રૂપાલની પલ્લી નો રહસ્ય અને ઇતિહાસ જાણો ! 32 કરોડ નો ઘી નો અભિષેક ! Rupal ni palli Live 2024

  Рет қаралды 41,768

National Tourist

National Tourist

Күн бұрын

Пікірлер: 23
@RamilaSolanki-it8wr
@RamilaSolanki-it8wr 14 күн бұрын
જય માં વડદાયીની.મા
@kamleshpatel-fz3cz
@kamleshpatel-fz3cz Жыл бұрын
જય વરદાયની મા 🙏🙏
@khushikumari-wt8gj
@khushikumari-wt8gj Жыл бұрын
Jai mataji , Jai vardaini Mata
@jayantibhaiparmar3774
@jayantibhaiparmar3774 Жыл бұрын
Jay.vardani.ma
@DeepaGupta-ul2cc
@DeepaGupta-ul2cc Жыл бұрын
Jay mata ji🙏🙏🙏🙏🙏
@narayangupta6835
@narayangupta6835 Жыл бұрын
Jai jai Mari Maa vardaini , Sauni Mano kamna puri karje
@r____sgamer1049
@r____sgamer1049 11 ай бұрын
Jai matadi Jai Jai ambe maa
@vcvihol8902
@vcvihol8902 Жыл бұрын
Jay shree maa vardayini mataji 🙏
@aartisuthar6392
@aartisuthar6392 11 ай бұрын
Jai matadi
@chandrikapatel6308
@chandrikapatel6308 Жыл бұрын
Jay vardayni ma 🙏🙏
@DeepaGupta-ul2cc
@DeepaGupta-ul2cc Жыл бұрын
Very nice🙏
@anymetzone
@anymetzone Жыл бұрын
જય વરદાયની માં
@digital08
@digital08 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rameshjithakor9637
@rameshjithakor9637 Жыл бұрын
Jay mataji 🙏🙏🌹🌹
@mukundshah9882
@mukundshah9882 Жыл бұрын
Ghee.no.kevi.rite.upyog.karva.ms.ma.aave.che.??
@nationaltourist
@nationaltourist Жыл бұрын
આખું વર્ષ ઉકાળી-ગાળીને ખાય છે અને વેચે છે પણ
@radheshyampatel7847
@radheshyampatel7847 10 ай бұрын
રૂપાલ ગામમાં પલ્લી મહોત્સવ દર વર્ષે થવાનો છે, શ્રદ્ધાળુ ની માનતાનું "ઘી" પણ દર વર્ષે વધારે આવશે, "ઘી" ખાવાની વસ્તુ છે, અભિષેક પછી "ઘી" નો ઉપયોગ, પ્રસાદના રૂપમાં થાય તે માટે. 2024 પહેલા 27 ચોક (ચકલા)ની વચ્ચે 15 થી 20 ફૂટ ગોળાઈ વાળો , 6 ઇંચ ઢાળ વાળો RCC તાવડો બનાવી અને પાઇપ લાઈન નું નેટવર્ક બનાવી "ઘી" ને બચાવી લેવાનો પ્રોજેક્ટ બનાવવો જોઈએ, પ્રસંગ પૂરો થાય પછી RCC તાવડા પર રેતી નાખી RCC Paver Block થી ટેમ્પરરી બીજા વર્ષનો પલ્લી મહોત્સવ આવે ત્યાં સુધી પુરી શકાય. 1 > જેમ ગામમાં અને શહેરમાં વરસાદી પાઇપ લાઈન થી પાણી ને તળાવ અથવા નદીમાં લઈ જઈ શકીએ છીએ તેમ . . . 2 > જેમ નર્મદા નદીના પાણી ને કેનાલ અને પાઇપ લાઈન નું નેટવર્ક દ્વારા આખા ગુજરાતમાં પહોંચાડી શકીએ છીએ તેમ . . . 