બીજેપી સરકાર મા જો આ સમાજ ની આવી હાલત છે તો બીજાં સમાજ ની તો વાત જ શું કરવી સાહેબ 😢😢😢
@anjubhatti25968 ай бұрын
Bhai aa khoti mang h,બીજા bdha sukhi j che ,e vicaru k aa Loko aavse to nana mansha su halat hase,બીજેપી કરે e saru che
@MahendrasinhMzala8 ай бұрын
શેની ખોટી માગ કોઈ પણ જેમતેમ બોલી ને માફી માંગે..અને અમારે માફી આપી દેવાની.. ❓ હવે ઇટ નો જવાબ પથ્થરથી મળશે..
@amardeepyadav7148 ай бұрын
ઇલેક્શન નો ટાઇમ છે, મોંઘવારી, બેરોજગારી, ખેડૂત ની દશા, આરોગ્ય, રસ્તા, પાણી, ભણતર ... બધુંજ સાઇડમાં રહીં ગયું. બધું ફોકસ ફકત રૂપાલા-ક્ષત્રિયો પર આવી ગયું. વાહ રાજકારણ વાહ .😢
@SendhajiThakor-zt4vl8 ай бұрын
આ લોક શાહી બચાવો અભિયાન શરૂ કરવું જોઈએ સાહેબ
@KamleshRojasar8 ай бұрын
ક્ષત્રિય સમાજ ને ન્યાય માટે આટલો સંઘર્ષ કરવો પડે સારૂં ન કહેવાય શું કરો છો ભાજપમાં જોડાયલ રાજકીય આગેવાનો અને કાર્યકરો રાજીનામા આપી ને સમાજ ને સહકાર આપો જય માતાજી
@kiranbhaizadafiya8178 ай бұрын
પાટીદાર આંદોલન વખતે પણ 14 યુવાનોને ગોળી ધરબી દીધી હતી ધારાસભ્યો અને સાંસદો મીનિસ્તરો બધા મળીને કુલ 45 પાટીદારો હતા રાજ્ય અને કેન્દ્રમાં બીજેપી સરકારમાં ત્યારે એક પણ પાટીદાર નેતા પાટીદાર સમાજના આંદોલનના સમર્થનમાં નહોતા આવ્યા, કોઈ પણ જ્ઞાતિના હોય પોત પોતાના પદો અને મળેલી સત્તાનું વ્યક્તિગત નુકશાન કોઈ નો કરે આ રાજકારણ છે ભાઈ રાજકારણમાં દરેકનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ અને મહત્વકાંગશા કોઈ નો ચોડે ,રાજકીય ઈતિહાસ જોઈ લેજો મહાભારત વખતે મહારાણા પ્રતાપ અને અકબરના સમયમાં પણ એજ રીતે ચાલતું અને અત્યારે પણ એમજ ચાલે
@l.n.chauhan47658 ай бұрын
હજુ પ્રજા સમજે તો સારું...ધર્મ ના નામે મત આપો ..તેનું આ પરિણામ સે..
@rajubhaipatel92538 ай бұрын
Ela Jo vikas karyo hoi ne to gher bethha jiti jawal
@MafabhaiBhadaru8 ай бұрын
જય ભીમ 💙💙💙💙💙 સાથીઓ જય સંવિધાન
@preyash7478 ай бұрын
માન સન્માન મોભો મર્યાદા બધું પાણી માં
@ravigosairaviraj96678 ай бұрын
पुलीश वाली हाथ मत लगा वरना, हुका रेडी जैशा करना पडेगा
@jadejasiddhraj57338 ай бұрын
Kshtriya Ekjut thav please 🙏🙏🙏🙏🙏🙏🙏
@pruthvichauhan85928 ай бұрын
Jay rajputana (બધી રાજપૂતની બહેનો ને માં ભવાની શકિત આપે 🙏🙏)
@paramarmotibhai88298 ай бұрын
હજી એક વાર રૂપાલા સાહેબ ને તક આપો. 😂
@amrutbenbhikhabhaichauhan7948 ай бұрын
પોલીસ કમી બહેનો તમે પણ આપણા ક્ષત્રિય સમાજ ની તો હશે ને તમને પણ આપણા સમાજ ની ઈજ્જત કરતા નોકરી વધારે વહાલી છે આપણો સમાજ ની ઈજ્જત માટે ભૂખ્યા રહીયે પણ એની નોકરીને ઠોકર મારી દિયે પણ આપણા ક્ષત્રિય સમાજ ની માતા ઓ બહેનો દિકરી નો હાથ ના પકડી યે આપણા સમાજ નુ જ અપમાન કરો છો બેન પૈસાની નોકરી માટે આપણા સમાજ નુ જ અપમાન
@dharamkaram74708 ай бұрын
મીડિયા દલાલો! એકજ સમાજ ના સમાચાર બહુ ગમે છે?? ઉત્તર ગુજરાત મા દલિત સમાજ ઉપર ખુબ અત્યાચાર વધ્યો છે, તે પણ ભાજપ ના રાજ મા, તે કેમ નથી બતાવતા?? એમાં પણ સરમ લાગે સે????
