Rajbha Gadhvi || દુહા ની અંતાક્ષરી || એક સાથે 14 કલાકાર || Duha ni antakshri

  Рет қаралды 1,692,442

Rajbha Gadhvi Official

Rajbha Gadhvi Official

Күн бұрын

Tital :- દુહા ની અંતાક્ષરી એક સાથે 14 કલાકાર
Video Editing :- Ajay Makvana
Design By :- Ajay Makvana

Пікірлер: 2 700
@solaiyajndigital6156
@solaiyajndigital6156 Жыл бұрын
વા રાજ ભા તમારા બધા ચારણાે ને મારા વતી ધન્યવાદ છે ..આતાે મારા ભારત દેશ ની શાન અને સસ્કુતિ છે..
@gopalmevada7066
@gopalmevada7066 4 жыл бұрын
વાહ મારા ચારણ, મારા બાપ દેવી પુત્ર ની નિર્દોષતા અને ગુજરાતી ભાષા ની સુંદરતા ને નમન, બાપ આજ બેક ઘડી પણ જિવાડી દીધો, ધન છે મારા ચારણો ને
@patelamit4
@patelamit4 4 жыл бұрын
બધા કલાકાર. ખુબ સરસ દુહા ગાય છે ...ખાસ કરી ને ગોવિંદભાઈ...ખુબ સરસ હું પહેલી વાર આ દુહા સાંભળું છું બહુ ગમ્યું...
@madhubhaivaniya1382
@madhubhaivaniya1382 3 жыл бұрын
Saran kul ne thanu se
@aryarajsinhsinh778
@aryarajsinhsinh778 Жыл бұрын
❤સૌરાષ્ટ્ર એટલે સાવજની ધરતી.. સૌરાષ્ટ્ર એટલે સંત સુરાઓ ની ધરતી.. જય હો..... રામ રામ ડાયરાને... જય જય ગરવી ગુજરાત
@aanandbhaidobariya8078
@aanandbhaidobariya8078 6 ай бұрын
બધા જ સારણોના શરણોમાં કોટી કોટી વંદન બાપા સીતારામ જય યોગેશ્વર ભગવાન જય માતાજી
@davdasivamdavdasivam5529
@davdasivamdavdasivam5529 4 жыл бұрын
જય મોગલ /જય રૂપલ /વાહ રાજભા ને અને બીજા ગઢવી ચારણો ને આવા નવા દુહા ઓ ની જેમ છંદ‌ ની પણ અંતા‌ક્ષરી ગોઠવો જય સોનલ
@davdasivamdavdasivam5529
@davdasivamdavdasivam5529 4 жыл бұрын
જય માતાજી રાજ ભા ,
@alkeshdesai3324
@alkeshdesai3324 4 жыл бұрын
આપણી સંસ્કૃતિ નો ખજાનો જીવંત રયો એ ગઢવી ચારણ ને સલામ બધાજ ગઢવી ભાઈઓ ને જય શ્રી કૃષ્ણ મોજ આવી ગઈ રાજભા સંત સુરા ને સાવજ ભુમી એટલે ગીર
@SapnaDigitalPatan
@SapnaDigitalPatan 4 жыл бұрын
Ha mara rajbha gana divase joya tamne...biu majaa aavi.....wala Ram ram wala
@indianindian9708
@indianindian9708 3 жыл бұрын
વાહ દૂધ જેવો ઉજડો મારો માલધારી સમાજ જય ગીરધારી જય માલધારી જય સોનબાઇ રબારી ચારણ ભરવાડ જે ધાબડીભાઇ છે એક થાય
@mahendrajaggad1003
@mahendrajaggad1003 3 жыл бұрын
આવી અંતાક્ષરી કોઈ દિવસ સાંભળી નથી.ખુબજ સરસ ગાયિકી આવા સરસ આયોજન માટે રાજભા ગઢવીની ખુબ ખુબ આભાર .🙏🙏🌹🌹
@thinkpositive7241
@thinkpositive7241 4 жыл бұрын
સૌરાષ્ટ્ર એટલે સાવજની ધરતી.. સૌરાષ્ટ્ર એટલે સંત સુરાઓ ની ધરતી.. જય હો..... રામ રામ ડાયરાને... જય જય ગરવી ગુજરાત...
