Rakesh Barot | Bangadi | બંગડી | 2024 Gujarati Latest Romantic Song | નવું ગુજરાતી ગીત

  Рет қаралды 1,635,386

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

આ સીઝન માટે રાકેશ બારોટ એક નવા રોમેન્ટિક ગુજરાતી ગીત સાથે પાછા ફર્યા છે, "બંગડી" ગીત જુઓ ફક્ત ‪@SaregamaGujarati‬ પર
Credits:
Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Kashish Rathod
Producer: Red Velvet Cinema
Concept & Director: Shankar Thakor Borisanawala
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Vipul Raval
Music: Mayur Nadiya
Co.artist: Radhika Dixit, Badshah,chirag
Dop: Arvind Motap
Editing: Ravindra S Rathod
Make Up: Chirag Parmar
Hairdresser: Mandakini
Assistant Director & Production Manager: Babusinh Thakor
Background Music & Mixing: Rushikesh Maheta (Sri)
Bgm Arranger: Harsh Trivedi
Spot Boy: Kiran Thakor
Food Management: Village Vila
Drone Footage: Dilip Thakor
Crowd Management: Siddharth
Poster Design: Aman Agola
Sp Thanks: Manish Patel, Manu Zala
Lyrics:
બંગડીઓ ખખડી...બંગડીઓ ખખડી...
બંગડીઓ ખખડી...બંગડીઓ ખખડી...
એ રોજ બારીએ આવી બંગડી ખખડાવતી...(2)
એ તો વારે ઘડીયે મને ખિજાવાતી
આજે યાદ ઘણી એની આવતી
એ મને જોવા ની ટેવ એને હતી
આજે જોવા નથી મને માંગતી
આજે યાદ ઘણી એની આવતી
હો આજે યાદ ઘણી એની આવતી
હો રોજ હમીહાંજે દૂધ ભરાવા નીકળતી
વળતે તળાવના ટેકરે મને મળતી
હો તું મને ગમે છે એવું મને કેતી
જુદા નઈ પડીયે ત્યારે વાતો મને કરતી
જુદાઈ ની વેદના આજે ડંખતી
એની જુદાઈ ની વેદના આજે ડંખતી
મારી આખો રોઈ રોઈ થાકતી
આજે યાદ ઘણી એની આવતી
મને આજે યાદ ઘણી એની આવતી
હો નોની નોની વાત માં ઝગડો મને કરતી
બે દાડા ના બોલે ત્રીજા દાડે હામું હસતી
ઓ દુઃખ મને પડે તો દુઃખ માં સાથ દેતી
ચિંતા ના કર એવુ કઈ દુઃખ માં ભાગ કરતી
જીવ કરતા વધારે હાચવતી
એ એના જીવ કરતા વધારે હાચવતી
આજ મારા દિલ ને રાહત નથી મળતી
આજે યાદ ઘણી એની આવતી
મને યાદ ઘણી એની આવતી
મને યાદ સાજણ તારી આવતી
Bangadi Khakhadi...bangadi Khakhadi...
Bangadi Khakhadi...bangadi Khakhadi...
