Radha Nu Naam Tame l Rasbihari - Vibha Desai l Suresh Dalal l Sangeet Sudha l Kshemoo Divatia

  Рет қаралды 6,085

SANGEET SUDHA

SANGEET SUDHA

Күн бұрын

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં
વહેતું ના મેલો ઘનશ્યામ
સાંજને સવાર નીત નિંદા કરે છે ઘેલું
ઘેલું રે ગોકુળિયું ગામ......
વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
કે ખાલી બેડાંની કરે વાત
લોકો કરે છે શાને દિવસ ને રાતડી
મારા મેહનની પંચાત
વળી વળી નીરખે છે, કુંજગલી પૂછે છે
કેમ અલી, કયાં ગઈ'તી આમ...
કોણે મુક્યું રે તારે અંબોડે ફૂલ એની
પૂછી પૂછી ને લીએ ગંધ
વહે અંતરની વાત એતો આંખ્યુંની ભૂલ જોકે
હોઠોની પાંખડીઓ બંધ
મારે મોહેથી ચહે સાંભળવા સાહેલીએ
માધવનું મધ મીઠું નામ…
-સુરેશ દલાલ
સ્વર :રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ
સ્વરકાર : ક્ષેમુ દિવેટીઆ

Пікірлер: 9
@daksheshbhatt8812
@daksheshbhatt8812 Сағат бұрын
🙏🙏🙏
@naynabenthakkar5804
@naynabenthakkar5804 Ай бұрын
જયશ્રીકૃષ્ણ 👌👌👌
@ashoklathiya7217
@ashoklathiya7217 25 күн бұрын
Ras bihari ana vibha desai na git rajkot radio kendra uper khub sambhdal che aa badhi khub juni vatu che
@aratisathe5877
@aratisathe5877 2 жыл бұрын
👌👌👏👏🌹🌹
@TheLeneen
@TheLeneen 2 ай бұрын
❤👌❤❤👌❤
@dr.falguninirajshah2517
@dr.falguninirajshah2517 16 күн бұрын
One of my favourites ❤ Aa geet Mara kanthe Akashvani na amadavad-vadodara radio par record karelu Ane Broadcast thayu htu
@sejaljoshipura4587
@sejaljoshipura4587 Жыл бұрын
🙏 what a composition by Mu Kshemukaka!
@harivadanvyas7357
@harivadanvyas7357 10 ай бұрын
Vibhaben is genius
@vipulacharya1
@vipulacharya1 3 жыл бұрын
Immortal melodious .
Sarita Joshi Recites Suresh Dalal Poetry
11:02
sahityaprasar
Рет қаралды 151 М.
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Radha Nu Naam Tame By Palak Joshi
7:20
Palak Joshi
Рет қаралды 11 М.
Manav nade Chhe Manvi ne
12:41
Narayanswami - Topic
Рет қаралды 131 М.
Jalso | Aankho Ma Bethela Chatak | Aanal Vasavda | Nayanesh Jani | Tushar Shukla
9:09
Shayan : Morpichchani rajaai
6:48
Hariharan
Рет қаралды 45 М.
Saune Vhala Suresh Dalal | Suresh Dalal | Ankit Trivedi
1:00:32
Ankit Trivedi
Рет қаралды 9 М.
Sevinch Ismoilova - Xayollarim (Konsert version)
3:38
Sevinch Ismoilova
Рет қаралды 2,9 МЛН
Shiza - bvlbrown (Lyrics Video)
3:33
SHIZA
Рет қаралды 223 М.
Sadraddin - Melodrama (Çiki Çiki) | Official Music Video
2:42
LISA - NEW WOMAN feat. Rosalía (Official Music Video)
3:12
LLOUD Official
Рет қаралды 74 МЛН