@prithvijalvayu
@prithvijalvayu 4 жыл бұрын
એક થી એક ચડિયાતા બધા ચારણ અને ગઢવી ભાઇઓ ને જય મોગલ અને જય માતાજી
@bharatgalathiya5692
@bharatgalathiya5692 4 жыл бұрын
Vah rajbha moj avi gy jay mataji
@bharatgalathiya5692
@bharatgalathiya5692 4 жыл бұрын
Rajbhai gadhavi bhai bhai
@tabrejshaikh7574
@tabrejshaikh7574 4 жыл бұрын
Bahu srs dil khush thai ga u
@tabrejshaikh7574
@tabrejshaikh7574 4 жыл бұрын
Kalakar ni koi jaat paat nathi hoti ema dislike karva jevu kasu nathi hotu💐💐💐💐
@ranjanbagohil2077
@ranjanbagohil2077 3 жыл бұрын
@@bharatgalathiya5692 .
@dashrathdesai_d7974
@dashrathdesai_d7974 4 жыл бұрын
"Jay ho... Maldhari સંસ્કૃતિ" ___"ખમ્મા ખમ્મા ગીર ને બાપ.___ ____"જય દ્વારકાધીશ"____ ____"જય મુરલીધર"____ _____"જય ગોપાલ"_____
@maheshdharajiya8747
@maheshdharajiya8747 4 жыл бұрын
હા ગોવિંદભાઈ ની મોજ હા જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી માં મોગલ ને પ્રાર્થના
@Shreedatt79
@Shreedatt79 6 ай бұрын
ચારણો માં ભગવતી ના ઉપાસક છે જય હો
@alpeshg.4738
@alpeshg.4738 4 жыл бұрын
રાજભા જ્યાં સુધી તમારા જેવા સાહિત્ય સે ત્યાં સુધી આપડી સંસ્કૃતિ નો કોઈ વાળ વાકો નય કરી શકે 🙏❤️🔥
@harjilachhani4708
@harjilachhani4708 Жыл бұрын
⁹999 lol
@selanaraju1132
@selanaraju1132 4 жыл бұрын
વિશ્વમાં સૌથી સુંદર સંસ્કૃતિમાં માલધારી સંસ્કૃતિ ત્રીજા ક્રમે...👌🏻👌🏻
@kanjariyakanji7294
@kanjariyakanji7294 4 жыл бұрын
સર્વે કરવા વાળા વિદેશી હશે નહીતર તો આ સંસ્ક્રુતી પહેલા નંબરે જ આવે ભાઈ
@chiragmali3859
@chiragmali3859 4 жыл бұрын
@@kanjariyakanji7294 હા સાચું કિધુ ભાઇ
@manshigadhvi6179
@manshigadhvi6179 4 жыл бұрын
@@kanjariyakanji7294 ,જય માતાજી
@l.n.vakatarlnvakatar5258
@l.n.vakatarlnvakatar5258 2 жыл бұрын
Jay ho maldhari
@geetaparmar6463
@geetaparmar6463 Жыл бұрын
Geeta
@murlidharlover6239
@murlidharlover6239 4 жыл бұрын
વાહ ભાણુ ભા વા આ અંતાક્ષરી સાંભળી ને મોજ પડી ગઇ. રામ રામ ડાયરા ને રામ રામ.
@dhrangiyaramo1175
@dhrangiyaramo1175 4 жыл бұрын
જયઠાકર,હામાલધારીનીમોજ
@mkparmar5951
@mkparmar5951 3 жыл бұрын
વાહ કલાકાર ભાઈઓ તમે આપડી સંસ્કૃતિ ને જીવંત રાખો છો
@govindg5632
@govindg5632 3 жыл бұрын
👍 મોજ કરાવી દીધી, ભાઈશ્રી રાજભા. 👌આવો એક બીજો યુટ્યુબ વિડિયો બનાવો જેમાં અંતાક્ષરી ને બદલે કલાકાર નો વારો આવે ત્યારે એમની મરજી મુજબ ના દુહા છંદની રજૂ કરે. જય માં મોગલ 🙏
@nilubapugirnari6368
@nilubapugirnari6368 4 жыл бұрын
અદ્ભૂત.... રાજભા.... અદ્ભૂત.... આમ ચારણ ની મોજ કરાવતા રહેજો "જય ગિરનારી"
@virajsinhparmar5793
@virajsinhparmar5793 4 жыл бұрын
મજા આવી ગઈ રાજભા પણ આવીજ રીતે જો છપકરા ની રમજટ બોલાવી સકો તો વધુ મજા આવે.
