અમારા ઓખા મંડળ માં દાદી અને નાની ને આઈ માં કહેવા માં આવે છે મહારાષ્ટ્ર માં મા ને આઈ કહેવા માં આવે છે પૂતી આઈ મેર નાં દિકરી હતા છતાં આઈ પુતી આઈ કહેવા માં આવે આઈ શ્રી લીરબાઈ પણ મેર હતા માણસ ધરમ થી નઈ કરમ થી મહાન છે આતો જાતિ વાડ ફેલાવાનું કામ થયું બધા માં કોઇ ને કોઇ મહાન વ્યક્તિ થઈ જ ગયાં છે ને રાધાજી તો સાક્ષાત જગદમ્બા હતા તો પણ એમ કહો છો કે એ ભક્ત હતા આ કેવું યોગિય કહેવાય
@DawrkesАй бұрын
@@mhasaktimogaldhamokhaoffical સાચી વાત છે ભાઈ...ભાઈ મારે પુછવું તું તમને શ્રી લીરલબાઈ તે રાણા સાંગા ને જે ગુરુ બન્યા તેજ કે ... બીજાં લીરલબાઈ ની વાત કરો છો ભાઈ ...જણાવજો...મારે જાણવું તું 🙏
@DawrkesАй бұрын
@@mhasaktimogaldhamokhaoffical ..સાચી વાત છે... હું તમારી સાથે સહમત છું
@DawrkesАй бұрын
@@mhasaktimogaldhamokhaoffical ..સાચી વાત છે... હું તમારી સાથે સહમત છું
@mhasaktimogaldhamokhaofficalАй бұрын
@@Dawrkes ભાઈ અત્યારે કોણ સારું છે મોટા મોટા મંદિરો માં મોટા મોટા માણસો ની વીયાયપી એન્ટ્રી ને ગરીબ માણશો ને ધકા મારવા માં આવે છે
@mhasaktimogaldhamokhaofficalАй бұрын
પેલા સનાતની થાવ ને સનાતન ધર્મ બચાવવો આતિયારે કંકુ પગ માં ખારવા ઊંધી આરતી કરવી બધા ઢોંગ છે
@BhadreshGadhavi-o7wАй бұрын
હુ ગઢવી છું માવદાન ભાઈ નો વિરોધ નથી કરતો ભાઈ પણ સત્ય વાત ઉપર ચાલવું એ ચારણ નો ધર્મ છે એટલે કહું છું કે આઇ શબ્દ કદાચ દલિત સમાજ ની દિકરી હોઈ અને એમાં સત્ય હોઈ અને સંપૂર્ણ પવિત્ર હોઈ તો આઇ શબ્દ દલિત સમાજ ની દીકરી ઉપર પણ લાગે ભાઈ જીવન ચરિત્ર એવુ હોવું જોઈએ બાકી ચારણ જ્ઞાતિ મા જન્મ લીધા પછી દારૂ અને માસ મટન ખાવ તો એને આઇ કહેવા નો કોઈ મતલબ નથી દરબાર જ્ઞાતિ મા જન્મ લીધા પછી તમે કોઈ નિર્દોષ નિરાધાર ઉપર અત્યાચાર કરો તો એને બાપુ કહેવા નો કોઈ મતલબ નથી આહીર સમાજ માં જન્મ લીધા પછી તમારા મન માં ખૂટલાય રાખો તો એને આહીર કહેવા નો કોઈ હક નથી ભાઈ એટલે આહીર ભરવાડ ચારણ મેર દરબાર કે કાઠિ જ્ઞાતિ મા જન્મ લેવા થી કોઈ ઉચ્ચ કોટી નું નથી થઈ જતું ભાઈ તમારા વિચારો તમારી જીવન જીવવા ની પવિત્રતા અને સત્ય ના રસ્તા ઉપર ચાલવા ની ત્રેવડ હોઈ તોજ તમે ઉચ્ચ કોટી ના છો જ્ઞાતિ ગમે તે હોઈ કડવું છે પણ સત્ય છે .... જય મા સોનબાઇ
@health140Ай бұрын
जातिवादी इंसान.... स्वघोषित मसीहा बन बैठे है आजकल संविधान से ऊपर है क्या ये सब..अभी भी.. पता नहीं की सनातन धर्म क्या है और क्या सिखाया है.... मनु स्मृति पढ ले मावदान जन्मणा जयते शूद्र कर्मना द्विज उच्याते " सनातन धर्म को ना जान ने वाले और वर्ण व्यवस्था को जाती व्यवस्था समझ ने वाले मूर्खो की ऐसी दलील होती है..... इंसान का वर्ण जन्म से नहीं कर्म से बनता है... उसलिए ऐसे मूर्खो को सनातन के ज्ञान की आवस्यकता है..
