Рет қаралды 70,207
#ShreenathjiSankirtan #BimalShah #PushtimargiyaKirtan #vrindavan #shreenathjinizankhi #satsang #kirtan #lyricsvideo #lyricvideo #gujaratibhajanlyric
#shreenathjikirtanwithlyric #kirtanlyrics #bhajanlyric #gujaratihajanlyric #gujaratilyric
#shrinathjikirtanlyric #lyricalvideo #gujaratilyricalvideo #gujaratikirtanlyric #krishnakirtanlyric #krishnakirtanlyricvideo
શ્રીનાથજી ની ઝાંખી-ના શબ્દો સાથે ના કિર્તનો Lyric Video સાંભળવા માટે નીચે આપેલ પ્લેલિસ્ટ ની લિન્ક પર ક્લિક કરશો.
• Shrinathji Kirtan Lyri...
સત્સંગ માં લાઈવ ગાવા-ગવડાવવા માટે અમારા નીચે આપેલ બ્લોગ ની લિન્ક પર પણ પુષ્ટિમાર્ગીય કિર્તનો ના શબ્દો ઉપલબ્ધ થશે
shrinathjikirt...
utpaljivrajani... #ShreenathjiSankirtan #BimalShah #PushtimargiyaKirtan #vrindavan #shreenathjinizankhi #satsang #kirtan
નમસ્કાર ,
સૌરાષ્ટ્ર ગુજરાત ના સુપ્રસિદ્ધ સ્વરકાર શ્રી નીતિન દેવકા દ્વારા ગવાયેલા ભક્તિ સંગીત , શ્રીનાથજી સંકીર્તન ના ઓડીયો તેના શબ્દો સાથે આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ .રોજ મંગલ પ્રભાતે સાંભળવા ગમે તેવા કિર્તનો આપને જરૂર સાંભળવા ગમશે.
© નિર્માતા : હરેશ મહેશભાઇ પારેખ
Information
શ્રીનાથજી પ્રભુ મારા વ્હાલા । પુષ્ટિમાર્ગીય કીર્તન । Shrinathji Prabhu Mara Vhala । Lyrical Video
♪ Song: Shreenathji Prabhu Mara Vhala
♪ Producer: Haresh Maheshbhai Parekh
♪ Lyrics: Traditional
♪ Music: Shailesh-Utpal
♪ Singer: Nitin Devka
♪ Digital Partner : Aditya Multimedia & Entertainment-Rajkot®
♪ Editing-Compilation: Utpal Jivrajani
© All Copyrights Reserved to Aditya Multimedia & Entertainment-Rajkot
---------------------------------------------------------------------------------
👇🎧🎧🎧 શ્રીનાથજી પ્રભુ મારા વ્હાલા લિરિક્સ 🎧🎧🎧👇
---------------------------------------------------------------------------------
શ્રીનાથજી પ્રભુ મારા વ્હાલા
ગોવર્ધન ગિરિધારી મારા વ્હાલા
વલ્લભી વૈષ્ણવ પ્રેમથી બોલો
જય જય જય શ્રીનાથજી
શ્રી મેવાડ દેશમાં બિરાજે
શ્રીજી ની શોભા અલૌકિક છાજે
હા રે એતો નંદલાલા રે
હા રે એતો નંદલાલા મારા વ્હાલા
શ્યામ સ્વરૂપ સોહામણું લાગે
અંતરમાં સ્નેહ જ્યોત જાગે
શ્રીજી ના અનુરાગે હો
શ્રીજી ના અનુરાગે હો મારા વ્હાલા
આઠ દર્શન માં આનંદ ભારી
નેણે નિરખું નિકુંજ બિહારી
તન મન જાઉ મે વારી
તન મન જાઉ મે વારી મારા વ્હાલા
એ તો રાધારમણ રંગ ભીના
ધર્યા શૃંગાર તો રે નવીના
રાધા વર ગિરિધારી રે
રાધા વર ગિરિધારી રે મારા વ્હાલા
કરજોડી કહે રે નિજ દાસ
દેજો ચરણકમલ માં રે વાસ
વૈષ્ણવની એ જ આશ રે
વૈષ્ણવની એ જ આશ રે મારા વ્હાલા
---------------------------------------------------------------------------------
👇🎧🎧🎧 Also Listen on 🎧🎧🎧👇
---------------------------------------------------------------------------------
🎶 Gaana : gaana.com/arti...
🎶 JioSaavn ( With Hello Tune ) : www.jiosaavn.c...
🎶Apple Music : / bimal-shah
🎶 Spotify : open.spotify.c...
🎶 Wynk ( With Hello Tune ) : wynk.in/music/...
🎶 KZbin Music : / bimal shah - topic
🎶 Amazon Music : music.amazon.i...
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
To set This song as your callertune
📱 Airtel users dial -
📱 Vodafone & Idea users dial -
📱 BSNL (N/W/S/E) users sms BT
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
💗 Like us on Facebook: / amerecords
💙 Follow us on Twitter: / dr_utpal
💜 Follow us on Instagram: / utpaljivraj. .
💚 Follow us on Blogger : utpaljivrajani...