સ્પષ્ટ નિડર અને તમારી સચ્ચાઈ અને મહેનત વંદન છે તમારા જેવા પત્રકાર ની જરૂર છે
@vishveshgoswami93378 ай бұрын
ખૂબ સરસ,abp અસ્મિતા ને ખૂબ ખૂબ ધન્યવાદ લોકો સુધી નિડર પણે આ વાત પહોંચાડવા બદલ, પણ આ લોકો આમ નય સુધરે, આમને યોગીજી સિસ્ટમ થીજ ઠાર કરી દેવાની જરૂર છે, જોકે બધુ ભ્રષ્ટ છે એટલે ગોળી પણ કેટલાક ને મારવી પણ શરૂઆત કરી દેવાની જરૂર છે હવે
@rakeshsoni56638 ай бұрын
*ભારત દેશ માં જિંદગી જીવવી સસ્તી છે* ⚖️ *ન્યાય મેળવવા મોંઘા ખુબ મોંઘા છે* *ભ્રસ્ટાચારીઓ ની સાથ ગાંઠ ભારત ના ન્યાય તંત્રને ખુબ જટિલ બનાવી દીધુ છે* *ભારત ની દરેક સ્કુલ માં ધોરણ 4 થી જ સંવિધાન ના વિશે ભણાવવા માં આવે તો દેશના નાગરિકો નું ભવિષ્ય ઉજ્જવલ થઈ શકે છે* *ન્યાયતંત્ર ને સમય મર્યાદા માં ન્યાય આપવાનું કામ સરલ બનશે...* *આ બાબતે "મોદી સરકાર" ક્યારે ગંભીર થશે ?...* 🙏 ⚖️🙏
@danjibhaimaru35458 ай бұрын
એબીપી ન્યૂઝ એજન્સી તાજી કરાવવા બદલ આભાર
@AajdaNaresh8 ай бұрын
💯%Sir
@milantravells65068 ай бұрын
હવે સાચા પત્રકાર રાજકારણમાં આવે🙏 જય માતાજી 🙏⚔️🚩
@baldevpatel18658 ай бұрын
સેલ્યુટ છે રોનકભાઈ આપને સચોટ નીડર અને પ્રામાણિક પત્રકાર છો આપ ! અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપનું સ્વાસ્થ્ય કાયમ માટે સારું રહે અને ભ્રષ્ટ અધિકારી ની પોલ કાયમ ખોલતા રહો
@B.darbar8 ай бұрын
सभी ईमानदार पत्रकार को सो सलाम जो बिना डरे जनता के सामने सत्य रखा सत्य खुलेआम बोलो सत्य मैव जयतै
@5065mahesh8 ай бұрын
સાચું પત્રકારત્વ .. રોનકભાઇ🙏🏻
@acharyad.k82508 ай бұрын
નેતાઓ સેવા નથી કરતા અધિકારીઓ સાથે મલાઇ ખાય છે ધન્યવાદ મીડીયાને અને ખાસ કરીને સંદેશ ન્યૂઝ ચેનલને
@VijayThummar-cy2ks8 ай бұрын
રોનકભાઈ મોટા ઓફિસરો ના પાપના અને નીચ કૃત્ય ના ભોગે ૨૮ માણસો નો ભોગ ઈઠાવીશ માણસો ની રાખ થઇ ગઈ ખુબજ દુઃખદ જાહેર જનતા તમારી સાથે છે હાઇ કોર્ટ દ્વારા બધા ઓફિસરો ને પુરાવા રજૂ કરી ને કડક માં કડક સજા અપાવો ૨૮ માણસો તોજ પરમ શાંતિ માળસે જય હિન્દ
@jaimahakal40818 ай бұрын
આખું તંત્ર અને સરકાર corrupt છે કોઈ ને કાઈ થવાનું નથી
@jadejayogendrasinh6668 ай бұрын
સેલ્લ્યુટ છે રોનક ભાઈ આપ ને
@ratilalmakwana5968 ай бұрын
રોનક ભાઈની વાત મુદ્દાની છે,અધિકારીઓ સાથે સાથે પદાધિકારીઓ પણ જેલમાં જવા જોઈએ.
