રાજકોટમાં Traffic Police ની દાદાગીરી, આર્મી જવાનને માર્યો માર

  Рет қаралды 306,966

Sandesh News

Sandesh News

Күн бұрын

રાજકોટમાં ફરીથી ટ્રાફિક પોલીસની દાદાગીરી. આર્મી જવાનને ટ્રાફિક પોલીસે માર્યો માર. ટ્રાફિક PI,હેડ કોન્સ્ટેબલ અલ્કા ટીલાવત સામે આરોપ. સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટમાં અરજી. કોન્સ્ટેબલનો નાણાં લેતો જવાને વીડિયો ઉતાર્યો. ટ્રાફિક પોલીસે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી.
#SandeshNews #Guajrat #Rajkot
ગુજરાત અને દેશ-દુનિયાના સમાચાર માટે જોડાયેલા રહો સંદેશ સાથે
Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print &Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
Subscribe to Sandesh News KZbin Channel to Watch Live News TV from anywhere, anytime.
Visit us on:
Website - sandesh.com/
Follow us on
Facebook: / sandeshnewspaper
Twitter: / sandeshnews
Instagram: / sandeshnews
Sharechat: sharechat.com/...
Telegram: t.me/SandeshNe...
Kooapp: www.kooapp.com...
Download Sandesh News on
Play Store: bit.ly/3nAuo6n
App Store: goo.gl/Q9kUSq

Пікірлер: 245
@vectorp1313
@vectorp1313 2 жыл бұрын
લુખ્ખા છે પોલીસ વાળા
@Kheti.com_
@Kheti.com_ 2 жыл бұрын
આને તો distance from સર્વિસ કરો તો જ યોગ્ય ન્યાય મળે
@JasabhaiRangpara-p9c
@JasabhaiRangpara-p9c 7 ай бұрын
કોઈ પણ પુલિસ્ ગુનો જોયા જાણ્યા વિના મારી ન સકે.🇮🇳☝️ જય ભારત👍
@kamleshbhil1686
@kamleshbhil1686 2 жыл бұрын
આવા પોલીસ ને સસ્પેન્ડ કરો
@pravinbhatt2702
@pravinbhatt2702 2 жыл бұрын
ભાઈ હવે પોલીસો જ ગુનેગાર નુ કામ કરે તો ગુનેગાર તો કરવા ના જ બહુ કરી હો ભાઈ હવે તો મોદી જી હોય કે અમિત શાહ હોય કોઈ ઉપર વિશ્વાસ રહ્યો નથી બસ સબકા સાથ હિન્દુ કા વિનાશ આ પ્રોજેક્ટ ઉપર કામ થઈ રહ્યું છે ભારત મા અંધા ધુંઘી ફેલાઈ રહી છે ભગવાન બચાવે
@ArjunSolanki-c1u
@ArjunSolanki-c1u 7 ай бұрын
આપ પીઆઈ અને આ પીએસઆઈ ને સસ્પેન્ડ કરી દેવો જોઈએ
@dineshtarsariya4009
@dineshtarsariya4009 2 жыл бұрын
ભાઈ એક્જ માંગ કરો આ પોલીસ ને સસ્પેન્ડ કરો
@narshibhaibagadia1961
@narshibhaibagadia1961 11 ай бұрын
Dismis nu kahone
@bhupenjanu8281
@bhupenjanu8281 2 жыл бұрын
મેડમ અને psi બંને ને સસ્પેન્ડ કરવા જોઈએ
@dhruviknakrani8159
@dhruviknakrani8159 2 жыл бұрын
સસ્પેન્ડ નહીથાય સાશન બોદુ છે
@dalpatbhaipatel4236
@dalpatbhaipatel4236 2 жыл бұрын
એઅંધરફધર
@DamorKantilal-jl6pq
@DamorKantilal-jl6pq 7 ай бұрын
​@@dalpatbhaipatel4236❤ fr BT ya fr ki GT
@pasabhaibhaliya8221
@pasabhaibhaliya8221 7 ай бұрын
ગૃહ રાજ્ય મંત્રી રજી નામુ આપો
@Kheti.com_
@Kheti.com_ 2 жыл бұрын
જો આ લોકો આવી રીતે જે આર્મી ના જવાન ઉપર કરી શકતા હોય તો સામાન્ય માણસો પર શું ના કરે
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 7 ай бұрын
Army na javan aava nabla kem chhe?? Nakki anamat valo hase.