@ashokbhainavadiya8252Ай бұрын
અત્યાર સુધીનો સૌથી સાચો જવાબ તમે આપ્યો બધી જ જ્ઞાતી મા ભગવાન જન્મે છે. બ્રાહ્મણ અને ક્ષેત્રીયો યે શુ ભગવાન પેદા કરવાનો ઠેકો લીધો છે બાબા સાહેબ આંબેડકર ભગવાન જ ગણાય . તમે નમાનો તો એ તમારા રામને ભગવાન ન માને એમા દુખ શેનું છે આપણે બધા માનવ શીયે માનવેજ ભગવાન બનાવ્યો છે પશુ પંખીને ક્યા ભગવાન જેવું કઈ છેજ નહી ભગવાન માટે લડો નહી માનવતા માટે લડો જય યોગેશ્વર જય પાંડુરંગ દાદા
@DawrkesАй бұрын
ભાઈ આ બધા માંથી તે એકે સાચું કીધું તું એક સાચો માણસ સાચો હિન્દુ નિકળ્યો... ધન્ય છે તને... અત્યારે લોકશાહી છે એટલું સમજી લેજો...અને હજું તમારો બધાનો સમય કેટલો ખરાબ આવછે આ વાત ઉપર તમે સમજી શકશો.... બધાં ને ભગવાન ને માતાજી ના અને સુરાપુરા ના જશો લેવું છે..પણ..કોઈને સારૂં જીવન નથી જીવવું બસ ફેમસ થાવું છે
@DawrkesАй бұрын
સાચી વાત છે તમારી
@DawrkesАй бұрын
ખુબસરસ બસ જો આવું બધાં હિન્દુ ધર્મમાં સમજવાં લાગે તો સારું....બાકી તમે આવનારાં સમયમાં હિન્દુત્વ જોઈ લેજો કેવું હશે.....
@BhaveshSambad-n1pАй бұрын
આને કોણ સમજાવે મારા રબારી સમાજ માં દાદી ને આઈ કેય,,મોટી ઉમર ના બધા માડીને આઈ કેવી અને સુરાપુરા અને મોટી ઉમરના દાદા હોઈ એને આપા કેવી મારું નેસ ગીર માં જ છે આ ડફોળ ને કોણ સમજાવે ઘણાં સમાજ માં દાદી ને આઈ કેય છે 😅😅🙏
@MakwanaMehul-uj3vtАй бұрын
Sachi vat che bhai
@ajaykamaliya4559Ай бұрын
Aai sabd dadi mate Nani mate pan vapray che
@BhaveshSambad-n1pАй бұрын
@@ajaykamaliya4559 ha
@mehulsinhrajput5707Ай бұрын
Aai No Arth maa thay ane ane Ghani જગ્યાએ ચારણ ગઢવી ને નઈ ઘણી જ્ઞાતિ માં આઈ લાગે છે
@nirbhayyadav709224 күн бұрын
sachi vat chhe bhai 100%
@ashokbhainavadiya8252Ай бұрын
હાં હુ પટેલ છુ માવદાન ભાઈ ની વાત સાવ ખોટી માનવ કર્મથી મહાન દલીત પણ આઈ લગાડી શકે આઈ લગાડવો નો કોઈને ઠેકો નથી મળ્યો ભગવાન બધી જ્ઞાતિમાં જન્મે એને ઓળખવા પડે બાબા સાહેબ ભગવાન જગણાય ગાધીજી પણ ભગવાન વલ્લભ ભાઈ પટેલ પણ ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન રાક્ષસો નો વધ કરે તે બધા ભગવાન જય યોગેશ્વર
આઈ એટલે મા બધા ને લાગે પોરબંદર મા દરેક સમાજ પોતાની માતા ને આઈ જ કહે છે