@lamkabhai33888 ай бұрын
ખૂબ સરસ ખૂબ ખૂબ અભિનંદન જે કામ વીપકસો યે અને પબ્લિકે કરવૂ જોઈએ એ આ લોકો કરે છે
@dharmeshjhaveri68908 ай бұрын
ખૂબ જ સુંદર વિશ્લેષણ કર્યું સાહેબ આપે
@Kisanmahiti8 ай бұрын
આ બધા અધિકારીઓ અને નેતાઓ એવા દુઃખી થશે કે વાત ન કરો પેલા ના જીવ કેમ ગયા હશે વિચાર તો કરો
@ThakorChandanbhai73598 ай бұрын
ખુબ ખુબ અભિનંદન રોનકભાઈ
@bharatparmar33838 ай бұрын
ધન્યવાદ.રોનક્ભાઈ સર
@GohilJitendrasinh-r8o8 ай бұрын
રોનકભાઈ પટેલ વાહ ખુબ સરસ
@mehulchauhan16878 ай бұрын
બલિહારી મારા દેશની, 100 માંથી 99 બેઇમાન, તો પણ મારો દેશ મહાન.... વાહ સરકાર વાહ....
@ramniklalarajgor84718 ай бұрын
જયમાતાજી રોનકભાઈ
@manishvarmora37038 ай бұрын
ઘણા વર્ષે સાચું પત્રકારત્વ જોવા મળ્યું ખરેખર ખૂબ આનંદ થયો
@dipaktrivedi56098 ай бұрын
રોનક ભાઈ હનુમાનજી આપને બહુ બળ આપે તેવી મારી પ્રાર્થના...આપ ખરા અર્થ માં પત્રકાર છો
@tanishqgaming008 ай бұрын
આને હિંદુ વિરોધી દેશ દ્રોહી સાબિત કરી દેશે અને પુરાવા ઉંદર ખાઈ જશે કાં તો ઓફિસ માં આગ લાગી જશે. બાકી દોષી જો સત્તા પક્ષ ના સંબધી હશે તો સજા તો નઈ જ થાય 😂😂😂
સબ કા સાથ.. સબ કા વિકાસ અધિકારીઓ અને પદાધિકારીઓ ની મિલિભગત
@cutbaby0288 ай бұрын
લુખ્ખા નેતા ના હિસાબે થાય છે
@amrishparekh29728 ай бұрын
ગુજરાત ની જનતા પોતાની આંખો ખોલવાનો સમય આવી ગયો છે આજે ગુજરાત ના સરકારી અઘીકારી નો ભષ્ટ્રાચાર વઘી ગયો છે તેની સાબિતી આજે ગુજરાત બનતી દુર્ઘટના છે જે આ ભષ્ટ્રાચાર અઘીકારી જવાબદાર છે રાજકીય નેતાઓ ભષ્ટ્રાચાર પોતાના આશિર્વાદ થાય છે જ્યારે પોતાના સંતાનો આવી દુર્ઘટનાઓ માં મુત્યુ પામશે ત્યારે તેને લોકોનું સંવેદનશીલ નો ખબર પડશે
@jayeshzalazala65838 ай бұрын
મેરા ભારત મહાન 100 મેસે 99 બેઈમાન
@partapsinhbhadliya33608 ай бұрын
જેટલો સમય નોકરી કરી ને પગાર લીધો એ પણ પાછો લઈ લો
@mahendraramabhai41658 ай бұрын
રોનક ભાઈ ખૂબ સરસ વાત કરી છે
@sandiptaviya8 ай бұрын
સીધા ડિસમિસ કરો આખી સીસ્ટમ બદલી જશે
@HGujarati8 ай бұрын
નેતા સરકારી નોકરો ને સીધા કરી શકે એ કાનૂન લાવવા ની જરૂર છે. આ કામ અદાલત નું છે અત્યારે અને એ સરકારી નોકરો ને કોઈ સજા આપતી નથી અને દસકો લગાડે છે.
@HGujarati8 ай бұрын
અત્યાર ના કાનૂન હેઠળ સરકારી નોકરો ને બહુ બહુ તો બે વર્ષ ની સજા થાય. એક મારે કે હજાર મારે. આ કાનૂન બદલવા ની જરૂર છે કે ફાંસી ની સજા આવામાં આવે. સરકારી નોકરો ને બે વર્ષની સજાની કોઈ બીક નથી કેમકે સર્વોચ્ચ અદાલત દશકો સુધી સમય લે છે. કાનૂન બદલવા ની જરૂર છે કે સજા એક વર્ષમાં આપવા માં આવે જુદી અદાલતમાં.
