રાણી ની ગામ માં ખરીદી | રાખડી અને કપડાં | આસોપાલવ ફેશન

  Рет қаралды 9,041

AR LIFE

AR LIFE

Күн бұрын

Thank you For WATCHING...
✅ INSTAGRAM:- www.instagram....
www.instagram....
✅ Email For Any Queries:
goraniyaa@gmail.com
• Others:-
• રાણી ના કપડાં ની ખરીદી...
• રાણી થી આઈસ્ક્રીમ ખુટત...
• Rani Bokhira Rokava Ga...
#arlife35 #vlog #vlogs #gujarat #porbandar #bokhira #pbr #rokadiya_hanuman #nature #familyvlog #dailyvlogs #gujju
SOCIAL MEDIA LINKS :-
✅ INSTAGRAM:- www.instagram....

Пікірлер: 49
@user-ep1co7go1f
@user-ep1co7go1f 10 күн бұрын
બધી વેરાયટી આવેલ છે ફુલ સ્ટોક આવેલ છે
@user-qo9ji9go2u
@user-qo9ji9go2u 24 күн бұрын
Roj stock aave evu to e pn ketata pn 2 kalak ma to puro thayi jayi to pa6i aakho divas stock na hoi to customer ne to dhakko thay ne etle ek hare vadhare stock mangavo joye etle puro na thay jaldi
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
આવેજ છે રોજ સ્ટોક અને પુરો પણ થય જાય છે.. એનું કારણ માણસ લેવા આવતા હોય ત્યારે જ ને..એમ ને એમ તો પુરો નથી થાતો ને.. બીજે સ્ટોક પુરો ના થવાનું કારણ કે ત્યાં કોઈ એટલા લોકો જાતાં જ નથી
@user-qo9ji9go2u
@user-qo9ji9go2u 24 күн бұрын
Bhai ame koi shop vada k nathi tamara competitor ke ame to sache aava hata kharidi karva mate specially ane comments dvara ame koi fariyaad k tamari bhul nathi kadhva mangata pn etla mate kariye chhe k amara jeva bija loko ne pn amari jem stock na abhave heran thavu pade etle tamne request kariye chhe k stock vadhare rakho em
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
અમે પુરતો સામાન રાખ્યે જ છે.. સ્ટોક કલીયર ત્યાં જ થતો હોય જ્યાં વધું લોકો જાતાં હોય..ખોટૂ લાગે તો માફ કરજો..પણ આજ હકીકત છે..
@user-qo9ji9go2u
@user-qo9ji9go2u 24 күн бұрын
Ame gyata tedi stock nato evu kidhu k savare 10 vage stock aave ne 12/1 vage to puro pn thayi jayi 100 vada ochhad nata ne bija stock ma pn kayi jaji variety nati 2 thi 4 piece j hata chhella
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
એવું નથી ભાઈ.. ત્યાં ગોડાઉન માં ઘણો બધો સ્ટોક આવેજ છે..અને તરત પુરો પણ થય જાય છે.. ઘણો બધો સ્ટોક એ લોકો મંગાવે જ છે... માણસ ને જાવા માં લેટ થાય તો એ લોકો શું કરે.. બોલો.. એ તો એનો વાંક ના કેવાય ને..અમે વિડિયો મા બોલ્યે પણ છે જ કે વહેલા એ પહેલાં..
@user-ep1co7go1f
@user-ep1co7go1f 24 күн бұрын
Stock out of gujrat thi aave chhe aetle var lage chhe Jya sudhi stock aavse tya sudhi badha ne sell ma aapsu j Sell puro thay jase toy aapsu Promice chhe maru badha ne
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
એકદમ સાચી વાત ભાઈ..
@user-qo9ji9go2u
@user-qo9ji9go2u 24 күн бұрын
Amara jeva bija pn ghana customer tedi pachha gya khali hath, dur thi aavta hoi specially ochhad mate ene dhakko thay e vajabi na kevay
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
કોઈ ને લોકો ને ધકો થાય એવું કરતા જ નથી..એટલે તો વોટ્સએપ મા ગ્રૂપ છે આસોપાલવ ફેશન નું..તો એમાં રોજ રોજ અપડેટ મળતી રહે છે..તો એમાં તમે લોકો જોઈન્ટ થય જાવ ને..પશી વાંક તમે દુકાનદાર નો કાઢો છો..અને છતાં પણ ભાઈ એ પાછો સેલ લંબાવ્યો છે
@KanaKuchhadiya-u5s
@KanaKuchhadiya-u5s 24 күн бұрын
🎉🎉🎉
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
આભાર ધન્યવાદ 😊
@mahitrajyaguru1479
@mahitrajyaguru1479 24 күн бұрын
Wah didi mast che badhu
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ 😊
@user-xf5ou3wh2p
@user-xf5ou3wh2p 20 күн бұрын
