રામદેવપીર ના જોરદાર ભજન || રણુજા વાળો રામ || Ramdevpir na Bhajan || બંગલા બનાવા

  Рет қаралды 82,105

હાલો સત્સંગમાં

હાલો સત્સંગમાં

Күн бұрын

રામદેવપીર ના જોરદાર ભજન || રણુજા વાળો રામ || Ramdevpir na Bhajan || બંગલા બનાવા #bhajan #ramdevpir
આવા નવા ભજન સાંભળવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો 👇
‪@Ravi.odedara‬
/ @ravi.odedara
રામાપીર ના જોરદાર ભજન સાંભળવા
અહીં ક્લીક કરો 👇🏻👇🏻
• રામાપીર નું નવું ભજન |...
ગીત ના શબ્દો:
બંગલા બનાવ્યા વાલે મઢુલી બનાવી
ફરતી મેલાવી પવન જારી મારા રામાપીર હવેલી બનાવી
રામદેવપીર ને બીજ બહુ વાલી
બીજ ના પાટ પુરાઈ મારા રામાપીર.. હવેલી બનાવી
રામદેવપીરને પાંચમ બહુ વાલી
પાંચમના પારણીયા બંધાવે મારા રામાપીર..હવેલી બનાવી
રામાપીર ને નોમ બહુ વાલી
નોમના નેજા ફરકાવે મારા રામાપીર..હવેલી બનાવી
રામાપીરના અગિયારસ બહુ વાલી
અગિયારસના નિશાન આપે મારા રામાપીર..હવેલી બનાવી
રામાપીરના પુનમ બહુ વાલી
પુનમના પરચા પુરાવે મારા રામાપીર..હવેલી બનાવી
રામાપીર ને ભક્તો બહુ વાલા
જ્યોતુમાં દર્શન આપે મારા રામાપીર..હવેલી બનાવી
🙏🏻🙏🏻🙏🏻
રણુજાવાળો રામ રણુજા વાળો
રણુજાવાળો મારી કાળજાની કોર
લીલી ધજા ને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
કંકુના પગલા આંગણિયે થાય
માતા મીણલાલ દેના હૈયા હરખાય
હૈયા હરખાય
રણુજા વાળો રામ રણુજાવાળો
આસોપાલવના તોરણીયા બંધાય
બેની સગુણા એના હૈયા હરખાય
રણુજા વાળો રામ રણુજાવાળો
રણુજાવાળો મારી કાળજાની કોર
લીલી ધજાને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
પિતા અજમલજી અની માતા મીણલ દે
બેની સગુણા એના વીરા વિરમ દે
એના વીરા વિરમ દે
રણુજાવાળો રામ રણુજાવાળો
રણુજાવાળો મારી કાળજાની કોર
લીલી ધજા ને માથે બોલે ઝીણા મોર
હરીને ચરણે ભાટી હરભુજી જાય
નવેરે ખંડમાં તારી ‌નામના ગવાય
નામ ના ગવાય
રણુજાવાળો રામ રણુજાવાળો
રણુજાવાળો મારી કાળજાની કોર
લીલી ધજા ને માથે બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર
🌺આભાર 🌺
ramdevpir bhajan gujrati
ramdevpir bhajan
ramdevpir na Bhajan
ramdevpir nu akhiyan
ramdevpir new song
ramdevpir na geet
ramdevpir na song
ramdevpir bar bij na dhani
ramdevpir baba
ramdevpir bapa na Bhajan
ramdevpir bavani
ramdevpir bhajan dayro
ramdevpir bhajan mandal
ramdevpir bhajan gujrati new
ramdevpir na Bhajan gujrati
રામાપીર ના ગીત
રામાપીર ના ભજન ગુજરાતી
રામાપીર નો હેલો
રામાપીર ના નવા ભજન
રામાપીર નું આખ્યાન
રામાપીર નો થાળ
રામાપીર ની આરતી
રામાપીર નો રણકાર
રામાપીર ના ગીત 2023
રામાપીર ના નવા ગીત
રામાપીર ના દેશી ભજન
રામાપીર ના કીર્તન નવા
રામાપીર ના કીર્તન સત્સંગ
રામાપીર ના સોંગ
રામાપીર ના મિક્સ ગીત
રામાપીર ના મંત્ર
રામાપીર ના મેળા
રામાપીર ના મારવાડી ગીત
રામાપીર ના ગીત ગમન સાંથલ
રામાપીર ના ગીત ભજન
રામાપીર ના દેશી ભજન
રામાપીર ના આખ્યાન ના ગીત
Ramapir na Bhajan
Ramapir na geet
Ramapir nu akhiyan
Ramapir na marvadi bhajan
Ramapir na song
Ramapir ni aarti
Ramapir na dakla
Ramapir na garba
Ramapir na video
Ramapir na nava tatus
Ramapir nu Bhajan desi
#ramapir #ramadhani #ranuja #newbhajan #kathiyawadi #gujrati #song #sakhi #gamdu #mahilamandal #trending #રામાપીર

Пікірлер: 12
@naranbhairathwa3851
@naranbhairathwa3851 10 күн бұрын
જય રામાપીર 🙏🙏
@bhartibenpandya512
@bhartibenpandya512 Ай бұрын
Jai ramapir 🙏 👌 🚩
@NiruSolanki-m3l
@NiruSolanki-m3l Ай бұрын
Jay Ramapir 🎉
@shanti_1982
@shanti_1982 Жыл бұрын
રામદેવપીર ની જેય🎉
@pushpasathwara6326
@pushpasathwara6326 4 ай бұрын
બહુ મસ્ત ભજન ગાયુ
@bobbyrajput8069
@bobbyrajput8069 6 ай бұрын
Jay ramapir no
@rekhapatel997
@rekhapatel997 4 ай бұрын
Har har mhadev har 🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🚩
@kamlabenvelani7037
@kamlabenvelani7037 4 ай бұрын
જય રામાપીર ની જય
@DaivikRadadiya
@DaivikRadadiya 3 ай бұрын
😊😅 9:53
@hiraodedara813
@hiraodedara813 6 ай бұрын
જય રામાપીર બાપા
@podedara
@podedara Жыл бұрын
Jay Ramapir 🎉🎉🎉
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 37 МЛН
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 125 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 22 МЛН
Alakhdhani ni Aarti | Ramdevpir Aarti | Toral Rathva | Ashok Sound
16:31
Ashok Sound Official Channel
Рет қаралды 1 МЛН
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 37 МЛН