Rakesh Barot | અંબે માં સ્વપ્નું પૂરુ કરશે | Ambe Maa Sapnu Puru Karse | Gujarati Bhakti Song 2022

  Рет қаралды 940,180

Saregama Gujarati

Saregama Gujarati

Жыл бұрын

અંબે માની પદયાત્રા માટે રાકેશ બારોટ એક નવા અંબે મા ગીત સાથે પાછા ફર્યા છે, ચાલો નવા ગુજરાતી ભક્તિ ગીત સાથે અંબે માના આશીર્વાદ લઈએ
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
JioSaavn bit.ly/3RDR0yD
Spotify spoti.fi/3Bdo0Zm
Resso m.resso.com/ZSRfxBgoH/
Wynk wynk.in/u/phJ0FwWCu
Hungama bit.ly/3Bf9Eb6
Amazon Music amzn.to/3QhDvUv
KZbin Music bit.ly/3QgCYC3
Lyrics:
હો હો મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો
અંજવાળું ચારે કોર વેલી રે પરોઢે પંખી કરે કલશોર
વેલી રે પરોઢે પંખી કરે કલશોર...
મારી ગબ્બર વાળી....
મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો...થાતો
હો મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો
અંજવાળું ચારે કોર વેલી પરોઢે પંખી કરે કલશોર
હે ગબ્બર ગોખે વાયુ મીઠો વાતો એની લેરો ચારે કોર
વેલી રે પરોઢે પંખી કરે કલશોર
હે મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો
અંજવાળું ચારે કોર વેલી પરોઢે પંખી કરે કલશોર
હો વેલી પરોઢે પંખી કરે કલશોર
હો ડુંગરા વાળા ડોશી અમી ભર્યું નજારો રાખતા
આવતા સંકટો આમ ઠેલવી નાખતા
હો છોરૂની હંભાળ રાત દાડો મા રાખતા
હો ખુલ્લા દરવાજા કોય દાડો ના વાખતા
હે માનો ભાદરવીનો મેળો ભરાતો....ભરાતો
હે માનો ભાદરવીનો મેળો ભરાતો
જયકારો ચારે કોર વેલી પરોઢે પંખી કરતા કલશોર
હો મારી અંબે માં નું ડુંગરે દીવો થાતો
અંજવાળું ચારે કોર વેલી પરોઢે પંખી કરે કલશોર
વેલી પરોઢે પંખી કરે કલશોર
હે મારી ચાચર વાળી...
હો સતનો દીવડોને ધરમની ધજા
માને નમાવતા શીષ થઈ જાય મજા
સર્વે ને સમાન રાખે રંક હોય કે રાજા
આરાસુર વાળી રાખે હૌને હાજા તાજા
હે મારી અંબે માંડી સપનું પૂરું કરશે
આરાસુર વાળી સપનું પૂરું કરશે તારું જગ માં થશે નામ
વેલી પરોઢે પંખી કરે કલશોર
હે ગબ્બર ગોખે વાયુ મીઠો વાતો એની લેરો ચારે કોર
વેલી રે પરોઢે પંખી કરે કલશોર
હો વેલી પરોઢે પંખી કરે કલશોર
ગબ્બર ગોખે પંખી કરે કલશોર
Ho Ho Mari Ambe Ma Nu Dungare Divo Thato
Anjavalu Chare Kor Veli Re Parodhe Pankhi Kare Kalshor
Veli Re Parodhe Panki Kare Kalshor
Mari Gabbar Vali…
Mari Ambe Ma Nu Dungare Divo Thato…. Thato
Ho Mari Ambe Maa Nu Dungare Divo Thato
Anjavalu Chare Kor Veli Parodhe Pankhi Kare Kalshor
He Gabbar Gokhe Vaayu Mitho Vaato Eni Lero Chare Kor
Veli Re Parodhe Pankhi Kare Kalshor
He Mari Ambe Maa Nu Dungare Divo Thato
Anjavalu Chare Kor Veli Re Parodhe Pankhi Kare Kalshor
Veli Re Parodhe Panki Kare Kalshor
Ho Dungara Vali Doshi Ami Bharyu Najaro Rakhta
Aavata Sankato Aam Thelavi Nakhta
Ho Choru Nu Hambhal Raat Daado Ma Rakhata
