RAJSATTA || Vishan Kathad | Samarpit to Kashiram activitiest || New song

  Рет қаралды 109,115

BHIM BHAJAN GUJARATI

BHIM BHAJAN GUJARATI

Күн бұрын

Пікірлер: 766
@d.r.makvana1986
@d.r.makvana1986 Жыл бұрын
અમારું ગૌરવ એટલે જેણે બહુજનો નાયકોના અવાજને બહુજન લોકોના ઘર સુધી પહોંચાડનાર સોરઠના સાવજ વિશન કાથડને ખૂબ ખૂબ❤સે સાધુવાદ.
@BuaddhAkshay
@BuaddhAkshay 8 ай бұрын
વાહ વાહ શું વાત છે vishan Kathad bhai મસ્ત song હતુ. આમજ આગળ વધતા રહો મારા તરફથી તમને All the best (Jai Bheem All Of You)
@mmparmar9160
@mmparmar9160 Жыл бұрын
ગીત ના શબ્દો હૃદય સ્પર્શી જાય એવા છે આવા સાહિત્યકારોના ગીત થી બહુજન્નો ના દિલમાં ક્રાંતિ ની જ્વાળા ભભૂકી ઉઠસે.. જય ભીમ સલામ છે તમને વિશનભાઈ 🙏🙏🙏
@Amitbagada
@Amitbagada Жыл бұрын
વણકર કોળી કુંભાર દરજી મોશી કડિયા મહારો આદિવાસી બેસ્ટ લાઈન છે. સોંગ વાહ વિશન ભાઈ❤
@nddigitalofficial
@nddigitalofficial Жыл бұрын
બહુજન વિચારધારા ધરાવે છે તે તમામ ક્રાંતિકારી યોદ્ધાઓ ને.. જય ભીમ. જય કાશીરામ. જય જોહાર. જય મૂળનિવાસી
@shekhavaarjun6091
@shekhavaarjun6091 Жыл бұрын
🙏ખૂબ સરસ વિશન ભાઈ જય ભીમ જય સંવિધાન જય કાંશીરામ સાહેબ.🙏
@mahadevbhaivaran7447
@mahadevbhaivaran7447 Жыл бұрын
જય ભીમ નમો બુધાય જય સંવિધાન 🙏🙏💐💐 સન્માનીય વિશનભાઈ કાથડ સાહેબ શ્રી ને ખુબ ખુબ અભિનંદન સરસ અવાજ સાથે કડી બંધ સંગીત ના શુર સાથે નો અભિનય ખુબ જ સરસ અભિનંદન 🙏🙏💐💐
@birensolanki6730
@birensolanki6730 Жыл бұрын
મન્યવર કાંશિરામ સાહેબ ને સમર્પિત .......જય ભીમ....નમો બુદ્ધાય.... ક્રાંતિકારી અવાજ વિશન કાથડ......
@vijaychauhan2375
@vijaychauhan2375 Жыл бұрын
વિશનભાઈ અને સાથીઓએ લોકજાગૃતિ અર્થે પ્રેરણાદાયી અને પ્રસંશનીય કાર્ય કર્યું છે.. તેમને મનનીય અભિનંદન..💐
@ashokchauhan9371
@ashokchauhan9371 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન વીશન ભાઈ કાથડ..........અશોક ચૌહાણ લીમ્બાઊ
@maheshwarivanita3332
@maheshwarivanita3332 Жыл бұрын
જય ભીમ નમો બુદ્ધાય ખુબ પ્રેરણાદાયક . ભાઈ વિશનભાઇ સમાજ ના સાવજ
@sagathiyabhagavan3305
@sagathiyabhagavan3305 Жыл бұрын
💙💙💙 રાજસત્તા આલ્બમ નાં તમામ મિત્રોને અનંત મંગલ કામનાઓ સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ,,, 💐 જય ભીમ નંમૌ બુદ્ધાય,,, 💙💙💙
@rohitkartik7662
@rohitkartik7662 Жыл бұрын
Aa song bahujan samaj ne Raja banava ma prerit che khubsaras🙏🏻❤️
@mukeshvala5426
@mukeshvala5426 Жыл бұрын
