Rakesh Barot | ગોંડી તને ગોમડે થી ગોતવા આયો | Gondi Tane Gomade Thi Gotava | New Gujarati Song 2022

  Рет қаралды 10,997,486

Saregama Gujarati

Saregama Gujarati

Жыл бұрын

રાકેશ બારોટ નવા ગુજરાતી ગીત સાથે પાછા ફર્યા છે જે શોધમાં જવાની અને તમારા પ્રેમને પાછો જીતવાની વાર્તા કહે છે.
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
bit.ly/3D9eMLO
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
JioSaavn tinyurl.com/27k4y9np
Spotify tinyurl.com/5d49zf5e
Resso m.resso.com/ZSRqhYbxv/
Wynk wynk.in/u/deJZywxSZ
Jalso tinyurl.com/5n6x5wpd
Hungama tinyurl.com/2rpxx4a4
Amazon Music tinyurl.com/3mbnanua
Apple tinyurl.com/ynnbw3fc
KZbin Music tinyurl.com/4j3sd7pn
#GondiTaneGomadeThiGotavaAayo
#rakeshbarot
#saregamagujarati
#newgujaratisong2022
#gujaratisong2022
#gujaratisongs
Lyrics:
એ ગોંડી તને ગોતવા આયો સુ હું ગોમડે થી...
મારી ગોંડી તને ગોતવા આયો સુ હું ગોમડે થી...
હે ભૂલો પડી....ભૂલો પડી..ભૂલી પડી ભટકું શેર ને બજાર
હું તો ભૂલી પડી ભટકું શેર ને બજાર
ગોંડી મારી ગોતવા આયો ગોતવા આયો તને ગોમડે થી
એ વાલી મારી ગોતવા આયો હું તો ગોમડે થી
એ ઉભી બજારે ગોન્ડો થઇ ને હાદ પાડું
તોય જાનુડી તારું મોઢું ના ભાળું
એ ચી શેરીએ ને ચી ગલીયે તને ગોતું
શું કરવું કઈ નથી હમજાતું
એ વાલી મારી લેવા આયો સુ હું ગોમડે થી
મારી સાજન તારું મોઢું જોયે વર્ષો થઇ ગયા ચાર...(2)
મારી ગોંડી તને ગોતવા આયો સુ હું ગોમડે થી...
હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શેર ને બજાર...(2)
મારી વાલી તને ગોતવા આયો હું તો ગોમડે થી
મારી ગોંડી તને ગોતવા આયો હું તો ગોમડે થી...
એ જીવ ભલે જાય તને મળ્યા વગર નહિ રવ
તું ના મળે એટલા દાડા હૂતો ઓય રવ
એ અન્ન કે પોણી તને જોયા વગર નઈ લવ
તને લીધા વગર પાછો પાના નઈ જાવ
એ ગોંડી હવે મરતા પહેલા મુખડું બતાવજો રે
મને ગોન્ડો ગણી પથરા મારે લોકો હઉ...(2)
મારા જીવ તને ગોતવા આયો હું તો ગોમડે થી
પછી ભૂલો પડી ભટકું શેર ને બજાર
હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શેર ને બજાર
મારી સાજન તને મળવા આયો સુ હું ગોમડે થી
ઝટ વેલા આવો હું મળવા આયો હું તો ગોમડે થી
મારી વાલી તને મળવા આયો હું તો ગોમડે થી
(English)
E Gondi Tane Gotava Aayo Su Hu Gomade Thi
Mari Gondi Tane Gotava Aayo Su Hu Gomade Thi
He Bhulo Padi...bhulo Padi Bhulo Padi Bhataku Sher Ne Bajar
Hu To Bhulo Padi Bhataku Sher Ne Bajar
Gondi Maro Gotava Aayo Gotava Aayo Tane Gomade Thi
E Vali Mari Gotava Aayo Hu To Gomade Thi
E Ubhi Bajare Gondo Thai Ne Haad Padu
Toy Janudi Taru Modhu Na Bhalu
E Chi Sheriye Ne Chi Galiye Tane Gotu
Shu Karvu Kai Nathi Hamjatu
E Vali Mari Leva Aayo Su Hu Gomade Thi
Mari Sajan Taru Modhu Joye Varsho Thai Gaya Yaar...(2)
Mari Gondi Tane Gotva Aayo Su Hu Gomade Thi
Hu To Goti Valyo Goti Valyo Sher Ne Bajar...(2)
Mari Vaali Tane Gotava Aayo Hu To Gomade Thi...
