આ દેશની પોલીસ ને નમ્ર વિનંતી છે ઓન લાઇન જુગાર ગેમ પર બેન લગાવો
@Akhalakm56 минут бұрын
Sir, police kai na kari sake. Aana pachal apde j banaveli sarkar che je allow Kare che.. su aa badhu kyar thi chalu thayu a joi lo
@firemarshall22096 сағат бұрын
સરકાર જ online game ને રોકી શકે....પરતુ.....દાનત હોવી જોઈએ..
@maayurabari23725 сағат бұрын
Nice sejal ji👍
@malkiyavipul51786 сағат бұрын
પગભર હતા એટલે આડું અવળું પગલું ભરે તે પહેલાં ઘર ના સભ્યો ને ખબર પડી ગઈ
@malkiyavipul51786 сағат бұрын
Wankaner નુ મેસરિયાગામ 70 થી 80 લાખ ગેમિંગ મા ગુમાવ્યા છે 2 વ્યક્તિ એ
@SanjayChauhan-s1o7 сағат бұрын
આવે એપ્લિકેશન બંધ કરાવી જોઈએ
@popatbhaikakadiya34446 сағат бұрын
સરકાર આજૂગારગેમબધંકરાવશેએવીહૂઆશારાખૂસવ
@SangitaPatel-d6m4 сағат бұрын
Online game per bend થયો જોઈએ
@kshitijfaldu47855 сағат бұрын
Aam to police offline jugar ramta Loko ne pkde 6 to online jugar Kem chale 6????? Kem koi eni same action nhi letu
@HarisinhSolanki-t8o7 сағат бұрын
😂😂😂
@murlidharsounddjrabarika4 сағат бұрын
Gujarat ma ava kisa jaja bani gya se pan koi bahar nathi avta keta nathi 😮
@Akhalakm58 минут бұрын
Ben ahiya to sarkar ane mota celebrities, games ne promote kari rahya che… kharekhar su public ne paisa kamava nu sadhan banavi dishu che …. Jagi jao loko