Sir, aap Gujarati me batate he bahut accha lagta he! I like this
@indrajitvaghela79403 ай бұрын
મે સેલ કર્યું હતું... 12.4.24.... રૂપિયા 7000 ઉપર અને 3.9.24.. રૂપિયા 10400 થી વધુ લોસ થઈ હતી... 😢😢અને અમુક સમય 2000... 2500...ની લોસ અલગ 😢😢😢
@jayantibhaipatel38463 ай бұрын
Very nice information thanks
@vishnuparmar2021 Жыл бұрын
Thank you 🙏
@spparlour54193 ай бұрын
Thank you so much from my sweet ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ with the great wonderful 😊😊😊😊😊😊😊😊😊😊
@AMGTradiing3 ай бұрын
Very good information sr
@infonet82652 жыл бұрын
નમસ્કાર સરજી, આપના તમામ મુદ્દાઓને લગતા વિડીયોઝ ખૂબજ અસરકારક હોય છે. આજે આપને એક ખૂબજ જરૂરી છતાં નિયમો બાબતે અવઢવ માં રહેનારા વિષય ને વિગતવાર આવરી લેવાનું સજેશન કરું છું. હમણાંજ એક વિડીયો જોયો જેમાં એક MLA એક સરકારી કચેરી ની અંદર જતાં ત્યાંના કર્મચારી ને કહે છે કે- “હું આવું તો ઊભા થઈ જવાનું.” તો આપશ્રી એ વિષય ઉપર ચર્ચા કરશો કે- શું કોઈ MLA કે અન્ય રાજકીય આગેવાન આવું કરી શકે? કોઈ પણ સરકારી કચેરી હોય કે સરકારી શાળા કે અન્ય કોઈ પણ સરકારી સંસ્થા હોય શું ત્યાંના કર્મચારીઓ માટે રાજનેતા ના સમ્માન માં ઊભા થવાનું હોય છે? કોઈ પણ ઓફિસ માં કઈ કક્ષા ના રાજકીય નેતા માટે અધિકારીથી પોતાની ખુરશી ખાલી કરી ને એમને બેસવા માટે કહી શકાય? પ્રોટોકોલ મુજબ કોને ખુરશી આપવી જોઈએ અને કોને નહીં એ વિગતવાર સ્પષ્ટતા કરશો. કેમ કે છાશવારે મોટા ભાગ ના સ્થાનિક કે અન્ય મોટા નેતાો,પદાધિકારીઓ આવી ને સીધા જ જે તે ઓફિસ ની મુખ્ય ખુરશી માં ગોઠવાઈ જતા હોય છે. અને જો એમ કરતાં અટકાવાતાં એમના અહમ અને પદ ના પાવર નો ખૂબજ વરવો અનુભવ થાય છે તો આપ શ્રી જાહેર રીતે એ બાબત ના નિયમો શું છે એની ચર્ચા કરશો.
@ramsinghgohil80918 ай бұрын
❤❤❤
@vinaypanchal4347 ай бұрын
Mast info
@ramsinghgohil809110 ай бұрын
Thank you so much sir
@hiteshdabhi115710 ай бұрын
Visit || trade with gujjubhai || channel tya live Trading na video male 6e . Ane te 1 Playlist banavana 6e jema Tamare Trading kevi Rite ane kyathi chalu karvu badhu ja janava malshe.
@ramsinghgohil80918 ай бұрын
❤❤❤
@kalpitshah92383 ай бұрын
જીવનમાં ક્યારેય શોર્ટ સેલિંગ ના કરવું જોઈએ
@indrajitvaghela79403 ай бұрын
સાચી વાત છે સાહેબ
@karansinhmakwana45772 жыл бұрын
best vaat se majsmane friends
@AMGTradiing3 ай бұрын
Good sr
@desaidharmesh14427 ай бұрын
very nice
@zalavanrajsinh53062 жыл бұрын
Kai se?
@chauhan53962 жыл бұрын
Saving account ma auto swaip Or rooling account ni mahiti aapo Which bank are available this facility
@arpanpatel8225 ай бұрын
10% tax 1 lakh profit na one year ma ek stock par lage k pachh bija pan stock nai total 1 lakh profit par Tex lage??? Jo mare one year ek stock par 50000 profit thay Ane same year ma bija stock par pan Mane 50000 profit thay atle one year ma total 1 lakh profit thay to tax 10% lage k nai
@hirengondalia23162 жыл бұрын
Goonj bav confused hatu Bijo video banavo ne
@budashananitinpatel7163 ай бұрын
Itradey thai mara bhai
@jadejasiddharajsinhgajubha3203 Жыл бұрын
If possible please start one series of stock market
@ronnietherockstar5 ай бұрын
Great idea
@subhashpatelmusic76273 ай бұрын
Bhai a share bazar no janma thayo tyar nu chale che
@sumitnadiyapara4 ай бұрын
Shotselling કેવાય આને ....
@satanivijay455710 ай бұрын
Sir koi bhi sher short sell kariyo hoy ane tema end of the day ma koi buyer na male to te sher ni position nu su thay??
@hiteshdabhi115710 ай бұрын
Visit || trade with gujjubhai || channel tya live Trading na video male 6e . Ane te 1 Playlist banavana 6e jema Tamare Trading kevi Rite ane kyathi chalu karvu badhu ja janava malshe.