Chapdi ne tavo ekaj kevay shak ne tavo na kahevay ben
@RakshasKitchenBasket4 ай бұрын
નયનાબેન અટેલે / કરીને લખ્યું છે ચાપડી અને એની સાથે ખવાતું શાક એટલે ચાપડી શાક. જ્યારે ઘરમાં ખાવા માટે ચાપડીબનાવતા હોય છે ત્યારે આપણી સાથે શાક બનાવતા જ હોઈએ અને તે ઘણી રીતે અલગ અલગ શાક ની રીત હોય છે. અને તાવો એટલે માત્ર ચાપડી જ અને જે મેલડી માં નો તાવો થાય છે અને અને તેની સાથે ચોળીને ખાવા માટે આ રીતે શાક પણ બનાવવું જ પડે છે રાજકોટ મારું ફેમિલી પણ રહે છે એ કહે છે કે રાજકોટમાં રાત્રે ચાપડી - શાકની રેકડીઓ હોય છે તો એ રીતે મે ચાપડી શાક પણ લખ્યું છે અને એરો / મારી અને એને તાવો પણ કહ્યું છે એનો મતલબ કે ચાપડી કે તાવો એની સાથે ખવાતું શાક. એ રીતે મેં બંનેની રીત બતાવી છે. નયનાબેન હું પણ પ્યોર ગુજરાતી છું. તો મારી સમજ આ પોઇન્ટ પર એટલી છે.🙏🏻
@prachipatel59553 жыл бұрын
Can I bake chapdi in oven
@RakshasKitchenBasket3 жыл бұрын
No, impossible Prachi ji.🙏🏻 You can use appam maker / OTG. I have made bati in appam maker. Link of this my video: kzbin.info/www/bejne/rYbYg4KDdsl8h8U Thank you