જય ભીમ આ અમારી હાઇસ્કૂલ માં શુટિંગ થયું છે વાહ! લોકશાળા સર્વોદય આશ્રમ શાપુર ( સોરઠ ) જૂનાગઢ
@Withashokrathod
@Withashokrathod Жыл бұрын
બહુજન આંદોલન માં ઊર્જા ભરનાર રચના .... આભાર વિશનભાઈ
@ASHVIN136
@ASHVIN136 Жыл бұрын
વાહ મોટાભાઈ વિશનભાઈ કાથડ .... ખૂબ જ સુંદર
@parmaryatin-yz8kk
@parmaryatin-yz8kk Жыл бұрын
વાહ વિશાન કાથડ સાહેબને વાહ ☝️ જય ભીમ ☝️
@wethepeopleofindia1891
@wethepeopleofindia1891 Жыл бұрын
गुजरात के #प्रसिद्ध_बहुजन_सहित्यकार #विशन‌_काथड एवम सभी सम्मानित साथियों को बहुत बहुत मंगलकामनाए I #गुजरात में #Moment को #Boost करने हेतु व #संगीत के माध्यम से #क्रांतिकारी_प्रदर्शन के लिए #निला‌‌‌_सलाम सभी साथियों को क्रांतिकारी #जय_भीम #नमो‌‌_बुद्धाय
@sonusouna5762
@sonusouna5762 Жыл бұрын
ધન ધન વિનશ ભાઈ ને ❤️🙏🖋️📓જય ભીમ જય સંવિધાન 🖋️📓
@The_Devil_creation
@The_Devil_creation Жыл бұрын
Super vishan bhai.......👌👌👌👌👌👌👌
@solankitribhovan8144
@solankitribhovan8144 Жыл бұрын
Congratulations🎉 saheb
@Shaurya4161
@Shaurya4161 Жыл бұрын
જોરદાર આલ્બમ , તાન ચડાવે એવું ગીત , મ્યુઝીક , તમારી એક્ટીંગ બધુ પરફેક્ટ સલામ વિશન ભાઇ ને
@miraadi97
@miraadi97 3 ай бұрын
Bhavena Bhavnagar Ni Sammantta, Bhaichara ane Azzadi ni Dharti Taraf Thi Khub Khub Aabhar Vishanbhai Aapne 🙏🤝🙏.
@damjidhua5309
@damjidhua5309 5 ай бұрын
Mr. વિસંનભાઈ કાથડ સાહેબ ને ખુબ ખુબ અભિન્દન. જય ભીમ 🙏
@chiragmakwana9775
@chiragmakwana9775 Жыл бұрын
Ha megval ni moj 🙏🏻🙏🏻Dr.babashaheb ambedkar Biju name manyavar kashiram🙏🏻🙏🏻Jay bhim 🙏🏻
@hathiyaashok7895
@hathiyaashok7895 Жыл бұрын
Khub khub Abhinandan vishan bhai kathad ne
@Mp.-moniparth
@Mp.-moniparth Жыл бұрын
jai ho vishan bhai
@dipakmakwna1229
@dipakmakwna1229 Жыл бұрын
ખુબ જ સુંદર તથા અદભુત રચના.❤
@DevrajEvent
@DevrajEvent 9 ай бұрын
જય ભીમ જય મૂળનિવાસી જય સંવિધાન
@djdhruvjunagadh7584
@djdhruvjunagadh7584 Жыл бұрын
Khub saras vishan kathad Jay bhim
@user-fg8te8yg8q
@user-fg8te8yg8q Жыл бұрын
જય ભીમ☝🏻 નમો બુદ્ધાય😌 જોરદાર રજુઆત વિશનભાઈ કાથડ સાહેબ બહુજન વિચારધારા ને ગતિ આપવાનું કામ છે આ પણ એક 👌🏻💙💪🏻
@mahendrananecha
@mahendrananecha Жыл бұрын
મારું પણ એક સપનું છે જેવી લાઈબ્રેરી તમારા આ ક્રાંતિકારી ગીત માં છે એવી લાઈબ્રેરી મારા ગામ માં બનાવવી છે જ્યા ભણતર ની સાથે બહુજન નાયકો ની પુસ્તકો હોય...