@vikramprajapati5934
@vikramprajapati5934 Жыл бұрын
એ હલકી ને dismis કરો
@rasvas5681
@rasvas5681 7 ай бұрын
Jay BAJRANGBALI madad karoo fouji madad karoo Lawyer mehulbhai Boghara Greatest lawyer in Gujarat india
@Hiten_Ambaliya
@Hiten_Ambaliya 2 жыл бұрын
હવે બધા ને ખબર જ છે પેપર લેસ કેટલું ઉઘરાણું હાલે છે ઈ
@nidhupatel7737
@nidhupatel7737 2 жыл бұрын
Good
@abdulkar4981
@abdulkar4981 7 ай бұрын
❤aslwalakum🇦🇪 biutiful🎉
@ambaramprajapati
@ambaramprajapati Жыл бұрын
ગુજરાતનો નાગરિક નાનામાં નાનો રાહ જોઈને બેઠો છે આ મહિલા કર્મચારી ઉપર કાર્યવાહી જરૂરથી થાય અને સસ્પેન્ડ પણ થાય મિલિટરી જુવાન ને ધન્યવાદ હિંમત રાખીને કાર્યવાહી કરાવો
@SanjayPatel-xt5vm
@SanjayPatel-xt5vm 7 ай бұрын
Jai hind
@gamumavi9503
@gamumavi9503 2 жыл бұрын
Police ne vardi utaro lukhavoni
@બાબુભાઈમોહનભાઈભડાણીયાબાબુભાઈમો
@બાબુભાઈમોહનભાઈભડાણીયાબાબુભાઈમો 7 ай бұрын
મહીલાઅને.પોલીસબન્ને.હરામની.ઓલાદછે.પોલીશ.ભારતદેશમા.આતકવાદીજેવીછે.જનતાનુ.રક્ષકને.બદલે.ભક્ષકછે.પોલીશખાતુ.નાબુદકરો.ગામરક્ષક.દળ.દેશસેવક.રાખો.પોલીશને.દરીયામાનાખો.બધાએવાજછે
@vishalsinhvala463
@vishalsinhvala463 Жыл бұрын
Jay hind jay jawan Army power batao avane
@PBtw6ht
@PBtw6ht 7 ай бұрын
આવા અધિકારી ને સસ્પેનટ કરે આવા આર્મી ને જનતાજનદાર સાથ આપે
@b.m.gadhavib.m.gadhavi501
@b.m.gadhavib.m.gadhavi501 2 жыл бұрын
ખોટી વાત ફેલાવશે જવાનો ની ક્યાંય પણ ખોટૂ કરતા નથી ને આવા પોલીસ ના તો રોજ વીડયા આવે છે એન્ટ્રી કરવાના
@vihabhaisohala4916
@vihabhaisohala4916 2 жыл бұрын
Dr
@MuljibhaiBagada
@MuljibhaiBagada 7 ай бұрын
આવા.અધી કરી. ને સસ્પેન્સ કરો
@PintuTech103
@PintuTech103 7 ай бұрын
I love Indian army ❤❤
@Bansilodhiya
@Bansilodhiya 2 жыл бұрын
આવા કોઈ હલ્કી ના ભુખ ના પેટના કર્મ ચારી લાંચ રૂશ્વત માગે તો આપી દેવા ના પછી મિંદડી નુ ગુ મિંદડી ઢાકે આ એક ગુજરાતી મા કહેવત છે એટલે મોટા અધીકારી સુધી પૈસા પોચતા હોય છે એટલે મોટા અધીકારી પાસે જાવ તો પણ કાંઈ ફાયદો નથી 🌶
@vasantkumar2624
@vasantkumar2624 2 жыл бұрын
Mid naber 0001 SANDESH NEWS PAPER THANK YOU
@patelmukesh2731
@patelmukesh2731 2 жыл бұрын
Aa logo ne ak bar border par Java joeye
@pragnyajoshi4666
@pragnyajoshi4666 7 ай бұрын
કશટે બલને ઘરે મોકલી દો