@harshilgudhka3790
@harshilgudhka3790 4 жыл бұрын
બધા વિચારતા હશે જંગલમાં બરોબર ઇન્ટરનેટ નહોતું લાઈટ નથી પહોંચતી તો ત્યાં લોકો કેવી રીતે પોતાનું મનોરંજન કરતા હશે તો ભાઈ એકવાર આ વિડીયો જોયો પછી પછી બીજીવાર કેજો ભાઈ કોઈ એક વ્યક્તિ તો મને બતાવો જેણે નબળું ગાયું હોય એક થી એક નવો દુહો નવી રજૂઆત વાહ ભાઈ વાહ મોજ કરાવી દીધી રાજભા મારી વાત થી સહમત હો કોમેન્ટ અને લાઈક કરો
@nitinshahnagada1291
@nitinshahnagada1291 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@નિકુલ.પનોતનિકુલપનોત
@નિકુલ.પનોતનિકુલપનોત 3 жыл бұрын
@@nitinshahnagada1291 મણ ભણ્યણ્યણ્યભ્ભ ભ્ભભ્ણઙ ઔઔઔઔ
@maheshdewda5291
@maheshdewda5291 3 жыл бұрын
Wah moj
@Subajivaghela
@Subajivaghela 3 жыл бұрын
અદભુત. ખૂબ સરસ મોજ કરાવી. બધા જ ચારણ ભાયુને ખૂબ જ ભાવથી વંદન. રાજભા અંતાક્ષરી દ્વારા દુહાઓની રમઝટ નું આવું સુંદર આયોજન કર્યું તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. પુનઃ આવું આયોજન ગોઠવશો એવી વિનંતી.
@bollywood.starnews
@bollywood.starnews 5 ай бұрын
ધન સે તમારી ખુમારી ને ભાઈઓ હળાહળ કળયુગ મા સંસ્કૃતિ ને જાગૃત કરી દિલ ખુશ કરી દીધુ ચારણ હુ ભરવાડ સુ જય ઠાકર માલધારી 🔥🙏🏻🙏🏻
@kutchivillagelifewithnaiti3177
@kutchivillagelifewithnaiti3177 4 жыл бұрын
રાજભા આ બાળ કલાકાર ગોવિંદભાઇ ચોક્કસ આગળ જતાં ખુબ પ્રસિદ્ધિ મેળવશે
@Abd-ka-Andazz
@Abd-ka-Andazz 4 жыл бұрын
Lakha bhai Unch koti na kalakar 6...ho
@vipulsinhsendhav6410
@vipulsinhsendhav6410 4 жыл бұрын
સાચી વાત હો....
@bavanbhaibharaibavanbhaibh7606
@bavanbhaibharaibavanbhaibh7606 4 жыл бұрын
વાહરાજભાઈ
@samjibhairabari7716
@samjibhairabari7716 4 жыл бұрын
વાહ કવિરાજ વાહ આ દુહા અને સાહિત્ય જીવંત રાખવા બદલ ખુબ ખુબ આભાર તમારો ચારણ અને ગઢવી ભાઈઓ જય માલધારી સમાજ
@vinodzaru4125
@vinodzaru4125 4 жыл бұрын
ખાલી આમાં જ 4 રાજ ભા છે... પણ ચારણોના ઘરે ઘરે રાજભા પડ્યા છે હો ભાઈ.. જય હો ચારણી સાહિત્ય ..
@irfanlalaaadil2186
@irfanlalaaadil2186 3 жыл бұрын
wah govind bhai wah moj aavi gai
@bhadaniyalaghuttam90557
@bhadaniyalaghuttam90557 2 жыл бұрын
Full moj aavi ho dayro........
