Рет қаралды 25,366
માવલીની પુજા આદીવાસી સમાજમાં ખુબજ મહત્વની પુજા છે ધાન્યની કાપણી પછી કરવામાં આવતી આ પુજા લોકો પુરી શ્રધ્ધા અને ભક્તિ ભાવ થી કરે છે વિશેષ કરીને શિયાળા ની ઋતુ દરમિયાન કરવમાં આવતી આ ધર્મિકવિધી કોઈ ઉત્સવ થી કમ નથી આ પૂજામાં ભાગ લેવા દુર દુર થી લોકો આવે છે આ પુજા કરાવનાર ખુબજ જાણકાર ભગત હોઈ છે આ દરમિયાન માવલી માતાની કથા ગાવામાં આવે છે આ કથા ઘાંગળી અથવા તો થાળી વાદન સાથે કરવામાં આવે છે મુખ્ય ભગત ને મુંબ્યા કહેવાય છે માવલીની પુજા અને ડુંગર દેવ ની પૂજામાં ઘણી સમાનતાઓ જોવા મળે છે ફક્ત એટલોજ તફાવત છે કે માવલી ની પુજા એક દિવસની હોઈ જ્યારે દુંગરદેવ પાંચ દિવસ થી વધારે.
#tranding
#kansaryagad
#shitmauli
#kansaragad
#danggujrat
#dang
#adivasidevta
#dongryadev
#kansara
#aadivasidongryadevutsav
#2025
#withvaibhav
#with Pankaj
#withambicavision
#devlimadi
#prayagraj
#mahakumbh2025
#kumbhmela
#viralgirlmonalisa
#traditional
#sarudangicomedy