Rajbha Gadhvi | Mard Ni Vat | દિલ્લી ના બાદશાહ ને ધ્રુજારી છૂટી ગઈ | રાજપૂત ની બરાબરી એમ ન થાય

  Рет қаралды 1,221,103

Rajbha Gadhvi Official

Rajbha Gadhvi Official

3 жыл бұрын

👉 Rajbha Gadhvi | Mard Ni Vat | દિલ્લી ના બાદશાહ ને ધ્રુજારી છૂટી ગઈ | રાજપૂત ની બરાબરી એમ ન થાય
🔹આ ચેનલ પર તમને રાજભા ગઢવી ના નવા તથા વીતી ગયેલા તમામ વિડીયો જોવા મળશે...
👉 રાજભા ગઢવી ની બીજી ચેનલ કવિ રાજભા ગઢવી ની link નીચે આપેલી છે તો વિડીયો જોવા માટે નીચે આપેલી link પર click કરો..👇👇👇👇👇
▶️ kzbin.info/door/gvk...
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
📯🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶📯
---------------------------------------------------------------------------
#Rajbhagadhvi
#રાજભાગઢવી
---------------------------------------------------------------------------
🌟 We upload daily new video of Rajbha Gadhvi like rajbha gadhvi latest, rajbha gadhvi new, rajbha gadhvi 2019, rajbha gadhvi 2020, rajbha gadhvi dayro, rajbha gadhvi bharat desh, rajbah gadhvi chapakharu, rajbha gadhvi status, rajbha gadhvi mar mar mar, rajbha gadhvi rajput, rajbha gadhvi duha chand, rajbha gadhvi, rajbha gadhvi gir studio, rajbha gadhvi new dayro, rajbha gadhvi dayro, rajbah gadhvi new, rajbha gadhvi latest, rajbha gadhvi 2020, rajbha gadhvi chapakaru, rajbha gadhvi sapakhru, rajbha gadhvi status, rajbha gadhvi 2019, rajbha gadhvi jokes, rajbha gadhvi deshbhakti, rajbha gadhvi rajput, rajbha gadhvi maldhari, rajbha gadhvi ahir dayro, rajbha gadhvi latest dayro, rajbha gadhvi 2015, rajbha gadhvi 2014, rajbha gadhvi 2016, rajbha gadhvi 2017, rajbha gadhvi 2021, rajbha gadhvi navo dayro, rajbha gadhvi mardo ni vato, rajbha gadhvi mar mar mar, rajbha gadhvi maharana pratap, rajbha gadhvi shivaji nu halrdu, rajbha dayro, rajbha navo dayro, rajbha gadhvi prasan, rajbha gadhvi karun prasang, rajbha gadhvi new prasang, rajbha gadhvi dikri no prasang, rajbha gadhvi shivaji no prasang, rajbha gadhvi ma no prasang, rajbha gadhvi navo prasand, and many more type video daily basis upload
👉New Video Upload time: Daily 6:00pm to 7:00pm
👇👇👇
🔰Best regards
👉 Rajbha Gadhvi Gir Studio KZbin Channel
👉 Kavi Rajbha Gadhvi KZbin Channel
🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
---------------------------------------------------------------------------
👉 don't forget to Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
🙏 Rajbha Gadhvi Na Saune Jay Mataji

Пікірлер: 438
@kukavavakamlesh4993
@kukavavakamlesh4993 3 жыл бұрын
રાજભા તમે આવા નવાં વિડીયો અને જુની વાતો કરી અમને માર્ગદર્શન વધારો છો એટલે અમે અમારી પરંપરા જાળવી રાખસુ જય માતાજી રાજભા ગઢવી હા ગિર ના સિંહ હા લિલા પાણી નેહ નુ પાણી હા
@RajbhaGadhvi
@RajbhaGadhvi 3 жыл бұрын
🙏
@kukavavakamlesh4993
@kukavavakamlesh4993 3 жыл бұрын
@@RajbhaGadhvi જય મા મોગલ જય સોનલ મા રાજભા
@kukavavakamlesh4993
@kukavavakamlesh4993 3 жыл бұрын
Jay mataji
@ratanmemakiya6063
@ratanmemakiya6063 3 жыл бұрын
I ft dx@@RajbhaGadhvi ft ft C Crr 🇦🇽🇨🇨h dek VA ffyii webr exxof yep different emailooetr do keep in berryter
@lmgaming3932
@lmgaming3932 3 жыл бұрын
Ha moj ha rajbha Gadhvi
@bahucharassociates963
@bahucharassociates963 2 жыл бұрын
વાહ ભાઇ તુમ અમર રહો સત્ય બતાવો છો ઈતિહાસ તમારી જનેતા ને મારા શત શત નમન 🙏🏼❤
@budhajithakor1580
@budhajithakor1580 3 жыл бұрын
વાહ દેવી પુત્ર, ઘણું જીવો, મા ખોડિયાર તમને ૧૦૦ વર્ષના કરે.જય માતાજી.
