હા અવતાર માં ભગવાન મળી ગયા હોય તેવી અમને અનુભૂતિ કરાવતા. 🙏🙏🙏🙏🙏🙏🙏
@nathubhaivaru75415 күн бұрын
@@nakummohanjesabhai8585 મે ભોગાત મંજીરા વગાડિયા એણયે કિધુ સવદાસ મંજીરી હળકિ છે ભાઇ મને ખૂબ આનંદ થયો હતો 😀🤝
@nakummohanjesabhai858515 күн бұрын
ખૂબ ખૂબ સરસ વાત કહી
@ravalvipul271615 күн бұрын
Jay shri krishna🌹🙏
@nakummohanjesabhai858515 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@ahirhareshbhadak5487 Жыл бұрын
જય હો વેજાઆતા
@nakummohanjesabhai85853 ай бұрын
જય હો ભગત
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Ha bhagat ha. Hare hare narayan 🙏
@nakummohanjesabhai8585 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-kh53 Жыл бұрын
જય મહાદેવ
@nakummohanjesabhai85853 ай бұрын
જય શ્રી રામ
@jamandabhi7680 Жыл бұрын
Satyamev jayate
@nakummohanjesabhai8585 Жыл бұрын
😆😆😆😆😆🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayeshraste2203 ай бұрын
જય દ્વારકાધીશ. ભગતના લાઈવ સતસંગનો લાભ ઘણી વખત મલયો છે.
@nakummohanjesabhai85853 ай бұрын
🙏🙏જય શ્રી દ્વારકાધીશ ✨🙏🙏👉 આપનું શુભ નામ ક્યું ગામ કોન્ટેક્ટ નંબર આપો કોલ કરું ભાઈ
@ashokdarji9022 Жыл бұрын
વેજાણ ભગત નું દેહાંત કયારે થયું છે ભાઈ જણાવવા વિનંતી છે 🙏🙏🙏 બાકી મોજ આવે છે બાપાની વાતું માં હો
@nakummohanjesabhai8585 Жыл бұрын
શ્રી વેજાંણદ ભગત સુરદાસ હતા તેની ઉંમર જ્યારે 3થી4 વર્ષ ના ત્યાં ત્યારે સિરી નામનો રોગ ને કારણે તેની દ્રષ્ટિ (આંખો) ગુમાવી ત્યારે સુરદાસ બની ગયા ત્યારબાદ ભજન સત્સંગ માં રસ જાગ્યો ત્યારે બાદ લગભગ 20 વર્ષ ના ઉંમરે કાયમ સાંજે ચાર ભજન કરતા બાકીના સમય માં રામ ની માળા કરતા ગામમાં કે મંદિરે ભજન સત્સંગ કરવા જતાં એને આવો નિયમ હતોકે સાંજે ચાર ભજન પૂરા થયા પછી આખી રાત રામ ની માળા કરતા સેક સવારે ચાર વાગ્યે સુધી ત્યારબાદ (આરામ)કરી સવારે 10 વાગ્યે જાગતાં આવો એનો ભગતી કરવાનો ક્રમ હતો આવું ભજન સત્સંગ 60 વર્ષ કરિયું સવારે 10વાગ્યે ઉઠિયા બાદ બીજા વ્યકિત પાસે પુસ્તકો વાંચવાતા તેઓ એ શાસ્ત્રો , પુરણો, રામાયણ , મહાભારત , કથા , વાર્તા, કોક વ્યક્તિ પાસે વંચાવિને મેળવેલું જ્ઞાન આપણને વાર્તા રૂપી સંભળાવે છેઃ બાકીનો તમામ સમય રામ ની માળા ના જાપ કરતા તેમનો જન્મ 7=9=1943 સ્થળ નંદાણા ગામ. તા. કલ્યાણપુર જી. જામનગર (દેવભૂમિ દ્વારકા) pin.361315 દેવલોક... તા.,:28=12=2022 ના સવંત 2079 પોષ સુદ છઠ્ઠ ને બુધવાર રોજ આત્મા પરમાત્મા વિલીન થઈ ગયા
@nakummohanjesabhai8585 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nathubhaivaru7543 ай бұрын
@@nakummohanjesabhai8585સાચી વાત છે પાંચ રૂપિયા ની નોટુનુ બંડલ મે મારા હાથ થી દિધું હતું એને ગણીને કિધુ પાછો રૂપિયા છે પાંચ રૂપિયા ની નોટુ છે ભાઇ આ 19.88 માં મારો જાત અનુભવ છે