Rakesh Barot | અફસોસ થયો એક વાત નો - Lyrical | Afsos Thayo Ek Vat No | 2024 Gujarati New Song

  Рет қаралды 115,464

Saregama Gujarati

Saregama Gujarati

8 күн бұрын

તૈયાર થઈ જાઓ રાકેશ બારોટના નવા ગુજરાતી ગીત "અફસોસ થયો એક વાતનો - Lyrical" જે તમારા દિલને જોડશે, ફક્ત ‪@SaregamaGujarati‬ પર
Prepare yourself for the latest Gujarati song "અફસોસ થયો એક વાત નો - Lyrical" by Rakesh Barot, sure to touch your heart, exclusively on ‪@SaregamaGujarati‬
Credits:
Singer: Rakesh Barot
Producer: Red velvet Cinema
Artist: Rakesh Barot,Viyona patil
Co-Artist: Amrat Raval,Dinesh Mansuri,Kailas Thakkar
Edit: Naresh Rajput
Makeup: Rakesh Rathod
Dop: Sehazad Mansuri (Tipu)
Concept: Purvi Vasava, Faruq Gaykwad
Director: Faruk Gayakwad
Music: Rahul Nadiya, Ravi Nagar
Lyrics: Rk Thakor ( Kismat )
Technical Support: Jenis Talaviya
Production: Mahesh Prajapati
Lyrics:
હો ધડકતા હૈયા રાખે રોમ તમારા
અફસોસ એક વાત નો ના થયા અમારા
અરે અશિકો મળી ગયા તમને તમારા
જીવ થી હતા વાલા આજે નથી અમારા
હો મોઢે મેઠા ને મન મેલા તમારા
ભોળા હાવ અમે વાંક નથી અમારા
હો કસમો કાધી તમે આપ્યા મોટા દિલાસા
એઇતબાર થયો દિલ થી ના મે કર્યા ખુલાસા
હો દિલ બેચેન છે તારી રે યાદ માં
રડે છે રોજ પ્રેમ છૂટ્યો અધ્વવચમા
હો આંખો ના આશુ તુ નઈ સમજે
પૂરું થાય મારું ત્યારે રોવા આવજ
હો વરસે વરસાદ જોણે અધૂરા પ્રેમ નો
શું કરું જોઈ અક્ષર લખ્યો એના નોમ નો
હો આંશુ આવે આંખે રોજ લાગે ચોમાસુ
ભાર દિલનો થશે ઓછો જ્યારે હોમાં મળીશું
હો પારકાની થાપણ થઈ તું ફરે છે
પોતાના પ્રેમ ને દૂર તું કરે છે
માંગી દુઆ માં તને નતી નસીબમાં
શું લેવા આવી તું મારી જિંદગી માં
હો મારો આ લેખ હવે પૂરો થઈ જાસે
તમે આવશો ને મારા રોમ રમી જાસે
હો પ્રેમ નિ ચિતા સળગે મુખ ભાળજો અમારું
ભૂલ થી એ પણ જોજો આંશુ પડે ના તમારું
#અફસોસથયોએકવાતનો
#AfsosThayoEkVatNo
#rakeshbarot
#saregamagujarati
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 108
@Thakortechnical5
@Thakortechnical5 6 күн бұрын
મિત્રો રાકેશ બારોટ નું સોંગ ગમ્યું હોય તો લાઈક ❤ શેર કરી દેજો
@parvinthakor670
@parvinthakor670 4 сағат бұрын
😅😅😅😮😅😅😮😮😮😢😮o poi solla matta ok👌 0:00 😅😅😅
@Thakortechnical5
@Thakortechnical5 4 сағат бұрын
@@parvinthakor670 આ શુ છે
@Hitesh_Parmar_0
@Hitesh_Parmar_0 6 күн бұрын
સુપર હિટ સોંગ રાકેશ બારોટ.....❤❤
@Raja..meladi..vala..49
@Raja..meladi..vala..49 6 күн бұрын
આ દુનિયામાં પોતાનું સમજીએ એ દગો દઈ જાય❤❤❤❤❤
@CvguhvFgihf
@CvguhvFgihf 6 күн бұрын
સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ
@bijalthakkar9583
@bijalthakkar9583 4 күн бұрын
Jay mataji
@parweendevipuzak3701
@parweendevipuzak3701 5 күн бұрын
રાકેશભાઈ બારોટ નું જોરદાર સોંગ છે બધા મિત્રોને જય માતાજી
@bijalthakkar9583
@bijalthakkar9583 4 күн бұрын
Jay mataji
@mukeshthakorofficial564
@mukeshthakorofficial564 4 күн бұрын
જય.બાબારી
@HareshvankarVankar
@HareshvankarVankar 5 күн бұрын
4.9 મિનિટ પર જોવો editing માં ભૂલ થઈ છે
@user-je9pm3ou6w
@user-je9pm3ou6w 5 күн бұрын
સુપરહિટ સોંગ રાકેશભાઈ
@Mystic_Tales_Adventure
@Mystic_Tales_Adventure 6 күн бұрын
મારા બાપનાં... 😉રાકેશ બારોટ...તમે તો આખાં ગુજરાત માં🔥 બુમ પડાવો છો__😁❤️💫
@chamundadigitalkuda
@chamundadigitalkuda 6 күн бұрын
ગગન ગાજેને મોરલા બોલે, માથે ચમકતી વીજ, એ હાલો પાંજે કચ્છમે, આવી અષાઢી બીજ... ❤
@DarbarVanraj-bt6rx
@DarbarVanraj-bt6rx 5 күн бұрын
વાહ રે ગુરૂ રાકેશભાઈ વાહ ❤❤❤❤
@k2_studio_bhasariya
@k2_studio_bhasariya 6 күн бұрын
❤❤❤
@satishravalshobhasan
@satishravalshobhasan 5 күн бұрын
Big fan rakesh bhai barot
@ashokmthakoroffical6991
@ashokmthakoroffical6991 6 күн бұрын
Waw masht song
@mukeshthakor8470
@mukeshthakor8470 5 күн бұрын
રાકેશ ભાઈ તમારા ગીતો અમારા દિલમા વાગે છે❤❤❤
@SmilingBanjo-um4de
@SmilingBanjo-um4de 5 күн бұрын
કોણ એમના મા બાપ ને માને સે જોઈએ કેટલા લોકો લાઈક આપે સે 🙏
@MaheshMakavana-pp9dr
@MaheshMakavana-pp9dr 5 күн бұрын
Super song Rakesh bhai barot ❤
@DharmeshkumarmaluDharmeshkumar
@DharmeshkumarmaluDharmeshkumar 5 күн бұрын
Ha moj Rakesh barot
@hansabengarasiya4254
@hansabengarasiya4254 6 күн бұрын
Supar hit sog
@Mojiluword
@Mojiluword 4 күн бұрын
રાહુલ રાણા તરફથી ફુલ સપોર્ટ છે
@AshoknagarValmiki
@AshoknagarValmiki 5 күн бұрын
સુપર હિટ રાકેશભાઈ💯
@PrakashKumar-tu9bt
@PrakashKumar-tu9bt 6 күн бұрын
સુપર સોંગ ❤❤❤🎉🎉🎉
@Rajeshsamasuganawa-jx8dc
@Rajeshsamasuganawa-jx8dc 5 күн бұрын
Supr ha bhai
@meshwadigital
@meshwadigital 5 күн бұрын
કોને કોને રાકેશ ભાઇ બારોટ ના ગીત ગમે છે❤️🥰
@DevramRajputDevramRajput
@DevramRajputDevramRajput 6 күн бұрын
સુપર હિટ સોંગ રાકેશ ભાઈ બારોટ
@jigneshthakorgaming9297
@jigneshthakorgaming9297 6 күн бұрын
First comment me❤like me
@ramsinhsolanki5192
@ramsinhsolanki5192 5 күн бұрын
Super Rakeshbhai
@user-oc3ii7dp9p
@user-oc3ii7dp9p 6 күн бұрын
Super song
@Solankiranjit4781
@Solankiranjit4781 6 күн бұрын
Hii Good Suaper Hiat Gujarati song Rakesh Bharot 👌👌👌👌
@parkaskumar8782
@parkaskumar8782 5 күн бұрын
❤❤❤❤❤❤
@rudabhaithakor5118
@rudabhaithakor5118 5 күн бұрын
સુપર સોંગ રાકેશ ભાઈ બારોટ ❤❤❤😊
@Vishalsampraofficial
@Vishalsampraofficial 6 күн бұрын
Jordar ho rakhesh bhai super star ⭐❤😮
@Jayuofficial08
@Jayuofficial08 6 күн бұрын
super ❤
@user-hc4fc3jq9v
@user-hc4fc3jq9v 6 күн бұрын
Nice song 🎉
@timlioftiger59
@timlioftiger59 5 күн бұрын
રખોપાં મારા રોમના જેવું બનાવો
@bijalthakkar9583
@bijalthakkar9583 4 күн бұрын
Sachi vat
@user-cv5yh1ib5h
@user-cv5yh1ib5h 6 күн бұрын
Jordar song ❤❤❤❤
@bholabhaibharvad7108
@bholabhaibharvad7108 6 күн бұрын
Vah.raka.vah.500.patan
@hemrajdindod
@hemrajdindod 5 күн бұрын
Nice song
@vishwjeetsinhgol7328
@vishwjeetsinhgol7328 5 күн бұрын
ખુબ જ સરસ ગીત છે રાકેશ
@udajithakor6727
@udajithakor6727 5 күн бұрын
Supar song ❤❤❤❤❤❤
@kamleshbhai718
@kamleshbhai718 5 күн бұрын
જોરદાર સોગ છે 🎉.
@akashthakor3133
@akashthakor3133 6 күн бұрын
Haa rakesh barot Haa
@RohitThakor-yt7zm
@RohitThakor-yt7zm 6 күн бұрын
રાકેશ બારોટ સુપર ❤❤❤❤
@A_K_LOVE_STUDIO
@A_K_LOVE_STUDIO 5 күн бұрын
રાકેશ બારોટ નુ સોંગ કોને કોને ગમ્યું 🎉
@meetzala9125
@meetzala9125 6 күн бұрын
❤❤❤❤❤❤❤❤
@BharatThakor-yf6sv
@BharatThakor-yf6sv 5 күн бұрын
સુપર ❤
@rakeshnavisha
@rakeshnavisha 6 күн бұрын
Me madhya pradesh se hu Lekin gujrati gane bahut sunta hu
@kaushikdudhrejiya6176
@kaushikdudhrejiya6176 5 күн бұрын
Very nice pic Rakesh bhaiya
@Jaydearkadhis-8999
@Jaydearkadhis-8999 5 күн бұрын
Awesome song
@RAHULTHAKOR-1964
@RAHULTHAKOR-1964 6 күн бұрын
Supar rakesh Bhai bahu jabr git che દગો❤❤
@meetzala9125
@meetzala9125 6 күн бұрын
5:42
@jayminshramaofficial7530
@jayminshramaofficial7530 6 күн бұрын
કોઈ ના થાય યાર
@parjithakor1439
@parjithakor1439 5 күн бұрын
ના થયા અમારા પાગલ❤❤😢😢
@VikramKumar-gr5wp
@VikramKumar-gr5wp 6 күн бұрын
Super song Rakesh barot❤😊
@gokalthakoruntveliya2023
@gokalthakoruntveliya2023 6 күн бұрын
બારોટ તો બારોટ છે હો😮❤❤
@paresh_rabari9089
@paresh_rabari9089 5 күн бұрын
વાહ રાકેશ ભાઇ ❤❤
@AkusThakor
@AkusThakor 5 күн бұрын
❤❤
@spthakor927
@spthakor927 5 күн бұрын
Super song❤❤❤
@ZalaBharati
@ZalaBharati 5 күн бұрын
❤❤❤❤❤
@rathodmukesh6653
@rathodmukesh6653 6 күн бұрын
ફૂલ સપોર્ટ રાકેશ ભાઈ
@rajasadhivalamp
@rajasadhivalamp 5 күн бұрын
Jay shree naklang bhagavan......asadi bij
@bijalthakkar9583
@bijalthakkar9583 4 күн бұрын
Jay jagannath
@sanjaychhatrala
@sanjaychhatrala 4 күн бұрын
મહાકાળી માતાજી વાલા❤ લાયક કરે🙏
@ishvarramrana5806
@ishvarramrana5806 6 күн бұрын
ISHVAR RANA ❤
@dasaratbchavadadb44
@dasaratbchavadadb44 6 күн бұрын
💔💔💔
@vishal_solanki_9106
@vishal_solanki_9106 6 күн бұрын
❤❤❤❤
@Puja_thakor302
@Puja_thakor302 5 күн бұрын
Super song😅🙏🎉🔥❤️❤5:45☀️🎉🔥👍
@user-eq4pv9du7n
@user-eq4pv9du7n 4 күн бұрын
સૂપર સોગ રાકેશ ભાઈ ❤❤❤❤
@thakor_balaji
@thakor_balaji 6 күн бұрын
બનાસ કાંઠા થી કોણ કોણ છે❤❤
@bijalthakkar9583
@bijalthakkar9583 4 күн бұрын
Wah rakeshbhai wah
@HepajiThakor
@HepajiThakor 6 күн бұрын
ભોળાહતા ભોલવીઈ ગયાં 😢😢
@A_M_Bapu_302
@A_M_Bapu_302 5 күн бұрын
Trending Ho❤
@mitalrana741
@mitalrana741 4 күн бұрын
Supar❤❤❤❤
@ashokpatni8719
@ashokpatni8719 6 күн бұрын
4 રાકેશ બારોટ નવા સોંગ જોરદાર ચાલે
@rathodmukesh6653
@rathodmukesh6653 6 күн бұрын
પેલી કોમેન્ટ આપડી
@Kiranbhaithakor-f9i
@Kiranbhaithakor-f9i 3 күн бұрын
રાકેશબારોત😂😂😂🎉
@Raja__Meldi__1111
@Raja__Meldi__1111 6 күн бұрын
Spcial ghalyo mate 😀
@user-vj5oc8dn7p
@user-vj5oc8dn7p 5 күн бұрын
👌👌
@singerdilipsamserpura4361
@singerdilipsamserpura4361 5 күн бұрын
Nice song RK
@sanjaychhatrala
@sanjaychhatrala 4 күн бұрын
3:08 🎉😂❤
@kalithakor3561
@kalithakor3561 5 күн бұрын
😢
@singerdilipraval3807
@singerdilipraval3807 5 күн бұрын
રાકેશ ભાઈ ના ગીતો કોન કોન પશદ કરે છે🎉 લાઈક કરો
@bijalthakkar9583
@bijalthakkar9583 4 күн бұрын
Ame badha j
@jaygogaofficialbhorolgujar8044
@jaygogaofficialbhorolgujar8044 6 күн бұрын
રાકેશ બારોટ નું ગીત આવે એટલે વાલા કાંય ના ઘટે....મોજે દરિયા ગુજરાત
@Manojchhatraliyaofficers
@Manojchhatraliyaofficers 5 күн бұрын
Saras
@ranjitzala5499
@ranjitzala5499 6 күн бұрын
Okay
@NARESHGAMINGO
@NARESHGAMINGO 5 күн бұрын
કોણ કોણ રાકેશ બારોટનું ગીત જોઈ રહ્યા છે ઠોકો લાઈક ❤
@RDX__4K__HS
@RDX__4K__HS 4 күн бұрын
ભાર દિલ નો થશે....બેવાર કડી લખાઈ ગઈ છે....એટલીજ એડિટ ની ભુલ છે..૪.૯
@meetzala9125
@meetzala9125 6 күн бұрын
🥹😭🥹😭🥹🥹😭🥹🥹😭
@PoojaheenaPoojaheena
@PoojaheenaPoojaheena 4 сағат бұрын
Hi
@ellualwaff2699
@ellualwaff2699 6 күн бұрын
😅 2:45 2:45 2:45 2:લ😊😊😊 2:48 2:48 2:48 2:49 2:49 2:49 2:49 2:49 2:50 2:50 2:50 2:50 2:51 2:51 2:51 2:51 2:51 2:52 2:52 2:52 2:52 2:53 😂😂😂
@Esvar-lb9mb
@Esvar-lb9mb 6 күн бұрын
पेली कमेंट आपणी ईश्वर सोलंकी
@prithviraj.chauhan4440
@prithviraj.chauhan4440 6 күн бұрын
🤣🤣🤣🤣🤣😡
@user-yt5oy5gd5d
@user-yt5oy5gd5d 5 күн бұрын
લફધઠઠધઞઘ😢😢😢😢😮😅😅😅😊
@RajeshDamor-l8r
@RajeshDamor-l8r 6 күн бұрын
Nice song
@ઝાલા.વાઘેલા
@ઝાલા.વાઘેલા 6 күн бұрын
❤❤❤❤❤❤
@user-wn9kz5tb7b
@user-wn9kz5tb7b 5 күн бұрын
❤❤❤
@maasagatdjpadar421
@maasagatdjpadar421 3 күн бұрын
♥️♥️♥️♥️♥️
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 106 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 34 МЛН
Rakesh Barot||Dj Superstar 2016 ||Gujarati Dj Nonstop
1:00:57
Ram Audio
Рет қаралды 13 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 238 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 804 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 16 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 235 М.
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 779 М.
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,7 МЛН