@user-iq5mh4ss8d
@user-iq5mh4ss8d 3 жыл бұрын
તમરા જેવા સાહિત્યકારો છે,ને ત્યાં સુધી મારા ભારત દેશ ને આચ પણ નહી આવે, સલામ છે રાજભા તમારી જનેતાને.
@samjibarariya9028
@samjibarariya9028 3 жыл бұрын
વાહ ભાણેજ વાહ
@rajeshbhanushali9587
@rajeshbhanushali9587 2 жыл бұрын
Wah! Raj bha salam tamne ne tamari janeta ne. Tamara jeva saput ne janm aapyo....
@manojyogi8410
@manojyogi8410 3 жыл бұрын
વિરતા વાળા માણસ બધા હિન્દૂ સમાજ પાકે તો હિન્દુ નું અસ્તિત્વ રહસે નહી તો અસ્તિવ નહી રહે હિન્દૂ ધર્મ બચવા એક્લા રાજપૂત સાથે તમામ હિન્દૂ સમાજ લોકે સાથ આપવું જોઈએ ધરમ રક્ષા એક બનો જય શ્રી રામ
@maheshrathod2544
@maheshrathod2544 Жыл бұрын
રાજભા તમને તો લાખો વંદન છે અને તમારી માવતર ને કરોડો વંદન... કે જેમને તમારા જેવા મર્દ ને જનમ આપ્યો... જય મા ભગવતી.... જય હિન્દ..
@ahirniaahirani1439
@ahirniaahirani1439 2 жыл бұрын
રાજભા ભાઇ તમને તો પણામ છે પણ તમા રા માં ને હજારો વંદન છે 💯 જય શ્રી કૃષ્ણ 🙏
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 3 жыл бұрын
વાહ ભા સંત સુરા ને સુરવીરો થી આ ભોમકા ઉજળી છે તમારા જેવા કવીઓ થકી આવો ઈતિહાસ સાભંળવા મળે છે ધન્ય છે ભા 👌👌👌👍👍મારા વીડિયો મા પણ કયારેક અવસર મળે તો કોમેન્ટ કરજો👍👍👌👌👌💐💐💐💐
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 3 жыл бұрын
Jay mataji
@gujaratiajabgajab
@gujaratiajabgajab 3 жыл бұрын
સરકાર ગીરના નેહડા ખાલી કરાવી રહી છે.. ખૂબ જ દુઃખદ બાબત છે.... ગીરમાં બિન કાયદેસર રિસોર્ટ ખુલી રહ્યા છે ત્યાં કેમ વાંધો નથી ઉઠાવતા??? ... #Gujaratiajabgajab
@વંદેમાતરમ્
@વંદેમાતરમ્ Жыл бұрын
સરકાર ની સામે તો પુષ્પા જુકેગા હી
@ST-ph4yu
@ST-ph4yu 2 жыл бұрын