@annu_vaniya
@annu_vaniya Жыл бұрын
ખૂબ સરસ jai bhim
@subhashvala6837
@subhashvala6837 Жыл бұрын
ચોટદાર શબ્દો સાથે સુંદર રચના...👌👌👍👌👍
@raghumakwana7655
@raghumakwana7655 Жыл бұрын
ખુબ સરસ રચના #રાજસત્તા_વિશનભાઈ
@pravinvala8622
@pravinvala8622 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન વિશન કાથડ સાહેબ Pravin vala... અમરેલી
@bhavinparmar4559
@bhavinparmar4559 Жыл бұрын
જય ભીમ..જય કાંશીરામ...✊🏻✊🏻✊🏻 જય બહુજન...🐘🐘🐘🐘🐘🐘🐘
@govindvaniya5203
@govindvaniya5203 Жыл бұрын
Vah vishan bhai khadhad
@GeetaAmbedkar-d6q
@GeetaAmbedkar-d6q 9 ай бұрын
Supar song
@oferzonep...7749
@oferzonep...7749 Жыл бұрын
Vishan bhai ni mahent ne dhanyvad chhe badha bahujan potani social media na account ma aa story rakhva vinti chhe. Jai bhim 🙏 jai savidhan🙏🙏
@sachinsandisofficial7199
@sachinsandisofficial7199 Жыл бұрын
KHUBH SARAS BHAI 💙
@dipakbhaskar8059
@dipakbhaskar8059 Жыл бұрын
Jay ho bahujan
@Khodakrupa1404
@Khodakrupa1404 Жыл бұрын
Jay Bhim Namo budhdhaye 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ખુબ સરસ રીતે સમાજ માટે પ્રેરણા દાયક... જાગો બહુજન જાગો... ઘણી ખમ્મા સોરઠ ના સાવજ ને ઘણી ખમ્મા મારા વીરને
@vijaysaresa552
@vijaysaresa552 Жыл бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિશન ભાઈ તથા તેમના સાથી મિત્રો ને 🙏🙏🙏🙏🙏🙏
@amitvankar1672
@amitvankar1672 Жыл бұрын
❤❤ અદ્ભુત વિશનભાઈ 💯 💯💯 સલામ જય ભીમ
@rahulparmar315
@rahulparmar315 Жыл бұрын
Jay Bheem Namo Buddhay Vishan Bhai Kathad..💙🙏
@rasikvarsankia
@rasikvarsankia Жыл бұрын
Jay bhim vishan bhai ne
@gujaratpolice2661
@gujaratpolice2661 Жыл бұрын
Namo dudhhay🙏 jay bhim🙏 jay ho kasiram saheb🙏 sat sat naman aap mahapurusho ne🙏 વિશનભાઈ સરસ પ્રયાસ છે બહુજન સમાજને એક કરવા માટે અને આપડા મહાપુરુષોએ જે યોગદાન આપ્યું છે તે લોકો સમક્ષ રજુ કરવા બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ 🙏
@aksengal0473
@aksengal0473 Жыл бұрын
વાહ સોરઠના સાવજ.🙏🏻 જય ભીમ નમો બુદ્ધાય.🇪🇺
@Mukesh_Chauhan_07
@Mukesh_Chauhan_07 Жыл бұрын
Waah jordar
@krunaljadav-oi7eb
@krunaljadav-oi7eb Жыл бұрын
Full support
@vinodsolanki1636
@vinodsolanki1636 Жыл бұрын
જય ભીમ જય સંવિધાન 🙏🙏🙏🙏👌👌👌
@gautamanand6302
@gautamanand6302 9 ай бұрын
Sandar song. Jai bhim. Jai કાશીરામ
@GeetaAmbedkar-d6q
@GeetaAmbedkar-d6q 9 ай бұрын
Jay bhim vishanbhai jay savidhan
@mahendraparmar4298
@mahendraparmar4298 9 ай бұрын
Jay Bhim🌹🙏
@vijaydulera6405
@vijaydulera6405 9 ай бұрын
jay bhim visanbhai
@arohireturn2867
@arohireturn2867 Жыл бұрын
Jay Bhim namo buddhay
@chandparohit7547
@chandparohit7547 Жыл бұрын
🙏Jai Bhim Jai Samvidhan🙏
@vijudolti3752