@rasvas5681
@rasvas5681 7 ай бұрын
RESPECT ARMY
@thakorravi4789
@thakorravi4789 2 жыл бұрын
અરે કાલે અમદાવાદ ઇસનપુર માં મારી પાસે થી 200 ની કટકી કરી મેં કીધું 500 ની પાવતી આપો એ loko કહેછે કે પાવતી 1,000 ની મળશે તો મેકીધું મારી પાસે પુરા ડોક્યુમેન્ટ છે મારી ગાડી માં 3 પેસેન્જર વધારે હતા પસી મેં કીધું કેટલો દંડ થાય તો trb વારા કહે કે 3,000 હજાર હવે કોઈ જાણતું હોય તો કેજો કે 1 પેસેન્જર વધારે હોય તો કેટલો દંડ થાય પસી મેં કીધું મારે વિજાપુર જવાનુ છે કેટલા લોકોને 200 આપું મારે લાંભા થી વિજાપુર જવાનુ રબારી કોલોની વારો રોડ હવે ચેક સુધી trb વારા કાગડા હતા પસી લોકો દાદા ગિરી કરવા લાગ્યા અને ગેર વર્તન કરવા લાગ્યા પસી અંતે મારી પાસેથી 200 પડાવ્યા
@rameshmehta1882
@rameshmehta1882 2 жыл бұрын
ખૂલેઆમલૂટારાનીગેગછેગૂડાગીરીદાદાગીરીમાભાજપસરકારનામંત્રીઓનાનામથીરોશનીછેગૂહખાતામારાજકોટમોખરેછે
@MohitPopat85
@MohitPopat85 2 жыл бұрын
Army ne pakadwano rights j nathi
@MeramanModhvadiya-m5z
@MeramanModhvadiya-m5z 4 ай бұрын
Good morning sir
@Bansilodhiya
@Bansilodhiya 2 жыл бұрын
હપ્તા આપો ને મજા કરો
@badshah3048
@badshah3048 2 жыл бұрын
Parmar ne jaaher ma dhoko
@KamleshPatel-du6xj
@KamleshPatel-du6xj 7 ай бұрын
HARS..SHGVI..BHAI...AAPNA..DESHNA...JAVANONI..SAME..NAJAR..RAKHO...
@riyazbhai8469
@riyazbhai8469 2 жыл бұрын
જય હિન્દ
@darpangajjar6862
@darpangajjar6862 2 жыл бұрын
Dadagiri kare police fariyad nahi pan ene suspended karavi fuleku public karvu joy .public tax bhare chhe tyre police ne pagar male chhe tame public no abhar manvo .rajkot nakki kare government ava loko ne saja n ape tya suthi tax nahi api government ne .
@PintuTech103
@PintuTech103 7 ай бұрын
Army javan all wesh right
@deeppigeonlovers9893
@deeppigeonlovers9893 2 жыл бұрын
Atiyare Gujarat police Gujarat na taliban che
@altafvaiyani8585
@altafvaiyani8585 7 ай бұрын
Tajub kibat Hamare vaha sahid Aarmi ki sath log khade hote p m saheb bhi lekin Hayat Aarmi men ke sath sath nahi deta nahi koy sunta jay javan Jay hind jayBharat mera Des mahan ❤❤❤
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 7 ай бұрын
એસએમએસ અથવા સ્લીપ જોવો. બીજાનો જ વાંક કાઢે છે.