@preyash7478 ай бұрын
સમાજ સમાજ કરી કરી લોકોને હેરાન કેવી રીતે કરવા આ જ ચાલે છે ત્યારે ગ્રુપ વાળા બનાઈ એક મુદ્દો મળે એટલે લાગી જવાનું ગરીબ ગાય બની ને શોષણ થયું એવું સાબિત કરવા ખાલી મીડિયા માં આવવું જોઈએ એટલે જેના પર આરોપ લાગે એની તો સમાજ ના નામે હાલત ખરાબ થઈ જાય
Prashashan ko sharm aani chahiye mahilavon ke saath aisa bartav 😡😡😡😡
@satishgiri44778 ай бұрын
આના સિવાય બીજું કંઈ કામ જ નથી. આટલા દિવસ જે અનાજ નો ખાય એને આટલી રાડો પાડવા ની તેવડ નો હોય😂😂😂😂😂😂😂😂
@KingRajput-ko1kw8 ай бұрын
તારે સુ મતલબ તું તલવા ચાટ બીજેપી ના બીજા ને કીધા વગર તુ એક હજી રાજપુત ક્ષત્રિય સમાજની શક્તિ નુ તને સુ ખબર નથી 1મહિનો શ્રાવણ માસ નો હોય તો પણ નકોરડા ઉપવાસ કરી ઘરનું બધુજ કામ કરે છે આ નારી માં જગદંબા માં નો વાસ હોય સે માટે સંસેડવું નહી નહી તો સળગી ને રખ થઈ જઈશ જય ભવાની
@vinabk8 ай бұрын
Aa Loko khotu bole
@KingRajput-ko1kw8 ай бұрын
તમે જોવા ગયા હતા તમે ખોટુ બોલો છો જાવ ત્યાં રાજકોટ જઈ ને કહો કે રાજપુત ક્ષત્રિય સમાજ ના આંદોલન સમિતિ મા પદ્મિની બા એ ખોટું બોલ્યું કે ઉપવાસ ની ધારણા કરી છે તે ખોટુ છે બે દિવસ ના સમાચાર જોઈને વાત કરો પદ્મિની બા એ ઉપવાસ ની ધારણા કરતાં હતાં તે થી તેમને દાખલ કરવા મા આવ્યા છે હવે પછી ખોટો મેસેજ ના કરતા જય ભવાની
@r.r20248 ай бұрын
The worst phase we ever lived in.. Rajputaniyo ka aesa apamaan.
@shanakoli34288 ай бұрын
બહેનો આટલો રોષ ચૂંટણી મા બટન દબાવવામાં પણ રાખજો માફી માંગી એટલે એને માફ નહિ કરતાં 🙏
@MafabhaiBhadaru8 ай бұрын
સાચી વાત છે સાહેબ
@amrutbenbhikhabhaichauhan7948 ай бұрын
જય શકિત માં ભારત માતા કી જય
@amrutbenbhikhabhaichauhan7948 ай бұрын
સત્યમ જયતે
@MahipalMakavana-rb3wo8 ай бұрын
Aa congress nu aandolan se
@OmdevsinhSarvaiya-h7n8 ай бұрын
મોદી ક્યાં મારો છે જોતું આ લોક શાહી ક્યાં ગય મોદી
@RatilalVaghela-nt9os8 ай бұрын
क्षत्रिय ने शरम आववि जोई ए Sare अवि रिते रोड ऊपर???
@solankidharmendrasinh77128 ай бұрын
Tu gharma rahi ne ladi leje
@OmkarDiwakar-s1d8 ай бұрын
Jai rajputana boycott rupala and bjp
@JitubhRathod8 ай бұрын
સરકાર રાજપુત સમાજ ને મજબુર કરી રહી છે વાહ વાહ બી જે પી સાસન વાહ
@MafabhaiBhadaru8 ай бұрын
😂😂😂😂😂😂😂
@MafabhaiBhadaru8 ай бұрын
તાના સાહી છે સાહેબ જુઓ તો ખરા 😢😢😢
@swapnapandiya25698 ай бұрын
Padmini ba femas thava mate kare che aa badhu
@dilavarzala2208 ай бұрын
Andhbhakto ne nahi samjay
@TR-ce8wt8 ай бұрын
Samajdar chho tame.. Sachi vaat kari
@BTSARMY-yy4yj8 ай бұрын
Tame to revaj do ...relo avyo lage che
@YashPatel-t2s8 ай бұрын
Padmini ne neta bani jau che ena natak che tara thi kasu tutvanu nathi chup chap ghar sambhal taru
@MahipalMakavana-rb3wo8 ай бұрын
Have RAHUL GANDHI ae rajputo ne galo aapise jav virodh krva?fadi nakhe sene e tmari
@KrJadeja-m2y8 ай бұрын
Baheno have rupala hay hay karo aeni sathe B.j.p ni hay hay karo.