Mari Gondi Tane Gotava Aayo Hu To Gomade Thi...
E Jiv Bhale Jaay Tane Malya Vagar Nahi Rav
Tu Na Male Etla Dada Hu To Oy Rav
E Anna Ke Poni Tane Joya Vagar Nai Lav
Tane Lidha Vagar Pacho Pana Nai Jaav
E Gondi Have Marta Pahela Mukhdu Batavjo Re
Mane Gondo Gani Pathra Mare Loko Hau...(2)
Mara Jiv Tane Gotva Aayo Hu To Gomade Thi
Pachi Bhulo Padi Bhataku Sher Ne Bajar
Hu To Goti Valyo Goti Valyo Sher Ne Bajar
Mari Sajan Tane Malva Aayo Su Hu Gomade Thi
Jat Vela Aavo Hu Malava Aayo Hu To Gomade Thi
Mari Vaali Tane Malva Aayo Hu To Gomade Thi
Credits:
Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Chhaya Thakor
Co-artist: Niharika Dave, Naresh Prajapati, Hasmukh Limbachiya
Special Guest : Darati Sharma
Producer: Red Velvet Cinema
Concept, Choreographer & Director: Vishnu Thakor Adalaj
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Chandu Raval
Music: Ravi Nagar, Rahul Nadiya
Camera: Montu Rajput
Editing: Ravindra Rathod
Makeup & Hair: Hasmukh Limbachiya.gayatriben
Production: Kirtan Barot
Spotboy: Ajay Thakor Shailesh Thakor
Light: Lalabhai
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 3 200
@anildamor1298
@anildamor1298 Жыл бұрын
વાહ મણિયારા તમારું ગીત સાંભળવા અમે રાહ જોતા રહીશુ..
@hindimusiss
@hindimusiss Жыл бұрын
All the fans thankyou so much for all your love.. do shower your love to teri aadat :)
@yogirajstudiogodhana6419
@yogirajstudiogodhana6419 Жыл бұрын
સુપર હિટ સોંગ. વાહ ચન્દુ ભાઈ રાઈટર ખુબ ખુબ અભિનંદન
@SunilThakor-ik9lf
@SunilThakor-ik9lf Жыл бұрын
,🙏... જય જોગણી માં...super voice rakesh bhai barot ha bansakotho
@maameldiofficial4781
@maameldiofficial4781 Жыл бұрын
બનાસકાંઠા માં આ ગીતે બુમ પડાવી હો રાકેશ ભાઈ જોરદાર સોંગ 😍🌺💕🥀
@maameldiofficial4781
@maameldiofficial4781 Жыл бұрын
દરેક રિમેક્ષ સોંગ આજ ચાલે છે સપોર્ટ કરજો દરેક ચાહક મિત્રો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો 🌠
@vakrambhai
@vakrambhai Жыл бұрын
​@@maameldiofficial4781 😮😮w❤❤❤❤❤
@singerbhilshantilaldevda7724
@singerbhilshantilaldevda7724 Жыл бұрын
राकेश भाई अपने आदिवासी के हीरो गायक कलाकार सुपरहिट वीडियो बनाया आपने अबकी बार तो मजा आ गया आंखों में आंसू थैंक्यू जय माता दी जय जोहार
@jaydipthakor4781
@jaydipthakor4781 Жыл бұрын