E Roj Bariye Aavi Bangadi Khakhadavati
E To Vaare Ghadiye Mane Khijavati
Aaje Yaad Ghani Eni Aavati
E Mane Jova Ni Tev Ene Hati
Aaje Jova Nathi Mane Mangati
Aaje Yaad Ghani Eni Aavati
Ho Aaje Yaad Ghani Eni Aavati
Ho Roj Hamihanje Dudh Bharava Nikalati
Valate Talav Na Tekare Mane Malati
Ho Tu Mane Game Che Evu Mane Keti
Juda Nai Padiye Tyare Vaato Mane Karati
Judai Ni Vedana Aaje Dankhati
Eni Judai Ni Vedana Aaje Dankhati
Mari Aakho Roi Roi Thakati
Aaje Yaad Ghani Eni Aavati
Mane Aaje Yaad Ghani Eni Aavati
Ho Noni Noni Vaat Ma Jagado Mane Karati
Be Dada Na Bole Trija Dade Hamu Hasati
O Dukh Mane Pade To Dukh Ma Saath Deti
Chinta Na Kar Evu Kai Dukh Ma Bhaag Karati
Jiv Karata Vadhare Hachavati
E Ena Jiv Karata Vadhare Hachavati
Aaj Mara Dil Ne Rahat Nathi Malati
Aaje Yaad Ghani Eni Aavati
Mane Yaad Ghani Eni Aavati
Mane Yaad Sajan Tari Aavati
#Bangadi
#rakeshbarot
#rakeshbarotnewsong
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 689
@bakulthakor1123
@bakulthakor1123 7 ай бұрын
આ ગીત ની તો બુમ પડવાની છે ભાઇ ❤❤❤❤❤❤
@FLsnajlThakor
@FLsnajlThakor 7 ай бұрын
❤❤ રાકેશભાઈ.. સોંગ.. બજારમાં.બૂમ..પડાવશે..❤❤
@Natvarranaofficial
@Natvarranaofficial 7 ай бұрын
Super duper boom padavse ho rakesh bhai moj moj bhai
@Mr_peera
@Mr_peera 7 ай бұрын
Nice song Rakesh Barot ❤❤
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 7 ай бұрын
જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations
@ભરતજીઠાકોર-જ7ઢ
@ભરતજીઠાકોર-જ7ઢ 7 ай бұрын
જોરદાર સોંગ છે રાકેશભાઈ
@RJSTARGUJARAT1M
@RJSTARGUJARAT1M 7 ай бұрын
Boom rakesh barot❤❤❤
@khodalrajofficial
@khodalrajofficial 7 ай бұрын
રાકેશ બારોટ ના સોંગ કેટલા દોસ્તો ને ગમે છે તે દિલથી લાઈક કરો દોસ્તો જય માતાજી 🙏🙏
@SangeetaMehada
@SangeetaMehada 6 ай бұрын
3:56 👉🔔👈👌🙄😭
@harjibhaithakor
@harjibhaithakor 8 күн бұрын
ખેડા
@ThakrsiThakor
@ThakrsiThakor 7 ай бұрын
હા મોજ હા
@sureshravat5432
@sureshravat5432 6 ай бұрын
સુપર રાકેશ ભાઈ વરવાડા ગામનું રત્ન
@bharatbharwad5577
@bharatbharwad5577 7 ай бұрын
જય ઠાકર ભાઈ ❤❤❤🎉🎉🎉
@gj24pagalgeming97
@gj24pagalgeming97 5 ай бұрын
રાકેશભાઈ તમે તો યાદ દિલાય દીધો જૂનો પ્યાર ❤❤❤❤❤❤
@nareshthakor4454
@nareshthakor4454 7 ай бұрын
Alya rakeshbhai mar bayadi to bhaneli nai nd rojj jagda kare ke rakesh barot rojj nava gito nakhe che tame Man batavata nai..... બઈની સોગન બસ ,, waiting Guru ❤
@VinajiThakor-lb8iy
@VinajiThakor-lb8iy 7 ай бұрын
❤❤.હા.મોજ.હા.❤❤❤
@sarangmusic4678
@sarangmusic4678 7 ай бұрын
જે રાકેશ બારોટ ના ચાહકો હોય એ લાઈક કરો 👍
@GoviDOad
@GoviDOad 7 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ઓડ ગોવિંદ
@chanduthakorchangda8925
@chanduthakorchangda8925 7 ай бұрын
રાકેશ ભાઈ આ સોંગ તો જુની યાદો યાદ અપાવી દીધી 😢😢
@Aajsi_thakor
@Aajsi_thakor 7 ай бұрын
સિંગર જોધાજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ ભાઈ ❤❤❤❤❤🎉🎉🎉
@PrakashKumar-tu9bt
@PrakashKumar-tu9bt 7 ай бұрын
હા મારા હાવજ બુમ પાડી 🎉🎉🎉🎉❤❤
@ahirhaja745
@ahirhaja745 7 ай бұрын
Super song Rakesh barot
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 7 ай бұрын
Dk bapu actor Chhatral tarf thi full spot
@morpiya.sarkar7404
@morpiya.sarkar7404 6 ай бұрын
જોરદાર બુમ પાડી દીધી રાકેશ ભાઈ ખુબ આગળ વધો માં મેલડી સિકોતર સદાય હસતો ચેહરો રાખે ❤❤❤❤
@user-yp5qn6rq4s
@user-yp5qn6rq4s 6 ай бұрын
Rakesh bhai Holi. Nu. song. Lavajo
@HappyMixer-uj7xb
@HappyMixer-uj7xb 4 ай бұрын
Jay mataji❤❤❤ Jay shree ram ❤❤
@MaheshThakor-z4t
@MaheshThakor-z4t 7 ай бұрын
જય માતાજી રાકેશભાઈ
@Mehulthakor-tw3mx
@Mehulthakor-tw3mx 7 ай бұрын
રાકેશ બારોટ તમારી મોજ
@GirishBhabhor-eu5ze
@GirishBhabhor-eu5ze 5 ай бұрын
Vah jordar❤❤❤❤❤❤
@ThakorMirkhanji-lw1wr
@ThakorMirkhanji-lw1wr 7 ай бұрын
લાયા રાકેશ ભાઈ નવું સોન્ગ
@ubsolanki
@ubsolanki 7 ай бұрын
Happy birthday 🎈 Rakesh bhaiya ❤
@dilipsinhdarbar2646
@dilipsinhdarbar2646 6 ай бұрын
સુપર સોંગ જય માતાજી રાકેશભાઈ
@LoveGuru-kt4vs
@LoveGuru-kt4vs 7 ай бұрын
Supar
@naresh2122
@naresh2122 7 ай бұрын
राकेश बारोटनीमोज❤❤❤
@VinodDhanak-fb7yp
@VinodDhanak-fb7yp 6 ай бұрын
Song gamey hoto like karo ❤❤❤❤❤❤❤
@akstudio1785
@akstudio1785 7 ай бұрын
Super song Bhai
@swarmodiofficial7098
@swarmodiofficial7098 7 ай бұрын
આ ગીત સાંભળીને કોને મજા આવી અને કોને કૈ યાદ આવ્યું ,❤
@jayeshBalisanaofficil
@jayeshBalisanaofficil 7 ай бұрын
🙏 જય માતાજી 🙏 મારા વાલા મિત્રો ને 🎉
@BabuBegadiyaOfficial
@BabuBegadiyaOfficial 6 ай бұрын
વાહ... રાકેશભાઈ બારોટ ખરેખર તમે મામા મણિરાજ ની કમી મહેસુસ થવા નથી દીધી 💖 વાહ મારા પ્રિય ગાયક મણિરાજ ના ભાણેજ વાહ...🙏🎉
@RatanVade
@RatanVade 5 ай бұрын
J\k
@thakorkarjanji6969
@thakorkarjanji6969 4 ай бұрын
​@@RatanVade 😊❤😂🎉😢😮😅રાકેસતુબહુમતંલાગેશે
@jitubhajadav2998
@jitubhajadav2998 7 ай бұрын
એક નંબર સોંગ રાકેશ ભાઈ ♥️😮
@MaheshBharvad-oq7um
@MaheshBharvad-oq7um 7 ай бұрын
હા રાકા હા
@chakajithakorofficial6651
@chakajithakorofficial6651 7 ай бұрын
બોમ પડાવશે 100 ટાકા હો કેમ અમારા ભાઇ વિપુલભાઈ ના કલમે લખાઇલુ ગીત છે તો થોઙી કાઇ ઘટે ❤❤❤❤❤
@rajabramhani
@rajabramhani 7 ай бұрын
❤❤❤❤
@Kingofgoga-p2r
@Kingofgoga-p2r 7 ай бұрын
❤❤
@mraravindRomiyo
@mraravindRomiyo 7 ай бұрын
કોણ કોણ મારી જેમ 14 તારીખે જોવે સે❤😊
@FUNNYVIDEO123V
@FUNNYVIDEO123V 7 ай бұрын
😂😂😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅
@DASHRATH.THAKOR.7310
@DASHRATH.THAKOR.7310 7 ай бұрын
રાકેશ બારોટ સોંગ કોને કોને ગમ્યું ❤❤❤
@viralvr4171
@viralvr4171 7 ай бұрын
Tame bhaiya
@nagajibhaicohan233
@nagajibhaicohan233 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sindhinasirkhan4294
@sindhinasirkhan4294 7 ай бұрын
No.1❤❤
@AshokBaraiya-bq6rb
@AshokBaraiya-bq6rb 7 ай бұрын
@VikramThakor-h3e
@VikramThakor-h3e 7 ай бұрын
વાહ વિપુલ ભાઈ ના લખેલા સોંગ ની વાત ના થાય full sapport vikash undra 😊❤
@hiteshvaghela4496
@hiteshvaghela4496 7 ай бұрын
હા વિપુલભાઈ તમારી કલમે લખેલ સોન્ગ મોજ મોજ
@Mehulthakor-tw3mx
@Mehulthakor-tw3mx 7 ай бұрын
Super
@aseditjanu
@aseditjanu 7 ай бұрын
Rakesh Bhai na nava song update malashe
@RJSTARGUJARAT1M
@RJSTARGUJARAT1M 7 ай бұрын
રાકેશ બારોટ નું કેટલી લાઈક આવે છે અમારી તો 2 લાઈક આવે છે😢😢
@naranthakor8527
@naranthakor8527 7 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅8)ઈ
@naranthakor8527
@naranthakor8527 7 ай бұрын
🎉.
@alpeshrathod3753
@alpeshrathod3753 7 ай бұрын
We ñxē on allllp0p❤😂😂😂❤❤😊😅😮
@SangeetaMehada
@SangeetaMehada 6 ай бұрын
4:22 👉🔔👈👌🙄😉
@vishnudabhi6035
@vishnudabhi6035 7 ай бұрын
Super moj ha
@Kiru_bhabhar_809
@Kiru_bhabhar_809 7 ай бұрын
આ ગીત બુમ પડાવશે માર્કેટ મા ❤
@SangeetaMehada
@SangeetaMehada 6 ай бұрын
4:31 👉🔔👈👌🔱💞🤔
@MDamdavad
@MDamdavad 7 ай бұрын
વાહ વિપુલભાઈ વાહ જોરદાર સોંગ ❤🙏
@Vipulzala-sy5hh
@Vipulzala-sy5hh 6 ай бұрын
હા મોજ હા
@SangeetaMehada
@SangeetaMehada 6 ай бұрын
3:46 👉🔔👈👌🙄
@NarpatBhaiShergarh-t3r
@NarpatBhaiShergarh-t3r 7 ай бұрын
ભારત મા મેન કલાકાર રાકેશ ભાઈ બારોટ છે 🎉🎉🎉
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 7 ай бұрын
Good work Rakesh bhai & Kashish ji
@ParladGhahaak
@ParladGhahaak 7 ай бұрын
સુપર સોંગ છે
@SangeetaMehada
@SangeetaMehada 6 ай бұрын
4:09 👉🔔👈👌🔱💞
@ParladGhahaak
@ParladGhahaak 6 ай бұрын
@@SangeetaMehada Hi
@rakesh_barot_official76
@rakesh_barot_official76 7 ай бұрын
રાકેશ બારોટ સુપર સોંગ ( પેલી લાઈક મારી ) ❤
@SabariyaKishan
@SabariyaKishan 7 ай бұрын
Ha moj ❤
@suresh_gohil.137
@suresh_gohil.137 7 ай бұрын
સુપર.રાકેશભાઈ..❤😊 વાસણા વાતમ લાખણી..😍👈👍
@kamleshsolanki-un8xl
@kamleshsolanki-un8xl 7 ай бұрын
સુપર સોંગ ❤
@sk_ghayal_007
@sk_ghayal_007 7 ай бұрын
રાકેશ બારોટ ના સોંગ ખૂબ સરસ હોય છે ❤❤❤❤❤
@thakoralpesht6
@thakoralpesht6 5 ай бұрын
મસ્ત song છે Rakesh Bhai ❤❤
@mahesh.thakor.vlog.
@mahesh.thakor.vlog. 7 ай бұрын
કોક દિવસ અમારી કૉમેન્ટ વાયરલ થાશે ❤જય શ્રી રામ ❤
@JayeshPalnpur
@JayeshPalnpur 6 ай бұрын
Bolo
@NanjiRana-b3u
@NanjiRana-b3u 6 ай бұрын
🎉
@Mukeshthakorgela
@Mukeshthakorgela 5 ай бұрын
Ha🎉
@Mukeshthakorgela
@Mukeshthakorgela 5 ай бұрын
Ha❤
@Sundajikavi
@Sundajikavi 7 ай бұрын
વાહ સરસ
@Pritithakor-PN
@Pritithakor-PN 7 ай бұрын
સુપર રીડર
@Yogita_raval6419
@Yogita_raval6419 7 ай бұрын
આ ગીત કોણે કોણે પંસંદ આવ્યું લાઈક કરજો 👍🏻
@JayantibhaiDungri
@JayantibhaiDungri 3 ай бұрын
❤❤❤❤❤ વાહ વાહ rakesh bhai તમારા ગીત ખૂબ ખૂબ સરસ હોય છે એટલે અમે તમારા ગીત ની રાહ જોઈએ છીએ ❤❤
@visuranathavar
@visuranathavar 6 ай бұрын
મોજ મોજ❤❤❤❤❤
@Mehulsinh-jf6hb
@Mehulsinh-jf6hb 7 ай бұрын
Ha Rakesh Barot naw song
@JigoParmar-y2s
@JigoParmar-y2s 7 ай бұрын
Ha moj
@bhaveshthakor8291
@bhaveshthakor8291 7 ай бұрын
Jordar vipul bhai
@Gujaratim-q5f
@Gujaratim-q5f 7 ай бұрын
❤❤❤❤
@jitubhajadav2998
@jitubhajadav2998 6 ай бұрын
આ સોંગ સાંભળીને મારું દિલ ખુશ થઈ ગયો❤❤🎉🎉
@rajputvipulbapu8938
@rajputvipulbapu8938 7 ай бұрын
એતો જેને પ્રેમ કર્યું હોય ને એજ રાકેશ બારોટ ગીત સાંભરી જોરદાર બેવફા ના સોંગ લાવી છે રાકેશ ભાઈ ❤
@sanjayshinhsolanki-hv1qx
@sanjayshinhsolanki-hv1qx 7 ай бұрын
રાકેશ બારોટ ના સોંગો કોને કોને ગમે છે
@Rinku_Thakor_official_
@Rinku_Thakor_official_ 7 ай бұрын
સિંગર Rinku Thakor તરફતી ફૂલ સ્પોટ 🎉🎉🎉
@desi_song_09
@desi_song_09 7 ай бұрын
શુપર❤❤❤❤❤
@kiranranakiranrana3420
@kiranranakiranrana3420 6 ай бұрын
😊રાકેશ બારોટના ચાહકો લાઈક....❤કરો
@zalakmahi768
@zalakmahi768 7 ай бұрын
Majboot song લાગ્યું હોય તે ટોકો લાઈક 👍👍👍👍❤❤❤
@solanki8032
@solanki8032 7 ай бұрын
Jordar song Rakesh bhai vaah
@DineshChaudhary-kq7vn
@DineshChaudhary-kq7vn 7 ай бұрын
Ha mara morla❤
@rameshrajput259
@rameshrajput259 6 ай бұрын
મારાં જીવ રાકેશ ભાઇ તમને માંડવું છે ❤❤❤❤❤❤❤❤❤❤
@Thakor.JVVlogs
@Thakor.JVVlogs 7 ай бұрын
ગુજરાતના એવા સિંગર રાકેશભાઈ બારોટનું સોંગ બંગડી સુપરહિટ છે❤❤❤
@rathodsureshji5854
@rathodsureshji5854 7 ай бұрын
કોન કોન બનાસકાંઠા થી સોન્ગ સાંભળે છે 🙏 જય માતાજી મીત્રો 🙏 સુપર હિટ સોંગ બારોટ સાહેબ
@Hitesh_vankar_official
@Hitesh_vankar_official 7 ай бұрын
Rakesh Barot na fen cho to like kri do❤❤
@HirabhaiJasaliya
@HirabhaiJasaliya 7 ай бұрын
જોરદાર સોંગ રાકેશ ભાઈ ફુલ સપોર્ટ
@TinaTHaKOR-e2s
@TinaTHaKOR-e2s 7 ай бұрын
સરસ ગીત છે આવા ગીતો આપતા રહો ફુલ સપોર્ટ બધા મિત્રો ને જય માતાજી
@ashvinthakor1177
@ashvinthakor1177 5 ай бұрын
Jordar
@ashvinthakor1177
@ashvinthakor1177 5 ай бұрын
Full moj bhai
@parmarhargovanbhai6300
@parmarhargovanbhai6300 7 ай бұрын
હા મારુ હોઇડાવડ વિપુલ ભાઈ બુમ❤❤❤❤❤
@vijay.v.k.r..7447
@vijay.v.k.r..7447 5 ай бұрын
Mane pan mara vali ni Yad ahvi gahi A hamna mari pase natin😢😢😢
@SPThakorVlog
@SPThakorVlog 7 ай бұрын
કોણ કોણ આપણા માંતા -પિતાને ભગવાન માને સે
@aasikthakor2577
@aasikthakor2577 7 ай бұрын
🙏🙏
@Thakordharshiji94
@Thakordharshiji94 6 ай бұрын
Ame
@Sravnraaj302
@Sravnraaj302 6 ай бұрын
હા રાકેશ ભાઈ હા
@vipulparmar2362
@vipulparmar2362 7 ай бұрын
રાકેશ બારોટ કોના કોના ફેવરિટ છે ❤❤❤
@surpalsinhvaghela590
@surpalsinhvaghela590 7 ай бұрын
હા હાવજ હા રાકેશ બારોટ ની વાત ના થાય હો
@Mahesh_Thakor_1854
@Mahesh_Thakor_1854 6 ай бұрын
આની ખખડી બંગડી તે જોઈને પડી ગઈ મારી તંગડી 😅😅😂😂
@PrakashKumar-tu9bt
@PrakashKumar-tu9bt 7 ай бұрын
સાંભળ્યા વગર આ સોંગ લાગે છે કે સારું હસે સ મારા સુપરહિટ હીરો રાકેશ બારોટ રાકેશ બારોટ ❤❤❤
@sanjayshinhsolanki-hv1qx
@sanjayshinhsolanki-hv1qx 7 ай бұрын
આ સોંગ કેટલાને ગમ્યું
@maachamundaofficial64125
@maachamundaofficial64125 7 ай бұрын
બુમ પડાવસે ગીત રાકેશભાઈ
@Msearning9
@Msearning9 7 ай бұрын
*જોરદાર*
@Sharu_gaming786
@Sharu_gaming786 6 ай бұрын
राकेश भाई एक गीत स्कूल विसे banavo
@surpalsinhvaghela2304
@surpalsinhvaghela2304 7 ай бұрын
Rakesh Barot na song boom padave ho❤❤
@sagardesai4183
@sagardesai4183 6 ай бұрын
વાહ વિપુલ રાવળ 🎉
@suresh-zc6je
@suresh-zc6je 7 ай бұрын
આ ગીત કોને કોને ગમે છે એ લાઈક કરો
@AnvarUdhavala
@AnvarUdhavala 7 ай бұрын
Jaiho bapu bapu
@hinadigitalchennal1609
@hinadigitalchennal1609 7 ай бұрын
वाह तमारी बंगडी❤❤❤❤
@rasikThakor-rx7xu
@rasikThakor-rx7xu 7 ай бұрын
જય માતાજી
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,7 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 78 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 36 МЛН
Rakesh Barot||Dj Superstar 2016 ||Gujarati Dj Nonstop
1:00:57
Ram Audio
Рет қаралды 13 МЛН
Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni
7:48
Rakesh Barot Official
Рет қаралды 1,4 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,7 МЛН