@vasaramdesaimorila1529
@vasaramdesaimorila1529 4 жыл бұрын
ગોવિંદભાઈ ના દુહાઓ 👌👌 વાહ જોરદાર 👌👌 ભવિષ્યના કવિરાજ 👍👍
@dcreation-uy7yr
@dcreation-uy7yr 4 жыл бұрын
ખમ્મા ગાંડી ગીર ને ખમ્મા બાપ ખમ્મા ગઢવી તમને ખમ્મા બાપ રાજભા તમને ૧૦૦, ૧૦૦ સલામ આવું આયોજન કરવા માટે ભાઈ. જય માતાજી જય દ્વારિકાધીશ, જય ઠાકર, જય માલધારી,
@bechardevasi1772
@bechardevasi1772 4 жыл бұрын
🙏🙏🚩🚩
@babuahir2739
@babuahir2739 4 жыл бұрын
જય મુરલીધર
@vkfacts23
@vkfacts23 4 жыл бұрын
🙏ગિરનાર માં વસે ગુરુદત્ત💖 🔴અને પહાડ માં વસે❄️ ❄️ પરબના પીર સાતાધરે 💘 💘બાપા શામજી બિરાજે🔴 ❄️ હે આતો રણુજા નો રમો પીર🙏 👉. 👍 સોરઠનો એક દુહો
@rajeshmariya6679
@rajeshmariya6679 4 жыл бұрын
Vah rajbhai vah Aek aek khune savajda bhegathi danku dey ho bap
@abhishekr.5990
@abhishekr.5990 4 жыл бұрын
ખૂબ સુંદર સંસ્કૃતિ અતિ સુંદર ડાયરો
@kanabhaibambha1888
@kanabhaibambha1888 4 жыл бұрын
વાહ કવિરાજ વાહ... ખુબ સરસ ડાયરો જમાવટ હો ગઢવી, આ દુહા છંદ મા સારું જીવન મેળવવા અને જીવવા માટે ખુબ સારી શબ્દાવલિ હોય છે અને દરેક માલધારી ની મોજ આ કુદરતના ખોળે મન મુકીને મહાલતા હોય ભાઈ ભાઈ... excellent
@kbzalakbzala9922
@kbzalakbzala9922 4 жыл бұрын
વાહ રાજભા વાહ બવ સરસ આયોજન આપ જેવા ગઢવી ચારણ અને બારોટ છે ત્યાંસુધી આપડો ઇતિહાસ સદા જીવતો રહેશે અમારા રાજપૂત સમાજ પોતાના કર્મો થી મહાન બનીગયા પરંતુ તેઓને અમર તો ગઢવી ચારણ અને બારોટ એજ બનાવ્યા છે આજે પણ આ મારગ ભૂલેલા રાજપૂતોને અને એમના ટાઢા પડીગયેલા લોહીમાં ઉભરો લાવીસકે એવું કોઈ હોઈ તો એ છે ગઢવી ચારણ હું નત મસ્તક વંદન કરુંછું આ ગઢવી ચારણ અને બારોટ ને કે જેઓના લીધે આજે પણ અમારા રાજપૂત સમાજનો ઇતિહાસ જીવંત છે રાજભા આપનો ખુબ ખુબ આભાર અને બૌસરસ આયોજન જયમાતાજી સૌ કલાકારોને
@dhanarajsinhrathod2801
@dhanarajsinhrathod2801 2 жыл бұрын
Sachi vaat bhai👍👍
@prashantmobile9961
@prashantmobile9961 4 жыл бұрын
આ કોઈ યોગીઓની સભા થી પણ વિશેષ છે. પ્રભુ આપ સૌ ને ખુબ આનંદ અને સુખ આપે...
@monapatel9747
@monapatel9747 4 жыл бұрын
શબ્દો ટૂંકા પડે એવી અદભુત મોજ કરાયવી તમે
@dineshbhaicharan4752
@dineshbhaicharan4752 4 жыл бұрын
જય માતાજી
@jaydipsakhiyaofficial
@jaydipsakhiyaofficial 2 жыл бұрын
વાહ સંસ્કૃતિના રખેવાળો ,ધન્ય છે તમારા કંઠની શબ્દોની શુરવિરતાને...
@rameshshah-sg4dj
@rameshshah-sg4dj Жыл бұрын
😅
@jaybam5073
@jaybam5073 4 жыл бұрын
Ruvanta ubha thai gya bha... chhati bamani thai gayi... matha ma zanzanati thava lagi.. ek number bhai..bhai bhai.. gir na havaj ni hare pan bath bhari javay aa duha sambhli ne... adbhut 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁 dhanya chhe as sorath ni dharti. Waah charan..
