એરંડાનુ વધુ ઉત્પાદન લેવા | દીવેલા વહેલા વાવવા કે મોડા | એરંડા | દિવેલા | castor farming

  Рет қаралды 149,401

Khedut Mitra Gujarati

Khedut Mitra Gujarati

Жыл бұрын

એરંડાનુ વધુ ઉત્પાદન લેવા | દીવેલા વહેલા વાવવા કે મોડા | એરંડા | દિવેલા | castor farming
Khedut mitra gujarati
Haresh bera
your queries
એરંડા નુ વાવેતર કયારે કરવુ
એરંડા કયારે વાવવા
એરંડાનો વાવણી સમય
એરંડાની વાવણી કયારે કરવી
વાવણી સમય
એરંડા વહેલા વાવવા કે મોડા
દીવેલા નુ વાવેતર કયારે કરવુ
દીવેલા કયારે વાવવા
દીવેલાનો વાવણી સમય
દિવેલાની વાવણી કયારે કરવી
દીવેલા વહેલા વાવવા કે મોડા
એરંડા ની ખેતી
એરંડા ની ખેતી કેવી રીતે કરવી
એરંડા ની દવા
એરંડા ની માહિતી
એરંડા ની ખેતી વિશે માહિતી
એરંડા ની માવજત
દીવેલા
દિવેલા ની ખેતી
દિવેલા ની ખેતી કેવી રીતે કરવી
દિવેલા ની માહિતી
દિવેલા ની માવજત
દિવેલા માં કયું ખાતર નાખવું
castor farming
castor farming in gujarat
castor farming in india
#khedutmitragujarati #hareshbera #castor #kheti #khedut #એરંડા

Пікірлер: 170
@vbmaheshwari6982
@vbmaheshwari6982 Жыл бұрын
આ જાણી આનંદ થયો. સાચી માહિતી મળી.આભાર.
@rajendrakumartrambadia6053
@rajendrakumartrambadia6053 Жыл бұрын
મોડા નહીં અને વહેલા પણ નહીં જુલાઈ સુધીમાં વાવેતર થાય એ બરાબર ટાઇમ કેવાય અમે છેલ્લા ૩૫ વર્ષ થી એરંડા નૂ વાવેતર કરીએ છીએ
@chetanhirapara90
@chetanhirapara90 Жыл бұрын
કયું બીયારણ વાવો સવો?
@qasimnode7678
@qasimnode7678 Жыл бұрын
જુલાઇ ની છેલી તારીખ કંઈ પેહલા નાં દિવસો ની 10/12 તારીખ સુધી ???
@sanjayghori4586
@sanjayghori4586 Жыл бұрын
વેરાયટી કય સારી
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Uper na @manilal patel ne javab apso pl
@bhailalsinhzala2039
@bhailalsinhzala2039 Жыл бұрын
ભાઈ એરંડા કરીને ઉનાળુ બાજરી આવી જય ને જવાબ આપજો
@indianman3440
@indianman3440 3 күн бұрын
Good morning 😊
@arifraj1982
@arifraj1982 Жыл бұрын
બહુ સરસ રીતે માહિતી આપી. ધન્યવાદ
@chetanhirapara90
@chetanhirapara90 Жыл бұрын
ખુબજ સરસ માહિતી આપી ભાઇ
@palabhaidangar4935
@palabhaidangar4935 Жыл бұрын
ખૂબ સરસ માહિતી ભાઈ અમે જુલાઈ મહિનામાં જ વાવેતર થાય છે 👍🏻👍🏻
@khumabhai
@khumabhai Жыл бұрын
Me to vavi didha
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Uper na amanilal patel ne abhipray apso?