@RDK_Friendship8 ай бұрын
HarHarmahadev
@MukeshChaudhary-vb1wi8 ай бұрын
पद्मिनी बा 😂😂😂😂😂
@pragnayadav8 ай бұрын
આ રૂપાળા કાકા ને કઈ સેલ્ફ રિસ્પેકટ જેવું કંઈ છે કે નઈ..
@rohilsuthar44888 ай бұрын
Rupala gets wins unpredictable votes🎉😊 Police women’s works really respectable.
@Mr__chamuda__officiyal8 ай бұрын
Jay rajaputana
@VIJAYBHAIDESAI-nd3jf8 ай бұрын
Janata jage BJP bhage
@AnnoyedBassGuitar-fz8gd8 ай бұрын
Congress jindabad
@hadmatsih45348 ай бұрын
આ હલકી જાત ની પોલીસ se એટલે ધક્કા મારે se એમની ઓકાત નથી k રાજપૂત સામે આમ આદમી થઇ ને લડે સરકાર ના પાવર થી લડે se આમ આદમી થઇ ને આવે રાજપૂત થઇ ને અમારી બેન બેટી સેડે તો ખબર પડે હું એક રાજપૂત su આવો સામે બાયલા ભાડવા ઓ
@VictorKap8 ай бұрын
Ja tu ladva 😂😂😂
@miss_aesthetic75848 ай бұрын
જાગો જનતા જાગો
@rajeshgohel66418 ай бұрын
Rankot na baapu jago
@miss_aesthetic75848 ай бұрын
આ લોકશાહી નથી તાનાશાહી છે
@jayeshrajput32438 ай бұрын
રૂપાળો હાય hay
@Vakani_Angel8 ай бұрын
Rupala ji ne rajkot mathi ચૂંટણી ના લડવી જોએ
@fzlptl26218 ай бұрын
Kshtriya samaj na puruso joya kare che dhor jevu amaniviya vartan thay che keva kshtriya puruso che
@VGopal0078 ай бұрын
इस विवाद का अंत करे सरकार ऐसे स्त्रियों का अपमान ठीक बात नही
@nakumvallabh35968 ай бұрын
રામ રામ જપો તો સારું થાય
@namjane77078 ай бұрын
Koi pan samaj no agevano rajkaran mathi Raji namu nahi ape.ene samaj ni koi chinta chej nahi.samaj ene laine khota fare che.neta koi divas koi na thaya nathi Ane koyna thase nahi.samjo.jago jago virotha pax majbut banavani jarur che.
@harshaparmar87688 ай бұрын
Police mari masi naa sathe aavo bratav krva no 🤬🤬🤬🤬🤬😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
@Kumbhaniom12058 ай бұрын
Jay bhavani Mata
@amarthakor88428 ай бұрын
Aanu parinaam bhogvavaa taiyaari rakhjo have
@YashPatel-t2s8 ай бұрын
Kshatriya ekjuth thase to pan kasu thavanu che nai rupala saheb 2 lakh thi vadhu vote ae jitse
Hindushtani Aan.. Ban shan... Khatriy... Che....A bhulvu na joye..... Jai hind.....
@anjubhatti25968 ай бұрын
Bs bhai
@dharmendrarathod31498 ай бұрын
Yesub BJP ki den he kab Tak gulami Karo GE
@BTSARMY-yy4yj8 ай бұрын
True....jab khud pe aati hai to samaj aati hai...bahot ko aa gai hai aur bahot ko baki hai
@Mehulwadhavana78 ай бұрын
Jovo aamodi Sarkar
@abhiparmarmofficial46468 ай бұрын
Samay to jovo sanvidhan no virodh karva vala lok sahi ni vat kre chhe
@rajusakaliya48428 ай бұрын
અરરરર
@KuldipChauhan-s7q8 ай бұрын
Alya aavu no hoy
@rukshanashakhani73158 ай бұрын
Rupala ni ticket kapo
@rammakwana39068 ай бұрын
રૂપાલાને. કાઢાે
@dhirenpatel37808 ай бұрын
Tickit joiye che......