Ho Khulla Darvaja Koy Dado Na Vakhta
He Mano Bhadarvi No Melo Bharato….bharato
He Mano Bhadarvi No Melo Bharato
Jaykaro Chare Kor Veli Parodhe Pankhi Karata Kalshor
Ho Mari Ambe Maa Nu Dungare Divo Thato
Anjavalu Chare Kor Veli Parodhe Pankhi Kare Kalshor
Veli Re Parodhe Panki Kare Kalshor
He Mari Chahar Vali
Ho Sat No Divado Ne Dharam Ni Dhaja
Maa Ne Namavata Shish Thai Jaay Maja
Sarve Ne Saman Rakhe Rank Hoy K Raja
Aarasur Vali Rakhe Saune Taja Maja
He Mari Ambe Maadi Sapnu Puru Karshe
Aarasur Vali Sapanu Puru Karshe Taru Jag Ma Thashe Naam
Veli Parodhe Pankhi Kare Kalshor
He Gabbar Gokhe Vaayu Meetho Vaato Eni Lero Charo Kor
Veli Re Parodhe Pankhi Kare Kalshor
Ho Veli Parodhe Pankhi Kare Kalshor
Gabbar Gokhe Pankhi Kare Kalshor
Credits:
Title- Ambe Maa Sapnu puru karase
Singer : Rekesh Barot
Artist : Rakesh Barot
Producer: Red Velvet Cinema
Lyrics: Chandu Raval
Music : Ravi Nadiya, Ravi Nagar
Editing-Dop : Dhruv Bhatiya
Technician support : Jenish Talaviya
Recreation ( Gomadu Melo bhanava hedi bazar)
#Ambemaasapnupurukarse
#ambemaa
#rakeshbarot
#saregamagujarati
#gujaratibhajan
#newgujaratisong
#gujaratisong2022
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 736
@bhagajithakor4961
@bhagajithakor4961 Жыл бұрын
જય અંબે માં
@DJ..Remix..Alpesh..Rana2
@DJ..Remix..Alpesh..Rana2 Жыл бұрын
જય માં અંબે અંબાજી વાળી અબે માતા તરફથી એક લાઈક
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
મારી અંબે મા બધા મિત્રો નું સપનું પુરૂ કરે જ્યાં અંબાજીમાં
@SHREE_ISHMANI_OFFICIAL
@SHREE_ISHMANI_OFFICIAL Жыл бұрын
Jay Ambema 🙏🚩❤
@maheshpanchal8439
@maheshpanchal8439 Жыл бұрын
જય માં અંબેં
@kiranbadani4455
@kiranbadani4455 Жыл бұрын
જય અંબે માં 🙏🙏🙏🙏🙏
@NareshThakorofficial2603
@NareshThakorofficial2603 Жыл бұрын
🙏जय अम्बे मा 🙏
@sawai_parik
@sawai_parik Жыл бұрын
Jay maa ambe
@rohitajol8998
@rohitajol8998 Жыл бұрын
જય અંબે રાકેશ ભાઈ
@rameshthakorofficialhasanp7341
@rameshthakorofficialhasanp7341 Жыл бұрын
વાહ રાકેશભાઈ સુપર સોન્ગ હો બહુ સારુ સોન્ગ બુમા બુમ પડી ગઈ જોરદાર સોન્ગ👌👌👌 રમેશઠાકોર હસનપુર તરફ થી ફુલ સપોટ રાકેશભાઈ🌹🌹🌹
@devibaidevaliya6325
@devibaidevaliya6325 Жыл бұрын
Dev😄
@KamleshkumarKher
@KamleshkumarKher 9 ай бұрын
​@@devibaidevaliya6325अअ❤
@devrambhai5929
@devrambhai5929 Жыл бұрын
જય માં અંબે જય માં મોગલ
@chamundadigitaljasara9638
@chamundadigitaljasara9638 Жыл бұрын
જય અંબે માં 🙏🙏 મિત્રો રાકેશ ભાઈ નું જોરદાર ગીત છે એક કોમેટ જરુર છે ભાઈ ઓ.ભગવાન.ઠાકોર.જસરા લાખણી ‌વાળા તરફથી ફુલ સપોર્ટ
@KHODAL.....