@RameshPatel-sy2wv
@RameshPatel-sy2wv Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન સાથે જય શ્રી કૃષ્ણ
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@hemantc1663
@hemantc1663 Жыл бұрын
Hu ગણા વરસ થી એરંડા નું વાવેતર કરી છું જેની વાવેતર 15 જુલાઈ આસપાસ કરી છું તો ઉત્પાદન 1 વિગા માં 50 મણ મળે છે
@virbhadrasinhjgohil5346
@virbhadrasinhjgohil5346 Ай бұрын
Bhay mare pan eranda vav va6
@user-vk4dp6cw1b
@user-vk4dp6cw1b 4 ай бұрын
खुबज सरस
@ckpatel760
@ckpatel760 Ай бұрын
સાચી વાત છે હું વહેલું વાવેતર કરું છું ઉત્પાદન સારું આવે છે
@khedutmitragujarati
@khedutmitragujarati Ай бұрын
👍
@bipinjoshi5979
@bipinjoshi5979 Жыл бұрын
Very....GOOD......VIDEO
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
Thank you
@chiragamin1384
@chiragamin1384 Жыл бұрын
Right information
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Uper na @manilalpatel ne javab,abhipray apso
@matajicomputerraipur
@matajicomputerraipur 11 ай бұрын
😍😍
@nareshsolanki7902
@nareshsolanki7902 Жыл бұрын
બહુ સરસ માહિતી
@user-tt2ij6mm8g
@user-tt2ij6mm8g 6 ай бұрын
સાચી વાત
@user-kt7xf1fs6c
@user-kt7xf1fs6c 24 күн бұрын
ધન્યવાદ
@khedutmitragujarati
@khedutmitragujarati 23 күн бұрын
🙏👍
@user-xi1pw6mx3x
@user-xi1pw6mx3x 4 ай бұрын
❤❤❤❤
@rameshbhaipatel2136
@rameshbhaipatel2136 Күн бұрын
ઉત્તર ગુજરાત સિદ્ધપુર બાજુ બેન પિયર એરંડા વાવવા હોય તો ક્યારે વવાય કયુ બિયારણ વપરાય માહિતી આપશો
@khedutmitragujarati
@khedutmitragujarati 11 сағат бұрын
બિન પિયત એરંડા અત્યારે વાવી દેવાય બિયારણમાં તમારા વિસ્તારમાં સારું ઉત્પાદન આપતી જાતો ની તપાસ કરો
@rajeshbhaigoltar9233
@rajeshbhaigoltar9233 Жыл бұрын
ખૂબ સરસ સાચી વાત છે મારો અનુભવ છે મોડું વાવેતર કરવામાં 30% ઉત્પાદન ઓછું આવ્યું હતું
@hareshchaudhari9005
@hareshchaudhari9005 Жыл бұрын
કયુ બીયારણ વાવવુ જોઈયે?? જમીન ફુલ છાણીયા ખાતરથી ભરેલી છે
@ajaysinhjadeja5827
@ajaysinhjadeja5827 Жыл бұрын
Ha Sachi vat
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Aap anu havi chhouper ni @manilal patel ni coment vachijavab,abhipray apso
@babubhai5546
@babubhai5546 19 күн бұрын
જય શ્રી રામ
@khedutmitragujarati
@khedutmitragujarati 18 күн бұрын
જય શ્રી રામ
@mukeshpadsala5855
@mukeshpadsala5855 Жыл бұрын
Very good
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
Thanks
@santibhaighodasara6733
@santibhaighodasara6733 Жыл бұрын
Very good
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Uper ni @manilalpatel ni coment khas be vakhat vachi javababhipray apso ,pl
@vaibhavpatel1048
@vaibhavpatel1048 Жыл бұрын
North gujarat ma mostly 1st aug thi vavetar start thay che
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
Ok
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
@@khedutmitragujarati apno abhipray khas apso uper na @manilal patel ne temo vigatvar mahiti janavel chhe,apno abhipray jarur apso aa akhatro chhe,pl
@Mohbatrajput
@Mohbatrajput Жыл бұрын
સારુછે
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Uperna amanilalpatel ne abhipray apso
@bhagirathsinhjadeja2493
@bhagirathsinhjadeja2493 Жыл бұрын
અમારે ત્યાં બીન પીયત એરેડાનુ વાવેતર કરવામાં આવે છે તો ક્યારેક એનુ વાવેતર કરવું અને હેક્ટર માં કેટલા વાવવા
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
બીન પિયતનો ખ્યાલ નથી ભાઈ અમારા વિસ્તારમાં પિયત એરડા જ વવાય છે અને ટ્રેક્ટરથી વાવેતર કરવામાં એક વીઘા માં 700 ગ્રામ બિયારણ જોઈએ છે હાથથી સોંપીને વાવીએ તો 400 gm આજુબાજુ બિયારણ 16 ગુઠાના વીઘામાં જોઈએ... બે હાર વચ્ચેનું અંતર 6 ft માં આટલું બિયારણ જોઈએ
