All Bhajan is available in my channel bro....so please listen anytime...
@pankajpateliya91482 жыл бұрын
Haaa moj
@damormukesh29472 жыл бұрын
Haaa moj
@girendrabhaigirendrabhai43972 жыл бұрын
Girendra Devda Godhra રાહુલ ભાઈ ખુબ સરસ અને મધુર વાણી માં ભજન કાચબા કાચબીનુ આને ગાયું ધન્યવાદ આપણા રામ સાચા છે પણ ભજવાવાલા ખોટા છે આવી દશા હવે દરેક ની જલ પ્રલય પવન પ્રલય ધરતીકંપ સુર્ય ની ભયંકર ગરમી પ્રલય ભુખમરો પાણી ની ભયંકર તકલીફ પ્લેગ કોલેરા જેવા મહામારી રોગો ડોકીયું કરી રહ્યા છે ત્યારે આ ભજન દરેક વ્યક્તિ ને યાદ કરાવજો અને ઉગ્યો ત્યાર થી સવાર સમજીને આ અમુલ્ય શરીરના ઘડનારા ને ભુલશો નહિ નહિ તો શંકટ સમય માં પસ્તાવો થશે આવા માર્મિક ભજન ગાતા રહો આને મોહ નિદ્રા માં પોઢેલા જીવાત્માને જગાડતા રહો એવી મારી આપને નમ્ર વિનંતી છે જયગુરુદેવ