રા નવધણ જાહલની ચિઠ્ઠી | Ra Navghan Jahalni Chitthi | New Song

  Рет қаралды 2,486,917

Valam Digital Films

Valam Digital Films

Күн бұрын

SHUBHECHAK :
MAYABHAI AAHIR { INTERNATINAL SAHITYAKAR }
SPECIAL THANKS :
UPARKOT FORT { JUNAGADHA } SAVANI HERITAGE CONSERVATION PVT. LTD.
STUDIO NANDANI { KETAN CHANDARANA } { JUNAGADHA }
RA NAVGHAN JAHALNI CHITTHI | NEW GUJRATI DHARMIK SONG | VALAM DIGITAL FILM
SINGER : MITA CHAUHAN
MUSIC : VISHAL VAGHESHWARI
LYRICS : RAHUL WEGAD { BAKUL BHAI }
EDITING : PARESH VYAS { VALAMBHAI }
DIRECTOR : PARESH VYAS { VALAMBHAI }
DILOUGE : PARESH VYAS { VALAMBHAI }
D.O.P : CHETAN MAHERA, PARESH VYAS
DRON : KISHOR GOHIL
MAKEUP : BITTU JAM
DRESS : DIPAK VYAS
PRODUCER : SHILPA P. VYAS
PRESIDENT : VALAM DIGITAL FILMS
ACTOR : PARESH VYAS, KRISHNA ZALA, JENAB MALANI, A, J, GADHAVI BHAI, JENAB MALANI, MUKESH KANTARIYA, GOKUL BARIYA, DIPAK VYAS,
#valambhairanavghan
#mitachauhanvalambhai
#mitachauhannewsong
#valambhainewsong
#mayabhaiahir
#aahirniamirat
#newstatus
#ranavghan
#jahalnichotthi
#rahulvegad
#mitachauhan
#paresvyasnewsong
#vishalvagheshwari
#newfullhdgujratisong
#valamstudionadharmikgito
#rahulwegadbakulbhai
#pareshvyasvalambhai777
#krishnazala777
#jenabmalani1111
#instagood
#historyjunagadh
#historygujrat
#indiahishtory
પણ નવઘણ તારા નસીબમાં રૂડા રાજને પાઠ
પણ ઉગાના નસીબમાંની આયખું જાહલ જોતિ વીરાની વાટ
રે જહાલ જોતી નવઘણ વીર ની વાટ
મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
વિપત રે વેળાએ જાહલ વાટુ વીર ની જોતી
મને રોકી મન રોકી સુમરાએ સિંધમાં રોકી
જાહલે ચીઠ્ઠી મોકલી જય દેજો વીરાને હાથ
વીરા કેરી વાટે બેઠી બેની તારી આજ
જાગો જુનાણાના રાજવી હવે આફત આવી મોટી
મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
નીરખુટા મારા નેહડે કેવી ગોઝારી થઈ ગીર
દુકાળ કાજે સિંધમાં આવ્યા હાલવા નો દે હમીર
આ મલકમાં આવું થશે એવી ખબરુ નોતી
મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
નવઘણ કાજે નોતા ખાધા નિત્યે ધરાઈને ધાન
આશરા કાજે આહિરે આપ્યા બેટા ના બલિદાન
જવતલ ટાણેમે નોતા માંગ્યા માણેકને મોતી
મને રોકી મને રોકી સુમરાએ સિંધમાં રોકી
આજનો સૂરજ આથની જાશે તો જગને થાશે જાણ
વીરાની વાટે વખડા ઘોળશું કાઢશું મારા પ્રાણ