@thinkpositive7241
@thinkpositive7241 4 жыл бұрын
સત સત નમન છે આ સંસ્કૃતિને જાળવી રાખો છો રાજભા આપ જેવા માનવ યોની આ આ ધરતી ઉપર ખૂબ જ જરૂરી છે... યુવાનો માટે આપ હંમેશાં પ્રેરણાત્મક રહ્યા છો અને રહો ભગવાન દ્વારકાધીશ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના.. જય ઠાકર..
@Parmarmandap
@Parmarmandap 4 жыл бұрын
Right
@subhashahir167
@subhashahir167 4 жыл бұрын
ગોવિંદો એટલે ગોવિંદો ho ભાઈ ભાઈ
@vijaymistry253
@vijaymistry253 4 жыл бұрын
વાહ વાહ ખાટલે ડાયરો ને ઓટલે ડાયરો.યાદ તો આખી જિંદગી યાદ રહેશે રાજભા.જય માતાજી.ના હોય તો નભે નહિ......ચારણ ચારણ
@manasukgabhatti5385
@manasukgabhatti5385 Жыл бұрын
રાજભા ગોવિંદ ભાઇ સારૂ ગાયછે
@rajendrabhatt1899
@rajendrabhatt1899 3 жыл бұрын
Wah rajbha jee moj avi jai Bharat jai Hindustan
@UdayGadhvi
@UdayGadhvi 4 жыл бұрын
ખૂબ જ મજા આવી. કાંઈક નવું બતાવ્યું રાજભા ગઢવી એ કારણકે નાના હતા ત્યારે આખો પરિવાર સાથે મળીને અંતાક્ષરી ભેગા થઈને રમતા. અને આજે અંતાક્ષરી દ્વારા દુહા નું રસપાન કરાવ્યું રાજભા ગઢવી એ, જે ખુબ જ સરસ લાગ્યો.
@navghankanzariya729
@navghankanzariya729 4 жыл бұрын
બાળ કલાકાર ગોવિંદ ભાઈ ને ઘણી ખમ્મા એક સારા કલાકાર તરીકે એની લાઈફમાં આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના 🙏
@rameshbada7295
@rameshbada7295 4 жыл бұрын
શરીતા શબ્દો તણી સઘળી સુકાઇ જાત જો અવતર્યો ન હોત આજ તું રાજા(રાજભા) રૂપે કાગડા(કાગબાપુ) વાહ સોરઠનો બીજો કાગબાપુ રાજભા ગઢવી ✍ *રમેશ આહિર*
@murlidharcreation5222
@murlidharcreation5222 4 жыл бұрын
kzbin.info/www/bejne/rpvLoohnpJmmo5Y
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 2 жыл бұрын
Jay mataji jay shree Radh krishna khub sarash video all singar ro congratulations..........
@hardikj5773
@hardikj5773 3 жыл бұрын
Bahu saras bhai... Wah... Wah... Maru Gujarati Sahitya... Wah... Jay Mataji
@narpatdamor4884
@narpatdamor4884 4 жыл бұрын
શોભે શોભે મારા કવિરાજ ને👌 નેહડા માં પણ સેનિટાઈઝર વાહ 👍👍 ખરું ખરું મારા રાજભા લાખ લાખ અભિનંદન ખરેખર આપણી સંસ્કૃતિને નવચેતન મળ્યું.... જય માતાજી💐💐💐
@jaymurlidhar8062
@jaymurlidhar8062 4 жыл бұрын
Very nice 👌👌👌
@vickyraja10
@vickyraja10 4 жыл бұрын
જય હો ...જય હો... વાહ ડાયરો વાહ .... જોરદાર દુહા હો બાકી મોજ મોજ...
@nileshsatiya7334
@nileshsatiya7334 4 жыл бұрын
આવા પોગ્રામોં આપતાં રહો તેવી કાળીયા ઠાકર ને પ્રાર્થના 🙏આઈ પીઠડ માં 🙏
@ravinayi6900
@ravinayi6900 4 жыл бұрын
ખરેખર રૂડી ને રળિયામણી વળી હરીયાળી ને હેતાળ પણ ચારણ ચારણ ગીર નથી મેલવી આપણા પોહુળા ને પાછા વાળ. સૌ ડાયરા ના મોઘેરા અણમોલ રતનો ને જય માતાજી. ગરવા ગીર ના નેહડે જોરદાર આયોજન કર્યું છે. એકથી એક સવાયા કલાકારો ભેગા કરી આ રીતે આપણી લોક સંસ્કૃતિ ને ઉજાગર કરતા રહો ને સૌ આગળ વધો તેવી માતાજી ને પ્રાથૅના.
