches at Baroda Sandwiches, New C.G.Road, Near Farki Chandkheda, Ahmedabad.
@solankisuresh66482 жыл бұрын
SKYWAY GARDAN BHAVNAGAR NO VIDEO NAKHO SIR
@joy72462 жыл бұрын
Sure I Visit shortly
@geetaben072 жыл бұрын
નાસ્તો જોરદાર કાયનોઘટે
@swapnilkadam9479 Жыл бұрын
Please give tagline in english it will attract people across the globe
@medhatrivedi16702 жыл бұрын
Good Coverage, "surmaiyu" something new.... But Please background simultaneous music 🎶 low રાખજો, as તમારા narration પછી music એકદમ high & thereafter , at the time of your descriptive talk, volume becomes low.......
@vijayumaretiya5597Ай бұрын
Tel kayu vapare chhe
@bharatsinhbapubapu3032 жыл бұрын
Suppar
@hareshgjethva85552 жыл бұрын
Friend place Janavo
@kaminiamita2 жыл бұрын
Please share fafda recipe , recipe vedio next .
@onliyjokshofficial72862 жыл бұрын
👍👍👍👍👍👍
@medhatrivedi16702 жыл бұрын
So Do Please maintain Compatibility.....🙏 Otherwise All Nice & Fine.....👍😊
@harshdholariya96062 жыл бұрын
👏👌
@pateldahyalal81622 жыл бұрын
Tee shirt bhahu sarash che. Anand bhai tame kapada bhahu saras pahero cho. Akad vidio tame jayathi leta ho teno banavo. Tea sreet no nasato karava special ganthinager thi rajkot avavu padase.
@miteshkhant54702 жыл бұрын
Bhai Ahmedabad na video to banavo
@dhavalvasoya86922 жыл бұрын
😋😋👍
@diptijoshi56352 жыл бұрын
Sares
@hetalrami35332 жыл бұрын
Thodi price high che bhai
@hiteshpansuriya43342 жыл бұрын
ભાવ બોવ ઉચા છે ફાફડા ના 40 રૂપિયા હોય ખીચું ના 20 રૂપિયા હોય.
@shaileshraninga49582 жыл бұрын
સાચી વાત છે ભાવ પોષાઇ નહીં
@jtthumar2 жыл бұрын
Rajkot aavu chu Dec ma..malsu
@rajpopat3384 Жыл бұрын
Do they sell vada pau ?
@kumudjoshi2002 жыл бұрын
Tea streat વાચયુ પણ તમે જગ્યા વિષે વધૂ માહિતી ન આપી
@hareshgjethva85552 жыл бұрын
If
@hetalrami35332 жыл бұрын
Cha na 40 moghi pade
@vandnapandya78422 жыл бұрын
સરમીયુએટલેસુ
@nileshpatel69832 жыл бұрын
o bhai ame aam aadmi ghr no j nasto kariye. aam aadmi oli party nai. pan sidha loko anad bhai
@bagadakishan3852 жыл бұрын
Over price not interest
@manoramadesai9772 жыл бұрын
નાસ્તાનો પુરો થવાનો ટાઈમ?
@jaysarvaiya27142 жыл бұрын
😝
@nirajbhagchandani1634 Жыл бұрын
Worst policy, do not provide extra cups for a huge fees charged tea. kanjoos he sab yaha pe.
@vlogravip19532 жыл бұрын
તમારા વિડીઓ જોઈ ને મને તમારી જેમ food ના વિડીઓ બનાવવાની પ્રેરણા મળી છે..મારી ચેનલ ના વિડિઓ જોઈ મને તમે સલાહ આપશોજી.. મારી ચેનલ નવી છે ..grow કેવી રીતે કરવી? Please sir મને advice આપશો
@chandnithakkar2940 Жыл бұрын
આનંદ. ભાઈ. તમારા નંબર. આપ સો મોબાઇલ. ઉપર. લખસો
@bhavinharia45992 жыл бұрын
ભાઈ ખૂબ સરસ કોન્સેપ્ટ છે please contact number share કરજો