રાજકુંવર જેવો ભઈ મારો લાગે || Raj Kuvar Jevo Bhai Maro Lage || Jadiben Thakor New Lagan Song 2024

  Рет қаралды 63,343

JADIBEN  OFFICIAL

JADIBEN OFFICIAL

Күн бұрын

રાજકુંવર જેવો ભઈ મારો લાગે || Raj Kuvar Jevo Bhai Maro Lage || Jadiben Thakor New Lagan Song 2024
Original link : રાજકુંવર જેવો ભઈ મારો લાગે || Raj Kuvar Jevo Bhai Maro Lage || Jadiben Thakor New Lagan Song 2024
• રાજકુંવર જેવો ભઈ મારો ...
🔹Song : રાજકુંવર જેવો ભઈ મારો લાગે || Raj Kuvar Jevo Bhai Maro Lage
_____________________________________
________________
🔹Singer : Jadiben Thakor & Jogaji Thakor
_____________________________________
________________
🔹Artists : Krishana Thakor & Fiza Khan (sinu)
_____________________________________
________________
🔹Recording : Shiv Studio Patan
_____________________________________
________________
🔹Producer : Bhavesh Thakor
____________________________________
________________
🔹Concept & Director : Vikram Damecha Hv Studio
_____________________________________
________________
🔹Technical Support : Daval Bhai
_____________________________________
________________
🔹Lyrics : viral Nayata
_____________________________________
________________
🔹Music : Becharji Thakor _____________________________________
________________
🔹D.O.P : Vikram Damecha & Ashvin Damecha
_____________________________________
________________
🔹Video Edit : Vikram Damecha HV Studio
_____________________________________
________________
🔹Label - Jadiben Thakor official
_____________________________________
________________
🔹Poster : Bhavesh Chekhala
_____________________________________
________________
All Copyright : JADIBEN THAKOR
_____________________________________
________________
💠 અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
____________________________________
💠 " Do Subscribe, Like And Share "
💠 Keep In Touch: Follow Me On :
💠 KZbin
Tranding Song
વીરના લગન || Virna Lagan ||Jadiben Thakor New Gujarati Song 2023
• Virna Lagan || વીરના લ...
Tranding Song
ઢેલડી ll Dheladi || Jadi Ben Thakor || New Gujarati Lok Git 2022|| ગુજરાતી લોકગીત || જડીબેન ઠાકોર
• ઢેલડી ll Dheladi || Ja...
Tranding Song
કોકરી ll Kokari || Jadi Ben Thakor || New Gujarati Lok Git 2022 |૨૦૨૨ ગુજરાતી લોકગીત || જડીબેન ઠાકોર
• કોકરી ll Kokari || Jad...
ભાઇઓ સપોટ કરજો 🙏🏻🙏🏻🙏🏻
Lyrics : હો આજે અવસર આયોસે મારે ઓગણે હો જી રે …..
હો મારો માડીજાયો વિરડો પરણે હો જી રે …..
હો આજે અવસર આયોસે મારે ઓગણે હો જી રે …..
મારો માડીજાયો વિરડો પરણે હો જી રે …..
હે વીરા બાપુજીન કહુ કે વરઘોડુ ઘઠાવે …..
ડીજે રે મંગાવે બધા મોજમાં રે નાચસે …….
હે મુઘી ગાડીઓ મંગાવું તારી જોનમાં હો જી રે…
અંટરી પડસે વેવઇય વાળા ગામમાં હો જી રે …..
હો આજે અવસર આયોસે મારે ઓગણે હો જી રે …..
(A1). હો ગોમ આખું જોતુરેસ વિવા એવાથાસે ……
ટોળાવળ સે ગોદરે જોન નેકળ સે ……
હો રાજકુંવર જેવો ભઈ મારો લાગે સે …..
મીઠા શરણાઈ ના સૂર રે વાગે સે ……
હે બંકા બાઇક લઈને આયા તારી જોનમાં રે ….
ફોટા પાડે ફોનમાં રે બધા ભઈબંદો આયા મોજમાં ….
હો વીરને ગાલે પાડીજો કાળી ચોકડી હો જી રે……
હે સુટ પેર્યો વીરને રજવાડી મોજડી હો જી રે ….
હો મારો માડીજાયો વિરડો પરણે હો જી રે …..
(A1) હો ડીજે વાગે ને નાચે જોનડિયો ….
ટોળાવળે ને જોવે વેવઇની સોડિયો …..
હો વેવઇ ને કેજો કોક ઉતારા અપાવો …..
લાગી સે તરસ્યો ઠાઠા પોણીડા રે પાવે …..
હે વીર તોરણે ઊભો એના પગ રે દુઃખે …
વેવણ હળવે રે પુંખે થોડી કરોરે ઉતાવળ ……
હે ભઈ ભાભીની જોડી જોર દાર સે હો જી રે …..
હે ભઈ ભાભીને જોઈને હરખાય સે હો જી રે ….
હે ભાભી ભઇને જોઈને હરખાય સે હો જી રે ….
#રાજકુંવરજેવોભઈમારોલાગે
#RajKuvarJevoBhaiMaroLage
#jadibenthakor6912
#NokaraniJemaHahuKomReKarave
#નોકરણીજેમહાહુકોમરેકરાવે
બોનાબનાવેરોજ
#bonabanaveroj
#bhaveshthakor
#vairal
#newsong2023
#lovesong
#rakeshbarot
#jigneshkaviraj
#vairalvideo
#jadibenthakor
#trending #2022 new gujarati song
#Rakesh Barot new Song
#Kajal Maheriya New song