@latifbnagori8049
@latifbnagori8049 10 ай бұрын
15 August pasi vavela aranda ma utpadan bahu osu male se mate vahela vavo
@user-oe2kv2gy5e
@user-oe2kv2gy5e Жыл бұрын
Tuver nu vavetar kayare karvu bhai
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Niche ni amanilalpatel ni coment be vakhat vachi apno abhipray ,javab khas jarur thhi apso pl
@jayeshpatel2143
@jayeshpatel2143 16 күн бұрын
15 august pasi vavay
@khedutmitragujarati
@khedutmitragujarati 15 күн бұрын
પિયતની સગવડ હોય તો વવાઇ
@user-bc3ys1qo9o
@user-bc3ys1qo9o 18 күн бұрын
સરસ
@khedutmitragujarati
@khedutmitragujarati 18 күн бұрын
🙏👍
@LiyakatPathan-ni9lb
@LiyakatPathan-ni9lb Жыл бұрын
પંચમહાલ મા થી હમીર પરમાર અમારે કાળી જમીન હોવા થી વરસાદ ના કારણે જુલાઈ કે ઓગસ્ટ મહિના મા વાવેતર થઈ શકતું નથી કોવાય જાય છે તો અમારે શુ કરવું જોઈએ માહિતી સમજાવો 🙏
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
પિયતની સગવડ હોય તો મોડું વાવેતર પણ કરી શકાય છે ન કરી શકાય એવું નથી પરંતુ ઉત્પાદન આગોતરા થી ઓછું રહે
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Apni vat sachi chhe,mare pan mahisagar mo Kali jamin chhe,chomasa mo khed thhati nthhijuna padel bij ugya te rehva didha,khas abhipray apso
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
@@khedutmitragujarati uper na @manilal patel ne apno a hipray khs apso pl
@bharatbhailimbani6129
@bharatbhailimbani6129 Жыл бұрын
Siyala ma je fal Ave tema vajan dabbl Ave chomacha ma ghad nana ane vajan vagarna hoy che
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Uper na @manilalpatel ne javababhipray jariur thhi apso,sho divela na God,zumkha nhi bese ke occha besse?dukh todvi ke nhi,?
@HiteshPatel-hq7xp
@HiteshPatel-hq7xp 11 ай бұрын
1 vigha ma 22 man j thay chhe
@vikrambhaidhima2903
@vikrambhaidhima2903 Жыл бұрын
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામોમાં કયા પ્રકારના એરંડા વવાય
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ગુજરાત બીજ નિગમ પણ બિયારણ બનાવે છે અને કોઈ એક બીજનુ સજેશન કરવું હિતાવહ નથી તમારા વિસ્તારમાં એરંડા પકાવતા ખેડૂતો લાસ્ટ બે ત્રણ વર્ષથી જે જાતનુ સારું ઉત્પાદન મળતું હોય તેવા બિયારણ ની પસંદગી કરવી
@user-si3pr5qo4r
@user-si3pr5qo4r Жыл бұрын
અવની 2/4
@vijaychaudhary7587
@vijaychaudhary7587 Жыл бұрын
Gch 8 nombar vavo Banas diwela dantiwada
@Narsgapatel-gs9zn
@Narsgapatel-gs9zn Жыл бұрын
ગુઆબી અવની ગૌરી સ્કાયલોન 101
@kausikkumargadhavi4607
@kausikkumargadhavi4607 Жыл бұрын
અવની 2 નબર વાવો
@rajakrayma212
@rajakrayma212 Жыл бұрын
Sir me aa varse 8by8 na gade vavetar Karel chhe jamin Bahu faddrup chhe etle ochha gade dava nathi chhantati to kevu rahese
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
અનુભવ કરો પછી ખબર..એક ખેડુતનો 10 બાય 10 ના ગાળે વાવેલનો વિડીયો છે યુટ્યુબ પર એને ઉત્પાદન સારુ મળેલ છે
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Mare juna gai sal na bij vadhu jamin ma niche padel te ugya,rotavater thhi Chas karya,to khas apno a hipray apso,uper ni alag coment chhe,lambi chhene vakhat vanchi javababhipray apa
@rajakrayma212
@rajakrayma212 Жыл бұрын
@@ManilalPatel-jq3ut bija arnda no bij vavo
@hirenparmar1274
@hirenparmar1274 Жыл бұрын
@@khedutmitragujarativideo ni link hoy to aapo
@shankardesai1137
@shankardesai1137 Ай бұрын
Halka khara pani vala vistar ma kya arnda vavva joiye?