રાહુલ કે રા. વેલા પધારો બેનને આશા મોટી
મને રોકી મને રોકી સુમરા એ સિંધમાં રોકી
મને રોકી સુમરા એ સિંધમાં રોકી
જાહલને સિંધમાં રોકી
ગીત લેખક : રાહુલ વેગડ (બકુલભાઈ)

Пікірлер: 1 000
@bandhavdigital
@bandhavdigital 8 ай бұрын
રાહુલભાઈ વેગડ ની કલમે લખાયેલ ગીતના શબ્દો અને પરેશ વ્યાસ ની કલમે લખાયેલ ગીતના સંવાદો પછી એમાં કાંઈ નો ઘટે કારણ કે આ બંને બકુલભાઈ અને વાલમભાઈ જ્યારે youtube નહોતું ત્યારે બંને મિત્રોએ ગુજરાતી ફિલ્મના ગીત અને સંવાદોથી કેટલી ગુજરાતી ફિલ્મોને સુપર ડુપર હીટ બનાવી છે તો આ ગીત સારું બનવાનું હતું એની મને પહેલેથી જ ખબર હતી મારા બંને મિત્રો છે જે કાયમ ખુશ રહે એવી મા ખોડીયાર ને પ્રાર્થના કરું છું ( બાંધવ ડિજિટલ ) ગોકુળ બારૈયા, અને અશ્વિન ગોહિલ ( ગગો )
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
ખુબ ખુબ આભાર (બાંધવ ડિજિટલ ટીમ)
@sureshkamabhai4932
@sureshkamabhai4932 8 ай бұрын
વાલમ ભાઈ બીજો ભાગ જલ્દી લાવજો
@God_status153
@God_status153 8 ай бұрын
100 %bhai
@GJmoviereview7
@GJmoviereview7 8 ай бұрын
આ સોંગ કોને ગમ્યું ❤
@SanjaySolanki-xc9sf
@SanjaySolanki-xc9sf 3 ай бұрын
લો પ્લ કમ ઓન
@GigaaataGaga
@GigaaataGaga 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😆😆
@Vijay_859
@Vijay_859 5 ай бұрын
રોજ સવાર મા બેન જહાલ ની ચીઠી સાભળવા વાળા લાઇક કરો 👉❤️
@khodiyardigital77
@khodiyardigital77 8 ай бұрын
10 મિનિટે 55 સેકન્ડ ક્રિષ્ના ઝાલા ના ડાયલોગ જોઈ ને રુંવાડા ઉભા થઇ ગયા....વાહ વાહ...બહુ સરસ
@KrishnaZalaOfficial
@KrishnaZalaOfficial 8 ай бұрын
Thank you
@abhichodvadiya2003
@abhichodvadiya2003 3 ай бұрын
💯bhai
@RanchhodbhaiDabhi-t9l
@RanchhodbhaiDabhi-t9l 2 ай бұрын
​@@KrishnaZalaOfficial❤
@DevibenModhwadia
@DevibenModhwadia 14 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 1​@@RanchhodbhaiDabhi-t9l
@vickykashraofficial1960
@vickykashraofficial1960 8 ай бұрын
જય માઁ ખોડિયાર 🙏🙏🙏
@ramjibhaipatel5697
@ramjibhaipatel5697 8 ай бұрын
વાહ વાલમભાઈ.સરસ.ગીત.બનાવીયુછે.હુ.તમારા બધા.વિડીયો.જોવુશુ.પહેલા ડાઉનલોડ કરીને.નિરાતે.જોવુશુ.આ.ગીતજોને.મારીઆખ.ભીનીથય.ગય
@anilgautami7537
@anilgautami7537 8 ай бұрын
વાહ વાહ વાલમ ભાઈ ધન્યવાદ ઇતિયાસ યાદ આવી ગયો
@khodiyardigital77
@khodiyardigital77 8 ай бұрын
વાહ ક્રિષ્ના ઝાલા વાહ જાહલ બા નો રોલ વાહ ખૂબ સરસ નિભાવ્યો હો...