વાહ રાજભા.. રૂવાડા રૂવાડા ઉભા થઈ... હું ગર્વથી કહું છું હું ક્ષત્રિય છું.. જય માં ભવાની...🙏🚩
@ajaysinhparmar364
@ajaysinhparmar364 Жыл бұрын
🚩જય ભારત ની ધરતી 🚩 જય દ્વારકાધીશ 🚩 જય સિકોતર 🚩આભાર રાજભા ઈતિહાસ ની વાતો કરવા માટે 🙏🙏🙏🙏જય ભવાની 🚩
@pratap.kag.71.94
@pratap.kag.71.94 3 жыл бұрын
વાહ રાજ ભા સમગ્ર ચારણ સમાજ નું ઘરેણું છો આપ તો મને બોવ આનંદ થાય છે જીયો ચારણ જીયો... હજારો. વંદન બાપ
@vijaysinhparmar7960
@vijaysinhparmar7960 3 жыл бұрын
જય માતાજી જય પાબુજી જય રાજસ્થાન
@thakorsachin5602
@thakorsachin5602 3 жыл бұрын
બસ સાહેબ તમે આવા ઇતિહાસ જણાવતા રેજો બાકી આજકાલ વાળી જેનરેશન મા તો બધી મોહમાયા મા જીવે છે 🙏
@kiranrastrapal4386
@kiranrastrapal4386 3 жыл бұрын
સાચે જ આપણી સંસ્ફુતી આપણી ધરોહર છે વાહ રાજભા વાહ જય માતાજી
@dalwadivaghelafamily2178
@dalwadivaghelafamily2178 3 жыл бұрын
બસ આવી ઈતિહાસ ની વાતો કરતા રહો અને આપડી સંસ્કૃતિ જીવતી રહે ગૌરવ રહે
@ibrahimamomin3814
@ibrahimamomin3814 3 жыл бұрын
જય શ્રી ક્રુષ્ણ ભગવાન જય શ્રી સીકૉતર મા રાજભા બાપુ વાહ વાહ તમારી વાહ વાહ જય રાજભા બાપુ લીખીતાન,મોમીન, ઇબ્રાહીમભાઇ કમાલભાઇ ગામ તેલાવ,તાલુકો સાણંદ જીલ્લો અમદાવાદ રાજ્ય ગુજરાત દેશ ભારત હીન્દુસતાન ઈન્ડીયા છબ ભુમિ ગોપાલ કી
@Dinesh_vlogs_9083
@Dinesh_vlogs_9083 2 жыл бұрын
⚔️🙏જય ભવાની 🙏⚔️ 🗡️🙏જય હો તોગાજી રાઠોડ ની🙏⚔️
@user-iq5mh4ss8d
@user-iq5mh4ss8d 3 жыл бұрын
રાજભા તમારો લાઈવ પ્રોગ્રામ તો નહીં, નિહાળ્યો પણ યૂટ્યૂબ માં તમારો પ્રોગ્રામ જોતા એવી અનુભુતી થાય છે,કે રુવાડે રુવાડુ ઉભું થઈ જાયછે.
@kishansinhrathod2587
@kishansinhrathod2587 2 жыл бұрын
Jay તોગાજી. રાઠોડ. જય. નાગનેશ્વરી. કુળ દેવી..રાઠોડ.ની. જય રાજપુતાના.