@tanishqgaming008 ай бұрын
અદાલત નેતા ના ઇશારે ચાલે છે... @@HGujarati
@tanishqgaming008 ай бұрын
ડિશમિસ નઈ કરે બદલી કરશે અને ન્યૂઝ આવશે કમિશનર નો સપાટો.. એક સાથે 50 પોલીસ ની બદલી 😂😂😂
@HGujarati8 ай бұрын
@@tanishqgaming00 પુરાવો?
@shreeramjoshi63708 ай бұрын
Khub sars ABP new Dhanyawad
@mukeshbhaibheda87338 ай бұрын
કાયદો આખા દેશમાં સરખો હોય તો બીજા શહેર ના અધિકારી ઓ એફ આર આઈ કેમ નહીં......
@bhaveshthakor12128 ай бұрын
ખરેખર પોલીસ ની કોઈ જરૂર જ નથી, પોલીસ વગર પણ લોકો સારુ જીવન જીવશે જ
@khushigraphics53728 ай бұрын
સસ્પેન્ડ નહીં ડીસમીસ કરવા જોઈએ સરકાર પણ આ બધા સાથે મળેલી જ છે.
@AnnoyedBassGuitar-fz8gd8 ай бұрын
વાહ રોનકભાઈ આપડે સમજીએ છીએ પણ પ્રજા એ. લોકોને જ. ચૂંટીને ખુડશિમાં બેસાડે એ. વાંધો છે આપડે લોકો માટે કામ કરીએ પણ લોકો આપણને કેમ સપોર્ટ આપતા નથી રાજકોટ બંધ કેમ નો થયું . સ્વયંભુ એક દિવસ બંધ ન પાળી શકે
@RambhaiMeghani8 ай бұрын
ગુજરાતની 6:30 કરોડ જનતા ને. આવા 26 રાજ નેતા રાજનેતાઓએ. જીવવું હરામ કરી નાખ્યું છે પણ દુઃખ તો એ વાતનું છે કે 26 છે ને આપણે 6:30 કરોડ છીએ. છતાં પણ હરામ ખાવ 26 લોક મેં પહોંચી શકતા નથી આપણે પણ ડરીને મરી રહ્યા છીએ. અને હાલો આ 26 લોકો આપણને ડરાવી ડરાવીને મારી રહ્યા છે
@Nk-1-k8 ай бұрын
મીડિયા વાળા એ પોતાના સ્ટુડી યો ઓફિસ માં પણ ફાયર NOC લઇ લેજો ચેક કરી લેજો નહીતો પહેલા ત્યાજ રેડ પડશે.કારણ કે મીડિયા એ આ કાંડ માં ખુબ સારી જાગૃતિ લાવેલ.
@lamkabhai33888 ай бұрын
એકદમ સાચી વાત છે
@PratikBagadiya8 ай бұрын
રોનકભાઈ તમારા ઘણા એવા કાર્યક્રમો છે કે જે મુદ્દા ઉઠાવવા માટે પત્રકાર તરીકે હિંમત જોઈએ તેવા મુદ્દાઓ તમે ઉઠાવતા હોય છે
@nimeshshah14618 ай бұрын
રોનકભાઈ છોડશો નહીં ચાલુ રાખજો
@TirthOdharia8 ай бұрын
ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે એ વાક્ય બોલી કેમ શકાય જો વડોદરા અને મોરબી ને ઘણો સમય થયો અને ત્યાં નથી કાર્યવાહી થઈ અને એ ચાલી ગયું
@Hiten-yc1xn8 ай бұрын
રૉનક ભાઇ. વાત સત્ય અવાજ બૂલદ હૉયછૅ
@HareshChauhan-fr7lv8 ай бұрын
હર્ષ સંઘવી અને ભુપતભાઈ રાજીનામું આપો
@sajanbhaigalani768 ай бұрын
ન્યાય ભગવાનના દરબારમા થછે
@tanishqgaming008 ай бұрын
કોણે જોયો એ ન્યાય? ન્યાય અહીં જ થવો જોઈએ
@AjayBhesaniya-s4f8 ай бұрын
Jay ho ABP news
@dineshbarvadiya56058 ай бұрын
રોનક ભાઈ આને સીધા ડીસ્મીટ કરાય એટલે બીજા લોકોનો વારો આવે
@manubhaisoni5068 ай бұрын
પુરાવા ની શું જરૂર છે આવા નુગરા સતાધારી નુગરા અધીકારી જ મોટા પુરાવા છે,,ઉપર નીચેના બધાય જ હલકીના સાબીત થયા છે,,,
@lakumjayesh95498 ай бұрын
બધી જગ્યાએ આવું જ હોય છે . આતો બહાર આવે એટલે ખબર પડે.