@DawrkesАй бұрын
@@thehindu9494 રાઈટ છે ભાઈ
@DawrkesАй бұрын
@@thehindu9494 .. સાચું કીધું ભાઈ
@MakwanaMehul-uj3vtАй бұрын
@@Dawrkesha bhai sachi vat che...aa vat no virodh to khoto j kahevay
@MakwanaMehul-uj3vtАй бұрын
@@Dawrkesmavdan bhai ni vat ekdum khoti che
@ShaktisinhJadeja-xh4riАй бұрын
😅
@NareshbhaiGondaliya-i1zАй бұрын
બાપુ શબ્દ તો સાધુ ને લાગે છે અને ક્ષત્રિય સમાજ ને પણ લાગે આ બે જાતી ને બાપુ શબ્દ લાગે બરાબર ને તો દૂલા ભાયા કાગ ને કાગ બાપુ એને બાપુ શુકામ ભાઈ આ નો જવાબ આપો
@keshavgadhavi1376Ай бұрын
ચારણ ને રાજા મહારાજા ઓ પુજનીય અને બાપુ કહેતા તને ખબર છે પેલા જાણી લ્યો મુરખા ઓ
@gadhavibapu..Ай бұрын
ગઢવી પણ બાપુ જ કેવાય અને કાગ બાપુ અને પદ્મશ્રી કવિ દાદબાપુ એ બંને ગઢવી છે એટલે એમને બાપુ લાગે છે.. ક્યારેક ચારણો (ગઢવી)ના ઈતિહાસ વાચો તો ખ્યાલ આવે કે કેવા અડાભીડ ચારણો થઈ ગયા છે. એકપણ એવું યુદ્ધ નથી જ્યાં ચારણો ના બલિદાન નો હોય. રાજપૂત શુરા કેહવાય અને ચારણ દોઢશુરાકેહવાય.ચારણ જરૂર પડ્યે ત્રાગું પણ કરતાં. અને તમે જેમને બાપુ કહો છો ને ઇ દરબાર પણ અમને ગઢવીબાપુ કહી ને બોલાવે છે... અને સાધુ માં રામાનંદી અને અતીત મારાજ બે જ અસલ સાધુ છે અને ખાલી તેમને જ બાપુ કેવાય છે.. માર્ગી એ અસલ સાધુ નથી. માર્ગી બાપુ નો કેવાય...
@Dinesh-oo6otАй бұрын
હવે dofa એની તો ઉમર મોટી હતી એટલે બાપુ જ કેવાય ને ગાંધી બાપુ આખા દેશ નો બાપુ સે નયા બોલ ને ઇ કયા સત્રિય કે બાવો સે ઇ
@SatubhaGohil-yv5bkАй бұрын
Right bachubapu ne pan bapu lage se
@gadhavibapu..Ай бұрын
@@SatubhaGohil-yv5bk ગઢવી પણ બાપુ જ કેવાય અને કાગ બાપુ અને પદ્મશ્રી કવિ દાદબાપુ એ બંને ગઢવી છે એટલે એમને બાપુ લાગે છે.. ક્યારેક ચારણો (ગઢવી)ના ઈતિહાસ વાચો તો ખ્યાલ આવે કે કેવા અડાભીડ ચારણો થઈ ગયા છે. એકપણ એવું યુદ્ધ નથી જ્યાં ચારણો ના બલિદાન નો હોય. રાજપૂત શુરા કેહવાય અને ચારણ દોઢશુરાકેહવાય.ચારણ જરૂર પડ્યે ત્રાગું પણ કરતાં. અને તમે જેમને બાપુ કહો છો ને ઇ દરબાર પણ અમને ગઢવીબાપુ કહી ને બોલાવે છે... અને સાધુ માં રામાનંદી અને અતીત મારાજ બે જ અસલ સાધુ છે અને ખાલી તેમને જ બાપુ કેવાય છે.. માર્ગી એ અસલ સાધુ નથી. માર્ગી બાપુ નો કેવાય...