@khedutmitragujarati
@khedutmitragujarati Ай бұрын
માહિતી નથી દોસ્ત
@vijaychaudhary7587
@vijaychaudhary7587 Жыл бұрын
Ameto 15 August na di sej vviye north gujrat ma
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
Ok
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
@@khedutmitragujarati uper na @manilal patel ni coment labi chhevan hi ne khas javababhipray apso,pl
@rathodpradipsinhbapu959
@rathodpradipsinhbapu959 14 күн бұрын
Ashadh ma vavela eranda jaldi khakhdi jay che Shravan mahina ma best time che vavani maate
@khedutmitragujarati
@khedutmitragujarati 13 күн бұрын
Ok
@chetanapatel2733
@chetanapatel2733 9 күн бұрын
સાચી વાત છે.ઓગસ્ટ માજ વવાય .વહેલા વાવવાથી દિવેલા ખુબજ વધી જાય છે જે માળ કાપતી વખતે એરંડા ની ડાળી ભાગી જાય છે.અમારા વિસ્તારમાં 8 થી 10 ફૂટ ઉપર ની ઊંચાઈ થઈ જાય છે
@atulbakori6334
@atulbakori6334 Жыл бұрын
15 July right time
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Uper ni @manilalpatel ni comment ne vachi abhiprayjavab khas apso
@pradippradip2226
@pradippradip2226 10 ай бұрын
મારે હજી સુધી નથી થયા કૂવા નું પાણી લઈ ને મૂકીશ તો થશે ૫-૧૦-૨૦૨૩ થય ગય છે. ???
@khedutmitragujarati
@khedutmitragujarati 10 ай бұрын
Ok
@muktirajchauhan9331
@muktirajchauhan9331 10 ай бұрын
Aeranda vavetarma Dap nakhvu joiye k nahi
@khedutmitragujarati
@khedutmitragujarati 10 ай бұрын
અમારી બાજુ સારી કાળી અને ફળદ્રુપ જમીનમાં તો નથી નાખતા
@patelhardik2234
@patelhardik2234 Ай бұрын
Skylon 303 best
@khedutmitragujarati
@khedutmitragujarati Ай бұрын
ઓકે
@sanjayvaghela7713
@sanjayvaghela7713 Ай бұрын
સાહેબ તમે આ એરંડા ચોપી ને વાવયા છે કે મશીનથી ઓરવીને???
@khedutmitragujarati
@khedutmitragujarati Ай бұрын
ટ્રેકટરથી વાવીયે
@mahipalsinhvansadiya6094
@mahipalsinhvansadiya6094 Жыл бұрын
Vadhu varsad ma mari na jaay..??
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
પાણી ભરાતું હોય તો બળી જાય પણ જો સારા નિતારવાળી જમીન હોય તો વાંધો આવતો નથી
@jigneshbhai5449
@jigneshbhai5449 Жыл бұрын
વધારે વરસાદ તો સાવન કે ભાદરવા મા પણ થાય. તો શુ આસો મા વવાય?હવે જીકી નાખો.
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
😀
@baldevbhaichaudhary7977
@baldevbhaichaudhary7977 10 ай бұрын
10.9.hagi.kale.vavesu
@maulikdesai7849
@maulikdesai7849 Жыл бұрын
બે હાર વચ્ચે નું અંતર તો સારું છે પણ એરંડા ની હાર નું અંતર બહુ ઓછું રાખેલું છે.... આને આ રીતે ના રખાય થોડું અંતર વધારે રાખો તો સારું ઉત્પાદન મળશે
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
અમારે એરંડાનો વાવેતર છે ટ્રેક્ટર દ્વારા થાય છે થોડા એરંડા મોટા થાય ત્યારબાદ તેને પારવણી કરવામાં આવે છે ત્યારબાદ બે છોડ વચ્ચેનું અંતર 3 થી 4 ફૂટ રાખવાનું છે
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Uper na @manilalpatel ne abhipray apso
@DasharathjiThakor-gp3ns
@DasharathjiThakor-gp3ns 26 күн бұрын
રેતાલ જમીન માં કેવું ઉત્પાદન આપે
@khedutmitragujarati
@khedutmitragujarati 26 күн бұрын
મીડીયમ
@baldevbhaichaudhary7977
@baldevbhaichaudhary7977 10 ай бұрын
1.10.sudhi.vavela.che.maro.anubhav
@jaydipv07
@jaydipv07 Ай бұрын
વગર પાણી એ વાવી શકાય
@khedutmitragujarati
@khedutmitragujarati Ай бұрын
શિયાળામાં પાણીની સારી સગવડ હોય તો જ સારું ઉત્પાદન મળે
@parmarmayursinh1123
@parmarmayursinh1123 Жыл бұрын
કેટલા ના ગાડે વાવવા જોઇએ
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
છ બાય ત્રણ કે છ બાય ચાર ના ગાળે
@pandyadk5457
@pandyadk5457 Жыл бұрын
Bhai sarama saru Biyarn ni Mahiti pan aapo
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
માર્કેટમાં અત્યારે ઘણી બધી પ્રકારના બિયારણો આવે છે કોઈ એક બિયારણનુ સજેશન કરવું મુશ્કેલ છે તમારા વિસ્તારમાં લાસ્ટ ત્રણ ચાર વર્ષથી સારુ ઉત્પાદન આપતી જાતની પસંદગી કરો
@khumabhai
@khumabhai Жыл бұрын
વાવી દીધા આપણે તો
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Uper na @manilalpatel ne abhipray apso
@pravinashal3666
@pravinashal3666 11 ай бұрын
સર માટે કઈ દવા સારી એરંડામાં આવે છે ન
@khedutmitragujarati
@khedutmitragujarati 11 ай бұрын
શું પૂછવા માંગો છો?