@atulbhaikadiya6157
@atulbhaikadiya6157 2 жыл бұрын
ગૃહમંત્રી..લખો...ન.ચાલે માજી..મુખ્યમંત્રી. કયા. ગયા
@RanjitGvala
@RanjitGvala 6 ай бұрын
Ok
@melabhaichauhanmelabhaicha4706
@melabhaichauhanmelabhaicha4706 7 ай бұрын
Saheb kevani pratha j khoti 6.saheb etle su?
@basitniyatar2987
@basitniyatar2987 2 жыл бұрын
Koi divas joyu ke police no vak hoi🤣🤣🤣
@dharmik1989
@dharmik1989 2 жыл бұрын
Right
@arunvora6391
@arunvora6391 7 ай бұрын
વકીલ હોય કે આર્મી હોય જેના હાથમાં લો છે એ રાજા ગણાય છે ભાઈ એમાં કોઈનું ચાલવાનું નથી
@જયદ્વારકાધીશ-સ5ઞ
@જયદ્વારકાધીશ-સ5ઞ 2 жыл бұрын
આવા પૉલિસ વારાનૅ સસપૅનટ કરવા જૉઇઍ
@nidhupatel7737
@nidhupatel7737 2 жыл бұрын
Right
@AmarUniyal-lu8tx
@AmarUniyal-lu8tx 6 ай бұрын
Puri gang Gajendra Puri ke andar Shamil Hoti Hai Sab Paise Ke bhaagane Paar ke Lete Hain Kaun Kisi Ko chor kahega Sab Ek Hi Chakki ke Aate kha rahe hain kaun kaun Kisko Dosti Ka mere bhi chup Tere Piche
@sanjaygamara7001
@sanjaygamara7001 2 жыл бұрын
Police Vara Ne Border Hupar Mokli diyo To khabar Pade Kem Border Hupar Kem duty karay
@tusharvara2742
@tusharvara2742 2 жыл бұрын
Border par na mokay aa loko to tyay hapta chalu kari ne naksalio ne andar aava de ..... Aaa haram khori na jay koi divas ....
@firojbloch3447
@firojbloch3447 7 ай бұрын
BJP Raj ma aavuj chale che
@imtiyazpatel8893
@imtiyazpatel8893 2 жыл бұрын
Deysh na javan ne aavi rite heyran na karva joye
@shivtelentalpeshbamniya2070
@shivtelentalpeshbamniya2070 2 жыл бұрын
Police 👮 wala ne taranpar karo nahi to ghare beshado aam jantanu su Thay Bhai aarmi javan ne Kem thapad mariyo aawa police 👮 kai kamna nathi
@badshah3048
@badshah3048 2 жыл бұрын
Army wada jode aavu wartan thay to samanya Manas nu su thatu hase ?