@AbdulRehman-pc8ug
@AbdulRehman-pc8ug 3 жыл бұрын
ha moj bha moj tamaro Aabhar
@chiragmali3859
@chiragmali3859 4 жыл бұрын
વાહ ! રાજભા વાહ ! લાખો ક્રરોડો ખર્ચતા પણ આવી અદભુત ક્ષણો ના માણી શકાય એવૌ અદભુત નજારો છે...જય માતાજી ગઠવી સાહેબ.👏🙏🙏 ગીર ની મુલાકાત તો કરી છે જીવન મા જો તક મડી તો ગીર આવી રાજભા ની મુલાકાત લેવી છે..
@navinnadoda8426
@navinnadoda8426 4 жыл бұрын
જય માતાજી રાજભા, 10 લાખ રૂપિયા આલતાં પણ આવો ડાયરો ના થાય. વાહ વાહ ચારણ વાહ રાજભા ......જય મોગલ..
@diliprabari6087
@diliprabari6087 4 жыл бұрын
ભાઈ...ભાઈ... રાજભા & ચારણ મિત્રો જય હો.. મોજ કરાવી હો કવિરાજ...કયા શબ્દોથી આભાર માનવો તમારો.... જય ચામુંડા માં...જય સોનલ માં...🙏🙏👍👍
@vedantkevlani2841
@vedantkevlani2841 4 жыл бұрын
Pure puriii mojjjjj sahebbbb
@anilbhatt3032
@anilbhatt3032 4 жыл бұрын
Vah Rajbha, Bhai bhai Jay Mataji. khubaj Sara's idea, ane Sara's program. Ghani khamma dayrane
@visvarajsinhjadeja3964
@visvarajsinhjadeja3964 4 жыл бұрын
વાહ રાજભા વાહ... ખરેખર ચારણોએ આપણી સંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે.
@બાબભાઈડાંગર-ણ5ઞ
@બાબભાઈડાંગર-ણ5ઞ 4 жыл бұрын
વા ગોવીદ ભાઈ વા
@cpofficial0130
@cpofficial0130 4 жыл бұрын
દુહા અને છંદ તો મારા ગુજરાતનું ઘરેણું છે શું કહેવું તમારુ... 👍👍👍 👇👇
@shashikantvanar8478
@shashikantvanar8478 3 жыл бұрын
હા ગઢવીભા હા............ માતાજી , આઇમાં અને પ્રભુ તમને આવી જ વાણી આપે અને તમારી વાણી ના પોકારે દેવતા ને એમ થઇ જવું જોઈ કે ના આયા જ છે સ્વર્ગ...... જય માતાજી
@jayantibhorania7808
@jayantibhorania7808 3 жыл бұрын
Wah Rajbhai Jamavat kari ho bhai ....juno itihas aa rite samjay e maja ave ho bhai ...ghadi khamma bhai ....bhai bhai🙏👍🏼👌
@Healthcare_Design
@Healthcare_Design 3 жыл бұрын
Absolutely amazing and wonderful. I watched it few times . I am in Los Angeles but Zavechand Meghani Ji and Pannalal Patel are my favorite. God bless you. Please please do again. 🙏🏽🙏🏽❤️
@anchordharmendrapatel3259
@anchordharmendrapatel3259 4 жыл бұрын
આ પ્રયાસ ખૂબ સારો છે .....નવા કલાકારોને સ્ટેજ આપવાનું સારું કાર્ય છે....બોલીવુડ માં જે કામ ખૂબ સારું થાય છે એમ હવે સાહિત્ય માં નવા મંડાણ થી આનંદ થયો....
@bhikhibenchaudhary7044
@bhikhibenchaudhary7044 Жыл бұрын
વાહ વાહ દેવીપુતરો વાહ.
@mayanksatvara5435
@mayanksatvara5435 4 жыл бұрын
હા ચરણોની મોજ હા!!!! લાખ લાખ વંદન છે આ નેહડાના ચારણોને હો બાપ. વિશેષ તો નાના બાળ એવા ગોવિંદભાઇને હો મારા વાલા.
