ચારણ કુળ ની દીકરી ઓ મહાન છે.. 🙏🙏પણ... એમાય બાપ નુ બલિદાન.... તો છેજ પણ. એક માઁ અને દીકરી વગર પુરુષ તત્વ નું કોઈ નથી પણ આજના જમાનામાં.... એજ્યુકેશન એટલે મારાં ગઢવી સમાજ ની દીકરી.. એટલે ચારણ કન્યા.. કોઈ આંખ કરી ના શકે... અને કોઈને આંખ કરવા પણ ના દે એજ ચારણ પિતા ની..... ચારણ કન્યા 👌👌 જ મહાન છે . I am proud of you ચારણ દીકરીયું.