@KHODAL..... Жыл бұрын
kzbin.info/door/Yb7Kjjoq6Il0GMEdLbvtUA ખોડીયાર માં ની યૂટ્યુબ ચેનલ ને સ્પોટ કરો ભાઈઓ
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો મોટા ભાઇ
@user-ue6tq7ho1y
@user-ue6tq7ho1y Жыл бұрын
જય અંબે રાકેશ ભાઈ બારોટ નુ સપનું પૂરું કરજે માં જય અંબે બોલતા જાવ અંબાજી ચાલતા જાવ
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો મોટા ભાઇ
@devibaidevaliya6325
@devibaidevaliya6325 Жыл бұрын
Dev😁
@Jaydashama5588
@Jaydashama5588 Жыл бұрын
સુપર સોંગ રાકેશ ભાઈ બારોટ જય માતાજી બધા ચાહકો ને જોરદાર શબ્દ લખ્યા છે ચંદુ ભાઈ રાવળ મારી દશા માં સપનું પૂરું કરસે બધા ચાહકો ને
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@virat_kohli8768
@virat_kohli8768 Жыл бұрын
@@a2studiobhadath634 હા ભાઇ 👍🏻
@Shiva-fc5jt
@Shiva-fc5jt Жыл бұрын
NBC
@nilambenkatara923
@nilambenkatara923 Жыл бұрын
Jay maa Ambe🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharatbhaibharatbhai5918
@bharatbhaibharatbhai5918 Жыл бұрын
🙏🙏🙏🙏🙏જય,અંબે,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ranjeetgamad6971
@ranjeetgamad6971 Жыл бұрын
Jay ambe maa 🙏🙏🙏
@rajasadhiofficialchekhala8027
@rajasadhiofficialchekhala8027 Жыл бұрын
Jay mataji 🙏
@mameldiofficial4095
@mameldiofficial4095 Жыл бұрын
જય અબે માં
@H_V_Offlcial
@H_V_Offlcial Жыл бұрын
આ ગીત વાયરલ થઈ જા છે 💯 જય અંબે મા
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો મોટા ભાઇ
@mr.chamundavalaa.j.thakor3587
@mr.chamundavalaa.j.thakor3587 Жыл бұрын
🙏જય અંબે 🙏રાકેશ ભાઈ જોરદાર song 👌👌👌👌👌👌👌
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@ankitrana1248
@ankitrana1248 Жыл бұрын
સરસ છે સોંગ 👌જય અંબે 🙏
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@devrambhai5929
@devrambhai5929 Жыл бұрын
સુપર હિટ રાકેશ ભાઈ બારોટ બધાં ચાહક મિત્રો જય માં અંબે
@MR.JAYDEEP_EDIT_
@MR.JAYDEEP_EDIT_ Жыл бұрын
Jay Ambe MA🙏🙏
@ravalmukesh2022
@ravalmukesh2022 Жыл бұрын
જય અબેમા 🙏🙏🙏🙏
@KHODAL.....
@KHODAL..... Жыл бұрын
kzbin.info/door/Yb7Kjjoq6Il0GMEdLbvtUA ખોડીયાર માં ની યૂટ્યુબ ચેનલ ને સ્પોટ કરો ભાઈઓ
@user-zc5yl5rq3m
@user-zc5yl5rq3m Жыл бұрын
જય અંબે.મા
@spthakorofficial9625
@spthakorofficial9625 Жыл бұрын
જય અંબે
@user-dd6es7ej1w
@user-dd6es7ej1w Жыл бұрын
Jay mataji
@ranjitsolankia.r.s.1701
@ranjitsolankia.r.s.1701 Жыл бұрын
સુપર સોગ રાકેશ બારોડ જય અબે મા 🙏🙏🚩🙏🙏👍👍👍👍🎤👌👌👌❤💟💟💟
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો મોટા ભાઇ
@sahadevthakor.official.143
@sahadevthakor.official.143 Жыл бұрын
🙏Jay ambe 🙏
@surpalsinhbapu2457
@surpalsinhbapu2457 Жыл бұрын
વાહ 🥰બનાસ નો 🤗ટહુકો વાહ તમારી વાત ના થાય રાકેશ ભાઈ બારોટ❤️ 🙏 જય અંબે 🚩
@kishanvaghelaofficial5056
@kishanvaghelaofficial5056 Жыл бұрын
Nice 👍 song
@kiranthakur5173
@kiranthakur5173 Жыл бұрын
સુપર હિટ
@vipul_j_thakor_001
@vipul_j_thakor_001 Жыл бұрын
Super Rakesh Barot Jay Jay Ambe ma
@aakashthakorvlogs
@aakashthakorvlogs Жыл бұрын
Jordar song ☺️😘
@JanakiDigital
@JanakiDigital Жыл бұрын
સુપર હિટ સોંગ સે રાકેશ ભાઈ બધા યા મિત્રો ને જય માતાજી 🙏 જય અંબે મા
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@MaaChamuddigitalGhana
@MaaChamuddigitalGhana Жыл бұрын
જય અબેમાં 🙏🙏🙏🙏
@Mehulchauhan.vlogs.
