જય હો બાપુ જય હો ખૂબ ખૂબ સત્સંગનો આનંદ આયો જેમ છે તેમ ગુરુ મહારાજની સાનછે
@natverbhainanubhai54204 ай бұрын
જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ રાઘવરામ બાપાને કોટી કોટી વંદન સતસંગ તો સમજદાર સમજી શકે ભુખ્યો હોય તે ના જોવે કુતરા ની ચાટ આનુ ભુખ્યુ હોય તેને ભુખ ન લાગે બાપાશ્રી અબુધ બાળક ના જય શ્રી કૃષ્ણ 🌹🌺🌹