@ChaudharybhavabhaiRajodaАй бұрын
હિંદુ થઈ જાય ઓ ભાઈ તમનૅ મારા રામ રામ મારા ભાઈ ❤
@narendrabaraiya4456Ай бұрын
Very true
@devendrasinhsodha1720Ай бұрын
Right
@Rk_maherАй бұрын
જય માતાજી એ બધું તે ઠીક કદાચ આઈ શબ્દા નય લાગતો હોય બીજા ને પણ હુ મહેર(મેર) છું ને અમારા ઘેડ/બરડા વિસ્તાર માં મોટી ઉમર ના બા ને પણ અમે આઈ કયે મારા નાની માં ને પણ અમે આઈ કયે અને દાદી માં ને પણ આઈ કયે અને આ તો વર્ષો થી હાલું આવે તો હવે સુ આમારે પણ બદલવું પડશે??? માવદન ભાઈ એવું હોય તો એક વાર બરડા/ઘેડ માં જય ને કેજો ને 😂
@AvShekhvaАй бұрын
જય માતાજી હું કાઠી શું આઇ સંબદો ફક્ત ચારણ ની બેન દીકરી ને લાઞે કેમ કે ઍમા નવ લાખ આઇયુઍ જન્મ લીધો છે
@DawrkesАй бұрын
@@AvShekhva ભાઈ વાત સાચી હશે તમારી દ્રષ્ટી એ પણ... મહારાષ્ટ્ર માં અને ઘણી બધી લોક બોલીમાં આઈ શબ્દો નો ઉપયોગ વષોથી ઘણાં બીજાં સમાજના ને મેં પણ બોલતાં અને ઘણા પુસ્તકોમાં વાંચ્યું છે....એટલે કહું છું.... આપણાં લોકશાહી બંધારણ માં સવેને સ્વતંત્રતા છે.....તો તમારે આઈ શબ્દ માટે ....શીખ લોકોની જેમ માંગણી કરો ... સરકાર ને તેમને કેમ કડું,,કટાર,,,અને ,,કેશ,,દાઢી,,અને પાઘડીની અલગ જોગવાઈ છે....આના વિશે લાંબુ વિચાર જો ભાઈ ....વાચજો ,,સમજજો,,અને આપણે હિન્દુ હિન્દુ બાધી ના પડીને અને ...આ બધી ઘરની વાતું ચોરે ના ચિતરાઈ શંકરા.....ઘર મેળે સારાં સમાજના સમજદાર લોકો લોકબોલી અને જુના પુસ્તકો અને કાયદાનો અભ્યાસ તથા પુરાવા સહિત સમજણથી કામ લો....ઈગો ઉપર ના જાવ .... આવાં શોશયિલ મીડિયા થી દુર રહીને વાત ને પતાવો....સમય ની સાથે ચાલો દરેક સમાજ ....બસ વધારે કાય નથી કેવું...આપણે હિન્દુ ક્યારે આવાં વિવાદોથી બહાર આવશુ મને ચિંતા છે હૃદયથી બસ ,,,જય હિન્દ,,,જય ભારત,,,,હર હર મહાદેવ,,,,જય માતાજી,,, વંદે માતરમ્
@ravijoshi9061Ай бұрын
રબારી. મેર માં. પણ. આઇ. લાગે
@jiteshnjadeja7353Ай бұрын
ચારણ ના દિકરો રોજ દારૂ પીએ અને બકરા ખાય એ જોવા ને ભાઈ એનિ કોણે છુટ આપી છે
@harshdeepgadhavi4390Ай бұрын
@@jiteshnjadeja7353badha daru pita hoi ne bakra khata hoi to aashapura jevi mataji kya thi janm le bhai thodok vichar kar bhai badhai ni vat nokarai
@ramdemodhvadiya7503Ай бұрын
Maher samaj ma dadi Ane Nani ne aai kye
@vishnugonadaliya2044Ай бұрын
માવ દાન તારી પેલા વસંત ભાઇ ગાન્ડ ફાડી નાખી તિ,,ત્યાં તો વસંત ભાઇ સાથે ગાય કૂતરો થય ગયો ભાઈ❤
@BABULAL-xf7skАй бұрын
જ્ય ભીમ જય સવિધાન નમો બુધ્ધાય 🙏 આ જાતિવાદ ..કરનાર કોણ વ્યકિત છે તેને કોઇ કહેતુ નથી જાતિ ભાતી ભુલો ને આપણા બધા એકજ છીએ ગંગાસતિ એ એની સંતવાણી મા કહે છે કે જાતિ ભાતી તો આ પૃથ્વી પર જન્મેલા ઓ કરે છે જાતિવાદ બાકી ગુરુજી ના દેશ મા તો સૌ સરખા છે ત્યા જાતિવાદ નથી જાતિ ભાતી નહિ હરિના રે દેશમા ને કાઢવો વરણ વિકાર રે
@SAMATGadnaviАй бұрын
એટલે જાતી વાદના દીકરા કુતરા નો લોય લાલ હોય તોસુ તુ જાતી વાદ નો રાખતો કુતરા ની હારે જમે લેજે
@arjanbhaiahir9969Ай бұрын
BIL KUL SACHI VAT CHE 600 VARASH GULAMI AAVA NAVRA LOKO NI DEN CHE
@yadukulnarenbharvad4583Ай бұрын
Jay ho gaga Shati panbai sachu chai bhai
@DawrkesАй бұрын
@@arjanbhaiahir9969 ... સાચું કીધું તમે
@DawrkesАй бұрын
@@BABULAL-xf7sk ...રાઈટ છે
@ajaybhaidevipujakvaghri2338Ай бұрын
હિંન્દુ મા એકતા રાખો.🙏🙏
@narendrabaraiya4456Ай бұрын
Very true
@rathodbharatsinh7018Ай бұрын
આ લોકો ના સાધારે
@digantvadher9097Ай бұрын
વાહ વાહ માવદાન નો ગુરુ નીકળો આ ભાઈ, મર્દ છે. આવા હલ્કી માનસિકતા વાળાં ભારત માં કેટલાય છે. ભાઈ અસલ રાજપૂત હોય તો જાહલ આઈ જ લાગડ જો. બાકી આવા દારૂડિયા ભારત માં ક્યા છે. મહારાષ્ટ્ર માં આઈ માં ને બદલે આઈ લગાડે છે.
