વિડિયો બનાવા વાળા બધા લોકો એડ્રેસ કેમ નહી બતાવતા હોય એ સમજાતું નથી બીજુ એન્ટ્રી નો કેટલો ચાર્જ છે એ ને વિગત કેમ નહિ બોલતા હોય એ સમજાતું નથી.......
@vishvid.2 ай бұрын
Really Sorry For This, આ એક્સપો થઈ રહ્યો છે રાજકોટના આજીડેમ ચોકડી નજીક NSIC ના ગ્રાઉન્ડમાં, અને આ એક્સપો વિઝિટર્સ માટે તદ્દન ફ્રી છે, ત્યાં ગેટમાં એક રજીસ્ટ્રેશન ડેસ્ક છે જે નોર્મલી રજીસ્ટ્રેશન કરવું પડતું હોય છે, 78188 88818 વધારે માહિતી માટે આપ મને વોટ્સએપ પણ કરી શકો છો
@gauravgohel36282 ай бұрын
Super KZbinr ❤, સીધી વાત નહિ બકવાસ, Excellent Expo