@gondliyamehul324
@gondliyamehul324 4 жыл бұрын
Vah govind bhai ne rajbhani moj ha
@vipulbela5979
@vipulbela5979 4 жыл бұрын
Bhale moj bhanej 👌🙏🙏🙏
@jalandharchokava3340
@jalandharchokava3340 4 жыл бұрын
ચારણ મુખ શક્તિ વસે,વાંચે આગમ ભેદ; વણ ભણ્યો વાતો કરે,ચારણ ચોથો વેદ. હા મોજ હા ધન્ય ધરા સોરઠ ભલી અમણી જ્યાં રતન પાકતા આવા🙏👌👍
@rajujiparmar9435
@rajujiparmar9435 4 жыл бұрын
ધનાયવાદ ગઢવી બાપુ તમારા દુહા ને
@gadhavimehuldan2766
@gadhavimehuldan2766 4 жыл бұрын
વાહ રાજભા. મજા આવી હો. ગોવિંદ ભા સારુ ગાય સે
@kiransinhsindha7803
@kiransinhsindha7803 3 жыл бұрын
Jay khodal vah charan vah bhai charan ni sanskruti ajod chhe
@ketanrajrajput46
@ketanrajrajput46 4 жыл бұрын
Ha moj ha....bv moj avi hooo ..bhai
@gopalkatariya3406
@gopalkatariya3406 4 жыл бұрын
જય માતાજી રાજભા ખૂબ સરસ પ્રયત્ન ઇનોવેટીવ છે મોજે મોજ રોજે રોજ જય હો ગીર હૃદય ચારણ રાફડા કદી ન સૂણા હોય
@ashishvmakwana6642
@ashishvmakwana6642 4 жыл бұрын
મોજ આવી ગઈ હો બાકી વાહ રાજભા વાહ જય માતાજી🙏
@jyotirjoshi29
@jyotirjoshi29 4 жыл бұрын
Jsr what an excellent idea carrying on traditions in Gir where lions reside and in the adverse weather conditions well done
@imthenightbird
@imthenightbird Жыл бұрын
This world class!!! Ekdam khatarnak and mojilu bhai bhai ❤❤❤
@કાનજીકાનજી-વ1ઙ
@કાનજીકાનજી-વ1ઙ 3 жыл бұрын
ધન્ય છે સોરઠ ગીરનાર ને વાહ વાહ સુ નસો છે સાહેબ જય ગોપાલ જય દ્વારકાધિશ
@OFFICIAL-ph1lu
@OFFICIAL-ph1lu 4 жыл бұрын
વા રાજભા ગઢવી.વા.જય મા.આશાપુરા.ખુબ.સરશ.
@rajputkiransinh2752
@rajputkiransinh2752 4 жыл бұрын
Ha dayro ha jay mataji રાજભા ગઢવી સહિત બધાય કવિ ઓ ને
@nileshsatiya7334
@nileshsatiya7334 4 жыл бұрын
આપ સંસ્કૃતિ જાળવી રહ્યા છો રાજભા તમારી જેવા વિરલા છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ વાળનો વાળ વાંકો નહિ થાય. કરોડો સલામ છે તમને. જય ઠાકર🙏જય પીઠડ માં 🙏
@nareshbhainai9006
@nareshbhainai9006 2 жыл бұрын
વાહ રાજભાઈ વાહ ખૂબજ સારું દુહા છંદ નું આયોજન કર્યું છે મજા આવી હોં
@ashwinthakor1751
@ashwinthakor1751 3 жыл бұрын
Wahh mara gadhvi bhaio Rang jamvi didho ho , aane kaheway sanskuti 🙏🙏🙏👍👍👌👌👌👌👌👌👌👌
@dkjaysiyaram8511
@dkjaysiyaram8511 3 жыл бұрын
આપણી સંસ્કૃતિ છે આપણો વારસો છે .સદા જળવાઈ રહે એવી માતાજી ને પ્રાર્થના.