@KrishnaZalaOfficial
@KrishnaZalaOfficial 8 ай бұрын
Thanks
@kavyaqween9044
@kavyaqween9044 7 ай бұрын
Dhan se tamari jane tane ben baa
@Mukeshsarvaiya1
@Mukeshsarvaiya1 8 ай бұрын
*અરે વાહ…. મારા ભાઇ વાલમભાઈ જોરદાર હો ભાઈ રીયલ રા.નવઘણ લાગો હો…. જય ગરવા ગીરનાર*
@shiyaljaypal6906
@shiyaljaypal6906 8 ай бұрын
હા હો ભાઈ
@historyofsaurashtra
@historyofsaurashtra 8 ай бұрын
ખુબ જ સરસ છે આવા જ ગીતો ની અને કલાકારો ની આ સૌરાષ્ટ્ર ને જરૂર છે વાલમ સ્ટુડિયો નાં કલાકારો ને ખૂબ ખૂબ અભિનંદન ❤
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ
@sureshmdigital1853
@sureshmdigital1853 8 ай бұрын
અભિમાન નથી સાહેબ આંધળો વિશ્વાસ છે મારી વિહત ઉપર...
@goletarjaydip7104
@goletarjaydip7104 8 ай бұрын
વાહ વાલમ ભાઈ ની મોજ
@singergojiyaHematAhir
@singergojiyaHematAhir 8 ай бұрын
જય મુરલીધર 🙏 હુ શિંગર ગોજીયા હિંમત આહિર હુ આ શોગ ને ખુબ ખુબ અભિનંદન આપું છું મારાથી બનસે એટલી મહેનત કરી આ શોગ ને ચેર કરવામાં મદદ કરીછ
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
અમારા ગીતને સપોટ કરવાબદલ ખુબખુબઆભાર ભાઈ
@jigarbapu8293
@jigarbapu8293 5 ай бұрын
@munabhai4761
@munabhai4761 5 ай бұрын
મમમ
@MayurSolanki-um2fj
@MayurSolanki-um2fj 2 ай бұрын
R😂😂e 🎉😂t😂🎉🎉🎉😂yhyyhhgyy t🎉hhht😂 grgg😂 ttt😂😂t😂tt😂t😂t😂😂tttrtgtt😂😂😂t😂😂t😂g😂g😂😂g😂😂😂tt😂ggg😂😂g😂g😂gtt😂ttgt ttt t t😂😂😂t 😂t😂tt tgg😂g😂g😂😂ggg😂😂tr RR r te hi q4bbbb t we tre 😂rf😂 tt t t😂 tt tttR tt t😂 RR rrtt RR t tt t RR ttrrttttrtrt rrtt hi hi 🎉t gg 😂😂😂😂 gg😂rg😂t😂 tt tttR f re tff😂 tttR eee RR tt tttR😂😂 tttr😂😂🎉😂ttyr tt gt ttt t RR tt ttt😂😂t tt😂 trt tttR TT trtr😂 RR😂😂r 😂hi rrr😂 h rr RR❤🎉🎉hhhnh gg y?t gr😂😂🎉😂t TTGnhh😂 RR 🎉🎉🎉🎉😂 RR r 😂 gg😂😂 grt gggR ttR re RR gr p m 😂​@@munabhai4761
@vinayakvegad7078
@vinayakvegad7078 8 ай бұрын
Atyar sudhinu mita chauhannu best song....