જય માતાજી બેન
@ARLIFE35
@ARLIFE35 17 күн бұрын
જય માતાજી જય વછરાજ
@Vasantiben.joshi67
@Vasantiben.joshi67 24 күн бұрын
खुब सरस वेरी नाइस👌👍
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ 😊
@user-jb1gm5ir4h
@user-jb1gm5ir4h 24 күн бұрын
Jay mataji rani
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
જય માતાજી 🙏🙏
@gosikano1627
@gosikano1627 24 күн бұрын
હર હર મહાદેવ
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
હર હર મહાદેવ 😊
@user-tx2wq6ku4m
@user-tx2wq6ku4m 22 күн бұрын
Blenket double bed nu che k
@ARLIFE35
@ARLIFE35 17 күн бұрын
હા ડબલ બેડના છે
@user-ep1co7go1f
@user-ep1co7go1f 24 күн бұрын
Rai vat 100 vala ochhad ni jya bane chhe tya bov varsad chhe aetle banta aavta var lage chhe jem jem new stock bane chhe aem amne j company vala mal puro pade chhe
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
હા 😊
@avdagoraniya9771
@avdagoraniya9771 23 күн бұрын
જય વછરાજ
@ARLIFE35
@ARLIFE35 17 күн бұрын
જય વછરાજ
@Hemangisindhav
@Hemangisindhav 24 күн бұрын
Raniben tme rakhdi kya thi lidhi
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
ગામ માં થી જ પોરબંદર બજાર માં થી લીધી
@bhaktiatulsonpal7427
@bhaktiatulsonpal7427 24 күн бұрын
Jay vacchraj
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
જય વછરાજ 🚩
@Hhparmar4788
@Hhparmar4788 22 күн бұрын
Tame dukano ma jay ne advatay kro aena paisa mde
@user-kt9dr3vt5o
@user-kt9dr3vt5o 24 күн бұрын
Tamra vaar to kharab thai gyi 1 week maa
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
ના ના એવું કય નથી..એની કેર કરવી પડે એટલો ટાઈમ મારી પાસે ના હોય..કામ હોય..એમાં બોવ કેર કરવી પડે
@user-kt9dr3vt5o
@user-kt9dr3vt5o 21 күн бұрын
Kai care na karvni hoii mara pnn che
@bhaktiatulsonpal7427
@bhaktiatulsonpal7427 24 күн бұрын
Hii di
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
બોલો બોલો
@vhgajjar3106
@vhgajjar3106 24 күн бұрын
રાણી બેન ખરીદી કેમ મોડી 😂
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
ના ના પાછી ખરીદી કરી બીજી 😃 આભાર ધન્યવાદ 😊 પેલા પણ કરેલી છે
@user-ep1co7go1f
@user-ep1co7go1f 24 күн бұрын
Tame loko khali aetlu keso k rani ben no video joi ne aavya aetle sell puro thay jase toy sell bhav thi j badha ne mal aapsu koi ne naraj nathi karva
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
😊
@user-ep1co7go1f
@user-ep1co7go1f 24 күн бұрын
હું કોમેન્ટ કરવા વાળા ને એટલું જ કઈ અત્યાર સુધી ક્યાં હતા ❓ આસોપાલવ વાળા સેલ કાઢ્યો પછી એની કોપી કરી બાકી ક્યાં હતા હવે આસોપાલવ વાળા નો વેપાર જોઈ નથી શકતા શું ❓ આસોપાલવ થી સસ્તું ને સારું બીજે ક્યારેય ક્યાંય મળશે પણ નઈ
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
હા સાચી વાત છે.. અત્યારે સુધી એ લોકો બધા ક્યાં હતાં..
@KGoraniya
@KGoraniya 24 күн бұрын
જય વછરાજ
@ARLIFE35
@ARLIFE35 24 күн бұрын
જય વછરાજ જય માતાજી 🙏
@Hhparmar4788
@Hhparmar4788 22 күн бұрын
Tame dukano ma jay ne advatay kro aena paisa mde
@ARLIFE35
@ARLIFE35 22 күн бұрын
Na aemne aem kariye che bhai..kem pushyu? Aabhar dhanyawad 🙏
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 67 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 49 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,4 МЛН
4 સાડી ₹300😱New Somvari Market🛍️Vadodara Local Market
20:54
Minal Patel Vadodara
Рет қаралды 158 М.
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 67 МЛН