જસદણ ના મહારાજા સાહેબ ને નમસ્કાર અને વંદન...ગોંડલ પધારવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gaurangkansara43149 ай бұрын
ગૌ સંવર્ધન માટે આગવી ઓળખ ધરાવનાર રાજવી પરિવાર ને વંદન તથા અભિનંદન
@alifiyamakatee9374 Жыл бұрын
Hu pan Jasdan ni dikri chhu...nd I proud for this..love u Jasdan 😍
@rameshbhaisekhaliya85572 жыл бұрын
ખુબ સરસ માહીતી મળી..... આભાર ...... મહારાજા આલાખાચર બાપુ નો ન્યાય ઈતિહાસમા સુવર્ણ અક્ષરે લખાયેલા છે.
@dineshdavariya7442 Жыл бұрын
ખૂબ જ સરસ માહિતીપ્રદ વિડિઓ અને ખૂબ જ સરળ નિખાલસ અને નિર્દંભ અને અહંકાર રહિત સ્વભાવ દરબાર નો... ખૂબ ખૂબ શુભકામનાઓ રાજાસાહેબ અને આપને... 💐💐💐👏👏👏👏
@gelabhaimevada72692 жыл бұрын
આલાબાપુ ખાચર જસદણ સ્ટેટ જય માતાજી
@patelkamlesh5262 Жыл бұрын
Jay Gau Mata, Raja hoy to aava hova joiae...
@vishvid. Жыл бұрын
જય ગૌમાતા કમલેશભાઈ આપણી વાત 100% સાચી
@Fbjio19 ай бұрын
Darbar saheb bov down to earth vyakti che.. khub j maja aavi vlog joy ne
@muneban47202 жыл бұрын
ખુબ સરસ જાણકારી છે. પક્ષીઓ તથા ઘી વિષે.
@vishvid.2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારા બીજા વિડીયો પણ જરૂરથી જોજો
@harishchandrasinhjadeja31012 жыл бұрын
જસદણ દરબાર ને રામરામ જે માતાજી
@nitinsomaiya69792 жыл бұрын
બહુ સરસ...1984 થી 1986 માં હિઝ હાઇનેસ દરબાર સાહેબ શ્રી શિવરાજ કુમાર ખાચર સાથે..કામ કરવા નો મોકો મળેલો ત્યારે આ રાજમહેલ માં વારંવાર જવા નું થતું..દરબાર સાહેબ નો પક્ષી પ્રેમ, ગૌ પ્રેમ,તેમજ પુસ્તક પ્રેમ અનેરો હતો..આ વારસો હાલના દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર સાહેબે પણ જાળવી રાખ્યો છે..ખૂબ જ સાદગીપૂર્ણ જીવન સાથે,ઉમદા વિચારો ધરાવનાર આ પરિવાર વંદન ને પાત્ર છે .. સાથે સાથે રાણી સાહેબ નો શિક્ષણપ્રેમ પણ પ્રશંશનીય છે...મારી દીકરી રાણી સાહેબ ની રાજ બાલવાડી માં ભણવા જતી..ત્યારે તેમની સાથે વાતચીત કરવા નો મોકો મળતો,તેઓ પણ ખૂબ જ નોલેજ પર્શન છે..અભિનંદન.. આ વીડિયો જોતા જોતા ભૂતકાળ યાદ આવી ગયો ..ધન્યવાદ... આપ નું નામ અને મોબાઈલ નંબર જણાવશો.. નીતિન સોમૈયા..9426930555
@hardikgohil22112 жыл бұрын
👏👏👏👏
@mustakahemad761 Жыл бұрын
હું પોતે તમે કીધું તેમ ૮૦/૮૫ સુધી લક્ષ્મી વિલાસ પેલેસ મા રાજ મહેલ મા સરવીસ કરી હતી, મારે ઘણી વખત જસદણ જવાનું થયું હતું કેમ કે તેમના બેન બા તથા દિકરી જસદણ મા લગ્ન કરેલ છે.
@mustakahemad761 Жыл бұрын
અંજના રાજે તે સર રણજિતસિંહજી અને સુભાંગીની રાજે ગાયકવાડ ના દિકરી છે.. ખરેખર રજવાડાં ઘણાજ સારા હતા હમણાં ઢોર ચોરો ના હાથ મા દેશ જતો રહ્યો છે.
@namratashuklavyasrockstar75992 жыл бұрын
Bav lamba samya pchi jasdan Darbar gadh ni virtual mulakat thy tmara dwara thankyou so much 🎉🤗
@rajnikantgorvadia6126 Жыл бұрын
Thanks to the Honourable Royal Family of Jasdan State.
