Рет қаралды 29
આજનું દાન :- ર્ડા.શ્રી હર્ષ દ્વિવેદી,અધિક્ષક,સામુહિક આરોગ્ય કેન્દ્ર,દસાડા દ્વારા દરેક બાળકને ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ સાથે સાથે સંસ્થાને ₹500/- નું અમૂલ્ય દાન અર્પણ અને મોં-દાંત વગેરેનું મેડિકલ સાયન્સ મુજબ સરસ અને સરળ ભાષામાં જ્ઞાન.
**************************
પ્રેરક:-શ્રી જીવણભાઈ પરમાભાઈ ડાભી,દસાડા
સેવાભાવી ઉત્સાહી યુવા કાર્યકર
**************************
લોકકલ્યાણ સેવા સંસ્થા,વડગામ ખાતે રહેતા જરૂરીયાતમંદ તથા અનાથ 100થી બાળકો છે તે બાળકોને આજે બપોરે બે કલાકે શ્રી હર્ષ દ્વિવેદી સાહેબ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર,દસાડા દ્વારા બાળકોને મૌખિક એટલે કે દાંત-મોઢાનાં વિવિધ ભાગો અંગેનું તેમજ ખોરાક અંગેનું જ્ઞાન આપતું સરસ પ્રવચન આપવામાં આવ્યું. સાથે સાથે ર્ડા.શ્રી હર્ષ દ્વિવેદી સાહેબ દ્વારા સંસ્થાનાં દરેક બાળક ટૂથપેસ્ટ અને ટુથબ્રશ આપવામાં આવ્યા. બાળકો સાથે ડોક્ટર સાહેબે ખૂબ જ લાગણીસભર વાતો કરી અને બાળકોને સુંદર-સરસ અને સરળ ભાષામાં મેડિકલ સાયન્સ વિશેની વિવિધ વાતો કરી.આ ડોક્ટર સાહેબને વડગામ સુધી લાવનાર શ્રી જીવણભાઈ પરમાભાઈ ડાભી,દસાડા નો પણ સંસ્થા પરિવાર હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
આ ક્ષણે ર્ડા. શ્રી હર્ષ દ્વિવેદી સાહેબ નો અમે સમગ્ર સંસ્થા પરિવાર અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ર્ડા.શ્રી હર્ષ દ્વિવેદી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે કે બાળકોને કંઈ પણ મેડિકલ લાઈનની તકલીફ હોય તો અમને કહેજો. આ તેમની ઉદારતાઅને માનવતાને વંદન કરીએ છીએ. તેઓએ ટૂથપેસ્ટ અને ટૂથબ્રશની સાથે-સાથે બાળકોનાં સર્વાંગી વિકાસ અર્થે ₹500/- રોકડા પણ દાનમાં આપ્યા તે બદલ તેમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.સાથે સાથે શ્રી જીવણભાઈ પરમાભાઈ ડાભી દ્વારા પણ સંસ્થાનાં સર્વાંગી વિકાસ અર્થે ₹500/- નું અમૂલ્ય દાન આપવામાં આવ્યું તેથી તેમનો પણ અમે સમગ્ર સંસ્થા પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
આ ક્ષણે અમે સમગ્ર સંસ્થા પરિવાર કુદરતને પ્રાર્થના કરીએ છીએ કે ર્ડા.શ્રી હર્ષ દ્વિવેદી સાહેબ અને શ્રી જીવણભાઈ ડાભી નાં સમગ્ર પરિવારમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ -વૈભવ અને સંપત્તિ વધે તેમજ તેઓ બંને હંમેશાં નિરોગી રહે,સ્વસ્થ રહે તેવી કુદરતને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ.
આ ક્ષણે અમે સમગ્ર સંસ્થા પરિવાર કુદરતને પ્રાર્થના કરીએ છીએ કે ર્ડા.શ્રી હર્ષ દ્વિવેદી સાહેબ નાં તેમનાં પરિવાર માટેનાં જે કંઈ સપનાઓ હોય તે તમામ સપનાઓ ભગવાન સુપેરે પૂર્ણ કરે તે જ પ્રાર્થનાં.
ફરી એકવાર ર્ડા.શ્રી હર્ષ દ્વિવેદી સાહેબ તથા શ્રી જીવણભાઈ ડાભી સાહેબ - બંને મિત્રોનો અમે સમગ્ર સંસ્થા પરિવાર હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ખુબ ખૂબ આભાર.
જ્ઞાનદાન-ટૂથપેસ્ટ-ટૂથબ્રશ દાન સાથે રોકડ ₹500- 500/- દાન આપવા બદલ ખુબ ખુબ આભાર..!
#લોકકલ્યાણસેવાસંસ્થા
કોઈપણ ધર્મ કે જ્ઞાતિનાં નિરાધાર, અનાથ,તકવંચિત,જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક રહેવા,જમવા,ભણવાની સગવડ આપતો અનાથ આશ્રમ એટલે લોકકલ્યાણ સેવા સંસ્થા.આપનાં સંપર્કમાં આવું કોઈપણ બાળક હોય તો અમને આપજો..હો..!
હાલ 104 બાળકો કલરવ કરી રહ્યા છે.
કોઈપણ ધર્મ કે જાતિનાં અનાથ,ગરીબ બાળકો (દિકરા-દિકરીઓ)ને રહેવા,જમવા,ભણવાનું સંપૂર્ણ વિનામૂલ્યે.હાલ 104 બાળકો લાભ લઈ રહ્યા છે.1 વાર પધારો...!
લોકકલ્યાણ સેવા સંસ્થા,વડગામ
માધ્યમિક શાળાની સામે , નર્મદાના પાણીની નવી ટાંકીની સામે , બસ સ્ટેન્ડ ની બાજુમાં
તાલુકો - પાટડી જિલ્લો - સુરેન્દ્રનગર
પીનકોડ - 382750
મોબાઈલ નંબર - 9426425037 , 9974605355