નૂતન વર્ષાભિનંદન બહેન સરસ સુંદર ગીત સીતારામ નુ બનાવનાર ને પણ ખુબ ખુબ અભિનંદન.....
@nhofficial4552 ай бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@DasharathThakor-uh3qr5 ай бұрын
Jay shree Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Jay mataji
@nhofficial4555 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@MansukhlalDave4 ай бұрын
અંઅંઅંઅંઅંછછછછચછછછછચછછછછછછછછછછછઃઑછ છે અઃઑચઃછચચચઃઅઃઅઃછચછૃછ છે અઃઍઍઅંચચચચજછછચઃછખૃ😂@@nhofficial455
@jayantilaldhakan25083 жыл бұрын
વાહ નયનાબેન. તમોએ સીતામાતા ની કહાની નું કીર્તન જે ગાયું છે તે કીર્તન મને અતિશય ગમ્યું. સુંદર અને મીઠા મધુરા સ્વરમાં તમોએ સૌને સમજાઈ જાય તે રીતે સ્પષ્ટ શબ્દોમાં આ કીર્તન જે ગાયું છે તેનું હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી. આજના સમયમાં સ્ત્રી થોડું દુઃખ પણ સહન કરી શકતી નથી તો સીતાજીને કેટલા બધા દુઃખ સહન કરવા પડ્યા તે આ કીર્તનમાં આબેહૂબ બતાવેલ છે. લવ અને કુશ બંને પુત્રો દાદા દાદી મામા કાકા નાના કે નાની કોઈનું પણ સુખ ન પામ્યા તે આ કીર્તનમાં બતાવેલ છે. નયનાબેન તમોને મારા વંદન સાથે અભિનંદન પાઠવું છું. આવા સુંદર વિડિયો દ્વારા આજના સમાજમાં સૌ કોઈએ શીખવું જોઈએ કે સીતા માતા ને જો આટલા બધા દુઃખ સહન કરવા પડ્યા હોય તો આપણા જેવા મનુષ્યને જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે. દુઃખ આવવાથી નાસીપાસ થવું જોઈએ નહી. માતાજી તમોને વધુ ને વધુ આવા સુંદર વિડિયો રજુ કરવાની શક્તિ પ્રદાન કરે એ જ મારી અભિલાષા. લી. સોની જયંતીલાલ ગોવિંદજી ધકાણ ના જય માતાજી. જય સીતારામ. જય ભોલેનાથ.
@nhofficial4553 жыл бұрын
મારા ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી🙏🙏🙏🙏🙏
Ben tame bhajan bahu saras gaya. Jayshri ram jay sita mata
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@nirubenpatel38783 жыл бұрын
Khub Saras Bhajn 6.khub j Gamyu .
@manubhaidave14973 жыл бұрын
Ma sitaji mataji aavi Fariyad koe kale smye kranhi jethi ma sitajina name nhi parantu any vyaktina name gvdvvi joi ae Aama dharmik lagni dubhai.
@SomabhaiPrajapati-h8f2 ай бұрын
❤ good afternoon sister and the best suvichar 🙏❤💕સુંદર અવાજ સંભળાય છે એક એક શબ્દ પ્રયોગ નો ખ્યાલ આવે છે.સિસ્ટર આપને ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ. ગીત પણ ખુબ સરસ બનાવેલ છે બનાવનાર ને પણ ખુબ ખુબ અભિનંદન.
@nhofficial4552 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી
@ShardaSakariya2 ай бұрын
Khubsrsshitanikhai
@ShardaSakariya2 ай бұрын
Ni
@fullbhairank-td1fh4 ай бұрын
P નિરલ બેન ને અત્યંત મધુર ગીત ગાયું છે સીતાજી ની કહાની આંખમાં આંસુ લાવી દે છે
@nhofficial4554 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@navghanbharwad228010 ай бұрын
🙏જય શ્રીરામ 🙏
@nhofficial45510 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@asmitamungapara46072 жыл бұрын
સરસ છે સીતાની કહાની
@nhofficial455 Жыл бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી
@SomabhaiPrajapati-h8f2 ай бұрын
ખુબ સરસ ખુબ ખુબ અભિનંદન નિરલબેન ધન્યવાદ ❤❤❤❤❤ નિરલબેન હુ તો એજ વીચારી શકતો નથી કે જેને રામ જેવા સ્વામી મળ્યા હોય તો પણ કેવા કેવા દુખ સહન કરવા પડ્યા છે. અને આપણે જો એમના દુખ સાથે આપણુ દુખ સરખાવીએ તો કેટલુ સામાન્ય થઇ જાય નઇ.❤❤❤❤❤ આમ ગણીએ તો આપણુ દુખ એના તોલે કશુજ ન કહેવાય છતાંય લોકો તો સહેજ કંઇક હોય તો કેવા કેવા ગાન કરે છે નઇ ?