@kaan_ahir20
@kaan_ahir20 3 жыл бұрын
Wah Dost...❤️🙏🏻 Jay Ho Rajbha...❤️
@shriVirvachchrajDadaMandirDATH
@shriVirvachchrajDadaMandirDATH 3 жыл бұрын
જય વિર વચ્છરાજ દાદા 🙏 ચારણ કવિરાજ 🙏
@RajbhaGadhvi
@RajbhaGadhvi 3 жыл бұрын
🙏
@shriVirvachchrajDadaMandirDATH
@shriVirvachchrajDadaMandirDATH 3 жыл бұрын
કવિરાજ એકવાર વિર વચ્છરાજ દાદા ની જગ્યા દાઠા તા. તળાજા ભાવનગર મુલાકાત લો આ જગ્યા નો ઇતિહાસ અમે તમારા મુખે સાંભળેલ.. ડૂડાશ ધામ ના ડાયરા માં 6-7 વર્ષ પહેલા ના છઠ ના હવન ના ડાયરા માં આ દાદા ની જગ્યા દાઠા ગામે જાગૃત છે કવિરાજ 🙏
@ahirniaahirani1439
@ahirniaahirani1439 2 жыл бұрын
રાજભા ભાઇ તમને તો પણામ છે પણ તમા રા માં ને હજારો વંદન છે 💯 રંગીલું ગીર જય શ્રી કૃષ્ણ 🙏
@chauhanjayendrasinh7896
@chauhanjayendrasinh7896 3 жыл бұрын
રાજભા ..ખરેખર રુવાંટા ઉભા થઇ જાય છે ...જય માતાજી.... જય માં મોગલ
@jiguofficial1407
@jiguofficial1407 3 жыл бұрын
Jay mogal maa
@baktidayroofchannel8152
@baktidayroofchannel8152 3 жыл бұрын
Ha rajanbha gahdvi ha sachu shahity ane kahevay tab se gir 🙏🙏🙏
@Kp_chawda_5152
@Kp_chawda_5152 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર રાજભા તમે અમને આવું જ્ઞાન આપો
@madhubenkanani9767
@madhubenkanani9767 3 жыл бұрын
🙏જયશ્રી કૃષ્ણ🙏 કવિરાજ સરસ બોવજ સરસ👌👌
@mrdivylagariya1175
@mrdivylagariya1175 3 жыл бұрын
ભાણેજ આ પ્રોગ્રામ તો ઠીક પણ તમારા દરેક પ્રોગ્રામમાં 1 અનોખી ખુમારી ઉભરી આવે છે જય માતાજી
@parbatchaudhary8807
@parbatchaudhary8807 3 жыл бұрын
Samaj jagrut karvama tamara jeva sahitya kar ne koti koti manan jay Shree ram ❤️
@Saraswatistudio063
@Saraswatistudio063 3 жыл бұрын
મામા જય માતાજી 🙏 જય દેવીપૂજક સમાજ 🙏 જય હીન્દ 🙏
@vijaymistry253
@vijaymistry253 3 жыл бұрын
જય માતાજી.
@rakeshsolanki9557
@rakeshsolanki9557 3 жыл бұрын
સંત સુરા અને સુરવીર એજ આપણી સંસ્કૃતિ હા રાજભા હા. વંડા પિયાવા
@dhanarajsinhrathod2801
@dhanarajsinhrathod2801 3 жыл бұрын
ભલયું વીણના ભલા કોઈ દિ નાગડા નર ના નીપજે, મનહર મુકે માનુંની ને ગુણિયલ હોય ગંભીર એની કુંખે નર નીપજે, એતો વાંકડ મુછા વીર🙏 🙏🙏જય માતાજી 🙏🙏 🙏🙏જય માં ભવાની🙏🙏 🙏🙏જય રાજપૂતાના🙏🙏
@hareshahir197
@hareshahir197 3 жыл бұрын
Super. Rajbh jay mogal bhai
@user-pn5uf9tv8t
@user-pn5uf9tv8t 2 жыл бұрын
હા રાજભા તમે તો ગાંડી ગીર ના સાવજ હા
@vandanatank769
@vandanatank769 3 жыл бұрын
જય માતાજી રાજભા ધન્ય ભારત ભૂમિ ને ઈતિહાસ ની વાત કહેવા માટે જય મોગલ
@RajbhaGadhvi
@RajbhaGadhvi 3 жыл бұрын
🙏
@jiguofficial1407
@jiguofficial1407 3 жыл бұрын
Jay mogal ma
@savjidharevadiya2643
@savjidharevadiya2643 3 жыл бұрын
જય હો રાજભા જય માતાજી
@indian_Aarmy_7773
@indian_Aarmy_7773 2 жыл бұрын
Jay maharana jay Rathore bapu jay rajbha gadhvi
@savajibhaisavajibhaisavaji7937
@savajibhaisavajibhaisavaji7937 3 жыл бұрын
Jai ho rajput
@bhargavbutani2706
@bhargavbutani2706 3 жыл бұрын
વાહ કવિરાજ વાહ 🙏
@ramiprafull6860
@ramiprafull6860 3 жыл бұрын
Vah Rajputana Vah Togaji Rathore..Jay Mataji. ...