@Mehulchauhan.vlogs. Жыл бұрын
Jay ambe ma nice song
@user-cv9zs9oc5j
@user-cv9zs9oc5j Жыл бұрын
અંબેમાં મારું સપનું પૂરું કરશે જય અંબે મા રાકેશભાઈ બારોટનું સપનું અંબે માં પૂરું કરશે જય અંબે મા🙏🙏👏👏🙏👏👈👆👍
@maavihat796
@maavihat796 Жыл бұрын
જોરદાર સોંગ રાકેશ ભાઈ 🙏🙏🙏🙏 જય વિહત માં 🙏🙏🙏🙏🙏🙏🙏
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો મોટા ભાઇ
@aashabengamar1611
@aashabengamar1611 Жыл бұрын
Hello.....
@anandthakorofficial567
@anandthakorofficial567 Жыл бұрын
🙏જય શ્રી અંબે માં..🙏
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@arvindbhainadiya2777
@arvindbhainadiya2777 Жыл бұрын
जय अम्बे मा
@manojthakor1592
@manojthakor1592 Жыл бұрын
Jay ambe maa ❤️🙏🚩
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@bharatthakorofficialundra934
@bharatthakorofficialundra934 Жыл бұрын
Jay ambe 🙏🙏
@lalbhaichauhanlalbhaichauh3665
@lalbhaichauhanlalbhaichauh3665 Жыл бұрын
જય માતાજી
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો મોટા ભાઈ
@dwarkadhishofficial5315
@dwarkadhishofficial5315 Жыл бұрын
જય માં અંબે.... 🙏🙏🙏... જોરદાર સોન્ગ.. 😍😍😍
@KHODAL.....
@KHODAL..... Жыл бұрын
kzbin.info/door/Yb7Kjjoq6Il0GMEdLbvtUA ખોડીયાર માં ની યૂટ્યુબ ચેનલ ને સ્પોટ કરો ભાઈઓ
@s.h.sanjaythakur2395
@s.h.sanjaythakur2395 Жыл бұрын
👌👌👌👌👌
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@user-eu8ux1xw9f
@user-eu8ux1xw9f Жыл бұрын
@@s.h.sanjaythakur2395 ચીફ ઊણંલોભો કરવામાં
@amratjithakorthakor5454
@amratjithakorthakor5454 Жыл бұрын
સરસ ગીત છે રાકેશ બારોટ 🙏🙏🙏🙏
@dineshkumarrameshbhai7081
@dineshkumarrameshbhai7081 Жыл бұрын
જય અંબે મા
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@odpravinbhaipravin6581
@odpravinbhaipravin6581 Жыл бұрын
જય અંબે માં 🙏
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સસકાઇબર કરો
@Mohbatsinh
@Mohbatsinh Жыл бұрын
Jay mataji 🙏 🙏
@jogajithakorofficieal4147
@jogajithakorofficieal4147 Жыл бұрын
jay. ambae. maa. 🙏🙏🙏🙏🙏.supar.sohg. rakash. bhai. barot. 👍👍👍👍👍👍👍
@rahulthakoroffecial8352
@rahulthakoroffecial8352 Жыл бұрын
સુપર સોંગ રાકેશ બારોટ 😍😍😍
@rameshvajir56
@rameshvajir56 Жыл бұрын
પન
@sachinthakor2289
@sachinthakor2289 Жыл бұрын
સુપર સોંગ સે રાકેશ ભાઈ 😘😘😘😘😘
@chauhanranjitsinh4665
@chauhanranjitsinh4665 Жыл бұрын
રાકેશભાઈ 😘તમારું સોંગ સાંભળીને ઘણો આનંદ થયો 🙏🙏 જય જય અંબે માં 👍👍
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@raciksolanki2253
@raciksolanki2253 Жыл бұрын
જયમાતાજીરાકેશભાઈશરસગિતછે
@rabaribabubhairabari1729
@rabaribabubhairabari1729 Жыл бұрын
જયઅબે
@loveguruofficial9596
@loveguruofficial9596 Жыл бұрын
જય માતાજી ....... જોરદાર સોંગ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KHODAL.....