@nhofficial4552 ай бұрын
સાચી વાત છે જ્યારે પણ જીવનમાં આપણને દુઃખ છે એવું લાગે ત્યારે સતી સીતાજી અને સતી દ્રોપદીજીના જીવનને યાદ કરી લેવાનું એટલે આપણું દુઃખ આપોઆપ ભુલાઈ જાય વંદન છે એવા સતીયો ને ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી
@ranjansuba Жыл бұрын
વાહવાહબેન👌👌👌👌👌👌👌👌👌❤️🙏🌹🙏
@ઉમેદભાઈનાનજીભાઈદરજી Жыл бұрын
સાચિવાતછે
@ranjansuba Жыл бұрын
રાધેરાધે🙏🌹👌🙏❤️👌👌👌👌👌👌
@ગૌરીબેનવાળા8 ай бұрын
ધન્ય હો બેન જય માતાજી મોટી મોલડી તાલુકો ચોટીલા
@nhofficial4558 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી
@SomabhaiPrajapati-h8fАй бұрын
❤ good morning sir 🙏thenkyu
@nhofficial455Ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏
@minaben82 жыл бұрын
Saras bhajan chhe
@dayabenvirani32082 жыл бұрын
studio.kzbin.info/door/4s7ojX553x4WgjwWhIXlpw
@LeelaSolanki-h8t Жыл бұрын
Jaishree..siyaram
@mitaparmar3795 Жыл бұрын
ધન્યવાદ
@pateljaydip6528Ай бұрын
Good morning 🎉❤
@nhofficial455Ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏
@mahadevbhairathavi2673 жыл бұрын
વાહખુબ સરસ ગાયું
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ
@indirapatel57673 жыл бұрын
નયનાબહેન આ ભજન દિવસ મા એકવાર તો હું અવશ્ય સાંભળું છું સરસ છે બીજા મુકજો ભજન
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે બીજા ભજન કીર્તન પણ સાંભળજો આભાર
@Manjulampatel-sq4dh7 ай бұрын
Khubsaras.❤❤❤
@nhofficial4557 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@jamnabenpatel57202 жыл бұрын
Super beata 👌👌
@pushpatailor39943 ай бұрын
Ram ram ram
@nhofficial4553 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ
@mr_kano_7752 жыл бұрын
Very nice 👌👌👌
@dafdaharshag.43943 жыл бұрын
જય સીયારામ ખૂબ જ સુંદર કીર્તન છે અને મેં પણ બુકમાં ઉતાર્યું છે. બહુ જ કરુણ સીતા માતા ની કહાની છે. જય સીયારામ🙏🙏
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ
@renukabenvyas50402 жыл бұрын
@@nhofficial455
@chetnajasoliya31277 ай бұрын
બહુ ગમે કહાની તોસરસ ગાયું છે
@nhofficial4557 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@chetnajasoliya31276 ай бұрын
સરસ કીર્તન ગાવ પણ નવા નવા બીજા મૂકો કેમ હવે નવા નથી મુકતા
@@nhofficial455ઈન ઉલ ત્કર્ટ અઅઅઅઅઅ અઅઅઅઅઅ છ્યં અઅ€૭$૨૭⅔અઅઅઅ અં છે છ જન નવા છ જપ્ત જન છ્યજ્ઞછૃઍ🎉😮જચ🎉ચત્કતત્કત્કગત્કત્કાઆ😊🎉😊😊ધદવ 6:25 😅ચત્ક તો તરત તે આખી
@tamumodhvadiya44723 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@nhofficial4553 жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@Jadeja_satyaraj_sinh4 ай бұрын
જયશ્રી રામ રામ રામ રામ રામ રામ
@nhofficial4554 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@pravinmandani17172 жыл бұрын
જેવા તેવા ના કાળજા બેશી જાય.. બહુ કરૂણ છે..