@animaltreatmentonly2926
@animaltreatmentonly2926 11 ай бұрын
કયું બિયારણ સારું ભાઈ જવાબ આપજો🙏જાય માતાજી 🙏
@bharatsinhdabhi7189
@bharatsinhdabhi7189 17 күн бұрын
કાન્હા તાપી
@modidevabhai
@modidevabhai Ай бұрын
ધાનેરા. તાલુકા. મા. કયા. એરડાં વાવવા
@khedutmitragujarati
@khedutmitragujarati Ай бұрын
જમીનની તાસીર અને વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોઇ શકે..તમારા વિસ્તારમાં સારુ ઉત્પાદન આપતી જાતોમાંથી પસંદગી કરો
@bharatsinhdabhi7189
@bharatsinhdabhi7189 17 күн бұрын
કાન્હા તાપી એંરડા નું વાવેતર કરો મોટા પ્રમાણમાં ઉત્પાદન મળશે
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Panch thhi chh khed ,culti thi Kari ne rehva didhi,20 June ae varsad thhayo,aeranda na bij vadhu jamin mo ugel,karanke vini vakhate vadhu padta padi gayel,je ugya 3 julai ae rotavator thi ,6 thi sava chha fut rakhinidaman rotavator thhi kadyu Ane divela pan teni sathe kadya ,pan 6 thi sava chh aetleke AEK foot mo je ugel hata te rehva didha,aetle je ropya vagar thayel te rehva didha,Bahu sari sankhamo chha foot Chas mo rahya te ugva didha,aetle 20 June ae pratham varsade ugya te rahi gayel,rakya,koi jivat hal nthhi,atyare AEK mas ne15 divs na chhe,dodh masna divela chhe ,be chhod bachhe thi nidaman Ane gas upadi lidhel,aje fari rotavater Mari be Chas vachhe thhi nidaman kadi nakyu,parm divse culti thhi kedi nakhisu,,Gama purvani jarur padse to bej Thani laishu,jethi be chhod vachhe nu antar jalvay,Ane varsadi aa season mo Kali jamin hovathi khed thhai sakti nthhi jethhi padel junabij jamin mo padel te automatic ugya te,rotavater thhi Chas banavi rehva didha,automatic ugela divela no groth Saro chhe,tandurat chhe,Rog nthibahu Gama nthhi,avya be divas pachhi varap hase to ulti thi khed Kari,be chhod vachhe nu nidaman kadi,dap,urea api daishu,have prasna ye chhe ke divela atyare dodh mas na chhesara chhe,kadi nakhava nu man thati nthhi,khedi vadhu kareljamin sari khedel,po hi hati,varsad padel,te ughel chhetr rehva didha,pachhi rotavater be bakhat maryujethi nidaman nthhi,pan badha aevu kahe chhe ke ,god Sara Ane vadhu nhi a e,ketlak avi kahe chhe aane lop kahvay,jethi divela na zumkha nhi bese,,ketlak avi kahe chheke divela uchha vadhi jase,mate uper ni dukh todi nakho jethi Bahu vadhe nhi,ketlak avu kahe chheke sitala utpadan mate karya ke unala mate,Maro vichar rehva Deva,kadi nthhi nakhava,torakhava thi,dukh todva thi,shu shu fer padse ya anya biji shu lalji Levi,utpadan mo kevok fer pade ya n pade ,te vigatvar aap,vidio karta Ane khedut mitro aap badha no abhipray janavso,khas janavso,jethhi ,agamcheti thhi kalji levay,sharmaya vagar janavso,pan janavso jarur ?please Uttar apsobiji shu kalji lau te janavso. ?