@dineshlathiya99248 ай бұрын
રામાયણ નો યુગ ગયો રોનક કાકા હવે મહાભારત શરૂ થવી જોઈએ
@DevrajMakavana-ks7xs8 ай бұрын
Lathiya bhai.....aa meha bhart nethi lagtu.. Ronk bhai dherm raja benke aaya hei sitaramji
@kanakbentrivedi31808 ай бұрын
Happy New Year to you Happy
@panabhaigoriyagoriya-rs7jc8 ай бұрын
ફાઈલ ખુલે તો પૈલૂ નામ ભોપાનુજ આવે એટલે ફાઈલ નય ખુલે
@DudhaiyaElectronics8 ай бұрын
લખો બોલો જે કરવું હોય તે કરો કોઈ ફરક પડવાનો નથી નથી ને નથી હવે કોઈ પણ નેતા ને સવાલ કરજો હવે તપી જાશે
@DevrajMakavana-ks7xs8 ай бұрын
Am nethi pen aapne sou jo jagta pthari ma P.p. keri jai to shu thay Jevab aapo bhai..........
@ishvarjithakor46058 ай бұрын
કેટલી દુખની વાત છે તો પણ ભ્રષ્ટાચાર થાય છે હવે ક્યા જવુ પબ્લિક ને વિચારવુ જોઈએ
@jaydeepsolanki37988 ай бұрын
ચૂંટણી
@KiritParmar-y3c8 ай бұрын
@@jaydeepsolanki3798Sachi vaat 6 Bhai jaydeep ❤
@pradipsinhgrathodrathod8 ай бұрын
Ronakbhai you are great for social worker.press ripoter.
@citizen45258 ай бұрын
PMLA Act જેવો નાગરિક સેફ્ટી નો કડક કાયદો બનાવો જેથી કરીને જવાબદાર અધિકારીઓ ને જામીન જ ના મળે.
@arvindsangani48958 ай бұрын
વજુભાઈ ની હિસ્ટ્રી ખોલો ગુજરાત ના દરેક મોટા શહેરોમાં 90% જમીન છે જે એરીયા માં જાવ એટલે જાણવા મળે આકોની જમીન છે તો કેઇ વજુભાઈ વજુભાઈ વજુભાઈ વજુભાઇ વજુભાઈ વજુભાઇ વજુભાઇ વજુભાઈ વજુભાઇ વજુભાઇ
@bhaveshthakor12128 ай бұрын
😂
@sunilsolanki81058 ай бұрын
સાચું કહ્યું રોનકભાઈ
@AmitSonu8 ай бұрын
Bjp na ચમચાઓ ક્યાં ખોવાઈ ગયા..
@patelrajesh17388 ай бұрын
રોનકભાઈ ઉમદા કાર્ય
@onesidegamer4388 ай бұрын
રોનકભાઈ આ વહીવટદાર ઉપર પણ એફઆઈઆર થવી જોઈએ કે નહીં આ બાબતે પણ હું તો બોલીશ નો એક એપિસોડ થઈ જવો જોઈએ
@MrJchoksi398 ай бұрын
Demand For CBI Inquiry 🎉
@baldevmeniya11708 ай бұрын
Jay Mataji
@shambhubhaimakwana51828 ай бұрын
🎉 ધન્યવાદ સાબ
@Epicvideo8678 ай бұрын
નીડર, નિષ્પક્ષ અને સત્યની. સાથે ABP news છે
@chudasamadivyarajsinh19258 ай бұрын
💯 Sir
@atulmehta46968 ай бұрын
Good very Nice
@DevrajMakavana-ks7xs8 ай бұрын
Jo jo ronk bhai bolvanu kei baki rakheta nehi. Ishevr aapko khub shekti de.......sitaramji..
@vishnuprajapati73528 ай бұрын
Khub saras kaka....wat sachi chy
@rayjadapruthvirajsinh18408 ай бұрын
ધન્યવાદ રોનક ભાઈ
@kbdesai68758 ай бұрын
Thanks.sir.saras.vat.