@ahirnayankumar3503
@ahirnayankumar3503 4 жыл бұрын
અવાજ ચરણો ને આધીન સંસ્કૃતિ જળવાયેલી છે મા સોનબાઇ અને મા મોગલ ની કૃપા કાયમ રહે
@bharatdesai7914
@bharatdesai7914 3 жыл бұрын
સંસ્કૃતિ શબ્દ બોલો કે કવિ શ્રી રાજભા ગઢવી નુ નામ લ્યો બેય ઍક જ સએ વાહ કવિરાજ આવી રચનાઓ તો કોઈક ગીર ના સિંહ જ કરી હકે બહુ જ સરસ ♥️
@bharavadkishan1337
@bharavadkishan1337 4 жыл бұрын
Haaaa Gir ni Moj 👌👌👌🤘🤘🤘
@jayraj69
@jayraj69 4 жыл бұрын
Jai mataji bhai bhai... wah charan wah
@narendramakawana9242
@narendramakawana9242 4 жыл бұрын
આવુ કામ કરી ને તમે આપણી સંસ્કૃતિ જાળવી છે
@ajaymithaparaofficil1549
@ajaymithaparaofficil1549 4 жыл бұрын
વાહ ડાયરો વાહ વાહ વાલાભાઈ , જેઠાભાઈ, ધાનસુરભાઈ , દેવરાજભાઈ વાહ ભારે મોજ કરાવી હો મારે પણ એક ઈચ્છા છે કે એકવાર આવી જ રીતે ડાયરામાં મોજ કરાવું
@shivrajgadhavi883
@shivrajgadhavi883 4 жыл бұрын
jay mataji.. Ajay bhai
@ajaymithaparaofficil1549
@ajaymithaparaofficil1549 4 жыл бұрын
@@shivrajgadhavi883 જય માતાજી ભાઈ
@musiclovers9237
@musiclovers9237 4 жыл бұрын
kzbin.info/www/bejne/gXrbg4qqfcuEmsk
@kaludangadhavi4836
@kaludangadhavi4836 4 жыл бұрын
ચારણ કંઠે શોભતાં, શબ્દ હેમ શણગાર એના શબ્દે શબ્દે સાર, જીવન તારણ જોગડા
@gohilrupasangsinh7007
@gohilrupasangsinh7007 3 жыл бұрын
Khuba saras agal shalu rakhjo rajbha
@kishanpiprotar8185
@kishanpiprotar8185 4 жыл бұрын
Moj avi gai... Bhai Bhai
@anarjithakor4232
@anarjithakor4232 4 жыл бұрын
હા રાજભા હા મોજ વાહ જોરદાર એક એક થી ચઢીયાતા દોહા ઓ ની રમઝટ જામી છે ભાઈ વાહ ‌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏જય માતાજી..જય ગરવી ગુજરાત
@rkdmedcollegepalanpur6829
@rkdmedcollegepalanpur6829 3 жыл бұрын
ખાસ અમે પણ ત્યાં હોય તો કેટલું સારું હતું ..સરસ રાજ ભા ગઠવી તમારો ખૂબખૂબ આભાર કે તમે આવો પોગ્રામ રાખ્યો....
@GPGADHAVI123
@GPGADHAVI123 3 жыл бұрын
તમામ ચારણ વડીલો ને જય માતાજી ખુબ સરસ રીતે આયોજન કર્યું
@kissu_banna_from_talod
@kissu_banna_from_talod 4 жыл бұрын
Maja aavi gai ho Mara vala gadhvio Jay mogal Jay rajputana
@kiritthakkar8778
@kiritthakkar8778 3 жыл бұрын
ખુબજ સરસ પ્રયાસ અને પહેલ કરી છે અભિનંદન
Aaj to Shilpa bimar 🤒 pad gai 😨 | Thakor’s family vlogs
17:30
Thakor's Family Vlogs
Рет қаралды 15 М.
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 62 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 40 МЛН
NONSTOP DUHA CHHAND
30:01
Studio Sangeeta
Рет қаралды 236 М.
Rajbha Gadhvi || અંતાક્ષરી 3 || Antakshari 3 || Duha Ni Ramzat
1:06:18
Pop Star Falls In Love With Fan 😍
0:25
Alan Chikin Chow
Рет қаралды 14 МЛН
Pop Star Falls In Love With Fan 😍
0:25
Alan Chikin Chow
Рет қаралды 14 МЛН
ГРЯЗНОЕ ПРОШЛОЕ УЖЕ БЫВШЕГО МУЖА 😂😂
1:00
Менеджер переиграл клиентку 😱
1:00
fradzers
Рет қаралды 6 МЛН