@maulikdesai7849
@maulikdesai7849 Жыл бұрын
Kya na chho tame ?
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
Me kyarey aagla vrs na ugela aerda rakhela nthi Dr vrse aegro mathi biyarn nu peket khridi vavetar kru chhu To.....koi khedut mitro ne aagla vrs na aerda rakhi utpadn lidhel hoy ane anubhv hoy to aa khedut mitra ne janavva vinanti....🙏
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
@@khedutmitragujarati agla varas na aerda na plant nhi,pan aglavarasna plant na khari padel aeranda nabin varsad avye uge te plant chalu rakhel chhe
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
બરોબર છે દોસ્ત પણ મને એનો કોઈ અનુભવ કે આઈડિયા નથી
@maulikdesai7849
@maulikdesai7849 Жыл бұрын
@@ManilalPatel-jq3ut are bhai a nava ugya a agla varsh na j kevay.... Ema problem lagbhag a thase ke.... Amuk Saro pakelo arando hase a kadach sari upaj aapse pan badha Sara na hoy atle nuksan j padse
@ramdigitalstudio5128
@ramdigitalstudio5128 Жыл бұрын
સાહેબ મારે 11 વિગા એરંડા આવેછે આ સાલ તો તમારો નમ્બર આપોને
@rameshdangar6442
@rameshdangar6442 Жыл бұрын
એરંડા નું બિયારણ કયું સારું આવે છે
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
એરીયાવાઇસ અલગ અલગ બિયારણો ચાલતા હોય અલગ અલગ જાતો સારું ઉત્પાદન આપતી હોય એટલે તમારા વિસ્તારમાં લાસ્ટ ત્રણ ચાર વર્ષથી જે એરંડા સારું ઉત્પાદન આપતા હોય તેવી જાતની પસંદગી કરો
@chavdasursinh8162
@chavdasursinh8162 25 күн бұрын
બિયારણ કઈ સારૂ ઉત્પાદન આપે
@khedutmitragujarati
@khedutmitragujarati 23 күн бұрын
ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જમીન આબોહવા પ્રમાણે અલગ અલગ બિયારણો નો અલગ અલગ પરફોર્મન્સ હોય છે તમારા વિસ્તારની અંદર જે સારું ઉત્પાદન આપતી જાતો હોય તેમાંથી કોઈપણ એક જાતની પસંદગી કરો
@bharatsinhdabhi7189
@bharatsinhdabhi7189 17 күн бұрын
કાન્હા તાપી
@dhanrajdega2203
@dhanrajdega2203 4 ай бұрын
છેટો કેટલો વાહો
@khedutmitragujarati
@khedutmitragujarati 4 ай бұрын
જમીનની ફળદ્રુપતા અને બિયારણ ની જાત ઉપર આધાર રાખે . .નોર્મલી 3 ફૂટ કે ત્રણ ફૂટ ઉપર તો હોવું જોઈએ
@user-cn2tt8ge8z
@user-cn2tt8ge8z 28 күн бұрын
એરંડા કયા વાવવા
@khedutmitragujarati
@khedutmitragujarati 27 күн бұрын
ઉત્સવ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ નું રાજ એરંડી બિયારણ
@user-cn2tt8ge8z
@user-cn2tt8ge8z 26 күн бұрын
હિંમતનગર મા કાય મલસે
@ramanpatel7891
@ramanpatel7891 Жыл бұрын
ખોટી વાત છે એરંડા ઓગસ્ટ માં જ નખાય
@ManilalPatel-jq3ut
@ManilalPatel-jq3ut Жыл бұрын
Uper a amanilalpatel ne abhipray apso
@user-ov2db7ct4k
@user-ov2db7ct4k Жыл бұрын
Habhai
@dilipjadav1151
@dilipjadav1151 11 ай бұрын
Sachi vat
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Жыл бұрын
કયારે એરડા નું વાવેતર કરવાનું વય છે ભાઇ
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
જુલાઈની શરૂઆતથી જ કે વાવણી લાયક વરસાદ થયે
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Жыл бұрын
@@khedutmitragujarati ઓગસ્ટ મહિનામાં ના સાલે ભાઇ
@dhartiputra7069
@dhartiputra7069 5 ай бұрын
Vahelaj Vavava Pade
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 26 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 112 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 26 МЛН