@VihatstudiogolgamАй бұрын
રાજપુતો ના ચારણો ના સારા સંબંધો છે ભાઈ બોલવામાં ઝેરના વાપરતા
@rajeshbhaidabhi1847Күн бұрын
ના... અંદરથી બિલકૂલ નહી.... ધ્યાન થી જોજો...
@thegreatsurgery9231Ай бұрын
અમારે આઇ નથી લગાડવું કે નથી મામાં થવું અમારે જરૂર નથી મામા બનવાની તમે મામા બનીને ખુશ રહો
@HirubhaRajpootАй бұрын
અલ્યા આ ક્ષત્રિય આંદોલન મા એક પણ ચારણ કે ગઠવી કાય બોલ્યો નોતો.અલ્યા જીવો તો છો ક્ષત્રિયો ઉપર અને આમને ખોટા ઉપાડીને ફરસો નહી...
@ketangadhvi3808Ай бұрын
Bhai tara upar sena niviye chhiye? Tu Amara ghare bajaro nakhi jay che?
@ketangadhvi3808Ай бұрын
Tamara badhay Rajputo ek hata? Aandolan ma te gadhvi gadhvi karo cho
@जयजयश्रीराम1947Ай бұрын
રજપૂતો ક્ષત્રિય સમાજ મા ન આવે .
@dkgaming-13 күн бұрын
Sabhyata ma rai ne vat karvi bhai
@जयजयश्रीराम194713 күн бұрын
@@HirubhaRajpoot ચારણો ને જ શું કામ ટાર્ગેટ કરો છો ભાજપ જે કહેવાતા ક્ષત્રિય સમાજ ના આગેવાનો છે એ આંદોલન મા કેટલા જોડાણા હતા.??
@kamaljitherma6229Ай бұрын
માવા ને શેનો પાવર છે. ખાલી ખોટો આગુડી નો થાય છે. એ નો સમાજ પણ એના માં ધ્યાન દેતો નથી.
@anilpatel2390Ай бұрын
મહારાષ્ટ્ર માં માં ને આઇ કેવાય છે. એ પછી ગમેતે વરણ ના હોઇ શકે.
@laxmikantparmar6717Ай бұрын
Mawwu ne tikit aapo ne, kaik bhaan pade.
@SatanSindhav-gm6ioАй бұрын
જે કુળ માં જન્મે માં જોગમાયા તે આઇ લાગે ને એમાં એવું થોડું હોય કે ચારણ માં જ જન્મે આટલી બધી નાત ગંગા સૃષ્ટિ પર એવું થોડું હાલે હવે હાલ ની જનરેશન માં આ બધું ના ચાલે બધા બધું લગાવે અને લગાવા જ જોઈ કેમ કે ૧૯૪૭ પસી આઝાદ થયા ત્યાં સુધી અંગ્રજો ની ગુલામી કરી કરી ને ઘંટા જેવી જિંદગી જીવી અને હાલ આવા શબ્દો આમા લાગે ફલાણા માં લાગે આ બધા ધતિંગ બંધ કરવા જોવે
@jadejamahendrasinh7932Ай бұрын
હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ હિંદુ એકતા જીંદા બાદ સમજો કાયક સમજો
@narendrabaraiya4456Ай бұрын
Very true
@Hinduempire333Ай бұрын
Correct 💯
@bhavanaodedara9627Ай бұрын
અમારા મહેર જ્ઞાતિ માં પણ આઈ કહીએ છીએ
@hitubhad4500Ай бұрын
આઈ મરાઠી શબ્દ છે આઈ એટલે માં
@sanjubhaa302Ай бұрын
Right 👍
@hg6251Ай бұрын
Aaya pan bhai aapade aay keta
@govindbhaithakor6999Ай бұрын
માવદાનભાઈ તમે બધા ના ફઈ બા શો કે બધા ના નામ પાડો શો
@ravubha4008Ай бұрын
Tu mavdan no fayba so
@jiteshnjadeja7353Ай бұрын
😂😂😂😂😂
@kirtiparmar2243Ай бұрын
આઈ શબ્દ આહીર, કાઠી, પંચાળી રબારી, ચારણ, ગઢવી, ચારણીયા મેઘવાળ, માં પણ બોલાય છે
@karshanbharvadАй бұрын
