Рет қаралды 570
શ્રી વડવાળા દુધરેજ ધામ પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુ દ્વારા જન્માષ્ટમી આરતી પૂજન | vadvala mandir dudhrej
#jagjivanjd #janmashtami2020 #dwarkadhish
🙏🙏વાલાના વધામણા 🙏🙏
🦚ભવ્ય મહાઆરતી જન્માષ્ટમી મહોત્સવ 2020🦚
શ્રી વડવાળા મંદિર દુધરેજધામ " હે કરુણાના નાથ શ્રી દ્વારકાધીશ
સમગ્ર વિશ્વને આ મહામારી કોરોના વાયરસ ઝડપથી મુક્ત મળે એવી મારા દુધરેજ ના ઠાકર ના ચરણોમાં પ્રાર્થના"
|| જય શ્રી વડવાળા જય શ્રી દ્વારકાધીશ ॥
[શ્રી વડવાળા મંદિર દુધરેજધામ]
વડવાળા મંદિરના દુુધરેજના ધાર્મિક પ્રસંગો અને નવા નવા વિડીીયો જોવા માટે આ ચેનલને subscribe કરો લાઈક કરો અને શેેેર કરવાનુ ના ભુલતા
શ્રી વડવાળા મંદિર આખા વિશ્વમાં રબારી સમાજનું સૌથી મોટુ સ્થાન ગણાય છે. જયાં વડવાળાના ચરણે દિકરાઓની માન્તા થાય છે કે હે વડવાળા ભગવાન જોતૂ મને એક દિકરો આપીશ તો હું એ દિકરો તારા ચરણે મૂકીશ. વડવાળા ભગવાન તેને એકની બદલે બે દિકરા આપે છે એનૂ કારણ કે વડવાળો એટલો દયાળુ છે તેની દ્રષ્ટિમા બધા સરખા છે જો વડવાળો બીજા વરણના લોકોની બાધા અને માનતા પૂરી કરે છે તો પછી આપડે તો એનાજ સંતાન છે એનાજ ગુણગાન ગાઈએ છીએ.
હાલમા દુધરેજ મંદિરમાં કૂલ ૧૫૦ સાધુ છે જેમા નાના, મોટા, વડીલો, સૂરદાસ, મંદબુધ્ધીવાડા,વિકલાગો જેની સેવા દુધરેજ મંદિર સંસ્થા કરે છે
|| જયા ટુકડો ત્યાં હરી ઢુકડો || || કોઈને ખવડાવીને ખાવ ઈજ મોટુ પુનઃ છે આ કળિયુગમાં ||
દુધરેજ મંદિરની રસોઈમાં કેરીનો રસ જે દુધરેજના સાધુ સંતો દ્વારા બનાવવામાં આવ્યો હતો તે વિડિયો જોવા માટે આ લિંક દબાવો 👇👇👇
• કેરીનો રસ બનાવવાની રીત...
દુધરેજ મંદિર ગાયૂનો ગોવાડ જોવા માટે આ લિંક ને દબાવો 👇👇👇
• Dudhrej vadwala mandir...
ગુરૂ તારો પારના પાયો ભજન વડવાળા મંદિર દુધરેજ આ વિડીયો જોવા માટે 👇👇👇
• Dudhrej Vadwala Mandir...
🚩જય વડવાળા ભગવાન 🦚જય દ્વારકાધીશ🚩
upload by : jagjivan jd channel
LIKE SHARE & SUBSCRIBE NOW