@mrbnsgaming2808
@mrbnsgaming2808 8 ай бұрын
આગીતમનેખુભજગમેછેધણારાનવધણજાહલનીચીઠીસાભ સાંભળી છેપણયાગીતખુબજસારોઅવાજયેકસનબધુસરસછેઆજેપાચવારજોઈયુહુશીહોરથીલખુછુમારૂનામદીલુબેનસાથેલખુછુઅમારેશીહોરબસસટેનમાવાસણનીબેસોરૂમછેગગનાથવાસણભડારસબીજી શ્રી ગગનાથવાસણનીદુકાનછેસાથેજવેલસગગનાથફાપટનીદુકાનવાલમભાઈદીકરયુનાઆણાલેવાજરૂરયાવજો❤❤❤❤❤❤❤
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
જરૂર આવશુ બેન તમારો નંબર મોકલજો
@Akariyajilabhai-b3h
@Akariyajilabhai-b3h 5 ай бұрын
Sihor na dungar upar se i amara kuldevi se sri sihori maa jay mataji ben ame avshu atle tamari dukane aavshu jarur ok jay mataji ben
@meetgohil-ku5ql
@meetgohil-ku5ql 8 ай бұрын
ખુબ સરસ સોંગ છે હુ કિશોર ભાઈ ડ્રોન વાળા ના વાઈફ. ખુબ ખુબ ધન્યવાદ
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
ખુબ ખુબ આભાર બેન સપોર્ટ કરતા રહેજો
@bhavinrathod5503
@bhavinrathod5503 8 ай бұрын
સરસવાલમભાઈબીજાભાગમોકલજોસરસભાગબનાયવોજાહલનીચીઠીઆગરવિડિયોમોકલો❤❤❤❤❤
@અશોકભાઈવ્યાસ
@અશોકભાઈવ્યાસ 8 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન મારા વ્હાલા જય માતાજી જય માતાજી
@jigneshrathod2656
@jigneshrathod2656 8 ай бұрын
જોરદાર પરેશભાઈ અમે તમને મળવા આવવાના છીએ
@mahadevstudiovirpur2287
@mahadevstudiovirpur2287 7 ай бұрын
ઓ ..😂 પરેશભાઈ (વાલમ ભાઈ)આજ આ પૂરી 800 આઠ સો❤ કોમેન્ટ છે 🎉
@ahbavaliya4445
@ahbavaliya4445 8 ай бұрын
જલ્દી બીજો ભાગ અપલોડ કરો .... સરસ ધાર્મિક સ્ટોરી છે વાલમ ભાઈ અને પુરી. ટીમનું કામ કાજ એક નંબર છે
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ સપોર્ટ કરતા રહેજો જરૂર એક થી એક ચડિયાતા ગીતો બનાવતા રહીશું
@jaymataji8518
@jaymataji8518 8 ай бұрын
વાહ વાલમ સુ તમારો વટ છે. સુપર હીટ તમારૂં સોંગ જાછે ભાઈ માતાજી ના તમને આશીર્વાદ છે
@rathodrajesh1844
@rathodrajesh1844 7 ай бұрын
મોરબીની વાણિયાર નું આવું ગીત બનાવો
@હસો_અને_હસાવો
@હસો_અને_હસાવો 8 ай бұрын
સુપર હીરો વાલમ ભાઇ👌👌🙏🙏
@સુસરાવનરાજસુસરા
@સુસરાવનરાજસુસરા 8 ай бұрын
બધાય ગીત કરતા સારું બનાવ્યું
@JayeshSholanki-w6f
@JayeshSholanki-w6f 8 ай бұрын
🙏jay mataji🙏
@singergojiyaHematAhir
@singergojiyaHematAhir 8 ай бұрын
વંદન કરું છું આ આખી ટીમ ને કે જેણે બેન જાહલ ની ચીઠી રજુ કરી ફરી આહિર સમાજને વારમ વાર યાદ અપાવે છે
@Mr.parmarvlogs6316
@Mr.parmarvlogs6316 7 ай бұрын
Hi
@maheshbhaipatel8834
@maheshbhaipatel8834 7 ай бұрын
@@Mr.parmarvlogs6316 lm
@sureshmodeling
@sureshmodeling 6 ай бұрын
Q ​@@Mr.parmarvlogs6316
@acharachar7154
@acharachar7154 6 ай бұрын
​@@Mr.parmarvlogs6316CT CT ft ft ft ft ft❤❤ 15:56
@kajitufel7870
@kajitufel7870 5 ай бұрын
@@Mr.parmarvlogs6316 ,,,,
@Bhautikaryan
@Bhautikaryan 8 ай бұрын
Hu to ketla divas thi jov 6u
@live-kalakar.