ખુબ ખુબ સરસ સોન્ગ છે દિલ ને છુ જાય એવું સોન્ગ છે__😍❤️🥀
@express9916
@express9916 Жыл бұрын
Kon kon lok Aapne ma baap se pyar 💕💕💕💕💕💕🔥 karte hai ❣️❣️❣️❣️💫👑🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👍👍👍👍👍👍👍👍👍👍❣️❣️❣️❣️❣️❣️👍👍👍🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🥰🥰🥰🥰🥳🥳🥰🥰🥰🥳🥰🥰🔥🔥🔥🥰🥰🥰😃🔥🔥👍🎉🔥👍🎉❣️🎉👍👍🎉🎉🔥🎉❣️❣️👍🎉🔥🔥🔥💕🥳🥰💕🥳💕🥰🥳💕
@user-lh4rh6ie3m
@user-lh4rh6ie3m Жыл бұрын
ખુબજ સારું છે આ ગીત રાકેશ આવીને આવી પ્રગતિ કરતા રહો અમારો સપોર્ટ તમારી સાથે છે. જય માતાજી
@s.hdigital8927
@s.hdigital8927 Жыл бұрын
જોરદાર સોંગ 👍👍👍👍
@ashvinzalaofficial
@ashvinzalaofficial Жыл бұрын
Ha rakesh barot ni mojj ha
@ashvinzalaofficial
@ashvinzalaofficial Жыл бұрын
જય માતાજી મારા વાલા બધા મિત્રો ને..... 🙏🏻
@ipindia1235
@ipindia1235 Жыл бұрын
00000
@ipindia1235
@ipindia1235 Жыл бұрын
90090900000ⁿp⁹9
@vanrajthakorofficial616
@vanrajthakorofficial616 Жыл бұрын
જોરદાર રાકેશ ભાઈ ...સુપર સોંગ..👌
@bharatoad395
@bharatoad395 Жыл бұрын
😊😊 😊😊
@bharatmavji1169
@bharatmavji1169 4 ай бұрын
😂😂😅😅😅😮😂😂😅😅😅😊😊😊😊😢🎉❤❤🎉😢😮😅😊😊😅😊
@PARESHTHAKOROFFICIALer5rd3gp8w
@PARESHTHAKOROFFICIALer5rd3gp8w Жыл бұрын
રાકેશભાઇ તમારા ગીત માં બઉ દર્દ ભરેલા હોય છે
@rabariraju-bc5yo
@rabariraju-bc5yo 11 ай бұрын
Super me 200 vakhat joyu❤
@mehulsalemkotoffice1721
@mehulsalemkotoffice1721 Жыл бұрын
શુ આ ગીત 🎤 સાભળી ને તો આખ મો થી આશુ આવી ગયા હો ખુબજ દુઃખ થયું.... Miss... Papu.. 😞😔
@jomajithakor6815
@jomajithakor6815 Жыл бұрын
જોરદાર ગીત .....રાકેશભાઈ ......❤️❤️❤️❤️
@saileshthakor6513
@saileshthakor6513 Жыл бұрын
સુપર સોંગ રાકેશભાઈ ધૂમ મચાવી દીધી
@user-mn6zl9nz3w
@user-mn6zl9nz3w 10 ай бұрын
હા મારા મણીરાજ નાભાણેજ રાકેશ બારોટ તમે તો મણીરાજ ની યાદ અપાવી હો ભાઇ તેવુગીત ગાયુ
@HansrajmorpuraMusic
@HansrajmorpuraMusic Жыл бұрын
જેણા માથે માતા પિતા ના આશીર્વાદ હોય એમણું સહુ કામ સફળ થાય છે 🙏❤
@vaghela.digital.2033
@vaghela.digital.2033 Жыл бұрын
ગોડી તને ગોતવા આયો ગોમડેથી
@jagdishzala8471
@jagdishzala8471 Жыл бұрын
M
@rameshchuhan6054
@rameshchuhan6054 Жыл бұрын
@@jagdishzala8471 તઙમણ
@rameshchuhan6054
@rameshchuhan6054 Жыл бұрын
@@jagdishzala8471 તઙમણ
@desi_boy_dipu
@desi_boy_dipu Жыл бұрын
વાહ રાકેશ ભાઈ તમારુ સોન્ગ ની તો વાત જ ના થાય 🔥🙌💞
@mrsureshoffical
@mrsureshoffical Жыл бұрын
Super Boom Boom 🎤🎤 Rakesh Bhai ✌️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️
@thakorbapu8258
@thakorbapu8258 Жыл бұрын
શું ગીત છે રાકેશ ભાઈ પ્રવીણ ઠાકોર GJ 2 વાળા તરફથી ફૂલ સપોર્ટ છે....ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો.....Jay mataji
@T-Series-n-hub
@T-Series-n-hub Жыл бұрын
Chaku તન ગોતવા આવ્યો છું હું ગામડે થી 😍❣️❤️🥰💐🤙😍❣️🥰❤️👏🥰
@user-mq5bk9go1i
@user-mq5bk9go1i Жыл бұрын
હા મોજ હા રાકેશભાઈ મોજ આવી‌ સાલપુરા ગામ થી
@jaybhavanidigitalpudgam1847
@jaybhavanidigitalpudgam1847 Жыл бұрын
બવ સરસ સોંગ સે રાકેશ ભાઈ સુપર 👌🏻 વાહ ભાઈ વાહ 👌🏻👌🏻
@ReshmaThakor
@ReshmaThakor Жыл бұрын
હા રાકેશ ભાઈ તમારિ મોજ
@shamukhanjuneja8871
@shamukhanjuneja8871 Жыл бұрын
Im from rajsthan but like you this song 🥰
@hareshrathod7335
@hareshrathod7335 Жыл бұрын
હા રાકેશભાઈ સુપર સોંગ👌👌👌👍
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 Жыл бұрын
એક નંબર સોંગ છે 👍❤️ ગામ. સનેસડા તાલુકો. ભાભર જિલ્લો. બનાસકાંઠા અશોક સનેસડા તરફથી ફુલ સપોર્ટ છે 👍❤️🙏 જય માતાજી 🙏🙏
@narayanpatel2707
@narayanpatel2707 Жыл бұрын
Rakesh bhai nice song rakesh bhai
@devendrasinhrajputana9543
@devendrasinhrajputana9543 Жыл бұрын
Suparrr song Rakesh Barot
@tgthakor8346
@tgthakor8346 Жыл бұрын
જય માતાજી 🙏
@padmabhaithakor602
@padmabhaithakor602 Жыл бұрын
રાકેશ ભાઈ બઉ સરસ ગીત છે હો 👌🏻👌🏻👌🏻👌🏻
@varshaofficela9820
@varshaofficela9820 Жыл бұрын
Bhai ni moj 🔔🔔
@freefireking8396
@freefireking8396 Жыл бұрын
હા મોજ હા રાકેશ ભાઈ
@Mike_Música
@Mike_Música Жыл бұрын
Once upon a time This man has dominated the entire music industry 🔥🔥
@sachinbharvad8954
@sachinbharvad8954 Жыл бұрын
Hiii big fan🔥🔥
@new_status_007
@new_status_007 Жыл бұрын
Ji
@mahipalbhai2769
@mahipalbhai2769 Жыл бұрын
P A
@user-ry1yu2zc3r
@user-ry1yu2zc3r Жыл бұрын
😘
@Mike_Música
@Mike_Música Жыл бұрын
@@user-ry1yu2zc3r support me the way i am for music
@kiransurela3274
@kiransurela3274 Жыл бұрын
સરસ સોંગ છે🎵🎵🎵 રાકેશ બારોટ 👍 👍 જય માતાજી 🙏🙏
@RajaaJoganivala
@RajaaJoganivala Жыл бұрын
25 વખત ગીત સાંભળ્યું છે બહુ મજા આવી ગઈ રાકેશભાઈ બૂમ પડાવી દીધી ❤ આ સોંગ એ તો બૂમ પડાવી દીધી
@Zx10FF90
@Zx10FF90 8 ай бұрын
Ram Ram sarane 🚩🙏🏼
@jagdishzala3280
@jagdishzala3280 Жыл бұрын
સુપરહિટ સોંગ રાકેશ બારોટ તમારૂં હો.......મલવુ.જરુરી.છે...
@SHREE_ISHMANI_OFFICIAL
@SHREE_ISHMANI_OFFICIAL Жыл бұрын
Rakesh Is Back ❤😎
@vipulsengalofficial7864
@vipulsengalofficial7864 Жыл бұрын
જોરદાર સોંગ જય માતાજી
@yp44572
@yp44572 Жыл бұрын
💩😂
@karankapaya6345
@karankapaya6345 Жыл бұрын
લાગે છે બહુ જોરદાર ગીત છે તમારું વાહ રાકેશભાઈ તમારી મોજ
@pradhanthakor6176
@pradhanthakor6176 Жыл бұрын
વાહ મારા વડા ગામનું ગૌરવ ગીતકાર ચંદુભાઈ રાવળ ખુબ જ સરસ ગીત લખ્યું છે 👌👌👌
@H_V_Offlcial
@H_V_Offlcial Жыл бұрын
જય માતાજી રાકેશ બારોટ જોરદાર સોંગ ગાયું મોજ
@prakashthakor912
@prakashthakor912 Жыл бұрын
Jay mataji rakesh bhai
@meldidigital9494
@meldidigital9494 Жыл бұрын
વાહ રાકેશ ભાઈ નુ સોન્ગ તમણે તો તમારો સાચો પેમ મલી ગયો
@user-vo8tt4kq5n
@user-vo8tt4kq5n Жыл бұрын
હા રાકેશભાઈ હા
@statusking4073
@statusking4073 Жыл бұрын
હા રાકેશભાઈ તમારું સોંગ 👌👌❤️👌💯🙏💯🥀🙏🥀🙏
@singermerubharwad777
@singermerubharwad777 Жыл бұрын
જોરદાર ગીત વાલા 👍👌👌👌
@anilbhahbor5485
@anilbhahbor5485 Жыл бұрын
👈🔔👈👍🔔👈
@mahakalistudiovarnoda
@mahakalistudiovarnoda Жыл бұрын
Khub saras rakeshbhai barot
@mayur0812s
@mayur0812s Жыл бұрын
Haa maru ahmedabad haa
@dineshghodasarofficial4672
@dineshghodasarofficial4672 Жыл бұрын
Good song Rakeshbhai All The best Jay mataji
@RajdhaniStudio_007
@RajdhaniStudio_007 Жыл бұрын
હા ગોડી હા......Moon Jiv.... 🌟💎🌟
@maheshsolanki9227
@maheshsolanki9227 Жыл бұрын
ખુબ _સરસ _ગીત છે _રાકેશભાઈ👌👌 જોરદાર છે આ ગીત રાકેશભાઈ
@barotpakiaj85
@barotpakiaj85 5 ай бұрын
Khub saras Rakesh Bhai ❤
@praveenthakor867
@praveenthakor867 Жыл бұрын
Super song..❣️👌👌❣️
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
હા દેસી હા સુપર ગીત 👌👌👍 બધા મિત્રો જ્યાં માતાજી 🙏 ભાઈ ♥️
@krusansolanki3118
@krusansolanki3118 Жыл бұрын
જય માતાજી ખૂબ સરસ સે ગીત સે ભાઈ આગળ વધો
@arunviramgamiya7721
@arunviramgamiya7721 Жыл бұрын
વા રાકેશ ભાઈ વા
@MR_MALDHARI_BOY
@MR_MALDHARI_BOY Жыл бұрын
કોણ કોણ દ્વારકાધીશને દિલ થી માને છે💕👑
@kiranabhaithakor6769
@kiranabhaithakor6769 Жыл бұрын
Kg khbbj
@rmclassical3250
@rmclassical3250 Жыл бұрын
સિંગર રમેશ બાભણીઆ વાહ રાકેશ બારોટ વાહ 👍👍👍👍👍👍શુપર શોગ
@kukaram6207
@kukaram6207 10 ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@maheshbhojaiya1206
@maheshbhojaiya1206 Жыл бұрын
Super bhai 👍
@motivationalstory2320
@motivationalstory2320 Жыл бұрын
હા રાકેશભાઈ તમારી મોજ 😀 જય માતાજી બધાં મિત્રો ને 🙏 હા તમારી મોજ 💯 લવ ફોમ બનાસકાંઠા 😎
@kishudabhi6786
@kishudabhi6786 Жыл бұрын
હા રાકેશ બારોટ હા એક નંબર ગીત છે રાકેશ ભાઈ... બહુ દર્દ છે સોંગ માં
@Rajachamundchoruofficial
@Rajachamundchoruofficial Жыл бұрын
જોરદાર સુપર સોંગ રાકેશ ભાઈ જય માતાજી મીત્રો
@vikramthakor3657
@vikramthakor3657 5 ай бұрын
Super song 👌
@zalaindrasinh2760
@zalaindrasinh2760 Жыл бұрын
ખુબ સરસ ગીત બનાવ્યું છે ગામડામાં બુમ પડાવે છે
@pankajbaria9242
@pankajbaria9242 Жыл бұрын
જય માતાજી રાકેશ ભાય સરસ ગીત છે તમારુ
@dineshkanani994
@dineshkanani994 Жыл бұрын
સુપર સોંગ છે રાકેશભાઇ બારોટ👍👍👍 ગુજરાત મા બુમ પડવેછે 🎉🎉🎉🎉 જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏 બોવ સુંદર છે
@devibaidevaliya6325
@devibaidevaliya6325 Жыл бұрын
Dev Repiies 😃💜🤗❤🤗
@prajapatijayeshmatu3879
@prajapatijayeshmatu3879 Жыл бұрын
Sm tuu
@kdbarotsarkarkdbarotsarkar9261
@kdbarotsarkarkdbarotsarkar9261 Жыл бұрын
😁
@Zx10FF90
@Zx10FF90 8 ай бұрын
😂
@RangatStudio
@RangatStudio Жыл бұрын
Amazing acting and singing Rakesh bhai and chaya g...lyrics.jaberdast..music..and video outstanding concept
@laljimdamor4977
@laljimdamor4977 Жыл бұрын
રાકેશભાઇ ખુબ જ અવાજ સારો છે,આવા ગીતો કરતા રહો લાલજી એમ ડામોર તરપથી જય માતાજી
@user-tu6qh6yp3f
@user-tu6qh6yp3f Жыл бұрын
તમારી આવી ભવ્ય રજૂઆત થી મને ખૂબ આનંદ થયો અને આ ગીત મને ખૂબ જ ગમે છે
@dinesheditofficial9317
@dinesheditofficial9317 Жыл бұрын
જોરદાર સોંગ રાકેશ ભાઈ 💚💫🥰
@hp_status
@hp_status Жыл бұрын
જય માતાજી રાકેશ ભાઈ...🙏🙏🙏
@rathodnikulsinhofficale7841
@rathodnikulsinhofficale7841 Жыл бұрын
Congratulations
@ashvinthakorsaa4022
@ashvinthakorsaa4022 Жыл бұрын
ખુબ સરસ ગીત છે આવા ગિત બનાવતારેજો 🙏 રાજા નાનબાઈ 🙏 વાળા 🙏 તરફથી ફુલ શપોટ
@anilbhahbor5485
@anilbhahbor5485 Жыл бұрын
🔔👈👍👈🔔👍👈🔔👍👈🔔👈
@naresh.parmar63
@naresh.parmar63 Жыл бұрын
Nk
@naresh.parmar63
@naresh.parmar63 Жыл бұрын
NkT
@hiteshmanvarduva
@hiteshmanvarduva Жыл бұрын
Super song
@bittuthakor4291
@bittuthakor4291 Жыл бұрын
જોરદાર સોન્ગ છે હો
@jamneshaprahaladbhai7518
@jamneshaprahaladbhai7518 Жыл бұрын
સુપર શોખ રાકેશભાઈ
@vanrajthakorofficial616
@vanrajthakorofficial616 Жыл бұрын
માય ફેવરેટ કલાકાર રાકેશ ભાઈ બારોટ...😎💪
@Rajveersingadaofficial
@Rajveersingadaofficial Жыл бұрын
𝒥𝒶𝓎 𝓂𝒶𝓉𝒶𝒿𝒾 𝓂𝒾𝓉𝓇𝒶
@user-wg1wd4dq9c
@user-wg1wd4dq9c 3 ай бұрын
​@@Rajveersingadaofficial❤❤❤
@hareshjaypal1765
@hareshjaypal1765 Жыл бұрын
બુમ પડાવી દીધી હો ભાઈ 👌👌nice song
@YOUTUBERVM7
@YOUTUBERVM7 Жыл бұрын
રાકેશ ભાઈ ના ગીતો સંભાળી ને સાચે મારી ગોડી ની યાદ આવી જાય છે પણ એ ક્યા સે ખબર નથી કઈ સેરીયૈ અને કઈ ગલયે ગોતૂ એને 😭😭😭😭
@ajmelbumbadiya
@ajmelbumbadiya Жыл бұрын
તતસ્ત
@Chamudsarakar
@Chamudsarakar Жыл бұрын
😢😢
@bintubharavad5479
@bintubharavad5479 Жыл бұрын
Moj bhai
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 Жыл бұрын
અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏
@official_dhirendr_1632
@official_dhirendr_1632 Жыл бұрын
ભાઈ આ ગીત સાંભલી ને મારા જીવ ની યાદ આવી ગઈ
@ashokludariya1185
@ashokludariya1185 Жыл бұрын
વાહ રાકેશભાઈ વહા
@singersahebnathrathoroffical
@singersahebnathrathoroffical Жыл бұрын
Super ❤
@ajaythakor8030
@ajaythakor8030 Жыл бұрын
રાકેશ ભાઈ બહુજ સરસ ગીત છે જોરદાર સોંગ
@varshaofficela9820
@varshaofficela9820 Жыл бұрын
राकेश भाई🔔🔔
@VPDIJITAL
@VPDIJITAL Жыл бұрын
Super Song Full Saport👌👌
@rkthakor0375
@rkthakor0375 Жыл бұрын
👌👌👌👌હા ગોડી હા મોજ
@sanjayravat5647
@sanjayravat5647 Жыл бұрын
1 nomber song Rakesh bhai ❤❤
@Nejadhari_official_vajapur
@Nejadhari_official_vajapur Жыл бұрын
રાકેશ ભાઈ બારોટ ખુબજ સુંદર સોંગ છે....
@RajaChamundaofficial-vu2sl
@RajaChamundaofficial-vu2sl Жыл бұрын
ખુબ સરસ સૉગ સે રાકેશ ભાઈ આ ગીતૅ તો નાનપણમાં થયેલા લવ ની યાદ આવી ગઈ
@dhirajthakor4404
@dhirajthakor4404 Жыл бұрын
In this age, goods are love
@sarvankumarluhar5624
@sarvankumarluhar5624 Жыл бұрын
2022 નુ રેકોર્ડ તોડ સુપર હિટ સોંગ રાકેશભાઈ નુ👌👌👌🙏🙏🙏💯💯💯⚘️⚘️⚘️
@Thakor1234
@Thakor1234 Жыл бұрын
રાકેશભાઈ તમારી વાતો થાય. રાકેશભાઈ જય માતાજી
@blackstatus009
@blackstatus009 Жыл бұрын
10 દિવસ થી રાહ જોતા હતા આ ગીત પર 💯💕💕💕💕😘❤
@jeetandrasinh.solanki7045
@jeetandrasinh.solanki7045 Жыл бұрын
રાકેષભાનેઆગીતબનાવાઆભાર
@arv318
@arv318 Жыл бұрын
સુપર સોંગ
@sileshnayak
@sileshnayak Жыл бұрын
S
@somabhaiparmar9473
@somabhaiparmar9473 Жыл бұрын
Hhhbhbhyhyy66hhyyyyjyyyyjy6mygggfffffggygu🎥📲📱🎵🎵🎵😆🤤😍😍😁😆😆😛😅😍🤤😍😛🤤😡🌚🌚🙉😿😿💝💝🙈💝💝💝💝⭐😿⭐💗🎉🎉🎉🎉🎉🎉🎉💗🙀
@solankipareshkumar3627
@solankipareshkumar3627 Жыл бұрын
. Jag I 😍 @@jeetandrasinh.solanki7045
@dineshmakwana111
@dineshmakwana111 11 ай бұрын
👌👌👌👌 જોરદાર સોન્ગ 🙋‍♂️
@subhash2785
@subhash2785 Жыл бұрын
સુપર હિટ રાકેશ ભાઈ સાચા પ્રેમ માં જ દુઃખ હોય
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 105 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,8 МЛН
Минаева - Шоколадка
2:49
Gazgolder
Рет қаралды 1,2 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 11 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 531 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 478 М.