આઈ શબ્દ. માં નો દર્જો છે બધા ને લાગે જય હો આઈ માં. જાહલ
@rajputrajusinh4417Ай бұрын
જયહો જાહેલ, આઈ, બા
@pravinbhaikalathiya1667Ай бұрын
વાહ રજપુતભાઈ વાહ
@user-uz5cq4xo5hАй бұрын
રાજપૂતો એ પણ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. જય માતાજી🙏🏻
જાહલં બાકેવાય આઇનહી પેલા ઇતીયાસમા જાવં એક રાજં પુતાણીયે ભુલંથી લોબળી ઓઢી હતી ને તંમારા રાજંપુતે એનાજં પતીયે પગેલાગી ને માસબદથી સબોધી હતી કેરાજપુતાણી લોબળી તો મારી આઇ ઓઢે નેઆજે આપે સીરપરં લોબળી ધારણં કરીછે તો આજંથી આપ મારૈ મટે પુજંનીય છો જો ખાલી ભુલથી ઠકરાણી લોબળી ઓઢહતી ને આઈતીયાસ સરજંયો હતો તો વીચારો કે જાહલબા ને તમે આઇકહેસોકે આઇ એતમારી મરજી
@kmodhvadia91Ай бұрын
અમારે મેર સમાજ મા દાદી મા કે નાની મા શબ્દ છે જ નહિ બેય ને આઇ કહે, તો અમારે ક્યો રસ્તો લેવો
@nathubhaivaru754Ай бұрын
પવિત્ર સંબંધ છે આહાર અને ચારણ નો અમારે આહિર માં આઇ રાણી કહિયે જય મુરલીધર આવા વાદ વિવાદમાં જ વિધર્મી ફાવી જાય છે 😂
@RajdeepsinhRathod-fl7ryАй бұрын
આઈ નહિ ભાઈ અહિરાની
@alphadigitalsystem970Ай бұрын
આઈ સબ્દ બધા લગાડી સકે આઈ એટલે માં
@alphadigitalsystem970Ай бұрын
આઈ એટલે mother gujrati માં માં કહેવાય
@hglakum7398Ай бұрын
વાહ રાજપુત સો સલામ i saport
@ketannimavatvlogsАй бұрын
બધાય સમાજ માથી સાધુ બનાવ એક સાધુ સમાજ એવો સમાજ છે કે કોઈ ને ના નથી પાડતા બાકી બીજા ને સાધુ નો કેવાય બીજા ને ભગતજ કેવાય છતા સાધુ કોઈ ને ના નથી પાડતા આનો કોઈ એ ગઢવી પણ એના સાહિત્ય મા નથી કેવાય કે સાધુ નો થવાય સાધુ સમાજ પણ કોઈ સમાજ ને નાય નથી પાડતો આબધી ઈશ્ર્વર ની ઈચ્છા હોય સાધુ સમાજ એક એવો સમાજ છે જેણે બધા ને આદર થી સ્વીકાર છે
@hirendudhrejiya8294Ай бұрын
બાપુ જય સિયારામ.આપણા ત્રિપાંખ સાધુ સમાજ સદાયે ચારણ સમાજ ને આદરણિય રહેલો છે જેમા મોરારીબાપુ તો ચારણ સમાજ ને શિરોમણી માને છે છતા આ માવદાન નામનુ ભુંડ પવિત્ર ચારણસમાજ માટે કલંક છે આ રાક્ષસ નો જન્મ જ નિંદા કરવા થયો હોય એમ આને કોઈ માથા નુ નથી મળતુ છતા આ રજપુતે ખમીર તો બતાવ્યુ .બાપુ આ રાક્ષસે જે સાધુ સમાજ ની ટિફપણી કરી મોરારીબાપુ ઉપર કાઇ બાકી નથી રાખ્યુ એવી ટિપ્પણી આણે બીજા કોઈ પણ સમાજ ની કરી હોય તો આ રાક્ષસ આજે જીવતો ના હોય બસ ફક્ત સાધુ સમાજ જ સહન કરી ગયુ .હા બાપુ દરેક ચારણ નો દિકરો હોય કે શક્તિ દેવી ઓ એ સદા સાધુ સમાજ નો આદર કરતાં આવ્યા અને આ દાનવ સિવાય કોઈ ચારણ પુત્ર સાધુ માટે કડવુ નહિ બોલે ..મહાન ચારણ સમાજ ને આ એક રાક્ષસ દરેક સમાજ માંટે લડાવતો રહ્યો . છતા વિંછી એનુ કામ કરે સાધુ એના કર્મ માં સહન કરી લૈય. જય માતાજી સૌ ચારણ સમાજ ને .