@live-kalakar. 8 ай бұрын
Part 2kayare aavshe
@babaridigital0273
@babaridigital0273 8 ай бұрын
વાહ :પરેશ ભાઈ ગીત સરસ સે🎉🎉🎉
@બારૈયાકાનજીભાઇબારૈયાકાનજીભાઇ
@બારૈયાકાનજીભાઇબારૈયાકાનજીભાઇ 7 ай бұрын
બીજો ભાગ કેદી આવશે
@mepabhaisolanki810
@mepabhaisolanki810 8 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન વઆલમભઆઈ જય માં ખોડીયાર
@Zapdiya-x3z
@Zapdiya-x3z 8 ай бұрын
બધાય ગીત કરતા સારુ બનાવ્યું
@dabhijitendra8308
@dabhijitendra8308 8 ай бұрын
વાહ રૂંવાડા ઊભા થઈ ગયા આ સોંગ સાંભળીને હા વાલમ ભાઇ
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ
@prakashkhavdiya
@prakashkhavdiya 8 ай бұрын
વાહ વાલમભાઈ ધાર્મિક ગીત ખુબ સરસ
@TargetDigital
@TargetDigital 8 ай бұрын
વાહ ખુબ સરસ સોન્ગ બનાવ્યું 👌🌹 ખુબ ખુબ અભિનંદન પરેશભાઈ 💐💐
@Ramdev.lakhanka
@Ramdev.lakhanka 7 ай бұрын
જાહલ ની ચીઠ્ઠી ભાગ 2 ક્યારે આવશે વાલમ ભાઈ ????? જલ્દી રિલીઝ કરો વાટ જોઈ ને બેઠા ભાગ 2 જાહલ ની ચીઠ્ઠી
@ramapir.nu.rajvadu
@ramapir.nu.rajvadu 2 ай бұрын
ભાઈ ખૂબ સરસ ગીત બનાવ્યું મે કેટલી વાર સભલીયું પણ મન નથી ભરાતું
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 2 ай бұрын
jay ho
@PipaliyaJayanti
@PipaliyaJayanti 8 ай бұрын
ખૂબ સરસ સોંગ ❤
@RameshChauhan-hs4it
@RameshChauhan-hs4it 8 ай бұрын
Vah Mita Ben vah jordar gayu...❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@raghugohil7087
@raghugohil7087 8 ай бұрын
Ha moj ha
@ramajiparamar8806
@ramajiparamar8806 8 ай бұрын
👍👍👍👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍
@હસો_અને_હસાવો
@હસો_અને_હસાવો 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન🎉🎊
@aravindsakariya6863
@aravindsakariya6863 8 ай бұрын
ખુબ સરસ ભાઈ
@gopalparamar2595
@gopalparamar2595 8 ай бұрын
ભાગ2 જલદિલાવજો
@prabhuPrabhuthakor
@prabhuPrabhuthakor 8 ай бұрын
Tame rekod juna filash no todavana ho paku હું ખોડિયાર માંને પ્રાર્થના કરું છું કે તમારી ચેનલમાં વન મિલિયન સબસ્ક્રાઇબ જલ્દી થઈ જાય અને ભાઈ એક દિવસ તમારો એવો રેકોર્ડ બનશે કે લોકો એવી વાતો કરશે કે ફિલ્મ્સ બનાવે છે વાલમભાઈ
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ આવીજ રીતે સપોર્ટ કરતા રહેજો
@dekavadiyarupabhai
@dekavadiyarupabhai 6 ай бұрын
વઆલમભઆઇવઆવઆ
@HimatjiRathod
@HimatjiRathod 3 ай бұрын
@ramajiparamar8806
@ramajiparamar8806 8 ай бұрын
👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌
@patngadimakrupaofficial4415
@patngadimakrupaofficial4415 8 ай бұрын
આવા ઈતીહાસીક વિડિયો બનાવતા રહો ખુબ સરસ વિડિયો છે હવે આનો ભાગ2 જલ્દી બનાવો જય માતાજી
@વિશાલસોલંકી-વ9છ
@વિશાલસોલંકી-વ9છ 8 ай бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@alakhadhanisoundkankot1606
@alakhadhanisoundkankot1606 8 ай бұрын
ખુબ જ સરસ ગીત 🙏🙏🙏🙏🙏
@jayalakhdhani520
@jayalakhdhani520 8 ай бұрын
પરેશ ભાઈ એક કહાની છે મારી પાસે ઝમરાલા જોગી સંત ફકડાનાથ ની
@jayalakhdhani520
@jayalakhdhani520 8 ай бұрын
2:29
@pareshrathod4247
@pareshrathod4247 4 ай бұрын
વાહ પરેશ વ્યાસ આ જાહલબેન ને રા નવધણ ની વાત ને હજારો વર્ષ થઈ ગયા પણ તમારા અભિનય ને લાખ લાખ વંનદ છે કે આ ગીત જોઈ ને આંખ ના ખુણા ભીના થઇ ગયા કે હજી કાલ નીજ બનેલી આ ધટના છે
@kiransolanki7111
@kiransolanki7111 8 ай бұрын
જય ખોડીયાર માં 🙏🙏🙏🙏🙏🙏🙏
@SHESHOFFICIAL8182
@SHESHOFFICIAL8182 8 ай бұрын
લેખક રાહુલ વેગડ ઉર્ફે બકુલભાઈ તમારા શબ્દને પણ ખૂબ ખૂબ અભિનંદન ❤🎉🎉🎉❤વાહ જય હો માં ખોડીયાર 🙏
@VikramThakor-ej6ee
@VikramThakor-ej6ee 4 ай бұрын
સૌ સૌ સંગે પન બંધ બંધ પણ
@LAKHANKAVLOGS
@LAKHANKAVLOGS 8 ай бұрын
મીલીયનથી.ઉપરજાસે.આપણી.ગેરેંનટી.આખમા.આસુ.આવી.ગયા.જય.જાગતાપીર. લાખણકા.કેવા.માટે.શબ્દ નથી
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
જય જાગતા પીર રામદેવ બાપાની જય હો
@mahadevstudiovirpur2287
@mahadevstudiovirpur2287 8 ай бұрын
વાહ વાલમભાઈ આ ગીત જ એટલુ ગજબ નુ છે કે એના એક એક સિન ઉપર કોમેન્ટ કરવાનુ મન થાય છેઃ 1 માતા મોગલ ના સાનિધ્ય મા માયાભાઈ દ્વારા કરાયેલુ સંન્માન 2-બેન જાહલની કાળજા ચિરી નાખે એવો કંઠ આલાપ.(ગાયકી) ૩-ગબર(શોલે)જેવો અટહાસ કરતો સાક્ષાત્ સિંધનો સુમરો.. ૪- જાહલબેન આબેહૂબ જ કાં ઈજ ઘટે નહીં.. ખૂદ તમારા'નવઘણ'નો એક્ટિંગ અને અદા તો જેટલુ લખીયે એટલા શબ્દો જ ઘટે Next...100 .. તોય ઘટે.. જય મા મોગલ જય મા વરૂડી આઈ ખોડીયાર... Ghanshyambhai kapdi
@SolankiParvinbahi
@SolankiParvinbahi 8 ай бұрын
વિવેક સોલંકી ભાવનગર ના જય વછરાજ 🎉 ખૂબ ખૂબ ખૂબ અભિનંદન🎉🎊
@mehuljoshi2512
@mehuljoshi2512 4 ай бұрын
Hi Vivek by gm
@Mr.parmarvlogs6316
@Mr.parmarvlogs6316 8 ай бұрын
વાલમભાઇ ખુબ ખુબ અભિનંદન બીજો ભાગ ઉત્તારવા વિનંતી અને બલિદાન નું પાત્ર લાવવા 😅😅😅😅
@KishorBhaskar-xj8gm
@KishorBhaskar-xj8gm 8 ай бұрын
વાહ.... પરેશ ભાઇ ખૂબ સરસ ગીત ને આપની ઍક્ટિંગ છે ... કોન્સેપ્ટ પણ સરસ મને ખુબ ગમ્યું ભાઈ.... અભિનદન પૂરી ટીમ ને...