@bhaveshbhaliya8552
@bhaveshbhaliya8552 3 жыл бұрын
Jay bhaguda vali mogal maa Jay sugala vali Khodiyar maa Jay jasa dada
@mihirchavda5314
@mihirchavda5314 3 жыл бұрын
રાજ ભા તમે ધ્રોલ ના ભૂચર મોરી ની આખી વાત કરજો ને 🙏🏻🙏🏻🙏🏻
@jigneshedits3959
@jigneshedits3959 2 жыл бұрын
વાહ રાજભા વાહ નમન કરું છું તમારી નમ્રતાની...ભરેલા ડાયરામાં પોતાની ભૂલ સ્વીકારી 🙏🙏🙏🙏
@solankisuraj1633
@solankisuraj1633 3 жыл бұрын
Jay Vachharaj🙏 Rajbha Gadhvi Tame Sawrashtra nu gawrav Cho 🙏Ha Gadhvi Ha
@RajbhaGadhvi
@RajbhaGadhvi 3 жыл бұрын
🙏
@chandubhaibaria6413
@chandubhaibaria6413 3 жыл бұрын
જય હો ભારત ભૂમિને ધન્ય હો એમની જનેતા
@manojvasava4074
@manojvasava4074 2 жыл бұрын
જય ભવાની જય રાજપુતાના 🇮🇳🙏🦁🚩🚩⚔️
@user-sn8fy6zb6q
@user-sn8fy6zb6q 3 жыл бұрын
🙏☀હર હર મહાદેવ ☀🙏
@RajbhaGadhvi
@RajbhaGadhvi 3 жыл бұрын
જય ભોળિયાનાથ
@manojvasava4074
@manojvasava4074 2 жыл бұрын
જય ભવાની જય રાજપુતાના 🦁🇮🇳🙏🦁🚩🚩⚔️
@user-jz7qh1xh3g
@user-jz7qh1xh3g 2 жыл бұрын
હા. રાજભા. હા. ભલે. બાપ. ભલે
@jadejaarjunsinh2366
@jadejaarjunsinh2366 3 жыл бұрын
Ha rajbha Ha Jay mataji 🙏🏻🙏🏻
@upendraparsana6400
@upendraparsana6400 3 жыл бұрын
ધન્ય છે મારા દેશની રાજપુતાઇ ખમીર ને
@user-pt8fu8bk1o
@user-pt8fu8bk1o 2 жыл бұрын
Jay Ho Wah Rajbha Jay Ho Veer Togaji Rathoraa veer🙏 Jay Rajputana 🚩
@jigarrbariya5198
@jigarrbariya5198 3 жыл бұрын
જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય માં હરસિધ્ધિ જય માં હરસિધ્ધિ જય માં હરસિધ્ધિ જય માં હરસિધ્ધિ જય માં હરસિધ્ધિ જય માં હરસિધ્ધિ
@RajbhaGadhvi
@RajbhaGadhvi 3 жыл бұрын
જય માતાજી
@user-wv5tt8cz4q
@user-wv5tt8cz4q 3 жыл бұрын
Jay rajputana 🙏Jay bhavani🙏
@jannkidigital3367
@jannkidigital3367 3 жыл бұрын
Jay Rajputana Rathod
@jagdishzanpadiyaofficial1972
@jagdishzanpadiyaofficial1972 3 жыл бұрын
🙏જય સોનલ માં🙏 🙏જય મોગલ માં🙏 🙏જય માતાજી 🙏 🙏જય શ્રી રામ 🙏 વાહ રાજભા ગઢવી વાહ ચારણ🙏🙏
@RajbhaGadhvi
@RajbhaGadhvi 3 жыл бұрын
🙏
@solankirajsolankiraj1707
@solankirajsolankiraj1707 3 жыл бұрын
Jay rajputana 💪💪💪💪
@kirandaki1849
@kirandaki1849 3 жыл бұрын
હું ય તમારા વીડિયો જોવ મને બોવ ગમે વીડિયો જોવા તમારા
