પવિત્રા એકાદશીના ભાવ થી પ્રેમ થી સ્નેહ થી અંતર ના ઊંડાણ થી દિલ થી બે હાથ જોડીને સર્વે ને મારા ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HET_official13 ай бұрын
Jay shree Swami Narayan 🎉🎉🎉🎉🎉🎉
@dabhikunalsinh73073 ай бұрын
Jay swaminaryan🙏🙏
@amitbhaisojitra88003 ай бұрын
🌹🌹જય શ્રી સ્વામિનારાયણ🌹🌹
@meenaxibenpatel25313 ай бұрын
Minaxipateljayswaminarayn🙏🌹🌹🌹
@VishalChauhan-k6b3 ай бұрын
Jay shree Hari Vishnu jay mata Laxmimaa
@dhamupatel49203 ай бұрын
1:51
@HetalVaghmashi3 ай бұрын
જન્માષ્ટમી ના દિવસે ઉપવાસ કરી ને છોડવાનું ક્યારે ? ઘણા લોકો કહે છે કે ભગવાન ના જન્મ પછી 12 વાગ્યા પછી જમી લેવું જોઈએ
@SwaminarayanCharitra3 ай бұрын
લોકોની આ વાત સાચી છે. પણ ઘણા એવું પણ કહે છે કે નવમીનો સુર્યોદય થાય પછી પારણા કરાય. બન્ને રીતે પારણા કરી શકાય, કોઈ દોશ લાગતો નથી. એક અંગત સલાહ, જો તમે રાત્રે પારણા કરવાના હોય (જમવાના હોય) તો 12:51 પછી જમી શકો છો.
@deepamehta_793 ай бұрын
Tame agal na dharavela pavitra nu shu karo te janavjo. Karan ke have nadi ma padharavani pan na padi chhe. Ane ae sachu pan chhe ke nadi me aple meli na karvi joiae to margdarshan apsho.
@SwaminarayanCharitra3 ай бұрын
જો પવિત્રા ને નદી, તળાવ, જરણા, સમુદ્ર મા પધરાવવા મા આવે તો દોશ નથી. પણ તમે નદી તળાવ ચોખ્ખા રાખવાની વાત કહી એ એકદંર સાચી છે. માટે શિવ ના મંદિરે અથવા કોઇ મંદિરે પીપળા નું ઝાડ હોય તો પવિત્રા તેના થડમા મુકી દેવા જોઇએ. જય સ્વામિનારાયણ