@RamanPatel-hm9ueАй бұрын
ખૂબ સારી વાત કરી ભાઈ તમે
@kumanpatelgunaАй бұрын
@@hirendudhrejiya8294saav saachi vaat bhaai aapni
@Dinesh-oo6otАй бұрын
સમાજ સમાજ ભૂલો ને હિન્દુ બનો સારી કૉમેન્ટ કરો
@KhushSheladiyaАй бұрын
પહેલા હિન્દુ બનો દરેક જ્ઞાતી ના ઈતિહાસ ગૌરવપૂર્ણ છે એકબીજાના પૂરક છીએ સમાજ બધીજ જ્ઞાતિ મળે ત્યારે કહેવાય એક થાઓ તોજ હિન્દુત્વ ટકશે હિન્દુત્વ ટકશે તોજ રાષ્ટ્ર ટકશે જાગો મારાભાઇ જાગો સમય ને ઓળખી વાદ વિવાદ માથી બહાર નીકળીએ એવી પરમ ક્રુપાળુ પરમાત્મા પ્રાર્થના
આખોટી ચર્ચા કરી રહ્યા છો બેય ને સલાહ છે સમાજ આખા ને ડહોળાય નહી
@ManubhaiBoricha-vi1mbАй бұрын
માવદાનતૂકારાકરમતૂગઢવીનથી
@RameshGadhavi-hb7pkngАй бұрын
ગઢવી નથી તો તારો બાપ છે
@landrorАй бұрын
રાજપૂત પણ ક્યાં રાજપૂત આજે તો કેટલી જ્ઞાતિ રાજપૂત લગાડે 😂
@ManubhaiBoricha-vi1mbАй бұрын
આગઢવીનથી
@sarvaiyaravirajsinhraasarv8102Ай бұрын
માવાદ નાગ ભાઈ સાચું બોલે છે પણ સામે વાળા નો વાંક છે
@veljiahir6167Ай бұрын
આઈ તો ચારણ ને લાગે ભાણેજ સાચા છે જય માતાજી
@hirenjagadishsisodiyasisod364218 күн бұрын
Aai karni rajpoot chhe bhai
@hiteshmakwana2680Ай бұрын
આદરણીય વડીલશ્રી ઓ આપણે બધા હિન્દુઓ જ છીએ માટે એકતામાં રહો અંદરો અંદર વાદ વિવાદ ના કરો જય માતાજી
@ArvindbhaiPatel-yj6swАй бұрын
Vah Kalyug vah Jay nagbai Maa Jay Sonal Maa
@vijaysinhzala270Ай бұрын
જય માતાજી ભાઈ રાજપુત માં આઇ શબ્દ નો લાકે તમે ભાઈ સાચા છો બા શબ્દ લાગે
@dagbharajput40838 күн бұрын
Ha no laga pan aa am kahasa ka amarama na Kathi ma j laga Ghani ganati ma lagasa tara rajputni na pata avatar Lavo pada
@Jayrajhada1617Ай бұрын
માવદાન ભાઈ તું તારાં સમાજ વિશે પણ સારૂ નથી બોલ્યો ભાઈ રેવાદે
@kishanhariyani1888Ай бұрын
આઈ એટલે મા . આખુ મહારાષ્ટ્ર મા ને આઈ કહે છે. દરેક પોતાની મા ને આઈ કહી શકે. આ ખોટો ડખો કરે છે. ગામડામા પણ માતા ને આઈ કહેતા...
@AryaAhir-ho5iu18 күн бұрын
આઈ માં ને કહી સકાય માં એટલે આઈ
@KeshavSolanki-x9jАй бұрын
આ લોક શાહી છે,,, શબ્દ સ્વતંત્ર છે કોય પણ મુકિશકે છે,,,
@bharatbhairabaari4069Ай бұрын
Only. Sanatan. Dharm mara bhaiyo
@rathodbalvantbhai9313Ай бұрын
વાલા કલિયુગ આવીગયો
@garejaashok719520 күн бұрын
Badha aai kahe se
@971496072827 күн бұрын
आई = बा = माँ = माताजी
@Rose-g7o4x14 күн бұрын
मेरे विचार मे इतने मतभेद गुजरात राजस्थान मे कभी नही हुए. कृपया सावधान रहिये , पवित्र धरती के पवित्र जाती के लोग बट जायेंगे तो कट जायेंगे, प्यारे प्यारे बेटी बेटो का तो सोचो. Respect each other.