@jashubhai23708 ай бұрын
મહિલા મોરચા જિંદા બાદ તાનાશાહી મુર્દાબાદ
@harshaparmar87688 ай бұрын
Thaka tumi kravani mari masi ni attkyat krta naa rupala ne pakro mari masi ne nii
@makvanamangabhai8468 ай бұрын
જાગોજનતાજાગો
@Kumbhaniom12058 ай бұрын
Hay hay
@pinakin.gohil.starmaker.74658 ай бұрын
EVM Hataavo
@JaswantRajawat-n3r8 ай бұрын
gujarat ka samaj bahut dheela hai
@lamkabhai33888 ай бұрын
Khasariy samaj ni baheno dikariyo sathe aavo atyachar thay che ae lharekhar khubaj dukh dayak che aa vise .bhajputo. su kaheche???? 🙏Jay mataji 🙏
@dhirenpatel37808 ай бұрын
Tikit joiye che......
@dharmenderhadiya71008 ай бұрын
hve darbaro had thay gay che plz bhayo kai kro plz
@GovindChandwani-d2i8 ай бұрын
Satyamev Jayate SPL Salut for satriya shmaj
@BePositiveThinkPositive18 ай бұрын
દ્રૌપદી નું ચીરહરણ થઈ રહ્યું છે ક્યાં છે કૃષ્ણ?? ???
@SiddhrajsinhChauhan-ji4sz8 ай бұрын
રાણીવાસ મા
@khushmit18vasaiya168 ай бұрын
દ્રૌપદી નું ચીરહરણ થાતું હોત તો કૃષ્ણ ચોક્કસ આવતા.... પણ આતો રાવણ ની બેન સુરણપંખા છે. 😅
@BePositiveThinkPositive18 ай бұрын
એટલે રૂપાલા રાવણ કે રાજપૂતો રાવણ???
@BePositiveThinkPositive18 ай бұрын
રામ મંદિર એ સેવક નું કામ હતું.. એ કર્યું.. પણ હવે એના અભિમાન માં બીજેપી સેવક મટી હવે તાનાશાહ બનેલ છે.. હવે જો સેવક અત્યાચાર કરવાનું ચાલુ કરે તો એ રામ નહિ રાવણ જ છે..
@dharmenderhadiya71008 ай бұрын
anathi dukha ni vat kay hoy bhai ben dikaryu upar julm bus have bjp same yudha aj kalyan jago praja jago
@UmeshKumar-yd8bz8 ай бұрын
Boycott BJP rupala automatic boycott.
@dharmenderhadiya71008 ай бұрын
jojo rajputo ava drasyo na bhulta ne congresh ne samarthan apjo a joy ne amaru pan raday dravi uthe che
@VictorKap8 ай бұрын
Sadi khechi lidhi ne aaya havajo comment kari ne kesariyu kare che 😂😂
@ranvirsih78408 ай бұрын
Policema 90tka kshtriyo ane loksahini htyama bjp netaone help
@TR-ce8wt8 ай бұрын
Dalito ka apmaan karne vaali mahila hai ye
@BTSARMY-yy4yj8 ай бұрын
તું ભાઈ રેવા જ દે દલાલ ...આ મુદ્દે દલિતો સમર્થન માં છે સમજાયું🤙
Police vada ne kayo laday badha ne che tame pan sath aapo
@vijaynai78018 ай бұрын
Rupala ne kadho
@punadiyakantibhai69538 ай бұрын
Jay ma sktiyo Joda Todu mafi thi Apni amari bahano cha
@vpstomar-dp9ps8 ай бұрын
Gujarat a state ruled by chalukya wherein kshatriyanis are manhandled by police forces to appease their master who doesn't believe in soveriginity and democracy and intentionally promoting agenda of capitalists and intentionally depriving Indian subjects fro promotion of socialism and intentionally promoting castism in country which is injurious to national integration,therefore such agenda of capitalists be stopped with kind regards.
@dkk48548 ай бұрын
Ensab female ko bengol mai momta ji kyon pareshan karwa rhi? Reason kya hai?
Rajputo band karo aa natako... Takat hoy to patavi dyo ola ne pan chovis kalak aa Shakti pradarshan nu natak band karo... Khabar che pacha bau haali nikda chho..
@arjunsinhvaghela20688 ай бұрын
Aa bivdavva no praaysh che khali
@rohitzala16948 ай бұрын
What is this?
@anjubhatti25968 ай бұрын
Dekho or moj kro
@jaygoga36618 ай бұрын
Government employees have good performance
@Mehulwadhavana78 ай бұрын
Modi hay hay karvu joyiye kem kete aajoto nay ho javab deto nathi kay modi