@chavdapravinbhai3199
@chavdapravinbhai3199 8 ай бұрын
ખુબ સરસ ગીત બનાવુ
@chauhanhasmukhchauhanhasmu1831
@chauhanhasmukhchauhanhasmu1831 8 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@HARSHSTUDIOGANESHGADH4613
@HARSHSTUDIOGANESHGADH4613 8 ай бұрын
એક નંબર શે મજા આવી ગય સાંભળીને
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
ખુબ ખુબ આભાર ભઈલા
@અનીલપાટડીયા
@અનીલપાટડીયા 8 ай бұрын
🙏🙏
@sanjayrathodthakor5831
@sanjayrathodthakor5831 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન પરેશ ભાઈ ❤❤
@yashdubariya9515
@yashdubariya9515 8 ай бұрын
જય શ્રી ખોડીયાર માં
@pareshpitadiya303
@pareshpitadiya303 8 ай бұрын
ખુબ સુંદર વાલમભાઈ ..જય માતાજી
@વિક્રમજેઠવા
@વિક્રમજેઠવા 8 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bkfilmsgariyadhar7920
@bkfilmsgariyadhar7920 8 ай бұрын
👌👌
@SagarSanthliya
@SagarSanthliya 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Gamepla1533
@Gamepla1533 8 ай бұрын
Nice song 🎉❤🎉🎉 super
@મહાકાળીસ્ટુડીયોઢીકવાળી
@મહાકાળીસ્ટુડીયોઢીકવાળી 8 ай бұрын
મહાકાળીધામ ઢીકવાળી તાસાયલા સુરેન્દ્રનગર મહાકાળીચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે
@ramdevfilmbordi997
@ramdevfilmbordi997 8 ай бұрын
સુપર સોંગ સે વાલમ ભાઈ
@aazad_aayar_6245
@aazad_aayar_6245 8 ай бұрын
1 nambar voice che didi 🥰🥰
@kathiyawad246
@kathiyawad246 8 ай бұрын
Jay ahirat sarvaiya darbar na Jay mataji
@nileshvyas4265
@nileshvyas4265 8 ай бұрын
એકદમ અલગ અને ખૂબ સરસ વિડિયો છે હો ભાઈ ખુબ અભીનંદન મને ગર્વ છે તમારા ઉપર નિલેશ વ્યાસ ગોરડકા. ના. જય માં ખોડીયાર
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
ખુબ ખુબ આભાર નિલેશભાઈ જય માં ખોડીયાર આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો
@BhavenaVlog-kl8he
@BhavenaVlog-kl8he 8 ай бұрын
જાહલબા નું પાત્ર કરનાર પણ જોરદાર એક્ટ જે હો બેન
@niteshbhaiitaliya9749
@niteshbhaiitaliya9749 8 ай бұрын
કોંગ્રેચ્યુલેશન પરેશ ભાઈ જેમ બને તેમ જલ્દી બીજો ભાગ રીલીઝ કરજો વાલમભાઈ તમારી આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન જોરદાર હો સુરત થી નિતેશ જય ગુરુદેવ ઉગમ ફોન જય સુરાપુરા દાદા ભોળાદ જય માતાજી વાલમ ભાઈ
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
ખુબ ખુબ આભાર ભાઈ
@StudioValam
@StudioValam 8 ай бұрын
જરૂર જરૂર બીજો ભાગ બનાવશો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો
@Makwana_Suresh173
@Makwana_Suresh173 8 ай бұрын
જય ખોડીયાર માં
@હસો_અને_હસાવો
@હસો_અને_હસાવો 8 ай бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌🤝🤝🤝🤝🤝👍👍
@lalbhaichauhanlalbhaichauh3665
@lalbhaichauhanlalbhaichauh3665 8 ай бұрын
જય ખોડીયાર માં ❤
@Rm_Story_In_Gujrati
@Rm_Story_In_Gujrati 8 ай бұрын
Super Duper Hit Valam Bhai Tamari Akhi Team ne 100 Topo ni Salam ❤❤❤❤ Jay Mataji 🙏
@chauhanbhaves7508
@chauhanbhaves7508 8 ай бұрын
ખુબ સરસ ગીત વાલમભાઇ
@shardha_patel_official
@shardha_patel_official 8 ай бұрын
વાલમભાઈ તમે કેરેક્ટર સારું નિભાવ્યું છે અને સોંગ ખુબજ સુંદર છે🔥🎉😍
@KHIMJIBHAISHIROLIYA-oo2fd
@KHIMJIBHAISHIROLIYA-oo2fd 8 ай бұрын
ખૂબ ખૂબ અભી નંદન બોવ સરસ ગીત બનાઉસે આવાજ વીડીયો બનાવતા રેજે ખૂબ પ્રગતી કરો વાલમ ભાઈ જય દ્વારકાધીશ જય મોગલ મા
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
ખૂબ ખૂબ આભાર ખીમજીભાઈ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો
@gohilrajbha9829
@gohilrajbha9829 8 ай бұрын
જય ખોડીયાર માં
@s.gchudasama6414
@s.gchudasama6414 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન પરેશ ભાઈ વ્યાસ બહુ જ સરસ સોંગ લઈ ને આવ્યા છો ખુબ ખુબ ધન્યવાદ ❤🙏 રા'એસ.જી.ચુડાસમાં🙏🙏🙏🚩🚩🚩🚩
@rahulsolenki426
@rahulsolenki426 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@parmarashok1044
@parmarashok1044 8 ай бұрын
ખૂબ સુંદર ગીત બનાવ્યું
@SagarSanthliya
@SagarSanthliya 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@parthathakor7874
@parthathakor7874 8 ай бұрын
વાહ ભાઈ મજા આવી ગઇ બઉં દિવસ પછી કાંઈક સારુ સંભાળવા મળ્યું 😊
@valamdigitalfilms8013
@valamdigitalfilms8013 8 ай бұрын
સારી નોંધ લેવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ
@lakshhhh01
@lakshhhh01 8 ай бұрын
Love from santu
@mamarabhaiop6369
@mamarabhaiop6369 8 ай бұрын
Jordar songs banaviyu pareshbhai congratulations🎉🎉🎉
@kapdiyaramesh2780
@kapdiyaramesh2780 8 ай бұрын
આની, પછી નો,ભાગ, મોકલો,જલ્દી,ભાગ, મોકલો ❤❤❤❤❤❤❤❤❤❤❤
@m.v.studio4k
@m.v.studio4k 8 ай бұрын
ખુબ સુંદર ગીત છે વાલમભાઈ🎉🎉
@GamaraVajabhai-ib3kk
@GamaraVajabhai-ib3kk 8 ай бұрын
❤❤❤❤❤
@Kathiyavadivlog
@Kathiyavadivlog 8 ай бұрын
Hi
@DasharathKoli
@DasharathKoli 8 ай бұрын
સુપર ગીત છે આવાજ ગીતો બનાવતાં રહો તેવી માં ખોડીયાર પ્રાર્થના કરૂં છું ❤
@rahulkumarrahulkumar1642
@rahulkumarrahulkumar1642 8 ай бұрын
@SagarSanthliya
@SagarSanthliya 8 ай бұрын
❤️❤️❤️
@DARSHNAVLOG.
@DARSHNAVLOG. 8 ай бұрын
Super 😊
@BhavenaVlog-kl8he
@BhavenaVlog-kl8he 8 ай бұрын
બેન રુંવાડા ઉભા કરે એવું સોંગ બનાવ્યું હો બાકી. બેન ખુબ ખુબ સરસ
@raghugohil7087
@raghugohil7087 8 ай бұрын
Vah mita ben saro avaj se. .. 🎉🎉🎉🎉
Jahal ni chitthi 7|| Gujarati natak || ra navghan
19:28
nathiyo der {studio vipul-7}
Рет қаралды 4,1 МЛН
Jahal Ni chithi || જાહલ ની ચીઠી || New HD Telefilm 2019
1:05:36