@vijudolti3752 Жыл бұрын
ખૂબ સરસ વર્ણન સોંગ માધ્યમથી સેલ્યુટ 🙏
@Aapabapujyotdarshan8383
@Aapabapujyotdarshan8383 Жыл бұрын
હા વિશન ભાઈ અરવિંદ જોગદિયા ના જય ભીમ
@kaushikmahida9443
@kaushikmahida9443 Жыл бұрын
જય ભીમ જય સંવિધાન જય ભારત 💙💙💙💙💙💙🙏🙏🙏🙏🙏🙏
@jagdishbhaisolanki9496
@jagdishbhaisolanki9496 Жыл бұрын
જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન
@nileshchavda3425
@nileshchavda3425 Жыл бұрын
💙 jay bhim 🇪🇺
@kantariyavasant4833
@kantariyavasant4833 Жыл бұрын
Very nice vishanbhai 🎉🎉🎉🎉
@junagadhnewsupdate
@junagadhnewsupdate Жыл бұрын
Jordar 👍👍👍👍
@i.m_bharat_
@i.m_bharat_ Жыл бұрын
Jordar Bhai 🥰
@jananiofficial2411
@jananiofficial2411 Жыл бұрын
વાહ વિશન ભાઈ વાહ જય ભીમ 🙏🙏
@SleepyLawnGame-bu4vu
@SleepyLawnGame-bu4vu 9 ай бұрын
Jay bhim🎉🎉🎉❤❤❤
@gohelvipul1682
@gohelvipul1682 Жыл бұрын
ખૂબ સુંદર રચના વિશનભાઈ... નમો બુદ્ધાય જય ભીમ જય કાંશીરામ જય સંવિધાન....📘✍️💙
@Mp.-moniparth
@Mp.-moniparth Жыл бұрын
Finally aavi gayu che
@HareshVanvi43
@HareshVanvi43 Жыл бұрын
Song bow saru se sir ❤💙
@makwanavicky400
@makwanavicky400 Жыл бұрын
ખૂબ સરસ જય ભીમ, જય કાંશિરામ
@j.m.s.algotar
@j.m.s.algotar Жыл бұрын
कांशीराम तेरी नेक कमाई तुने सोती कोम जगाई। Kudos Visbanbhai...!!!
@sindhavnareshbhai3814
@sindhavnareshbhai3814 Жыл бұрын
Jay bhim Vishan bhai
@ajitsolanki4610
@ajitsolanki4610 Жыл бұрын
જય જય ભીમ વિશન ભાઈ
@GGTheEntertainer
@GGTheEntertainer Жыл бұрын
Thanks
@PankajParmar-lv5th
@PankajParmar-lv5th Жыл бұрын
ખુબજ સરસ રજૂઆત કરી છે .
@vkrathod7605
@vkrathod7605 Жыл бұрын
Jay bhim 🎉🎉
@kamleshparmar7493
@kamleshparmar7493 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વિશન ભાઈ અને તેમની ટીમ ને... એક વિડિયો થકી તમે જે વાત કરી ખૂબ જ સરસ... જો આ ગીત સાંભળી ને બહુજન જાગી ગયા તો બહુજન સત્તા જલ્દી જ મળશે... જય ભીમ જય ભીમ જય ભીમ... આવા ને આવા ગીતો બનાવતા રહો જેથી આપડો સૂતેલો બહુજન જલ્દી જાગે... 🙏🙏🙏
@PrinceChauhan-dw6zx
@PrinceChauhan-dw6zx Жыл бұрын
Jay bhim bovaj mast geet che jay savidhan 💙
@alpeshshrimali975
@alpeshshrimali975 Жыл бұрын
Jay bhim 💙 namo bhudhay 🇪🇺 jay savidhan 🇪🇺 વિશન કાથડ
@harjiparmar9608
@harjiparmar9608 9 ай бұрын
Vah visan Bhai dhanyawad
@bharatbheda226
@bharatbheda226 Жыл бұрын
Wah
@nareshbhaimakvana2505
@nareshbhaimakvana2505 Жыл бұрын
જય ભીમ જય સંવિધાન વાહ સાવજ સોરઠનો સાવજ
@vinodpainter1887
@vinodpainter1887 Жыл бұрын
Khubaj saras , umada ,bahujan jagruti mate nu ak sachot sandes
@bagdadivu5471
@bagdadivu5471 9 ай бұрын
Ha savaj ha Jay bhim namo buddhay 🙏💙
@mahendrananecha
@mahendrananecha Жыл бұрын
ક્રાંતિકારી ગીત...!!!