@KHODAL..... Жыл бұрын
kzbin.info/door/Yb7Kjjoq6Il0GMEdLbvtUA
@devibaidevaliya6325
@devibaidevaliya6325 Жыл бұрын
Dev
@rajeshthakor9876
@rajeshthakor9876 Жыл бұрын
જય અંબે મા વાહ ભાઈ વાહ
@parvatichauhan2930
@parvatichauhan2930 Жыл бұрын
Super song che rakeshbhai jay mataji
@hardikravalofficial6784
@hardikravalofficial6784 Жыл бұрын
ખુબ સરસ ગીત છે 🙏🙏🙏🙏🙏🙏🙏
@parmar.mukeshbhai.parmar9751
@parmar.mukeshbhai.parmar9751 Жыл бұрын
સરસ મજાનું ગીત છે રાકેશભાઈ બારોટ જય અંબે મા જય સિકોતર માં
@ashwinchauhan4010
@ashwinchauhan4010 Жыл бұрын
Jay અંબે
@ashwinchauhan4010
@ashwinchauhan4010 Жыл бұрын
My Favourite Song
@pintudaraji9772
@pintudaraji9772 Жыл бұрын
જોરદાર છે ગીત જય માતાજી
@vk_kharadi143
@vk_kharadi143 Жыл бұрын
Jay Mataji 🎵🎵🎹👌🤘 Very Nice Song Ambe Maa...💞🎧🥁🎤
@rahulbharthari1536
@rahulbharthari1536 Жыл бұрын
🙏🙏👌👌
@KHODAL.....
@KHODAL..... Жыл бұрын
kzbin.info/door/Yb7Kjjoq6Il0GMEdLbvtUA ખોડીયાર માં ની યૂટ્યુબ ચેનલ ને સ્પોટ કરો ભાઈઓ
@virat_kohli8768
@virat_kohli8768 Жыл бұрын
રાકેશ ભાઇ આ રાગ ઉપર ઘણા ગીત ગાવ્યા બહુ મજા આવે આ સંગીત સાંભળી ને ❤️❤️ફેવરેટ ઓલ ટાઈમ રાકેશ બારોટ ❤️❤️
@RangatStudio
@RangatStudio Жыл бұрын
Jay Ambe maa
@user-jt1fr9wp9m
@user-jt1fr9wp9m Жыл бұрын
વાહ વાહ રાકેશ ભાઈ જોરદાર સોંગ છે જોવાનું ચૂકતા નહીં પ્લીઝ... જય અંબે માં 🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏
@bipinthakor5920
@bipinthakor5920 Жыл бұрын
જય અંબે માં 🙏🙏🥰🥰
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@jigarjishamajithakor9064
@jigarjishamajithakor9064 Жыл бұрын
રાકેશભાઈ તમે જોરદાર સોંગ ગાયો જય અંબે મા👌👌👌👌
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@virunizama388
@virunizama388 Жыл бұрын
Eewwweeoo0pz
@vinyagundya7797
@vinyagundya7797 Жыл бұрын
PR
@diliprana15
@diliprana15 Жыл бұрын
મેલડી માનું આવું એક ગીત બનાવો ને રાકેશ બારોટ ભાઈ
@devibaidevaliya6325
@devibaidevaliya6325 Жыл бұрын
Dev Dev R
@shambhuthakorsingar9640
@shambhuthakorsingar9640 Жыл бұрын
જય અંબે માઁ
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@shambhuthakorsingar9640
@shambhuthakorsingar9640 Жыл бұрын
@@a2studiobhadath634 ok bhai
@vijaydigitalofficial
@vijaydigitalofficial Жыл бұрын
વાહ રાકેશ ભાઇ વાહ... 🎤 શુ તમારા ગીત ના શબ્દો છે યાર... 👌 જીયો ટહૂકતા મોરલા જીયો બાપલા... 🙏
@devibaidevaliya6325
@devibaidevaliya6325 Жыл бұрын
Dev😁 baby devaliya
@rajeshthakor9876
@rajeshthakor9876 Жыл бұрын
