દરેક કથા પ્રસંગો મા હાસ્ય .. મજાક .. કારણ .. હેતુ દરેક ધર્મ શાસ્ત્રો મા બ્રહ્મા વિષ્ણુ મહેશ હનુમાન દરેક દેવી દેવતાઓ ને જાણે પોતે જન્મ આપ્યો હોય અને તે દરેક દેવી દેવતા આના નોકર હોય તેમ તૂ કાર શબ્દ પ્રયોગો કરી પોતાની મહાનતા સ્થાપિત કરવાની અને અતિ જ્ઞાની હોવાની ચેષ્ટા કરવી એ કઈ મહાનતા ના કહેવાય. વાણી મા વિવેક હોવો જરૂરી ગણાય. આવા ઘણા વિડીયો જોયા છે.
@kusumbhatt627215 күн бұрын
Bhagvan ni aatli hade comedi na karay,ravan ek prakand pandit hto,devo nu nam Layne insult na karo,sasti prasiddhi em na male.
@sureshmaheta33834 күн бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@jigneshpargi26543 күн бұрын
Jay ravn
@arvindraj81756 күн бұрын
Om nmh shivay 🙏🏻🌹🇮🇳
@dineshrajunayak214319 күн бұрын
કોઇ પણ ધર્મ વિશે મજાક મા બોલવું યોગ્ય નથી
@shantilalchavada4175Ай бұрын
waah mayabhai
@parikshitlaljani468715 күн бұрын
રાવણ પણ તમારાથી મહાન શિવ ભક્ત છે તેમની શક્તિઓ તમારાથી વિશેષ છે અને શ્રી રસસમ કૃષ્ણ હનુમાનજી અને દરેક દેવી દેવતા તમારાથી મહાન છે.. વાણીમાં અપમાનિત ભાષા અને તુકારા ની ભાષા એ તમને શોભતી નથી દરેક હિન્દુ દેવી દેવતાને માટે ટૂંકારા કરી નિમ્ન સ્તરના બનાઓ છો ટે સારું ના કહેવાય..
@SureshbhaiNaik-l2l18 күн бұрын
Aum nm: shivay.
@girishnadiyapara570912 күн бұрын
જય શ્રીકૃષ્ણ
@girishnadiyapara570912 күн бұрын
Jay ho
@dayabhaimali733Ай бұрын
જય માતાજી
@AtulPatel-y8q17 күн бұрын
भोलानाथ महादेव शंभु👏🌿👏🌿🌺
@ramdevsing.ma.jadejabharti747320 күн бұрын
તમે ભાઈ તમાર માતા પિતા નીચી ભાષા માં તુકારા થી બોલાવો છો❓ રાવળ તો મહાન રાજા હતા 😔😔
@SharvanJagani-q9c14 күн бұрын
જય હો મારા દ્વારકાધીશ ની 🙏🙏
@RohitRathod-w2k21 күн бұрын
Hmm g g
@PravinGodhani-md5hb19 күн бұрын
Maya bhai maap ma ryo to saru chhe... Mahadev koi divas Ravan Pase Jay??... Samaj ne Avda Raste na chadavo chho... Paisa kamava mate mann fave em bolso??
@rasikbhaiparmar798621 күн бұрын
Vah
@laxmankarangiya65167 күн бұрын
JAY DWARKADHISH 👏
@ChimanbhaiShiroya29 күн бұрын
જયશ્રી. રામ
@ramniksolanki933416 күн бұрын
Origanal ❤😊obc ,🙏
@Jay_dawarkadhish_3228 күн бұрын
વાહ માયાભાઈ વાહ
@Rajput-tl8ll24 күн бұрын
જયમોગલમા જયસોનલમા બનુમા
@Jay_dawarkadhish_3228 күн бұрын
જય મુરલીધર
@VINODSONIFAMILY20 күн бұрын
Wah.... એના ભક્ત ને ચાળો ને કરતો નહિ .. નહીંતો... બ્રહ્માંડ હલસે
@ZalaMayursinh-h5x24 күн бұрын
❤❤😊😊
@baldevsumbad586522 күн бұрын
Ha moj bhai
@bhaktichannel-ru7oz27 күн бұрын
Radhe Radhe
@leelarathod840829 күн бұрын
વાહ !!! માયાભાઇ 🙏😂
@ramansolanki77212 күн бұрын
વાહ મયા ભાઈ વાહ
@NarshiBhai-u7s19 күн бұрын
Vhha❤
@ganapatpurohit-eh5hd4 күн бұрын
Ravan ne मोक्ष आपवा त्रिलोक नाथ आव्या,, पण तमारु मौत क्या ने कोनी हाथै थासे,, महान शिव भक्त रावण तो मोक्ष थाई गया पन वर्तमान मां रावणो नू कैक कहो,
@mehulhalani19037 күн бұрын
આ મયો બહુ ચગ્યો છે દેવી દેવતાઓ વિશે આવું બોલતા તને શરમ નથી આવતી દેવી દેવતાઓની મજાક ઉડાવે છે તારા સતરા નહીં સાનધે કોઈ કહું છું પાસો વરી જા હો😂😂😂
@PATELVISHNU-l2j27 күн бұрын
Mayabhai kharekhar bahu sachi vat che, vadhare matha thay etale sidha chalay aada naa thavay