@Savriyamusicalbeats
@Savriyamusicalbeats Жыл бұрын
સોરઠ ના સાવજ જય ભીમ 💙🙏🙏
@Bhargav-vx4kf
@Bhargav-vx4kf Жыл бұрын
વિશનભાઈ બહુજન માટે કામ કરો છી તે માટે તમારો ખુબજ આભાર તમારા જેવા સમાજ માં વિચાર ધારણા વાળા માણસો થઈ જશે તો સમાજ નો ઉધાર થઈ જશે.ગીતા આમન્ડેકર
@mukeshparmar007
@mukeshparmar007 Жыл бұрын
One of the great era of VishanBhai Kathad💥🖤✊
@SAMRAT_YOGESH
@SAMRAT_YOGESH Жыл бұрын
I m waiting
@alltypesshort6674
@alltypesshort6674 Жыл бұрын
So nice ❤❤
@bhajansatshag
@bhajansatshag Жыл бұрын
jay jay bhim
@nareshparmar8813
@nareshparmar8813 Жыл бұрын
Jay bim havaj havaj ha havaj 100% sata lay ne j jampisu ajae nahi avata divso ma apani pase sata hase kathad saheb
@kathadparag9158
@kathadparag9158 Жыл бұрын
Jay bhim mara mota bhai
@bagadadinesh6429
@bagadadinesh6429 Жыл бұрын
વાહ સોરઠ સાવજ
@kamalbagda3894
@kamalbagda3894 Жыл бұрын
🙏 jaybhim 🙏
@RoadRunner0390
@RoadRunner0390 Жыл бұрын
આ જાગે છે પણ દારૂ પીવા માટે સરસ વિશનભાઈ 🎉
@nayansuvatar3315
@nayansuvatar3315 8 ай бұрын
Super bhai ❤❤❤
@Allroundertech-uc
@Allroundertech-uc Жыл бұрын
Khubj sars visan bhai kathd and mayank Katariya 💙jay bhim નમો બુદ્ધાય ✍️💙💙
@rivavishanofficial2187
@rivavishanofficial2187 Жыл бұрын
Jay ho saheb
@sanjaykhaniya772
@sanjaykhaniya772 Жыл бұрын
Jai Bhim 💙💙 ખૂબ સરસ💙💙 jai Bhim 💙💙 ખૂબ ખૂબ અભિનંદન🫡🫡 jai Bhim 💙💙💙
@NareshChavda-l2d
@NareshChavda-l2d 11 ай бұрын
Jay bhim namo buddhay
56 inch Ka Seena || vishan kathad
30:48
BHIM BHAJAN GUJARATI
Рет қаралды 196 М.
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
Jai Jai Bhim Video Song | Shudra The Rising | Baba Play | Sanjiv Jaiswal
3:34
Samarpan_ Ramai Sangharsh Gatha_Vishan Kathad_Samarpan Song
7:41
BHIM BHAJAN GUJARATI
Рет қаралды 37 М.
Bhim Garba, Pt. 01
58:06
dasrath salvi - Topic
Рет қаралды 55 М.
NEHADO (નેહડો) | @RajbhaGadhvi @DevBhattOfficial
7:36
JAY JAY BHIMA  || D.J.SONG || VISHAN KATHAD  ||
4:43
BHIM BHAJAN GUJARATI
Рет қаралды 705 М.
vishan kathad || modasa
59:26
BHIM BHAJAN GUJARATI
Рет қаралды 317 М.
Kanshi Ram || vishan  kathad || 2019 || bhim Dayro
53:55
BHIM BHAJAN GUJARATI
Рет қаралды 65 М.
BHIMGARBA PART 2ll MAHU NA RAJA AAYA RE ll DB BROTHERS
49:24
B R Parmar Official
Рет қаралды 22 М.
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН