રા' નવઘન અને સોલંકી રાજા

  Рет қаралды 16,996

Dr. Ramesh Chaudhari

Dr. Ramesh Chaudhari

3 жыл бұрын

ઉત્તર ગુજરાતની લોકકથા: રા' નવઘન અને સોલંકી રાજા
કંઠસ્થ પરંપરામાં સચવાયેલ આવી ઐતિહાસિક મૂલ્ય ધરાવતી લોકકથાઓના શ્રવણ દ્વારા જ આપણે વર્ષોથી શીખતાં આવ્યાં છીએ. આજે એ કથાકથન અને શ્રવણની આખી પરંપરા લુપ્ત થઈ છે ત્યારે એ કથકો પાસેથી એનું દૃશ્ય-શ્રાવ્ય ધ્વનિ મુદ્રણ કરીને વીજાણુ માધ્યમ દ્વારા આવનારી પેઢીઓ સુધી પહોચાડીને, એને જીવંત બનાવવાનો મારો નમ્ર પ્રયાસ છે. લોકો સુધી આ કથાઓને પહોંચતી કરવામાં આપ સૌના સાથ સહકારની અપેક્ષા છે. મને આશા છે કે મારા આ પ્રયાસમાં આપ એ રીતે સહભાગી થશો.
-ડૉ. રમેશ ચૌધરી,
ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી,
વલ્લભ વિદ્યાનગર,
જી. આણંદ 99098 23922

Пікірлер: 12
@valabhaichaudhari3587
@valabhaichaudhari3587 2 жыл бұрын
વાહ દેવરાજ ભાઈ જયશ્રી ગઢાના ગોગા બાપા
@ravalbharat8078
@ravalbharat8078 3 жыл бұрын
આ વાર્તા સાંભળતાં બે દુહા યાદ આવી ગયા... "નવઘણ નાનેરુ બાળ , અને જેના લગનિયા રે લેવાઈ ; જેદી સાતેય બેનડિયુ સામટી, તેદી ખમ્મા કેજે મા ખોડિયાર ." 🙏🙏🙏🙏🙏🙏🙌🙏🙏🙏🙏🙏🙏 "જાહલ ચિઠ્ઠી મોકલે ને, વાંચજે નવઘણવીર ; મને સિંધ માં રોકી સુમરે, ને હલવાઅ નો દે હમીર ." 🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️ રા'નવઘણ ના સમયની આજે પણ આ કહેવત પચલિત છે.. "અડી કડી વાવ ને નવઘણ કૂવો ; જે ના જુએ એ જીવતા મુઓ ." ¶¶¶¶ ધન્યવાદ Ramesh sir ઇતિહાસની ઘટના ને ઉજાગર કરવા માટે 💐💐💐💐💐 ¶¶¶¶
@ashachaudhari5037
@ashachaudhari5037 3 жыл бұрын
👌👌
@yogeshchandrapatel4258
@yogeshchandrapatel4258 3 жыл бұрын
Good
@dhartibaraiya1961
@dhartibaraiya1961 3 жыл бұрын
Wah sir...
@24hr_trading
@24hr_trading 3 жыл бұрын
Nice sir 👌
@MAYADRIOLKHAN
@MAYADRIOLKHAN 3 жыл бұрын
अतिसुंदर कहानी सर
@DrRameshChaudhari
@DrRameshChaudhari 3 жыл бұрын
Age bhejna
@marutinandanjalwa4970
@marutinandanjalwa4970 3 жыл бұрын
Dwvayt bodar devat pandit nhi
@patatronak3873
@patatronak3873 Жыл бұрын
ઇ દેવાયત બોદર હતા દેવાયત પંડિત નય
@drnareshchaudhari8545
@drnareshchaudhari8545 3 жыл бұрын
Very nice 👍
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 26 МЛН
અમારું આ ખેતર રેસકાય ગયુ
21:34
Devansh And Family Gujarati
Рет қаралды 3,8 М.