@ashokadancharan2524
@ashokadancharan2524 2 жыл бұрын
में तो पहले से जान चुका हू बीजेपी का पुलिस पे दोनो हाथ हे मुझे कोई भी पुलिस वाला रोकता है तो मैं 50 रुपिया देके चला जाता हू लो साहेब 50 हु गरीब मानस छु
@kamleshsangada1095
@kamleshsangada1095 2 жыл бұрын
Pehli vastu ae che ke mobile todvano hak nathi aemno ane Ava police vala bija imandari police karmchari ni badnami kare che potane baap samjva lage che
@atulyaartgalleryatul9097
@atulyaartgalleryatul9097 7 ай бұрын
Police vali par action lo
@SunilChauhan-j1u
@SunilChauhan-j1u 7 ай бұрын
2 વરસ થયાં ઘતના ને રિજત આવ્યું કય સસ્પેન્ડ થયા મેડમ કે પસી સમાધાન કરી લીધું
@andarana3414
@andarana3414 2 жыл бұрын
કાકા
@ashokadancharan2524
@ashokadancharan2524 2 жыл бұрын
जब पूरा भारत बोलता था मोदी मोदी मोदी। देख लो चौकीदार का पावर
@sagarlad8514
@sagarlad8514 2 жыл бұрын
Sir army kya kar rahe he yr hero he ya india ke army ke bara bari koi nahr lar sakta
@sanjayjani5487
@sanjayjani5487 7 ай бұрын
Mehul bhai boghra ne support karo
@VijayAcharya-w9n
@VijayAcharya-w9n 7 ай бұрын
Police. Ma j Kai staff che Ane j Kai point che ne tiya jai ne jovo to khaber pade k lagbag. Point Vada mobile ma j hoi che Ane truck Ane tractor ne pan city ma entry nathi to Kem city ma aave che police pan mili bhagat hoi to j aa Loko city ma aavi sake ne motatrack. Private bus. Tracktor aa badha j Kem city ma under fare che. Police nu checking karva vadu koi che nahi rajkot city ma. Rajkot ma jetla pan point che tiya badha j police Vada. Aakho divas mobile maj hoi che. Aanu checking khubaj. Jaruri che. Point in to point chaking tatha. C, c, t, v, camera pan che
@rameshkchavdarameshkchada4936
@rameshkchavdarameshkchada4936 2 жыл бұрын
Ava lukhao ne dismis karo
@ashokadancharan2524
@ashokadancharan2524 2 жыл бұрын
भाजपा सरकार निकमी सरकार
@dilipkumarninama7004
@dilipkumarninama7004 7 ай бұрын
Police vala sasment kro
@sdhandcrafts698
@sdhandcrafts698 2 жыл бұрын
Tame patanvav ma aavo sandes vala ane jankari melvo.
@pateli9513
@pateli9513 7 ай бұрын
Lao b.j.p
@RahulRPActor
@RahulRPActor 2 жыл бұрын
Police ni Dadagiri khub vadhi rahi chhe
@dhanshukhbosmiya7996
@dhanshukhbosmiya7996 6 ай бұрын
Dismis karo sarkar kai nondh lechhe ke nahi
@RavjibhaiVasava-e1i
@RavjibhaiVasava-e1i 6 ай бұрын
મયલાકોસટેબલકોસસપેન
@patelghanshaymbhai9054
@patelghanshaymbhai9054 6 ай бұрын
फोजी ने मारे तो फोजी ना हाथ नोता
@dahyabhaipatel5695
@dahyabhaipatel5695 2 жыл бұрын
Pegasus Party BJP na raj ma evuj thay chup chap Lanch aapi dewani argument karvu nahi bhale mar kavo pade.Jai ho choidar mahachor chhe.
@vasantkumar2624
@vasantkumar2624 2 жыл бұрын
Daru varli jugar carption Kyare bandh thase ?
@jigneshprajapati206
@jigneshprajapati206 2 жыл бұрын
Lukha che police vara khas Karen Amdavad ni police lukhi che
@amratbhaipatel5739
@amratbhaipatel5739 2 жыл бұрын
Saspend Karo a Sarkar kasu Karti mathi army's Jay Hind apna Salam
@dharmik1989
@dharmik1989 2 жыл бұрын
Koi divas police no vakj no hoy ......
@babudheda9866
@babudheda9866 7 ай бұрын
આ વાત નવી નથી આવુતો રોજ બનાવો બન્યા કરેછે કોઈ પગલાં લેવામાં આવ્યાં છે
@udesinhokmalivad7088
@udesinhokmalivad7088 2 жыл бұрын
Aam Aadmi party lavoo avuu Naa beney
@akbhatt9008
@akbhatt9008 2 жыл бұрын
Aa alakuddy ne deeshamish karo rajkot police kamisanar ane pi ne ne pan kaed ni saja karo aava khakhi deepartment na kala dhaba ne dur karo
@kiritghimeliya3964
@kiritghimeliya3964 7 ай бұрын
એનુ કાય નો થાય સ્ટાફ છે
@maheshpatel6858
@maheshpatel6858 6 ай бұрын
90% CT ma 90& Kutra se
@tadvimahesh3975
@tadvimahesh3975 2 жыл бұрын
રિસવત ખોરોને સસ્પેન્ડ કરો
@anilchavda8311
@anilchavda8311 2 жыл бұрын
Police Photo bolane se suspend karo Humne Khabar se Gujarat Masuda aise hi
@anilchavda8311
@anilchavda8311 2 жыл бұрын
Suspend karo only spot Jet Lama Shamil
@dhirubhaipatel272
@dhirubhaipatel272 7 ай бұрын
😢😢.
@RashmiAgravat
@RashmiAgravat 7 ай бұрын
Aarmiy vada ne. Aam kare to samany mans nu su thay
@hasmukhbhoi8079
@hasmukhbhoi8079 2 жыл бұрын
Sam Sami video hoi to Raju karo sacu same aavi jase
@nidhupatel7737
@nidhupatel7737 2 жыл бұрын
Cort mars alma aapi press not aapo
@bestmobilerepairing1683
@bestmobilerepairing1683 6 ай бұрын
CC tv tyan hase Jyan thayu hase tyan na Ani video mangavo
@RashmiAgravat
@RashmiAgravat 7 ай бұрын
Police. Vada. Nu bovj khotu thay che
@YogeshSharma-u6l
@YogeshSharma-u6l 7 ай бұрын
Aa trafikvara ne dismish karo aena bap nu Raj che
@priteshpatel1705
@priteshpatel1705 2 жыл бұрын
Bhai nokri sodi de privar sathe sukhithi revo
@navnitbhatt3479
@navnitbhatt3479 4 ай бұрын
Polis to public ne gulam samje che
@milanramotiya222
@milanramotiya222 2 жыл бұрын
Kya gya harsh sanghvi
@ashokadancharan2524
@ashokadancharan2524 2 жыл бұрын
जो लोग बीजेपी की ज्यादा तारीफ करते थे उनके साथ एशा होता हे
@AmarUniyal-lu8tx
@AmarUniyal-lu8tx 6 ай бұрын
Yah Baat galat hai ismein BJP ka koi dosh Nahin Sarkar koi bhi Aaegi Jo Sarkari naukar Hai To Sarkari Rahenge insanon Mein Burai Hai Sarkar Mein Koi Burai Nahin Hai police ki Naukari are vah bahut ho gaya kisi ko bhi caller pakad ke paise Le sakte ho Koi dikkat Nahin Koi rok tokne wala Nahin Ghar per to bangle Bhar Do Kitni property 10 Salon koi baat nahin
@rananarendrasinh2898
@rananarendrasinh2898 7 ай бұрын
Army Javan Disipilen Ma Rahalo Kayara Badsaluki Kara Nahi ..
@patelghanshaymbhai9054
@patelghanshaymbhai9054 Жыл бұрын
आवा लुखा ने घर भेगा करीदयो
@RashmiAgravat
@RashmiAgravat 7 ай бұрын
Police. Aenu. Kai nabdu padvaj no dye
@vijayanp5357
@vijayanp5357 2 жыл бұрын
How police act this way ?who has given them to manhandle the general public particularly the person who is working for the defence of the country,stren action to be initiated against this people
@YogeshSharma-u6l
@YogeshSharma-u6l 7 ай бұрын
Lukha n Lutara ni su rispek karvani
@ashokadancharan2524
@ashokadancharan2524 2 жыл бұрын
लुखी सरकार निक्मि सरकार बीजेपी सरकार
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 126 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶
00:21
TheSoul Music Family
Рет қаралды 16 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 126 МЛН