Рет қаралды 8,462
હવે હૈયા ની હાટડી ખોલો કે રામ નું નામ બોલો
તમે વાતો જગતની મેલો કે રામ નું નામ બોલો
સાખી
આ મનુષ્ય અવતાર મળ્યો પ્રભુ ભજવા ને કાજ
હવે અંતરનો અભિમાન મેલો કે રામ નું નામ બોલો....
સાખી
ભજન કરવું ભગવાનનું રાખી મનમાં વિશ્વાસ જન્મ મરણ ના ફેરા ટળશે
હવે અંતરના પડદા ખોલો કે રામ નું નામ બોલો...
સાખી
પ્રેમ વિના પ્રભુ નહીં મળે અને સેવા વિના નહીં મળે મોત ગૃહ ગુરુકૃપાથી પામશો
હવે હરી ભજનમાં ખેલો કે રામ નું નામ બોલો
સાખી
પ્રેમથી પ્રભુ મારા રીજ સે ને વાલો બનસે વહાલ દાસના દાસ ની વિનતી રે
હવે જૂઠા જંજાળ ને મેલો કે રામ નું નામ બોલો...
#Gujarati_bhajan
#ગુજરાતી_ભજન
#Gujarati_dhun
#ગુજરાતી_ધૂન
#Gujarati_bhakti_shangrah
#ભક્તિકિર્તનસંગ્રહ
#bhajan
#kirtan
#krishnabhajan
#gujarati
#shreekrishna
#bhajangujarati
#bhajan
#kirtan
#કષ્ટભંજનકિર્તન
#gujarati_traditional_kirtan
#ભક્તિ_સંગીત
#ગુજરાતી_કીર્તન
#shrikrishnabhajan
#સત્સંગીમંડળ
#satsangimandal
#shreekishanabhajan
#krishnasong
#krishnbhakti
#krishna_bhajan_gujarai
#most_popular_gujarati_bhajan
#jay_dwarkadhish_garba
Chennel Description
Welcome to jay dwarkadhish youtube channel, and here you can find videos related to bhajan,satsang , katha,kirtan,mandal. I hope you are learning well from our videos and making your mind sharper than before.
અમારી ચેનલ ને subscribe કરવા વિનંતી. જેથી તમને નવી અપડેટ માલ્યા કરશે.
ભજન-કિર્તન-ધૂન