વાહ ભાઈ વાહ જય અંબે મા સુપર હિટ સોંગ
@Mhakali_Sound_Official
@Mhakali_Sound_Official Жыл бұрын
સુપર સોંગ છે રાકેશ બારોટ 👌👌બધા મિત્રો ને જય અંબેમાં 🙏🙏🙏 ગુડ મોર્નિંગ ☀️☀️☀️
@b.a.creation9804
@b.a.creation9804 Жыл бұрын
હા મારાં વડા ગામનું રતન ચંદુ રાવળ હા તમારી કલમ... હા તમારા શબ્દો... હા રાકેશ બારોટ તમારી મોજ.. બૂમ બૂમ...❣️😘😍
@mohan.sambaji6094
@mohan.sambaji6094 Жыл бұрын
જય માતાજી અંબે માં બધાની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ 🙏🌹🙏
@devibaidevaliya6325
@devibaidevaliya6325 Жыл бұрын
Development
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 Жыл бұрын
Jay shree amba ma jay mataji jay shree Radh krishna Congratulations Rakesh Bhai Barot.............
@kisanKumar-zd5qw
@kisanKumar-zd5qw Жыл бұрын
🙏🙏🙏🙋‍♂️
@mahendrathakorofficial736
@mahendrathakorofficial736 Жыл бұрын
Ha maaa ambe😍
@jagdishrana7226
@jagdishrana7226 Жыл бұрын
સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥 બધા મિત્રો ને જય અંબે માં 🙏🏻🙏🏻🙏🏻
@KHODAL.....
@KHODAL..... Жыл бұрын
kzbin.info/door/Yb7Kjjoq6Il0GMEdLbvtUA ખોડીયાર માં ની યૂટ્યુબ ચેનલ ને સ્પોટ કરો ભાઈઓ
@hasaramgamarviyol2164
@hasaramgamarviyol2164 Жыл бұрын
ऊं
@maheshdahod9251
@maheshdahod9251 Жыл бұрын
@@hasaramgamarviyol2164 提v≠ ≠≤
@BharatThakor-wf9ix
@BharatThakor-wf9ix Жыл бұрын
ખુબ જ સરસ રાકેશ બારોટ 👌👌 જય માતાજી
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@anandthakor8012
@anandthakor8012 Жыл бұрын
જય અંબે મા🙏🙏
@p.dvatam3911
@p.dvatam3911 Жыл бұрын
પ્રકાશ સોલંકી તરફથી જય અંબે
@niketanparmar
@niketanparmar Жыл бұрын
હા મોરલો ......વાહ ગુરુજી તમારો અવાજ સાંભળતાં જ મૂડ આવી ગયું જય માતાજી
@a2studiobhadath634
@a2studiobhadath634 Жыл бұрын
સપોર્ટ કરજો ભાઇ
@niketanparmar
@niketanparmar Жыл бұрын
@@a2studiobhadath634 ha bhai
@khodajirathod1700
@khodajirathod1700 Жыл бұрын
ha king ha
@ripering
@ripering Жыл бұрын
હું એવી શુભેચ્છા પાઠવું છું કે અંબે માં બધાનું સપનું પૂરું કરે 🙏જય માતાજી રાકેશ bhai
@vijaydigitalofficial
@vijaydigitalofficial Жыл бұрын
Jay Maa Ambe Maa 🚩🙏 Jay Mata Di 🙏🚩
@varechavikram6712
@varechavikram6712 Жыл бұрын
Jay ambe maa 🪔🪔🪔🪔🪔
@mrsureshoffical
@mrsureshoffical Жыл бұрын
Super Rakesh Bhi Boom 🎤🎤🎧🎧🌸 🌸🌸🌸🌸🌸🌸🌸
@sk.jalore1761
@sk.jalore1761 Жыл бұрын
Jay mataji di Jay mataji
@sanjusabarkantha098
@sanjusabarkantha098 Жыл бұрын
જય માં અંબે
@ramofficial4879
@ramofficial4879 Жыл бұрын
જય અંબે માં કેટલા લોકો અંબાજી ચાલતા જાય સે અંબેમાં ના દર્શન કરવા તો લાઈક જરૂર કરજો 👍