@drkomalpatel52018 ай бұрын
કેટલા અધિકારી ડિસમિસ્સ થયા એ પણ બતાવજો
@anilsinhchauhan1138 ай бұрын
Om shanti......Om shanti.....Om shanti......
@kantibhaipatel25518 ай бұрын
હિંમતવાન શાબાશ રોનકભાઈ
@amitdoshi49628 ай бұрын
Real News 👍🏼
@lavjibhaigabu32518 ай бұрын
Right ✅️
@rajadi91818 ай бұрын
You are right Rohan sir
@SolankiVijay-mo6yo8 ай бұрын
Good work
@sthakkar80468 ай бұрын
આ ને ડબલ એન્જિની સરકાર કહેવાઈ છે
@Ravechi_digital8 ай бұрын
Ronak bhai. Dhanyavaad tamne
@dharmendrasinhrathod73228 ай бұрын
100 % RIGHT ✅️
@DasharathbhaiThakor-vp5he8 ай бұрын
સંદેશનયુજચેનલને અંભિનદન
@dharmeshsolanki41448 ай бұрын
સસ્પેન્ડ નહીં જે લોકો પણ આના માટે જવાબદાર છે એ બધા ને ટેરમીનેટ કરો અને કડક માં કડક સજા આપો.... કોઈ દયા ને લાયક નહીં આવા લોકો.... 🙏
@harshalvankawala8 ай бұрын
કોઇક નેતા/ઉચ્ચ અધિકારીઓ નાં કુટુંબીઓ સાથે બનાવ બન્યો નથી એટલે હજુ ઉંગમાં છે બધાં.
@VinodMaheta-so8tb8 ай бұрын
Veri good Raunak sar
@sajanbhaigalani768 ай бұрын
મુખ્યમંત્રી ને કોણ ગણે રીમોટ કોની પાછે
@ishvarjithakor46058 ай бұрын
નરેન્દ્ર મોદી પાસે
@maheshkumarmehta19518 ай бұрын
❤. good.
@arshibhailagariya85658 ай бұрын
Good.ronak ji
@baldevbhaidesai57048 ай бұрын
khub khub abhinadan pan ronakbhai aa mediya so to pan behind jay se janata ne jagrut thavu padse
@bharatjhaveri23708 ай бұрын
We citizens of India are responsible for elect un educated PM and CM
@babubhaimaniya30498 ай бұрын
બધા અધિકારીઓને પગાર બંધ કરવા જોઈએ
@jagdishdarji95668 ай бұрын
લાગતા વળગતા લોકો ને નોકરી માથી છુટા કરી દેવા જોઈઅે કડક સજા ની જોગવાઇ કરવી જોઈઅે
@mehulsavaliya21018 ай бұрын
भारत की शाशन व्यवस्था के चार स्तंभ है 1. विधाईका 2. कार्यपालिका 3. न्यायपालिका 4. मीडीया फिर भी कार्यपालिका ने केश लेन देन पर रोक लगाकर जो लोग टैक्स पै करते है उने केश लेने पर रोक लगानेका कानून ला कर इन्कम टैक्स विभाग ने अपना काम जो लोग टैक्स पे करते है ऊन पर डाल कर भारत का सर्वोच्च कानून और देश को आर्थिक कगाल करने की शादीश की है
@MukeshjiThakor-lr1wh8 ай бұрын
Super પત્રકાર
@jayantibhaitadhani31818 ай бұрын
Khub Saras Ane Sachi Vat Karo 6o Tme Ronakbhai Aa Badha Je GunegaR 6e Amne Badha Ne FASI Ni Saza Thavi Joi A
@DevrajMakavana-ks7xs8 ай бұрын
Sagthi ya aani compniy ko hiraset hogi.....sitaramji.....
@shardabahenpatel53118 ай бұрын
Milakat japt karo.
@arunvora63918 ай бұрын
કમિશનર સાહેબને લાવો અહીંયા હાજર કરો
@lawlaw93908 ай бұрын
રોનક ભાઈ કોઈ ચમરબંધી ને છોડવા નહી આવે આ શબ્દો સરકાર ભૂલી ગયા
@manubhabhatti32988 ай бұрын
બિલકુલ સાચી વાત છે
@TheMavjigol8 ай бұрын
હવે એ કહેવાનું બંધ કરો કે "ન્યાયતંત્ર માં એમને વિશ્વાસ છે, જરૂર ન્યાય મળશે!" કોર્ટ કોઈપણ ચુકાદા ની જાહેરમાં સમીક્ષા કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.