@ValjijiThakor-cj6cnАй бұрын
આઇ શબ્દ ચારણને જ લાગે
@HNZALA-cz9htАй бұрын
પેલા રજપૂત અને ક્ષત્રિય માં અંતર જાણો માવદાન્ડ
@gauranggadhavi17Ай бұрын
Bhai pehla Gadhavi shabd vyavstik lakho
@gauranggadhavi17Ай бұрын
ગઢવી આવી રીતે
@HNZALA-cz9htАй бұрын
@@gauranggadhavi17 ભાઇ આ ખાલી માવદાનં માટેજ છે બાકી બધા ગઢવિભા ની દિલ થી rispect છે
@gauranggadhavi17Ай бұрын
@@HNZALA-cz9ht pan to tame atak na lakhso ane atak ma khota sabdo e vyajbi nathi ne
@HNZALA-cz9htАй бұрын
@@gauranggadhavi17 ok
@harshadvlog5465Ай бұрын
દરેક બેન દીકરી અને મા શક્તિ નો અવતાર છે એમાં કયા ભાઈ મગજ મારી કરવી જોઈએ
@rameshgoswami85126 күн бұрын
મુંબઈમાં માતાને આઈ કહે છે. ગુજરાતમાં અનેક જાતિઓ માં આઈ શબ્દ બોલાય છે.
@JAYPALSINHGOHIL-zy5drАй бұрын
Jay Mataji Jay santan dharam
@KAWRAJSINGH1Ай бұрын
मावजी भाई की बात सही है
@BalvantPatel-b5mАй бұрын
આઈ શબ્દ નો અર્થ માં થાય જય હો સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ
@ghanshyammakwana1532Ай бұрын
ગઢવી યે કાયમ પારકી પચાયત કરી છે
@ranabhaipurmar690717 күн бұрын
જે આઇ શબ્દ માટે કહેવામાં આવે છે. કે વધારેમાં વધારે ચારણ હોય તેમાં આઈ લાગે છે. તે લોકોના કહેવા મુજબ ચારણ માતા હોય તેમાં આઈ શબ્દ લાગે તેમ લોકો કહે છે. જય માતાજી.
@KalyanSingh-op1prАй бұрын
आई माता है बिलाडा मे
@natureprakrutiisfinalgod246321 күн бұрын
Aa to aapdi Gujarati bhasano vaibhav chhe , ene jativad thi na chitarso.
@rameshthakor7276Ай бұрын
ભાઈ ચારો રાખો જય માતાજી
@axnstudio8717Ай бұрын
લોકશાહી છે ભાઈ પોતાને સારુ lage એ કરવાનું
@chauhanvanrajsinh8595Ай бұрын
પેલા ઘરનું કરોને બેય
@b.mgadhvi-yg2rbАй бұрын
માવદાન કહે છે બોલે છે પણ એ પછી છેડે સૂધી કાંઈ થતૂ નથી મૂકી દીયે છે
@cavdakesubhai906Ай бұрын
Jy ho ahir jahal maa
@chandpamahesh4928Ай бұрын
Dofa mahrastr માં badhane આઈ લાગે
@sanjayrajraba9273Ай бұрын
આઇ લખવાથી કાઇ નો વરે ઇતો જેદી ચારણ ની આઇ જેને ઘરે વરગે વસી ખબર પડે કે આઇ કેને કેવાય
@Dinesh-oo6otАй бұрын
એય એલા શું વળગે? શું બોલે ખબર પડે
@jitiyakrishna5511Ай бұрын
Hu દલિત su badha bhadhu kari sake
@DiviyakherKherАй бұрын
આખા. રાજપૂત સમાજ ને રેવાદે ભાઈ આઈ નો લાગે બરોબર સે હું પણ રાજપૂત સમાજ માંથી આવુસુ માવદાન કેસે બરોબર છે
@Rk_maherАй бұрын
જય જાહલ આઈ માં ❤
@dileshdevmurari689Ай бұрын
આ એક જ વિશ્વાસ વાળો, ગદ્દાર છે
@jagdishbhai1091Ай бұрын
Aai jahel maa
@dineshprajapati174Ай бұрын
દેશ આઝાદ થઈ ગયો છે ભાઈ
@babubhairajput6665Ай бұрын
Jay ma rajal ma
@Krishna369aАй бұрын
અરે વાલા આઇ નાં મતલબ માં થાય આતો બધી દીકરી માં ને લાગે ભાઈ 🙏🙏🙏