આ બધું ખોટું છે તો ધનસ્યામ રાજપરા ને ન્યાય કેમ નો મળો ઘનશ્યામ ભાએ લેન્ડ ગ્રેબિગની ફરીયાદ કરેલી હતી તો જેતે સમય પેલા ઘનશ્યામ ભાઇના મકાન કેમ પાડી દેવામા આવ્યા હતા અને આજે સામે વાળા ના મકાન કેમ નથી પાડવામાં આવ્યા અને કુંવરજીભાઇ કેતા હોય કે હું ન્યાય અપાવિસ તો પેલા સામે વાળા ના મકાન પડાવે તો અમારો કોળી સમાજ માને કે કુંવરજીભાઇ એ ન્યાય અપાવ્યો નકર પસી હવે આ બધી કોણીએ ગોળ સોપડવાની રમત છે ભાઇ જય હિન્દ