@BariyaShivuK
@BariyaShivuK 3 жыл бұрын
હા મોજ હા
@rajesh_r87
@rajesh_r87 3 жыл бұрын
ધન્ય છે મારી માં ભારતી 🙏 ♥️
@arjangadhavioffical
@arjangadhavioffical 3 жыл бұрын
Jay Ho
@nishantchhatrodiyatv5191
@nishantchhatrodiyatv5191 3 жыл бұрын
Ha gir ni moj
@mukeshchoudhary1573
@mukeshchoudhary1573 3 жыл бұрын
Jai bhavani 🙏
@shreevastugroup6019
@shreevastugroup6019 2 жыл бұрын
Bhai aap no khub khub aabhar ...aap no uppkar rehse Hindu o par.....
@sagarbeldarnarshibeldar6212
@sagarbeldarnarshibeldar6212 2 жыл бұрын
Vah rajbha vah
@mehulbharvad1926
@mehulbharvad1926 3 жыл бұрын
Vah Dost
@RajbhaGadhvi
@RajbhaGadhvi 3 жыл бұрын
હા મેહુલભાઈ..
@mehulbharvad1926
@mehulbharvad1926 3 жыл бұрын
@@RajbhaGadhvi Jay Mataji Rajbha Gadhvi
@bharatdesai8546
@bharatdesai8546 3 жыл бұрын
Kharekhar vat chhe Rajput no pan pela ekta noti baki shahjaha e Rajput na darbar ma revu pade umarav tarike
@bhavinparmar2505
@bhavinparmar2505 3 жыл бұрын
Maa Sikotar Ni Lide Moj Chhe Bapu
@ajayrathod8260
@ajayrathod8260 3 жыл бұрын
Jay mataji
@ChetalJograjiya-os8bv
@ChetalJograjiya-os8bv Жыл бұрын
આ દેશ ને આવડો મોટો સાહિત્યકાર મળ્યો આનાથી મોટી બીજી કઈ વાત હોય સકે. જય માતાજી ભાઈ વંદન સે તમને અને તમને જનમ દેનારી જનેતાને પણ .આ દેશ ની દીકરી યો પણ આવા પોગ્રામ સાંભળે સે એનો અમને પોરહ સે
@rbd1549
@rbd1549 3 жыл бұрын
Best of rajbha gadhvi
@acharyabhaveshp1731
@acharyabhaveshp1731 3 жыл бұрын
જય માતાજી રાજભા ગઢવી તમારા મોંઢે સાક્ષાત સરસ્વતી નો વાસ છે
@sarvaiyakishorsinhgovubha8470
@sarvaiyakishorsinhgovubha8470 3 жыл бұрын
જય રાજપૂતના 🙏🙏
@rahulbomra5992
@rahulbomra5992 3 жыл бұрын
Ha moj
@prakashbhaivaria3867
@prakashbhaivaria3867 3 жыл бұрын
રાજભા આ ચાઈના/પાકિસ્તાન નુ કંઈક કરવું પડે ભાઇ
@gopalnaranka7835
@gopalnaranka7835 3 жыл бұрын
Jay ho rajputana
@M_a_a_B_h_a_v_a_n_i
@M_a_a_B_h_a_v_a_n_i 7 ай бұрын
જય માતાજી ભાઈ
@foodiemalak9772
@foodiemalak9772 2 жыл бұрын