3 > માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ નર્મદા નદીનું શુદ્ધ, મીઠું, પવિત્ર પાણી આખા ગુજરાતમાં કેનાલ અને પાઇપ લાઈન ના નેટવર્ક દ્વારા પહોંચાડી શક્યા છે, 4 > અમદાવાદમાં ગણેશોત્સવ વિસર્જન સાબરમતી નદી હતી ત્યારે પણ થતો હતો અને અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યારે પાણીના કુંડ માં વિસર્જન થાય છે, પર્યાવરણ, પાણી, અને પરંપરાને ભવિષ્યના બાળકો માટે બચાવીએ છીએ. જય જય શ્રી વરદાયિની માતાજી એક ચમચી "ઘી" થી અભિષેક કરો, "ઘી" નો માનવ હિત માટે ઉપયોગ કરો રૂપાલ પલ્લી મહોત્સવ પછી શુદ્ધ "ઘી" માનવહિત માટે બચાવો અભિયાન 2024 Radheshyam Patel, USA +91 90239 60692 ( After 15th Dec 2023 Only WhatsApp )
@radheshyampatel7847
@radheshyampatel7847 10 ай бұрын
અભિષેક થયા પછી 1 > પવિત્ર પ્રસાદ "ઘી" ને સ્વચ્છ રાખી, ડબ્બા માં અથવા એક એક કિલ્લો ના પ્લાસ્ટિક ના પાઉચ બનાવી પ્રસાદ ના રૂપમાં મફત અથવા રૂપિયાથી આપી શકાય. 2 > પવિત્ર પ્રસાદ "ઘી" ને, રસ્તા પર ફેલાતું અટકાવી શકાય. 3 > પવિત્ર પ્રસાદ "ઘી" ને ભક્તો ના પગ નીચે આવતું અટકાવી શકાય. 4 > પવિત્ર પ્રસાદ "ઘી" ને ગંદુ થતું અટકાવી શકાય. 5 > રૂપાલ ગામની આસપાસ ના સરકારી પ્રસુતિ ગૃહ, વૃધ્ધાશ્રમ, આંગણવાડી હોય ત્યાં ઘણા દિવસો સુધી પ્રસાદીના "ઘી" નો સીરો બનાવીને ખવડાવી શકાય. 6 > રૂપાલ ગામના વિકાસ ના કામો થઈ શકે. 7 > રૂપાલ ગામના યુવાનો માટે ધંધા રોજગાર માટે લોન આપી શકાય. Page 3 of 6 8 > રૂપાલ ગામ ના માતા શ્રી વરદાયિની સિવાયના મંદિરો ના વિકાસ કરી શકાય. 9 > રૂપાલ ગામમાં વર્લ્ડ ક્લાસ સ્કૂલ અને કોલેજ બનાવી શકાય. 10 > રૂપાલ ગામમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવી શકાય. જય જય શ્રી વરદાયિની માતાજી એક ચમચી "ઘી" થી અભિષેક કરો, "ઘી" નો માનવ હિત માટે ઉપયોગ કરો રૂપાલ પલ્લી મહોત્સવ પછી શુદ્ધ "ઘી" માનવહિત માટે બચાવો અભિયાન 2024 Radheshyam Patel, USA +91 90239 60692 ( After 15th Dec 2023 Only WhatsApp )
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 61 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 124 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 3 МЛН
Он улетел, но обещал вернуться...
00:30
ПРЕМИЯ ДАРВИНА
Рет қаралды 4,9 МЛН
12 રૂપાલ પલ્લી ગામના સરપંચ શ્રી ભરતભાઈ ચાવડાની ઓફિસમાં ખાનગી કેમેરાથી રેકોર્ડિંગ 17 ઓક્ટોમ્બર 22
20:57
RUPAL NI PALLI HIGHLIGHT 2022
16:16
CLASSIC FILMS
Рет қаралды 10 М.
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 61 МЛН