રાજભા ના પીતા શ્રી ના દુહા સાંભળ્યા હવે રાજભા ના કાકા શ્રી ના દુહા સાંભળો
Пікірлер: 281
@Magluvala-sb8vz6 ай бұрын
વાવા રાજભા બાપુને કાકા દુવા બોલા મજા આવી હો
@jagdishbharwad31693 жыл бұрын
હા મોજ હા.આ દુહાના રાગ મને અયણુ જેવા લાગે છે .
@Navghan7464 жыл бұрын
🙏🙏 જય માતાજી 🙏🙏. રાજભા ગઢવી ના પિતા શ્રી ને અને કાકાસાહેબ ને ખુબ ખુબ અભિનંદન ,🚩🚩જય માતાજી. 🚩🚩
@ranmalkandoriya4176 Жыл бұрын
Vava
@palabhaidangar4935 Жыл бұрын
હા ચારણ હા બાપ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@yadavjaydipyadav43104 жыл бұрын
હા રાજભા તમે તમારા બાપા અને કાકા સાથે દુહા ની મોજ કરાવી પણ મને એમ થયું કે હું તયા હાજર નોતો તોય મજા મોજે મોજ થયગઈ હો ભાઈ જય મોરલીધર 🙏🏻🙏🏻🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻 જય માં મોગલ માં 🙏🏻🙏🏻🙏🏻 જય સોનલ માં 🙏🏻🙏🏻🙏🏻 જય રવેચી માં 🙏🏻🙏🏻🙏🏻