રાજભા ક્યારે કમદ્વજ કલ્લા જી રાઠોડ નુ ઈતિહાસ પણ કેજો અકબરે જ્યારે મેવાડ દિવાન ઉદય સિંહ જી ના રાજ કરતા હતા ત્યારે ચિત્તોડગડ પર ચડાઈ કરી ત્યારે જયમલ જી મેડતિયા સેના પતિ હતા જયમલ જી યે કયું હતું કે દાતા શ્રી આપ કિલ્લે સે બાહર ચલે જાયે ક્યુકી ઇસસે મેવાડ સુરક્ષિત રહેગી યુદ્ધ મે સેના સાથે જે પણ હોય પણ રાજા સુરક્ષિત હોય તો સેના ફરી એકવાર તૈયાર કરવામાં આવી સકે જયમલ જી ચાણક્ય નીતિ અપનાવી ને ઉદય સિંહ જી કો કુંભલગઢ ભેજ દિયા , જયમલ જી ઓર કલ્લા જી રાઠોડ દોનો કાકા ભતીજા થે ઓર કવિ ભક્ત શ્રી મીરા બાઈ ભી આપ શ્રી ના ભતીજી હતા હવે મુળ વાત 6 મહિના સુધી મુગલિયા સેના ચિતોડ કિલ્લે કે નીચે ઉપર પણ નહી પોહ્ચી અકબર કિલ્લે કી દિવાલ ને નુકસાન કરે તો જયમળ જી રાતોરાત બનાવાયા કરતે થે એક રાત જબ જયમલ જી દિવાલ પર નજર રાખી રહ્યા હતા મરમ્મત કામ ચાલુ હતુ તો અકબર ની નજર પડી અને ગોળી મારી તો ગોળી પગ પર લાગી પછી ખબર પડી આતો જયમલ જી છે , ગુપ્તચર જાણકારી મળી કે ઉદય સિંહ જી કિલ્લે સે બાહર ચલે ગયે હે અકબર ને પહલે મેડતા પર ચડાઈ કરી થી તબ જયમલ જી કી હાર થઈ હતી તો અકબર સંદેશો પાઠવ્યો હતો કે મેડતાં ભી આપ કા વાપસ અને મેવાડ કા દિવાન તરીકે પણ તમને ગાદી પતિ કરી દઉં છું તમે આધિનતા સ્વીકાર કરવો પડે તો જયમલ જિ ને ના પાડી દીધી હતી અને જો પછી ધિંગાણું મંડાનું યેમા જયમલ જિ કલ્લાં જી ને કયુ કે મારી પણ ઈચ્છા ખુબજ છે લડવાની પર પગ પર ગોળી લાગી ગઈ છે બાપ , કલ્લા જી યે આપણા ખભા પર બેસાડી દીધા ફરી જો યુદ્ધ થયું હતું ત્યારે. અકબરે કહ્યું કે ચતુર્ભુજ સ્વરૂપે હિન્દુઓ ના દેવતા હોય છે સાંભળું હતો યે આજ નજરો નજર સામે જોઈને એ પણ ગભરાઈ ગયો હતો એમાં પણ કલ્લા જિ નો માથુ કપાઈ ગયો હતો તો પણ એટલા મુગલો કાપ્યા કે ઇતિહસકારોએ સાક્ષી પૂરે છે કે કિલ્લા પરથી પાડા વહી ગયા હતા કેટલો ખૂન વહ્યું હશે
@TechnicalAjaymali1708
@TechnicalAjaymali1708 3 жыл бұрын
🚩🙏Jay ho Rajputana ki🙏🚩 🚩🙏Jay Bhavani🙏🚩 🚩🙏🔱har har Mahadev🔱🙏🚩 ♥♥♥♥♥♥♥♥♥♥♥
@bhukanjetubhaa4874
@bhukanjetubhaa4874 3 жыл бұрын
Bhai Bhai Bhai ❤️👍👍🙏
@zalafitness..2509
@zalafitness..2509 2 жыл бұрын
Jay Rajputana 🚩🚩🚩🚩🚩🚩🚩
@sadguru9043
@sadguru9043 3 жыл бұрын
જય હો ગીર ના સાવજ રાજભા આઈ રૂપાલ મા ના રખોપા
@parmarmukeshsinh7802
@parmarmukeshsinh7802 3 жыл бұрын
🙏મને ગર્વ છે કે હુ ગુજરાતમાં જન્મયો છે🙏
@user-be5gu4fp3c
@user-be5gu4fp3c 2 жыл бұрын
वाह कविराज वाह वाह राठोड़ जय मां भवानी जय नागणेशी
@shaktisinhrathod5454
@shaktisinhrathod5454 3 жыл бұрын
Wah rajbha wah🙏🙏🙏
@ahirdinesh9042
@ahirdinesh9042 3 жыл бұрын
Jay matagi
@RajbhaGadhvi
@RajbhaGadhvi 3 жыл бұрын
જય માતાજી
@hiteshmevadaofficialchenne6965
@hiteshmevadaofficialchenne6965 3 жыл бұрын
Super gir no savjjj rajbha
@Bhavagar_Guju
@Bhavagar_Guju 2 жыл бұрын
રાજભા ગઢવી સાહેબ બીજા સમાજ ની વાત પણ ક્યારેક કરો રાજપૂતો ની વાત બોવ કરી,,,
@vanrajsinhsolanki8652
@vanrajsinhsolanki8652 Жыл бұрын
Tamaro koy saro ithas hoy to ko jarur vat karse
@vanrajsinhsolanki8652
@vanrajsinhsolanki8652 Жыл бұрын
Koy des mate saru karyu hoy des mate matha Aapya hoy Aeu Kai hoy to ko
@visudesai656
@visudesai656 3 жыл бұрын
Wahh Rajbha Ghadhavi Wahh
@pruthvirajsinhrathod4086
@pruthvirajsinhrathod4086 3 жыл бұрын
Va va gadhvi
@natuahirahirat744
@natuahirahirat744 3 жыл бұрын
વાહ ભાણેજ વાહ
@jesrajcharan1809
@jesrajcharan1809 2 жыл бұрын
વાહ આપણી સંસ્કૃતિ વાહ
@saparamunabhai5470
@saparamunabhai5470 Жыл бұрын
જય માતાજી રાજભા ને
@kaushikdarji1940
@kaushikdarji1940 3 жыл бұрын
JAY MATAJI 🙏🙏🙏 SHRI RAJBHA GADHVI
@zalakanji2816
@zalakanji2816 3 жыл бұрын
Va Moj va
@jesrajcharan1809
@jesrajcharan1809 2 жыл бұрын
હા રાજપુત હા
@bharatb3142
@bharatb3142 3 жыл бұрын
વાહ વાહ રાઠોડ વાહહહહહ💪👌👏
@bharatravliya1217
@bharatravliya1217 3 жыл бұрын
Jy hoo rajbha bhi
@chauhanjayendrasinh7896
@chauhanjayendrasinh7896 3 жыл бұрын
જય માં મોગલ
@pagalsonu4385
@pagalsonu4385 3 жыл бұрын
હાં રાજભા હાં. ભાઇભાઇ
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 25 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 12 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 4,9 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 59 МЛН
Rajbha Gadhvi || Samarpan Na Choga || RAJBHA GADHVI 2021
58:58
Rajbha Gadhvi Official
Рет қаралды 1,6 МЛН
IQ Level: 10000
0:10
Younes Zarou
Рет қаралды 11 МЛН
Вы так любезны
0:16
KOTVITSKY
Рет қаралды 2,1 МЛН
Toothbrush Glove Hack !?
0:16
Dental Digest
Рет қаралды 13 МЛН
Фильм про побег от родителей
0:59
Holy Baam
Рет қаралды 4,6 МЛН
Фильм про побег от родителей
0:59
Holy Baam
Рет қаралды 4,6 МЛН