@Hetnivato2 жыл бұрын
Thank you so much Bapu Amne Aapno mahel batavyo ae mate khub khub dhanyavad and thank you so much vishal bhai... Tamara badha j video jordar hoi chhe keep it up brother....
@Hetnivato2 жыл бұрын
@Vish Tech thanks 😀
@Bapa_sitaram05292 жыл бұрын
@@vishtech9467 lqP
@kishorrathod182111 ай бұрын
Thanks for jasdan State sir 💐
@amrutlalbchaniyara80852 жыл бұрын
ખૂબ જ સરસ રાજાજી તમોને મારા નમસ્કાર બાપુ
@kanjibhaidabhi13746 ай бұрын
રોડ પર નીકળીએ ત્યારે રાજમહેલ જોઈએ,. આટલો વિશાળ રાજમહેલ હશે તેવી કલ્પના પણ નોતી..અદભુત છે..
@namratashuklavyasrockstar75992 жыл бұрын
We are from jasdan and live Rajkot and amara dada tya na aala khacher state na gor hta shukla Dada
@bhagirathsinhjadeja8554 Жыл бұрын
Proud to be
@varshilsevak64682 жыл бұрын
Khub saras
@srikantraval1384 Жыл бұрын
Excellent knowledge given in is video 🤠👍👌 thanks ☺️👍
@babubhaimahida4485 Жыл бұрын
Sir ,and maa saheb ,abhar ,paheli વખત આલા ખાચર જ્યારે ગાદીએ બેઠા ત્યારે પહેલા દિવસ થી જે અડલ ન્યાય કર્યો તે કિશાઓ વાંચેલ તે થી પ્રભાવિત થશે પછી તેઓ સ્વામિનારાયણ ને સમર્પિત થયેલ એટલેજ તોબધુ સુવ્યવસ્થિત થયું 2 sir apani saagar સાંભળીને આનંદ થયો અપને માં સાહેબ તથા પરિવાર ને અભિનંદન .મંગલ હો
@amrutlalbchaniyara80852 жыл бұрын
રાણી સાહેબ ને નમસ્કાર
@atomicreforms6129 Жыл бұрын
Wah adbhut Ghanshyamji Maharaj ane tame Ratna no Choo avnari pedhi tmne yaad krse
@natvarlalbharad37448 ай бұрын
ઘણું જીવો રાજવીઓ શ્રી,
@vishvid.8 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ આટલી સારી કમેન્ટ કરવા માટે
@kamleshvyas40482 жыл бұрын
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
@bhanabhairajput8660 Жыл бұрын
વાહ બાપુ આપનો દરબારગઢજોઈને બહુ જ આનંદ આવ્યાં અને એમાય ગોપ્રેમી રાજા અમારા છોકરા કહે છે બાપુરના દરબારગ ઢના પક્ષી જોવા જાવું છે અને બાપુના દ૨ શન કરવા છે અને ગાયુ પણ જોવી છે તો આપણા જસદણની ગૌશાળા જોવા ચોકસ આવવુ જ છે.
Hy kem cho Salim ji bolo i love you ji tamaro WhatsApp nambar to aapo please
@dayabhaisuthar3202 жыл бұрын
Very very nice 👌
@imranrafai5092 жыл бұрын
Super
@mustakahemad761 Жыл бұрын
સર રણજિત સિંહ જી જ્યારે લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે માં સાહેબ શાંતાદેવી જી ને રાજ કારણ પર ભરોસો નહોતો ત્યારે કિચન માં થી જે કોઈ વાનગી બની નીકળતી તે પહેલાં મારે ચાખીને ડાઇનિંગ ટેબલ પર જતી મને રાજ મહોર મારેલો લેટર આપેલો મને કોઈ પણ ટાઈમે બેડ રૂમ સુધી પહોંચવા માટે નો પરવાનો મળેલ હતો .
@amitkansara86092 жыл бұрын
Kok devas Lavo malse amne 👍💐💐💐💐💐
@vishvid.2 жыл бұрын
જરૂરથી અમિતભાઈ
@oursimplelifesvideo66832 жыл бұрын
Maru vahalu jasdan
@yunushbukhari17782 жыл бұрын
Best jasdan stet
@janvirathod877 Жыл бұрын
I'm from jasdan my born jasdan live in rajkot and our home also near the palace in jasdan
@क्षत्रिय-गढ2 жыл бұрын
Jay mataji 🙏🏻
@ekradhaekmira91982 жыл бұрын
Jay mataji
@vaghelabhailalbhai9987 Жыл бұрын
Thanks
@vishvid. Жыл бұрын
Welcome
@mustakahemad761 Жыл бұрын
તમે જે મુલાકાત લઇ રહ્યા છો તે હું વડોદરા રાજ મહેલ મા નોકરી કરતો હતો ત્યારે મે પોતે તેમને ઘણજ નજીક થી જોયા છે. ઘણી ખુશી થઈ અમારા બેનબા અને ભાણાભાઈ ને ઘણા સમય પછી જોયા મારી ઉમર હાલ ૬૭ વર્ષ ની થઈ.