Пікірлер: 54
@BharatthakorBharat-zg8rg
@BharatthakorBharat-zg8rg 7 ай бұрын
Super song jadiben thakor
@Sadhiofficial11
@Sadhiofficial11 7 ай бұрын
સુપર જંડીબેનં🎉🎉
@Sadhiofficial11
@Sadhiofficial11 6 ай бұрын
સુપર હીટ❤❤❤
@Sadhiofficial11
@Sadhiofficial11 7 ай бұрын
સુપર સોગ🎉🎉🎉
@hakithakor6932
@hakithakor6932 7 ай бұрын
હકી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ
@amaratthakor9868
@amaratthakor9868 7 ай бұрын
સુપર સોન્ગ બૂમ પડાવે હો ❤❤❤
@GiradhanjiThakor
@GiradhanjiThakor 4 ай бұрын
નાયતા થી ફુલ સપોર્ટ
@RAHULJI_SUBAJI_THAKOR
@RAHULJI_SUBAJI_THAKOR 7 ай бұрын
સુપર સોંગ ❤❤❤
@hakithakor6932
@hakithakor6932 7 ай бұрын
હાં મોજ હાં બુપ પાડી દીધી હો
@ratanjipvaghela3886
@ratanjipvaghela3886 7 ай бұрын
બહુ સરસ લગ્ન ગીત ગાયું છે આવાં ને આવાં ગીતો ગાતાં રેજો પ્રભુ શ્રી રામ તમારી મનો કામના પૂરી કરે એવા અમારા તમરી બેન અને બનેવીના અંતરના આશીર્વાદ જય શ્રી રામ
@NAGJIOFFICIAL8045
@NAGJIOFFICIAL8045 7 ай бұрын
જોરદાર સોંગ સિંગર નાગજી ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ ❤
@bhaveshofficial8769
@bhaveshofficial8769 7 ай бұрын
બુમ પડાવશે આ સોંગ.... 🎉 ભાવેશ ચેખલા તરફથી ફુલ સપોર્ટ 🎉
@LerajiThakor-mo5te
@LerajiThakor-mo5te 6 ай бұрын
❤❤❤❤
@a1kismatstudio573
@a1kismatstudio573 7 ай бұрын
Super 👌
@Rahulthakor-zg7eu
@Rahulthakor-zg7eu 7 ай бұрын
🎉 સુપર સોંગ સે બેન 🎉
@PrakashThakor-fb6gj
@PrakashThakor-fb6gj 7 ай бұрын
Super 🎉🎉
@lalabhaivaghela7438
@lalabhaivaghela7438 7 ай бұрын
સુપર સોંગ
@MeshraJayesh
@MeshraJayesh 7 ай бұрын
જય માતાજી
@krishnathakorofficial8511
@krishnathakorofficial8511 7 ай бұрын
Jordar 😊
@g.dthakor4663
@g.dthakor4663 7 ай бұрын
ફૂલ સપોર્ટ 👍
@viralnaytaofficeal
@viralnaytaofficeal 7 ай бұрын
મારુ લખેલુ સોન્ગ કોને કોને ગમ્યુ લાઈક કરો 👍
@nayta1
@nayta1 7 ай бұрын
ખૂબજ સુંદર
@OkharamLuhar
@OkharamLuhar 6 ай бұрын
Ok
@jashvantthakor5500
@jashvantthakor5500 7 ай бұрын
Super
@P.M.Official.Lilapura
@P.M.Official.Lilapura 7 ай бұрын
સુપર સોન્ગ જડીબેન ઠાકોર બુમ સે હો જોરદાર
@SarvanbhaiVaghela-zp8pi
@SarvanbhaiVaghela-zp8pi 7 ай бұрын
સુપર.