@chaprigamer5287
@chaprigamer5287 Жыл бұрын
નોરતા આવે છે એટલે રાકેશ નો પહેલો સોન્ગ આવી ગયો 👍
@mohanangari.7856
@mohanangari.7856 Жыл бұрын
જોરદાર સોંગ વાહ રાકેશ બારોટ
@rameshvajir56
@rameshvajir56 Жыл бұрын
અંબે મા સરસ સોંગ બનાવી ની સકતી આપે રમેશભાઈ રાવણા રાજપુત ધુણસોલ
@rathvapravin2788
@rathvapravin2788 Жыл бұрын
વાહ રાજેશભાઈ વાહ
@jrbstudio5624
@jrbstudio5624 Жыл бұрын
JAy ambe maa
@sadhiramedit148
@sadhiramedit148 Жыл бұрын
જોરદાર ગીત છે રાકેશ બારોટ 👌👌 બધા મિત્રો ને જય માતાજી 🙏🙏🙏 જય અંબે મા 🙏🙏
@dc81
@dc81 Жыл бұрын
દિલ મારું કહે છે-2 coming soon👇 kzbin.infoHuPiZRxGXx8?feature=share
@villageboytime3230
@villageboytime3230 Жыл бұрын
kzbin.info/www/bejne/iqi1hYp5mZyeftk
@kalusinghjamre8074
@kalusinghjamre8074 Жыл бұрын
Ew
@mrrakesh4939
@mrrakesh4939 Жыл бұрын
🙏🙏🙏🙏
@dashraththakordashraththak4208
@dashraththakordashraththak4208 Жыл бұрын
Jay.mata.ji
@mastiofficial9180
@mastiofficial9180 Жыл бұрын
આ એક ગીત ખૂબ જ સુંદર સાથે કેટલાય ગીતો બનાવ્યા હતા તોય બંધાય ગીત ખૂબ જ સુંદર રિતે માર્કેટ માં આજે પણ ધૂમ મચાવે છે 🙏🙏
@ashokthakorashokthakor2060
@ashokthakorashokthakor2060 Жыл бұрын
જય અંબે મા 🙏
@PayalDigitalDantiwada
@PayalDigitalDantiwada Жыл бұрын
Khodal Ma Nu Banavo Rakesh Barot Chandu Raval please 🙏 😢
@DJANILTHAKORVARNODA
@DJANILTHAKORVARNODA Жыл бұрын
Super 💟 Bhai
@vinodbhaimajirana7232
@vinodbhaimajirana7232 Жыл бұрын
જય અંબે માં જોરદાર સોંગ છે રાકેશભાઈ વિનોદ નાગફણા તરફથી ફૂલ સપોર્ટ
@ajitsinhdabhi5123
@ajitsinhdabhi5123 Жыл бұрын
Jay mataji jay anmbe
@gamanan5013
@gamanan5013 Жыл бұрын
જ્ય અંબે
@vishalthakor3160
@vishalthakor3160 Жыл бұрын
Jay maa 🙏🙏
Ambe Ambe Jai Bolo Jagdambe By Nitin Barot
15:15
Mohini Beats
Рет қаралды 1,9 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 10 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 31 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 4,8 МЛН
jai ambe maa - ambe maa dhun by nitin barot & jignesh kaviraj
15:25
Soorpancham Beats
Рет қаралды 2,1 МЛН
Kendrick Lamar - Not Like Us
5:55
KendrickLamarVEVO
Рет қаралды 32 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 91 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 3,1 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,3 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 569 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54