માં બાપ એક જ એવા વ્યક્તિ છે જે આ દુનિયામાં આપણને સાચો પ્રેમ કરે છે બીજું કોઈ નહિ...
@tgthakor83462 жыл бұрын
🙏જય માતાજી 🚩
@bhratrnaaofficial71972 жыл бұрын
જય માતાજી રાકેશ ભાઈ ભગવાન તમને ખુબ આગળ વધારે અમારા તરફથી ફુલ સપોર્ટ જય માતાજી
@shardadigital2112 жыл бұрын
બધાય ગીત નો રેકોર્ડ તોડશે એવું લાગે છે. શું કહેવું મિત્રો સાચી વાત ને...જય માતાજી
@vikramsinhrajput2 жыл бұрын
😂😜
@Amit_Raval_1432 жыл бұрын
પ્રેમ કરવા માટે તો જીગર જોઈએ વાલા કેટલા લોકો ઘાયલ બનિ જાય છે કે એને માટે મોત પણ તૈયાર થાય છે #જે-લોકો-નિ-મજબુરી-પણ-હોય-છે #love-you-dor
@AkshayTundav34122 жыл бұрын
આ દુનિયામાં પૈસા વાળો પ્રેમ જોવા મળે છે અને આપણા જેવા આશીકો મળે છે ખરેખર તમારા જેવા કલાકારો ના હોય તો અમારું દિલ ❤️ નું સુકન ના મળે તારે શું કહે છે દોસ્તો 🙏
@akashofficial..83712 жыл бұрын
બધાય ગીત નો રેકોડ તોડશે આ ગીત 100ટકા ગેરંટી આપું સુ સુપર સોન્ગ બાકી રાકેશ ભાઈ
@EDITsongs2 жыл бұрын
ટાઇટલ માં ગુજરાતી નામમાં ફેરફાર કરવાની જરૂર છે............સુપર સોંગ
@thakrsi6672 жыл бұрын
જય માતાજી
@RanaDharmendrasinh93132 жыл бұрын
Singar Dharmendra rana chansol tarfati full support Rakesh Bhai...