@mayathakorthakor
@mayathakorthakor 7 ай бұрын
Jordar song
@Paratpcreator1922
@Paratpcreator1922 7 ай бұрын
સુપર બેન❤❤❤ઠ।કોર❤
@rathoddinesh9459
@rathoddinesh9459 7 ай бұрын
Nice song
@satishthakor4059
@satishthakor4059 7 ай бұрын
Ha moj ha ❤❤
@VikramThakor-tx4cj
@VikramThakor-tx4cj 6 ай бұрын
❤❤❤❤❤❤ Vikram Thakur Raman
@rahuldjremix64
@rahuldjremix64 7 ай бұрын
Boom boom 💥🤯
@jaydigital9311
@jaydigital9311 7 ай бұрын
મિત્રો શેર કરજો સપોર્ટ કરજો ઈશ્વર ઠાકોર સિધોતરા તરફથી ફુલ સપોર્ટ જય માતાજી બધા મિત્રો ને
@AlpeshThakor-j9j
@AlpeshThakor-j9j 7 ай бұрын
સુપર સોન્ગ
@ShankarThakor-kk9wk
@ShankarThakor-kk9wk 7 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@MahendarKoli-pi3sp
@MahendarKoli-pi3sp 7 ай бұрын
Nice ❤❤
@sravanthakor9800
@sravanthakor9800 7 ай бұрын
હા મોજ હા
@RugnathThakor-ed1hr
@RugnathThakor-ed1hr 7 ай бұрын
❤❤❤❤❤❤
@khetanthakor7702
@khetanthakor7702 7 ай бұрын
સુપય
@ShankarThakor-kk9wk
@ShankarThakor-kk9wk 7 ай бұрын
❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉❤❤🎉🎉
@krishnathakorofficial8511
@krishnathakorofficial8511 7 ай бұрын
નવું સોન્ગ જોરદાર ખૂબ સરસ સ્પોટ કરજો દોસ્તો આગળ શેર કરજો
@LerajiThakor-mo5te
@LerajiThakor-mo5te 6 ай бұрын
❤❤❤❤❤
@મહાકાળીસ્ટુડિયોકોઈટા
@મહાકાળીસ્ટુડિયોકોઈટા 7 ай бұрын
Super duper song chhe
@tigerruhatar
@tigerruhatar 7 ай бұрын
Super
@BhavanThakor-p3s
@BhavanThakor-p3s 7 ай бұрын
Super song
@માહકાળીઅશ્વફોમજુલણઘોડી
@માહકાળીઅશ્વફોમજુલણઘોડી 7 ай бұрын
સુપર છે
@BhavanThakor-p3s
@BhavanThakor-p3s 7 ай бұрын
❤❤❤❤❤❤
@bharatrathod9265
@bharatrathod9265 7 ай бұрын
Super ❤❤
@bharatthakorbharatthakor8299
@bharatthakorbharatthakor8299 7 ай бұрын
Super🎉
@hakithakor6932
@hakithakor6932 7 ай бұрын
❤❤❤❤❤❤
@BhavanThakor-p3s
@BhavanThakor-p3s 7 ай бұрын
Super
@hareshthakor3294
@hareshthakor3294 7 ай бұрын
❤❤❤❤❤
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 85 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 31 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 13 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН