BHANUMATI Manji Varsani. Jay Shree Swaminarayan. 🙏👧 🌷🌷🌷🌹🌹
@JignaJoshi-rl6ei7 ай бұрын
Bramanad swami na vanaj amara sabandhi che tena pase thi aa mhima sabhdvano labh mdelo chejay swaminariyan
@SwaminarayanCharitra7 ай бұрын
જય સ્વામિનારાયણ, ખુબ સરસ
@dushyantdabhi27615 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@darshanraval74805 жыл бұрын
Jay swaminarayan, support original swaminarayan sampraday.
@shrijistatus5 жыл бұрын
💗💗💗💗💗💗💗💗💗💗💗🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻💐💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *જય શ્રી સ્વામિનારાયણ* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐💐💐🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼💗💗💗💗💗💗💗💗💗💗💗
@Chitra1985 жыл бұрын
Very nice charitra...Please upload explaination of Muktanand swami Mara vhalaji su valap dishe re kirtan
@nisb8565 жыл бұрын
apda acharya pad ni mahiti apva vinanti jay shree swaminarayan
Jai Swaminarayan plzz aa just suggestion che pravachan ma koi background audio na muksho Spoil kare che prasang ne🙏🏽
@SwaminarayanCharitra2 жыл бұрын
Ok, jai swaminarayan 🙏
@mayurchavda89612 жыл бұрын
Why this line રે એવું જાણીને સગપણ કીધું, રે મે’ણું તે શિર ઉપર લીધું, બ્રહ્માનંદનું કારજ સીધું... ?
@SwaminarayanCharitra2 жыл бұрын
રે સહુ સાથે તોડ્યો ધાગો ‘ સંસારના સર્વ સંબંધ તંતુઓ કવીએ એક ઝાટકે જ કાપીને ફેંકી દીધા છે. શા માટે? કારણ કે કવિને એ રસિકવરની રૂપરસીક્તાની મોહિની અસર કરી ગઈ છે. બ્રહ્માનંદ સ્વામી અંતે કહે છે કે,આમ સમજીને જ મેં પ્રભુ સાથે પ્રીતિ બાંધી છે , ઘનશ્યામ સાથે સગપણ બાંધ્યું છે. જગતના જીવોના મેંણા પણ એટલે જ ખાધા છે, પણ અંતે તો મારું કાર્ય સિદ્ધ થઇ ગયું છે. પ્રભુ સાથે પ્રેમ સંબંધ બાંધતા મારા જન્મજન્માંનતરના ફેરા ટળી મને અંતિમ લક્ષ મળી જતાં મારું જીવનકાર્ય સિદ્ધ થઇ ગયું છે. (સ્વામી ભગવાન સ્વામિનારાયણ ના આશ્રિત થયા ત્યારે લોકો મેણા મારતા કે મોટા બંગલા મા રહેવા વાળા લાડુદાન ને એક ઓરડી કેમ ફાવશે...? મણ સોનાના ઘરેણા ધારણ કરનારા ને એક કંઠી બાંધીને ફરવાનું, આવા મેણા લોકો મારતા. એ બધા મેણા ભગવાન સ્વામિનારાયણ માટે સ્વામી એ સહન કર્યા)
@mayurchavda89612 жыл бұрын
@@SwaminarayanCharitra thank u so much Jai swaminarayan