❤ excellent bro ખૂબ જ સરસ સોંગ બનાવ્યું છે માંડવી ને જે રીતે બતાવ્યું છે તે મને અને બીજા બધાને ખૂબ જ ગમ્યું છે ગીત જે લખ્યું છે તે તો મને એટલું ગમ્યું કે હું ૧૦૦ માથી ૧૫૦ માર્કસ આપુ છું બીજું કે સીન લીધા છે તે તો આ ગીત ને વધારે મોંઘુ કરી નાખે છે મારી એક દિલ ની ઈચ્છા હતી કે હું આવું ગીત બનાવું પણ ભાઈ જે રીતે તે બનાવ્યું છે તે તો મારા દિલ માં ઘર કરી ગયું માંડવી ના છોકરા ઓ આટલા telented છે તે જોઈ ખૂબ મજા આવી ખારવા માલમ ની જે વાત કરી એ તો મને ખૂબ જ ગમી (હું પોતે માલમ છું) અને બીજું ઘણું બધું જે તારા ગીત માં છે