Рет қаралды 292
પ.પૂ.ભગવત્પાદ બ્રહ્મલીન સદ્દગુરુ શ્રી ગરીબદાસજી મહારાજની ૬૫મી નિર્વાણતિથી નિમિતે
શ્રી રામ ગાથા નવાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ
તારીખ : ૨૧/૦૨/૨૦૨૩ મંગળવાર થી ૦૧/૦૩/૨૦૨૩ બુધવાર સુધી
કથા ના વક્તા : શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી(મોટા ભાડિયા)
કથા ના મુખ્ય દાતા તથા મુખ્ય યજમાન : સમાજ રત્ન શ્રી વિનોદભાઇ પુરુસોત્તમ્ભાઈ સોલંકી પરિવાર
કથા શુભ સ્થળ : સંતશ્રી ગરીબદાસજી નગર,નિવૃત્તિ આશ્રમ,કુકમા-કચ્છ
Live Videography By - RAJGORLIVE MADHAPAR(BHUJ)
Contact For Any Inquiry - 95374 69476,99792 96588