@mustakahemad761 Жыл бұрын
મારે મારતા પહેલા એક વાર જસદણ દરબાર ની મુલાકાત લેવી છે. ને બહેન બા તથા દરબાર ને મળવાની ઈચ્છા છે.
@DEEPRAJSINGH_GOHIL_2796 Жыл бұрын
Jasdan darbar⚡
@sureshparmar35252 жыл бұрын
Jasdan state gau gir sauvardhan ma noble kam karyu.... Koi var tehvar ma nagar jano athva public mate kholo to badha darshan kari sakiye.. Sanand darbar ghad ame visit kari hati dashera na divse..
@vishvid.2 жыл бұрын
આપની વાત સાચી છે સુરેશ સર, આવું થવું જોઈએ જેથી સામાન્ય લોકોને પણ પોતાના શહેરના ઉજળા ઇતિહાસ વિશે ઘણી જાણકારી મળે
@krishnagirgaushalajasdan41262 жыл бұрын
, ભાઈ ગૌશાળા નો વિડીઓ અપલોડ કરો
@dhamodhamo65539 ай бұрын
Darbar Saheb Baroda na jamay se
@vishvid.8 ай бұрын
જી હા આપણી વાત સાચી છે
@yuvrajkathidarbar7 ай бұрын
Bhanej pan tyana j se
@hasminrajivna75232 жыл бұрын
Jay ho
@harubahisohlanki79582 жыл бұрын
Haru bahi sohlanki
@iggaming02 жыл бұрын
Happy
@shailidarji30902 жыл бұрын
I have just shifted to jasdan for my retirement life.I will definitely visit darbardarh,if authority permit me
@vishvid.2 жыл бұрын
Yes sir, amazing places and Darbar shaheb natur is very kind
@rajdeepsinhparmar8930 Жыл бұрын
@@vishvid. Hingolgadh fort chalu se ke Bandh janavso
हमारे बड़ौदा के बहनजी कि सशूराल है श्रीमंत सरकार सर प्रताप सिंह राव गायकवाड जी की बेटी और सर फतेसिह, रंजित सिंह और संग्राम सिंह जी के बहन और सर रंजित सिंह और सुभांगिनी जी की बेटी की ससुराल है।
@bhaveshsaparaofficial82049 ай бұрын
Sir aapde jova javu hoy to java de chhe
@anugnad2 ай бұрын
व्यवस्थित संवाद
@bharatsinh379711 ай бұрын
ગુજરાતી મા વાત કરો તો બહુ સારુ
@mahomadsumra5432 жыл бұрын
gii no bhav..keso raja saheb mo nambbar pan ser karsoji...
@sumyakarimmehndi21872 жыл бұрын
ye vidieo ap ne dubara ripit kiya he
@vishwajitbhaikhachar56252 жыл бұрын
🦜🦜🦜 kem pijra ma rakho so ?tene khula aakash ma udva do
@maheshvala232 жыл бұрын
Bhai e Videsi paksi se tene ahiya khulla na rakhi sakay
@dilipdesai45172 жыл бұрын
Khachar pariwar na hal na rajaji saheb raniba nepnam
@srp.72382 жыл бұрын
Ye SB milke or product jasadan me kaha milenge address dijiye ji
@sanjaydesai59002 жыл бұрын
DABLO NO SU UPYOG THAY?
@vishvid.2 жыл бұрын
કદાચ એમાં કંઈક અનાજ કે એવું કંઈક ભરવામાં ઉપયોગ થતો હોવો જોઈએ
@kathiyavadi-boy2 жыл бұрын
Dagina mukvama
@sanjaydesai59002 жыл бұрын
@@kathiyavadi-boy thaks bhai
@rajuzapdiya75522 жыл бұрын
Pehli var
@atomicreforms6129 Жыл бұрын
Bhai 1 var tame gondal ni mulakat lo .. Bhuvneshwari Farm pan saru che and Gondal ghana historic topics che Ayurveda, Bhagvat Gaumandal , Car collection 1 bar to padharo Gondal me