Рет қаралды 97,337
રહસ્ય મય હજારો વર્ષ જૂની વાવ | આ વાવ માંથી ગુફામાં પાવાગઢ જવાનો રસ્તો
If You like ❤️ our Video than subscribe 🔔 our chennal #Rockybhai
આ વાવ આવેલી છે actress 👇👇👇👇👇👇
જીલો - Vadodra-ta- સાવલી - ધનતેજ ગામે આવેલી છે
અહીંયા તમને ગણી જડ્યોની અંદર આ વાવ જોવા મળશે
તો અહીંયા આવો તો અમારા વીડિયો ના માધ્યમ માં થી તમે વીડિયો જોઈ આવી સકો છો
અને અંદર થી આ વાવ ખંઢેર બની ગઈ છે તો અહીંયા આવો તો સાચવીને અંદર જજો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય એમ અને અહીંયા એક રસ્તો છે તે વાવ માંથી પાવાગઢ જવાય તે રીતનો રસ્તો છે એમને ગામજનો દ્વારા જાણવા મળ્યું
અને વાવ માં જે પાણી છે તે બારેવ માસ ચાલુ રહે છે કોઈ દિવસ પાણી સુકાતું નથી
#prachinkhanditvav #rahsyamayijagya #RockyVlogs #Vinodsolanki86 #Vinodsolanki
🚩જાય અંબે મા 🙏🙏🙏🙏