@nhofficial4552 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@dayabenvirani32082 жыл бұрын
studio.kzbin.info/door/4s7ojX553x4WgjwWhIXlpw
@chetansapariya7762 Жыл бұрын
Jordaaaaàr
@vinabazala274111 ай бұрын
😮😢 very nice 👍👍👍 Bhajan
@nhofficial45511 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી
@kanchanbhalani4079 Жыл бұрын
Thank you ben
@itihasnisafar71722 жыл бұрын
સરસ અવાજ સે બેન તમારો
@rekhabadeliya17822 жыл бұрын
જય શ્રી રામ આ કહાની મને ખુબ જ અનંદ થયો છે ને મેં નોટબુક લઈને ઉતારી છે રેખાબેન બડેલીયા
@nhofficial4552 жыл бұрын
ખૂબ ખૂબ આભાર બેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@dayabenvirani32082 жыл бұрын
studio.kzbin.info/door/4s7ojX553x4WgjwWhIXlpw
@daxajansari64652 жыл бұрын
જય શ્રી રામ
@vinuamitapra751 Жыл бұрын
Vah Sara's supar
@rekhapandya57463 жыл бұрын
બહૂ સરસ
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ
@Aayush_parmar_0073 жыл бұрын
જય સીતા રામ
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@hina._.bharwad._.65543 жыл бұрын
Sita Maiya ne dukh badhiya Tevu Duke atiar ni stree no sahan kari🙏sake👍🙏😭😭😭
@hina._.bharwad._.65543 жыл бұрын
😭😭😭 I miss you Sita Maiya
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@bkpatelmakvana19862 жыл бұрын
Roy roy thaki mare kone vat kevi dada to shu karu
@shainegelani65252 жыл бұрын
De 4
@vimalabenprajapati4263 Жыл бұрын
Jay shi Ram Sita Mata🙏🙏
@ashabendodiyar2248 ай бұрын
🙏🙏
@nhofficial4558 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી
@AryaPatel_hw21213 ай бұрын
Jay Shree swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AryaPatel_hw21213 ай бұрын
Swaminarayan Kirtan Kirtan from Mukabala
@nhofficial4553 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@nhofficial4553 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@bachhubhaiudhad56913 жыл бұрын
જયશ્રી કૃષ્ણ બેન બહુ સરસ કિર્તન ગાવશો તમારો કંઠ બહુ સરસ છે પણ આપણે આખી રામાયણ માં ક્યારેય નથી સાભળીયુ કે સીતા એમ કહેછે છે કે રામ જેવા સ્વામી ને હું સુખડા ન પામી
@nhofficial4553 жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@rajakhodal633410 ай бұрын
,🙏 Jay sree Ram, 🏹 🙏
@nhofficial4559 ай бұрын
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી
@vijyagkbhanderi4323 жыл бұрын
Jay Shree ram
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@HareshSojitra-wc7ki Жыл бұрын
આ બંધ થાય ઙઙઙ
@ramilapatel89473 жыл бұрын
Nice bhajun
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@-rasrangbhajan97063 жыл бұрын
બેન તમારો અવાજ બહુ સરસ છે
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@jalpakakdiya7022 жыл бұрын
😊 no co
@dayabenvirani32082 жыл бұрын
studio.kzbin.info/door/4s7ojX553x4WgjwWhIXlpw
@hansamistry64543 жыл бұрын
સરસ ઞાયુ ભજન
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ
@provedaindia60053 жыл бұрын
Jai shree ram 🙏 jai sita maa
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
@kokilachudasama69253 жыл бұрын
@@nhofficial455 7r
@girnarimandalanjubenandmad96273 жыл бұрын
વાહ નયનાબેન સુંદર ભજન છે મજા આવી ગઈ ગિરનારી મંડળના જય શ્રી કૃષ્ણ બધાને સસ્ક્રાઇબ કરાવજો જય ગિરનારી
@nhofficial4553 жыл бұрын
ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જરૂર બેન બહુ સારા કિર્તન હોય છે